26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|1 વડલો}} | {{Heading|1 વડલો}} | ||
{{Poem2Open}} | |||
જેમની ઘટામાં બેસીને નવાંનવાં પંખી-પંખિણીઓના પરિચય સાધ્યા છે; જેમની ડાળો પર હીંચતાં ખૂબ-ખૂબ ગાયું-નાચ્યું છે : અને જેમના માળામાં માતાનાં હેત મ્હાણ્યાં છે — એવા હરભાઈના વડલાશા વત્સલ ખોળે. | જેમની ઘટામાં બેસીને નવાંનવાં પંખી-પંખિણીઓના પરિચય સાધ્યા છે; જેમની ડાળો પર હીંચતાં ખૂબ-ખૂબ ગાયું-નાચ્યું છે : અને જેમના માળામાં માતાનાં હેત મ્હાણ્યાં છે — એવા હરભાઈના વડલાશા વત્સલ ખોળે. | ||
નાશિક જેલની દીવાલો વચ્ચે ‘વડલા’નો જન્મ થયો. ત્યાં એણે મારા સહકેદીઓને એક કરતાં વધારે વાર આનંદ આપ્યો. એ આનંદથી પ્રેરાઈને એને હું ગુજરાત પાસે ધરું છું. | નાશિક જેલની દીવાલો વચ્ચે ‘વડલા’નો જન્મ થયો. ત્યાં એણે મારા સહકેદીઓને એક કરતાં વધારે વાર આનંદ આપ્યો. એ આનંદથી પ્રેરાઈને એને હું ગુજરાત પાસે ધરું છું. | ||
‘વડલો’ ભાગ્યવંત છે, કેમકે એને પૂ શ્રી કાકાસાહેબનાં વાત્સલ્ય, શ્રી સોમાભાઈની પીંછીનાં માર્દવ, શ્રી દક્ષિણામૂર્તિનાં આદર અને અનેક મિત્રો અને મુરબ્બીઓના આવકાર મળ્યા છે. | ‘વડલો’ ભાગ્યવંત છે, કેમકે એને પૂ શ્રી કાકાસાહેબનાં વાત્સલ્ય, શ્રી સોમાભાઈની પીંછીનાં માર્દવ, શ્રી દક્ષિણામૂર્તિનાં આદર અને અનેક મિત્રો અને મુરબ્બીઓના આવકાર મળ્યા છે. | ||
(1931) | (1931){{Poem2Close}} {{Right |—કૃo શ્રીo|}} | ||
<Center>'''પ્રાર્થના'''</Center> | <Center>'''પ્રાર્થના'''</Center> | ||
Line 101: | Line 102: | ||
વડલો : [આશીર્વાદ આપવા ડાળો નમાવતો] કલ્યાણ, કુકડાભાઈ! આવજો. | વડલો : [આશીર્વાદ આપવા ડાળો નમાવતો] કલ્યાણ, કુકડાભાઈ! આવજો. | ||
કૂકડો : [ગાતો ગાતો જાય છે.] | કૂકડો : [ગાતો ગાતો જાય છે.] | ||
જાગો, ઊઠો ભોર થઈ છે, | જાગો, ઊઠો ભોર થઈ છે, | ||
શૂર બનો તૈયાર! | શૂર બનો તૈયાર! | ||
સંજીવનનો મંત્ર અમારો, | સંજીવનનો મંત્ર અમારો, | ||
સકલ વેદનો સાર! ...અમેo | |||
સકલ વેદનો સાર! ...અમેo | |||
[કૂકડી જાય છે. થોડી વાર શાંતિ પથરાય છે. વડઘટામાં કોયલ જાગી ઊઠે છે.] | [કૂકડી જાય છે. થોડી વાર શાંતિ પથરાય છે. વડઘટામાં કોયલ જાગી ઊઠે છે.] | ||
