26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 222: | Line 222: | ||
ઝરણી : (પોરસથી) એ તો તમે એવા! બાકી અમે કાંઈ વ્યાજ વિના નાણાં ધીરીએ એવાં નથી તો! પ્રેમ તે કાંઈ નિર્વ્યાજ હોતો હશે? મારી કમલિનીને જો એ વીસરે તો હું એની સામે પણ ન જોઉં. | ઝરણી : (પોરસથી) એ તો તમે એવા! બાકી અમે કાંઈ વ્યાજ વિના નાણાં ધીરીએ એવાં નથી તો! પ્રેમ તે કાંઈ નિર્વ્યાજ હોતો હશે? મારી કમલિનીને જો એ વીસરે તો હું એની સામે પણ ન જોઉં. | ||
વડલો : એ ગમે તેમ હો. બાકી અપેક્ષા વિનાનો પ્રેમ મેં પણ જોયોજાણ્યો છે.{{Poem2Close}} | વડલો : એ ગમે તેમ હો. બાકી અપેક્ષા વિનાનો પ્રેમ મેં પણ જોયોજાણ્યો છે.{{Poem2Close}} | ||
{{Poem2Open}} | |||
કમલિની : (આશ્ચર્યથી) એમ? | કમલિની : (આશ્ચર્યથી) એમ? | ||
Line 248: | Line 248: | ||
વડલો : પછી એ જવાબ આપે : ‘‘પ્રકૃતિ તો મારી બહેન થાય. એની સમૃદ્ધિ જોઈને મારી આંખો ઠરે. પણ જ્યારે એ નિર્ધન થઈ જાય ત્યારે હું જઈને તેને સોને મઢું. ભાઈને બહેનનું કાંઈ ખપે? આ લ્યો મારી વીરપસલી!’’ | વડલો : પછી એ જવાબ આપે : ‘‘પ્રકૃતિ તો મારી બહેન થાય. એની સમૃદ્ધિ જોઈને મારી આંખો ઠરે. પણ જ્યારે એ નિર્ધન થઈ જાય ત્યારે હું જઈને તેને સોને મઢું. ભાઈને બહેનનું કાંઈ ખપે? આ લ્યો મારી વીરપસલી!’’ | ||
કમલિની : પછી વસંતરાય શું આપે, વડદાદા? | કમલિની : પછી વસંતરાય શું આપે, વડદાદા? | ||
ચંપો : (જ્ઞાનગૌરવથી) એટલીયે ખબર નથી? ગયે વરસે તો વસંતે વડદાદાને ત્રાંબાનાં પાન ડાળીએ-ડાળીએ પ્રગટાવ્યાં હતાં. સવારે સૂર્યપ્રભુની સામે એવાં ખીલખીલ હસે, એવાં હસે, જાણે માણેક ચળકતાં ન હોય! આ વખતે શું આપે છે તે જોવાનું છે. | ચંપો : (જ્ઞાનગૌરવથી) એટલીયે ખબર નથી? ગયે વરસે તો વસંતે વડદાદાને ત્રાંબાનાં પાન ડાળીએ-ડાળીએ પ્રગટાવ્યાં હતાં. સવારે સૂર્યપ્રભુની સામે એવાં ખીલખીલ હસે, એવાં હસે, જાણે માણેક ચળકતાં ન હોય! આ વખતે શું આપે છે તે જોવાનું છે. | ||
Line 260: | Line 260: | ||
વડલો : (જાણકારનું હાસ્ય હસતો) જરૂર-જરૂર, ભીંડાભાઈ! મારે અહીંથી ખસીને તમને જગ્યા આપવી જ જોઈએ. પણ સો વર્ષનું જૂનું રહેઠાણ એમ એકાએક છોડું તો મને આઘાત થાય. ભીંડાભાઈ! માત્ર એક જ માસની મને મહેતલ આપશો? આ ભાદરવો તો પૂરો થવા આવ્યો; આસો માસ આથમશે એવો હું તમારે માટે જગ્યા કરવા અહીંથી ખસી જઈશ. અને કુદરતને જ જો તમારી પ્રગતિ સાધવી હશે તો-તો હવે હું ખૂબ વૃદ્ધ થયો છું. કાલની કોને ખબર છે? | વડલો : (જાણકારનું હાસ્ય હસતો) જરૂર-જરૂર, ભીંડાભાઈ! મારે અહીંથી ખસીને તમને જગ્યા આપવી જ જોઈએ. પણ સો વર્ષનું જૂનું રહેઠાણ એમ એકાએક છોડું તો મને આઘાત થાય. ભીંડાભાઈ! માત્ર એક જ માસની મને મહેતલ આપશો? આ ભાદરવો તો પૂરો થવા આવ્યો; આસો માસ આથમશે એવો હું તમારે માટે જગ્યા કરવા અહીંથી ખસી જઈશ. અને કુદરતને જ જો તમારી પ્રગતિ સાધવી હશે તો-તો હવે હું ખૂબ વૃદ્ધ થયો છું. કાલની કોને ખબર છે? | ||
