ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ધૂમકેતુ/ભૈયાદાદા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 17: Line 17:
<hr>
<hr>


રંગપુરના નાના સ્ટેશન પર ત્રણ માણસો અધિકારીના જેવી તોછડી ઢબથી ઊભા હતા. દૂરથી આવેલા ગામડિયાઓ, પરગામના ઉતારુઓ અને પ્રથમ જ ગાડીમાં મુસાફરી કરવા આવેલી સ્ત્રીઓ, સૌમાં તરી નીકળે એવા આ ત્રણ ગૃહસ્થો તરફ વારંવાર જોઈને, કાંઈક છાની વાતો કરી લેતાં હતાં.
રંગપુરના નાના સ્ટેશન પર ત્રણ માણસો અધિકારીના જેવી તોછડી ઢબથી ઉભા હતા. દૂરથી આવેલા ગામડિયાઓ, પરગામના ઉતારુઓ અને પ્રથમ જ ગાડીમાં મુસાફરી કરવા આવેલી કેટલીક સ્ત્રીઓ, સૌમાં તરી નીકળે એવા આ ત્રણ ગૃહસ્થો તરફ વારંવાર જોઈને કૈંક છાની વાતો કરી લેતાં હતાં.


‘પણ એ જગ્યાએ સાંધાવાળો કોણ છે?’ પોતાની સાહેબશાઈ ટોપી હાથમાં ફેરવતાં ફેરવતાં એક જુવાને પ્રશ્ન કર્યો. એની પ્રશ્ન કરવાની ઢબથી એમ લાગતું હતું કે તે સૌમાં વડો હતો.
‘પણ એ જગ્યાએ સાંધાવાળો કોણ છે?’ પોતાની સાહેબશાઈ ટોપી હાથમાં ફેરવતાં ફેરવતાં એક જુવાને પ્રશ્ન કર્યો. એની પ્રશ્ન કરવાની ઢબથી એમ લાગતું હતું કે તે સૌમાં વડો હતો.


લાંબા સુકાઈ ગયેલા મોંવાળા એક પ્રૌઢ માણસે વિનયથી જવાબ આપ્યો: ‘સાહેબ! ત્યાં પચ્ચીસ વર્ષથી એક જ માણસ રહે છે.’
લાંબા સુકાઈ ગએલા મોંવાળા એક પ્રૌઢ માણસે વિનયથી જવાબ આપ્યો:  
 
‘સાહેબ! ત્યાં પચ્ચીસ વર્ષથી એક જ માણસ રહે છે.’


‘પચીસ વર્ષ!’
‘પચીસ વર્ષ!’
13

edits