{{poem2Open}} | |||
કોયલ : [આશ્ચર્યથી] અરે ! કેટલો ઉજાસ થઈ ગયો છે! વડાદાદા, વડદાદા! અત્યાર સુધી ઉઠાડ્યાં નહિ કે? | |||
વડલો : [વાત્સલ્યથી] બાળકોને ભરનીંદરમાંથી જગાડતાં શે જીવ ચાલે? | |||
કોયલ : તમે તો એવા ને એવા રહ્યા, વડદાદા! મોડાં પડશું અને બચ્ચાંઓ માટે પૂરા દાણા નહિ પામીએ તો? | |||
વડલો : [આછુંઆછું મરકતો] વાહ રે કોયલબાઈ! દાદાનેય બનાવતાં શીખ્યાં? તમારે વળી બચ્ચાંની શી ચિંતા? કાગડીના માળામાં મૂકી આવ્યાં એટલે પત્યું. | |||
કોયલ : [ખોટો રોષ કરતી] મૂછો વધીવધીને જમીનમાં પહોંચી તોય તમારો મશ્કરો સ્વભાવ ન ગયો, દાદાસાહેબ! વારું વાતો કરતાં-કરતાં વધારે મોડું થશે. ચાલ સૌને ઉઠાડું (મોટેથી ટહુકે છે.) કૂઊ...ઊ, કૂઊ...ઊ, પંખીગણ! ઊઠો ઊઠો. પ્રભાતની ઉપાસનાનો સમય થઈ ગયો. કૂઊ...ઊ, કૂઊ...ઊ | |||
પોપટ : (ઊઠીને આળસ મરડતાં) ભરચોમાસે તમનેય ઠીક સૂઝ્યું, કોયલબાઈ! કેમ, હજી કોઈકોઈ આંબે કેરી મળે છે કે? | |||
કોયલ : હાસ્તો; કોઈકોઈ ઠેકાણે તો મળે જ ને? [બીજા પંખીઓનો કલરવ શરૂ થાય છે.] અને કોઈકોઈ વાર ભરચોમાસેય જો કોયલરાણીનો ટહુકો ન થાય તો ભર્યે પાણીએ ચોમાસું શુષ્ક થઈ જાય! આખો ઉનાળો ટહુક્યા કરું તો બિચારા ચોમાસાનો શો દોષ? | |||
પોપટ : [દાઢમાંથી-ચાંચમાંથી] કોયલબાઈ! કેટલું અભિમાન? જાણે તમને જ ગાતાં આવડતું હશે! વડદાદાએ તમને વખાણીને ચડાવી દીધાં છે. ઠીક છે; આજે જોઈ લો મારો ધડાકો. પંખીગણ! તૈયાર છો કે? ચાલો, ગીત શરૂ કરીએ. | |||
(પોપટ શરૂ કરે છે અને સૌ પંખીઓ તેમાં જોડાય છે. આખો વડલો કિલકિલી ઊઠે છે.){{Poem2Close}} | |||
<poem> | |||
પંખીગણ : અખિલ બ્રહ્માંડના પ્રથમ સર્જનદિને, | |||
શારદાની વીણા શબ્દ સાધે; | |||
એકલો ઊડતો આભથી ઊતરી, | |||
આદિ-પંખી ત્યહીં ગીત લાધે! | |||
અખિલ બ્રહ્માંડના પ્રથમ સર્જનદિને, | |||
શારદાની વીણા શબ્દ સાધે! | |||
પુત્ર વારસ અમે આદિ-પંખી તણાં, | |||
શબ્દ શાશ્વત કલી વિશ્વ ભરતાં ! | |||
ગિરિવરે, તરુગણે, ગહન ગૌવ્હર મહીં, | |||
સાત સાગર પરે કેલિ કરતાં! | |||
અખિલ બ્રહ્માંડના પ્રથમ સર્જનદિને | |||
શારદાની વીણા શબ્દ સાધે! </poem> |
edits