ભીંડો : (કૃપા કરતો હોય તેમ) કબૂલ છે. પણ એક મહિના પછી તો જવું જ પડશે. | ભીંડો : (કૃપા કરતો હોય તેમ) કબૂલ છે. પણ એક મહિના પછી તો જવું જ પડશે. | ||
ચંપો : (હસતો) હા....હા...હા! ભીંડાભાઈ! તમે તો બહુ કરી! | ચંપો : (હસતો) હા....હા...હા! ભીંડાભાઈ! તમે તો બહુ કરી! | ||
ઝરણી : (હસતી) ખળ...ખળ....ખળ! ભીંડાભાઈ! પૂરા બન્યા તમે તો! | ઝરણી : (હસતી) ખળ...ખળ....ખળ! ભીંડાભાઈ! પૂરા બન્યા તમે તો! | ||
ભીંડો : (ભવાં સંકોરતો) કેમ એલાંઓ હસો છો ? | ભીંડો : (ભવાં સંકોરતો) કેમ એલાંઓ હસો છો ? | ||
ઝરણી : (સહેજ કડકાઈથી) ભીંડાભાઈ! નાને મોઢે બહુ મોટી વાતો ન શોભે. ભાદરવો ઊતરશે ત્યાં તો તમે ખલાસ થઈ ગયા હશો. મારે કાંઠે તો તમારા જેવા હજારો ભીંડાઓ ઊગી ગયા અને ઊખડીયે ગયા! વડદાદાનું આવી રીતે અપમાન કરતાં શરમ નથી આવતી! સો-સો વર્ષ સુધી ધરતીને છાંયડો દીધો એ સેવાનું આ ફળ? | ઝરણી : (સહેજ કડકાઈથી) ભીંડાભાઈ! નાને મોઢે બહુ મોટી વાતો ન શોભે. ભાદરવો ઊતરશે ત્યાં તો તમે ખલાસ થઈ ગયા હશો. મારે કાંઠે તો તમારા જેવા હજારો ભીંડાઓ ઊગી ગયા અને ઊખડીયે ગયા! વડદાદાનું આવી રીતે અપમાન કરતાં શરમ નથી આવતી! સો-સો વર્ષ સુધી ધરતીને છાંયડો દીધો એ સેવાનું આ ફળ? | ||
વડલો : (દયાથી) ઝરણી! જવા દે એને, બાળક છે હજી! | વડલો : (દયાથી) ઝરણી! જવા દે એને, બાળક છે હજી! | ||
Line 272: | Line 276: | ||
સૂર્યમુખી : (મુખ ન ફેરવતાં) ભગવાન સવિતાદેવની આ યાત્રા પૂરી ન થાય ત્યાં સુધી. | સૂર્યમુખી : (મુખ ન ફેરવતાં) ભગવાન સવિતાદેવની આ યાત્રા પૂરી ન થાય ત્યાં સુધી. | ||
વડલો : એ તો તમારાથી જ બને, સૂર્યમુખી! તમારી ભક્તિ અનન્ય છે. (ફરી શાંતિ છવાય છે. પશ્ચિમમાં નજર નાખીને) એ... આવે ભથવારી! થાક્યાપાક્યા ગોવાળિયાને વિસામો લેવાનો સમય થઈ ગયો લાગે છે. | વડલો : એ તો તમારાથી જ બને, સૂર્યમુખી! તમારી ભક્તિ અનન્ય છે. (ફરી શાંતિ છવાય છે. પશ્ચિમમાં નજર નાખીને) એ... આવે ભથવારી! થાક્યાપાક્યા ગોવાળિયાને વિસામો લેવાનો સમય થઈ ગયો લાગે છે. | ||
(ભથવારી પ્રવેશ કરે છે. સેંથડે સિંદૂર, મોખમાં આંજણ: નાકમાં નથડી, હાથમાં કડલાં, પગમાં ઝાંઝર ઘેરવાળો ઘાઘરો અને કસૂંબલ ચૂંદડી, માથે મહીની મટુકી અને ભાતની પોટલી, ગાતી નાચતી આવે છે.) | (ભથવારી પ્રવેશ કરે છે. સેંથડે સિંદૂર, મોખમાં આંજણ: નાકમાં નથડી, હાથમાં કડલાં, પગમાં ઝાંઝર ઘેરવાળો ઘાઘરો અને કસૂંબલ ચૂંદડી, માથે મહીની મટુકી અને ભાતની પોટલી, ગાતી નાચતી આવે છે.){{Poem2Close} | ||
ભથવારી : ગોધણ ધણીની ભથવારી રે. | ભથવારી : ગોધણ ધણીની ભથવારી રે. | ||
હું ગોધણ ધણીની ભથવારી; | હું ગોધણ ધણીની ભથવારી; |
edits