બાળનાટકો/1 વડલો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 137: Line 137:
અખિલ બ્રહ્માંડના પ્રથમ સર્જનદિને
અખિલ બ્રહ્માંડના પ્રથમ સર્જનદિને
શારદાની વીણા શબ્દ સાધે! </poem>
શારદાની વીણા શબ્દ સાધે! </poem>
{{Poem2Open}}કાગડો : (ઉતાવળો થતો) ચાલો, ભાઈ! ચાલો હવે. આજે તો બહુ જ મોડું થયું. બીજા ઝાડનાં પંખીઓ તો ક્યારનાંય ખેતરોમાં પહોંચી ગયાં હશે!{{Poem2Close}}
<poem>
{{Poem2Open}}
કાબર : હા, હા; ચાલો, કાગડાભાઈ ઠીક કર્યું છે.
મેના : હા, ચાલો ઊડીએ. વડદાદા! બચ્ચાંઓની સંભાળ લેજો.
વડલો : કશી ચિંતા નહિ. દીકરી! બચ્ચાંઓને ઊની આંચ નહિ આવે.</poem>
કાબર : (ઠાવકું મોઢું કરી) અને બચ્ચાંઓ! તમે પણ વડદાદાને કવરાવતાં નહિ, હો!
કાગડો : (ઊંચોનીચો થતો) ચાલોને કાબરબાઈ! તમારી તો પાછી લપ કાગડો ન ખૂટે. ચાલો ઊડીએ.
પંખીગણ : પ્રભાતવંદન, વડદાદા! (કેટલાંએક પંખીઓ ભર્ર્ર્ ઊડી જાય છે.){{Poem2Close}}
<poem>વડલો : (આશીર્વાદ આપવા ડાળો નમાવતો) કલ્યાણ, બેટાંઓ!
(બાકી રહેલાં પણ ઊડી જાય છે. થોડી વાર શાંતિ પથરાય છે.)
પંખી વિના મારી ઘટા કેવી સૂની લાગે છે? જાણે બાળકો વિનાનું ઘર!</poem>
{{Poem2Open}}(પૂર્વમાં સૂર્ય ઊગે છે. કમલિની અને સૂર્યમુખીનાં મોઢાં મલકે છે. એક કિરણ ગાતુંગાતું પ્રવેશે છે.){{Poem2Close))
<poem>
કિરણ : ઊગ્યો છે આભમાં મશાલી રે,
એક ઊગ્યો છે આભમાં મશાલી.
આપું હું પાંદડાંને તાલી રે,
સરી આપું હું પાંદડાંને તાલી.
સૂરજ પ્રભુની હું તો આંગળી સુનેરી,
પોપચાં ઉઘાડું પ્રભાતનાં;
પાંદડે પાંદડે દીપ પ્રગટાવું (2)
ચૂમું ચંબેલડી સુંવાળી રે ...એકo</poem>
(પૂર્વમાં સૂર્ય ઊગે છે. કમલિની અને સૂર્યમુખીનાં મોઢાં મલકે છે. એક કિરણ ગાતુંગાતું પ્રવેશે છે.)
26,604

edits

Navigation menu