બાળનાટકો/1 વડલો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 222: Line 222:
ઝરણી : (પોરસથી) એ તો તમે એવા! બાકી અમે કાંઈ વ્યાજ વિના નાણાં ધીરીએ એવાં નથી તો! પ્રેમ તે કાંઈ નિર્વ્યાજ હોતો હશે? મારી કમલિનીને જો એ વીસરે તો હું એની સામે પણ ન જોઉં.

વડલો : એ ગમે તેમ હો. બાકી અપેક્ષા વિનાનો પ્રેમ મેં પણ જોયોજાણ્યો છે.{{Poem2Close}}

((Poem2Open}}
{{Poem2Open}}
કમલિની : (આશ્ચર્યથી) એમ?
કમલિની : (આશ્ચર્યથી) એમ?

Line 248: Line 248:

વડલો : પછી એ જવાબ આપે : ‘‘પ્રકૃતિ તો મારી બહેન થાય. એની સમૃદ્ધિ જોઈને મારી આંખો ઠરે. પણ જ્યારે એ નિર્ધન થઈ જાય ત્યારે હું જઈને તેને સોને મઢું. ભાઈને બહેનનું કાંઈ ખપે? આ લ્યો મારી વીરપસલી!’’

કમલિની : પછી વસંતરાય શું આપે, વડદાદા?{{Poem2Close}
કમલિની : પછી વસંતરાય શું આપે, વડદાદા?

ચંપો : (જ્ઞાનગૌરવથી) એટલીયે ખબર નથી? ગયે વરસે તો વસંતે વડદાદાને ત્રાંબાનાં પાન ડાળીએ-ડાળીએ પ્રગટાવ્યાં હતાં. સવારે સૂર્યપ્રભુની સામે એવાં ખીલખીલ હસે, એવાં હસે, જાણે માણેક ચળકતાં ન હોય! આ વખતે શું આપે છે તે જોવાનું છે.

Line 260: Line 260:
વડલો : (જાણકારનું હાસ્ય હસતો) જરૂર-જરૂર, ભીંડાભાઈ! મારે અહીંથી ખસીને તમને જગ્યા આપવી જ જોઈએ. પણ સો વર્ષનું જૂનું રહેઠાણ એમ એકાએક છોડું તો મને આઘાત થાય. ભીંડાભાઈ! માત્ર એક જ માસની મને મહેતલ આપશો? આ ભાદરવો તો પૂરો થવા આવ્યો; આસો માસ આથમશે એવો હું તમારે માટે જગ્યા કરવા અહીંથી ખસી જઈશ. અને કુદરતને જ જો તમારી પ્રગતિ સાધવી હશે તો-તો હવે હું ખૂબ વૃદ્ધ થયો છું. કાલની કોને ખબર છે?

ભીંડો : (કૃપા કરતો હોય તેમ) કબૂલ છે. પણ એક મહિના પછી તો જવું જ પડશે.  

ચંપો : (હસતો) હા....હા...હા! ભીંડાભાઈ! તમે તો બહુ કરી!

ઝરણી : (હસતી) ખળ...ખળ....ખળ! ભીંડાભાઈ! પૂરા બન્યા તમે તો!

ભીંડો : (ભવાં સંકોરતો) કેમ એલાંઓ હસો છો ?

ઝરણી : (સહેજ કડકાઈથી) ભીંડાભાઈ! નાને મોઢે બહુ મોટી વાતો ન શોભે. ભાદરવો ઊતરશે ત્યાં તો તમે ખલાસ થઈ ગયા હશો. મારે કાંઠે તો તમારા જેવા હજારો ભીંડાઓ ઊગી ગયા અને ઊખડીયે ગયા! વડદાદાનું આવી રીતે અપમાન કરતાં શરમ નથી આવતી! સો-સો વર્ષ સુધી ધરતીને છાંયડો દીધો એ સેવાનું આ ફળ?

વડલો : (દયાથી) ઝરણી! જવા દે એને, બાળક છે હજી!  

Line 272: Line 276:
સૂર્યમુખી : (મુખ ન ફેરવતાં) ભગવાન સવિતાદેવની આ યાત્રા પૂરી ન થાય ત્યાં સુધી.

વડલો : એ તો તમારાથી જ બને, સૂર્યમુખી! તમારી ભક્તિ અનન્ય છે. (ફરી શાંતિ છવાય છે. પશ્ચિમમાં નજર નાખીને) એ... આવે ભથવારી! થાક્યાપાક્યા ગોવાળિયાને વિસામો લેવાનો સમય થઈ ગયો લાગે છે.  

(ભથવારી પ્રવેશ કરે છે. સેંથડે સિંદૂર, મોખમાં આંજણ: નાકમાં નથડી, હાથમાં કડલાં, પગમાં ઝાંઝર ઘેરવાળો ઘાઘરો અને કસૂંબલ ચૂંદડી, માથે મહીની મટુકી અને ભાતની પોટલી, ગાતી નાચતી આવે છે.)
(ભથવારી પ્રવેશ કરે છે. સેંથડે સિંદૂર, મોખમાં આંજણ: નાકમાં નથડી, હાથમાં કડલાં, પગમાં ઝાંઝર ઘેરવાળો ઘાઘરો અને કસૂંબલ ચૂંદડી, માથે મહીની મટુકી અને ભાતની પોટલી, ગાતી નાચતી આવે છે.){{Poem2Close}
ભથવારી : ગોધણ ધણીની ભથવારી રે.
ભથવારી : ગોધણ ધણીની ભથવારી રે.
હું ગોધણ ધણીની ભથવારી;  
હું ગોધણ ધણીની ભથવારી;  
26,604

edits

Navigation menu