13
edits
No edit summary |
Khushimistry (talk | contribs) No edit summary |
||
| Line 17: | Line 17: | ||
<hr> | <hr> | ||
રંગપુરના નાના સ્ટેશન પર ત્રણ માણસો અધિકારીના જેવી તોછડી ઢબથી | રંગપુરના નાના સ્ટેશન પર ત્રણ માણસો અધિકારીના જેવી તોછડી ઢબથી ઉભા હતા. દૂરથી આવેલા ગામડિયાઓ, પરગામના ઉતારુઓ અને પ્રથમ જ ગાડીમાં મુસાફરી કરવા આવેલી કેટલીક સ્ત્રીઓ, સૌમાં તરી નીકળે એવા આ ત્રણ ગૃહસ્થો તરફ વારંવાર જોઈને કૈંક છાની વાતો કરી લેતાં હતાં. | ||
‘પણ એ જગ્યાએ સાંધાવાળો કોણ છે?’ પોતાની સાહેબશાઈ ટોપી હાથમાં ફેરવતાં ફેરવતાં એક જુવાને પ્રશ્ન કર્યો. એની પ્રશ્ન કરવાની ઢબથી એમ લાગતું હતું કે તે સૌમાં વડો હતો. | ‘પણ એ જગ્યાએ સાંધાવાળો કોણ છે?’ પોતાની સાહેબશાઈ ટોપી હાથમાં ફેરવતાં ફેરવતાં એક જુવાને પ્રશ્ન કર્યો. એની પ્રશ્ન કરવાની ઢબથી એમ લાગતું હતું કે તે સૌમાં વડો હતો. | ||
લાંબા સુકાઈ | લાંબા સુકાઈ ગએલા મોંવાળા એક પ્રૌઢ માણસે વિનયથી જવાબ આપ્યો: | ||
‘સાહેબ! ત્યાં પચ્ચીસ વર્ષથી એક જ માણસ રહે છે.’ | |||
‘પચીસ વર્ષ!’ | ‘પચીસ વર્ષ!’ | ||
edits