બાળનાટકો/1 વડલો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|1 વડલો}}
{{Heading|1 વડલો}}
<poem>
{{Poem2Open}}
જેમની ઘટામાં બેસીને નવાંનવાં પંખી-પંખિણીઓના પરિચય સાધ્યા છે; જેમની ડાળો પર હીંચતાં ખૂબ-ખૂબ ગાયું-નાચ્યું છે : અને જેમના માળામાં માતાનાં હેત મ્હાણ્યાં છે — એવા હરભાઈના વડલાશા વત્સલ ખોળે.
જેમની ઘટામાં બેસીને નવાંનવાં પંખી-પંખિણીઓના પરિચય સાધ્યા છે; જેમની ડાળો પર હીંચતાં ખૂબ-ખૂબ ગાયું-નાચ્યું છે : અને જેમના માળામાં માતાનાં હેત મ્હાણ્યાં છે — એવા હરભાઈના વડલાશા વત્સલ ખોળે.

નાશિક જેલની દીવાલો વચ્ચે ‘વડલા’નો જન્મ થયો. ત્યાં એણે મારા સહકેદીઓને એક કરતાં વધારે વાર આનંદ આપ્યો. એ આનંદથી પ્રેરાઈને એને હું ગુજરાત પાસે ધરું છું.
નાશિક જેલની દીવાલો વચ્ચે ‘વડલા’નો જન્મ થયો. ત્યાં એણે મારા સહકેદીઓને એક કરતાં વધારે વાર આનંદ આપ્યો. એ આનંદથી પ્રેરાઈને એને હું ગુજરાત પાસે ધરું છું.
‘વડલો’ ભાગ્યવંત છે, કેમકે એને પૂ શ્રી કાકાસાહેબનાં વાત્સલ્ય, શ્રી સોમાભાઈની પીંછીનાં માર્દવ, શ્રી દક્ષિણામૂર્તિનાં આદર અને અનેક મિત્રો અને મુરબ્બીઓના આવકાર મળ્યા છે.  
‘વડલો’ ભાગ્યવંત છે, કેમકે એને પૂ શ્રી કાકાસાહેબનાં વાત્સલ્ય, શ્રી સોમાભાઈની પીંછીનાં માર્દવ, શ્રી દક્ષિણામૂર્તિનાં આદર અને અનેક મિત્રો અને મુરબ્બીઓના આવકાર મળ્યા છે.  
(1931)</poem>                                 {{Right |—કૃo શ્રીo|}}
(1931){{Poem2Close}}                                 {{Right |—કૃo શ્રીo|}}
 
<Center>'''પ્રાર્થના'''</Center>
<Center>'''પ્રાર્થના'''</Center>
Line 101: Line 102:

વડલો : [આશીર્વાદ આપવા ડાળો નમાવતો] કલ્યાણ, કુકડાભાઈ! આવજો.
વડલો : [આશીર્વાદ આપવા ડાળો નમાવતો] કલ્યાણ, કુકડાભાઈ! આવજો.
<poem>
 
કૂકડો : [ગાતો ગાતો જાય છે.]
કૂકડો : [ગાતો ગાતો જાય છે.]
જાગો, ઊઠો ભોર થઈ છે,
જાગો, ઊઠો ભોર થઈ છે,
શૂર બનો તૈયાર!
શૂર બનો તૈયાર!
સંજીવનનો મંત્ર અમારો,  
સંજીવનનો મંત્ર અમારો,  
સકલ વેદનો સાર! ...અમેo</poem>
 
સકલ વેદનો સાર! ...અમેo
 
[કૂકડી જાય છે. થોડી વાર શાંતિ પથરાય છે. વડઘટામાં કોયલ જાગી ઊઠે છે.]
[કૂકડી જાય છે. થોડી વાર શાંતિ પથરાય છે. વડઘટામાં કોયલ જાગી ઊઠે છે.]
{{poem2Open}}
કોયલ : [આશ્ચર્યથી] અરે ! કેટલો ઉજાસ થઈ ગયો છે! વડાદાદા, વડદાદા! અત્યાર સુધી ઉઠાડ્યાં નહિ કે?
વડલો : [વાત્સલ્યથી] બાળકોને ભરનીંદરમાંથી જગાડતાં શે જીવ ચાલે?
કોયલ : તમે તો એવા ને એવા રહ્યા, વડદાદા! મોડાં પડશું અને બચ્ચાંઓ માટે પૂરા દાણા નહિ પામીએ તો?
વડલો : [આછુંઆછું મરકતો] વાહ રે કોયલબાઈ! દાદાનેય બનાવતાં શીખ્યાં? તમારે વળી બચ્ચાંની શી ચિંતા? કાગડીના માળામાં મૂકી આવ્યાં એટલે પત્યું.
કોયલ : [ખોટો રોષ કરતી] મૂછો વધીવધીને જમીનમાં પહોંચી તોય તમારો મશ્કરો સ્વભાવ ન ગયો, દાદાસાહેબ! વારું વાતો કરતાં-કરતાં વધારે મોડું થશે. ચાલ સૌને ઉઠાડું (મોટેથી ટહુકે છે.) કૂઊ...ઊ, કૂઊ...ઊ, પંખીગણ! ઊઠો ઊઠો. પ્રભાતની ઉપાસનાનો સમય થઈ ગયો. કૂઊ...ઊ, કૂઊ...ઊ
પોપટ : (ઊઠીને આળસ મરડતાં) ભરચોમાસે તમનેય ઠીક સૂઝ્યું, કોયલબાઈ! કેમ, હજી કોઈકોઈ આંબે કેરી મળે છે કે?
કોયલ : હાસ્તો; કોઈકોઈ ઠેકાણે તો મળે જ ને? [બીજા પંખીઓનો કલરવ શરૂ થાય છે.] અને કોઈકોઈ વાર ભરચોમાસેય જો કોયલરાણીનો ટહુકો ન થાય તો ભર્યે પાણીએ ચોમાસું શુષ્ક થઈ જાય! આખો ઉનાળો ટહુક્યા કરું તો બિચારા ચોમાસાનો શો દોષ?
પોપટ : [દાઢમાંથી-ચાંચમાંથી] કોયલબાઈ! કેટલું અભિમાન? જાણે તમને જ ગાતાં આવડતું હશે! વડદાદાએ તમને વખાણીને ચડાવી દીધાં છે. ઠીક છે; આજે જોઈ લો મારો ધડાકો. પંખીગણ! તૈયાર છો કે? ચાલો, ગીત શરૂ કરીએ.
(પોપટ શરૂ કરે છે અને સૌ પંખીઓ તેમાં જોડાય છે. આખો વડલો કિલકિલી ઊઠે છે.){{Poem2Close}}
<poem>
પંખીગણ : અખિલ બ્રહ્માંડના પ્રથમ સર્જનદિને,
શારદાની વીણા શબ્દ સાધે;
એકલો ઊડતો આભથી ઊતરી,
આદિ-પંખી ત્યહીં ગીત લાધે!
અખિલ બ્રહ્માંડના પ્રથમ સર્જનદિને,
શારદાની વીણા શબ્દ સાધે!
પુત્ર વારસ અમે આદિ-પંખી તણાં,
શબ્દ શાશ્વત કલી વિશ્વ ભરતાં !
ગિરિવરે, તરુગણે, ગહન ગૌવ્હર મહીં,
સાત સાગર પરે કેલિ કરતાં!
અખિલ બ્રહ્માંડના પ્રથમ સર્જનદિને
શારદાની વીણા શબ્દ સાધે! </poem>
26,604

edits