26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 393: | Line 393: | ||
ઝરણી : વડલાભાઈ! તમારે તો મોટું પેટ. અમે તો સાંકડા પેટવાળાં રહ્યાં. આજે આટલાં વર્ષોથી એક ચીલામાં વહ્યા કરું છું; હવે કાંઈ સ્વભાવ બદલી શકાય છે? | ઝરણી : વડલાભાઈ! તમારે તો મોટું પેટ. અમે તો સાંકડા પેટવાળાં રહ્યાં. આજે આટલાં વર્ષોથી એક ચીલામાં વહ્યા કરું છું; હવે કાંઈ સ્વભાવ બદલી શકાય છે? | ||
(કાગડાનું ટોળું આવે છે.) | (કાગડાનું ટોળું આવે છે.) | ||
કાગડાઓ : કા...કા... ના રે ના; ભૂલ થઈ. દા...દા...દા. વડદાદા! કુશળ? | |||
વડલો. : હા, બચ્ચાંઓ! પણ દાણા તો મળ્યાને? | વડલો. : હા, બચ્ચાંઓ! પણ દાણા તો મળ્યાને? | ||
કાગડો : અરે, દાણાથી તો ખેતરો લચી પડે છે. વડદાદા! એ કોનાં? | કાગડો : અરે, દાણાથી તો ખેતરો લચી પડે છે. વડદાદા! એ કોનાં? |
edits