|
|
Line 14: |
Line 14: |
| ફારબસ ગયો તેથી લીધી શું ફકીરી તેં. | | ફારબસ ગયો તેથી લીધી શું ફકીરી તેં. |
|
| |
|
| <center>દુઃખ પ્રતિ ઉક્તિ (ઇંદ્રવિજય છંદ)
| |
| રે દુખ રૂપિ ભુંડા ભમરા તું, રખે કદિ ભોળપણે ભ્રમિ ભૂલે;
| |
| પેખિ પડ્યો દિલ-પંકજમાં, ચતુરાઈ ચતૂર પડી તુજ ચૂલે;
| |
| નીસરવાનિ ન રાખીશ આશ, ખરેખરૂં બંધન ખોલ્યું ન ખૂલે;
| |
| તે દિલપંકજ તો દલપતનું, ફાર્બસમિત્ર વિના નહિ ફૂલે.
| |
|
| |
| <center>કુકડા પ્રતિ ઉક્તિ (મનહર છંદ)
| |
| કાગળની બીડા પર કુકડાની છાપ દેખી,
| |
| દૂર હોય દોસ્ત તોય ધારતો હું ઢૂકડા;
| |
| ત્યારે મને તારા જેવા પ્યારા, કો ન સારા લાગ્યા,
| |
| ચિત્રના ચકોર, મોર, સારિકા, કે શુકડા;
| |
| મિત્રના લખેલા તે હું મોતી જેવા માની લેતો,
| |
| એમાં કદી કીધા હોય અક્ષર અધુકડા;
| |
| કહે દલપત, મિત્રપત્ર વિના પાસે આવી,
| |
| કાયા ન દેખાડીશ હું કહું તને કુકડા.
| |
|
| |
| <center>મિત્રના પૂર્વપત્ર વિષે
| |
| મિત્ર તણો પત્ર જ્યારે તત્ર થકી અત્ર આવી,
| |
| પ્રાપ્ત થતો મને પ્રેમ પૂરણ ઘણાકનો;
| |
| વાંચી વાંચી વાળું વળી વાંચવાની વૃત્તિ થાય,
| |
| અતિશય એવી અર્થરચના અથાકનો;
| |
| દોસ્તી ચિત્ર દેખરેખ, તેમાં નહીં મીન મેખ,
| |
| લાયક છે લેખ જાણું પ્રેમના વિપાકનો;
| |
| લઈ સંકેલાય નહીં તથા તજ્યો જાય નહીં,
| |
| અક્ષિકાની આગળથી કાગળ કિન્લાકનો.
| |
|
| |
| <center>(દ્વિ-અર્થી દોહરો)
| |
| ફાગણ આગળ ગત, અને, આવ્યો ચૈતર અંત;
| |
| શરૂ બળેવમાં સાંભરે, પોસ અંત પર્યત.
| |
|
| |
| <center>(સોરઠા)
| |
| દિન ગણતાં ગત માસ, માસ ગણત વરસે ગયું;
| |
| નિશ્ચય થઈ નિરાશ, કઠોર બનિયું કાળજું.
| |
| કઈક કહે મહારાજ, મુઆં મનુષ્ય જગાડશે;
| |
| એ દિન ક્યાંથી આજ, મળિએ ફાર્બસ મિત્રને.
| |
| મિત્ર પ્રતિ ઉક્તિ
| |
|
| |
|
| | <center>મિત્ર પ્રતિ ઉક્તિ |
| <center>(સોરઠા) | | <center>(સોરઠા) |
| વાલા તારાં વેણ, સ્વપ્નામાં પણ સાંભરે; | | વાલા તારાં વેણ, સ્વપ્નામાં પણ સાંભરે; |
Line 76: |
Line 41: |
| તેણે વરસે નીર, સ્નેહી જ્યારે સાંભરે; | | તેણે વરસે નીર, સ્નેહી જ્યારે સાંભરે; |
| વેલો આવી વીર, ફરીને મળજે ફારબસ. ૪૨ | | વેલો આવી વીર, ફરીને મળજે ફારબસ. ૪૨ |
| મન વાળવા વિષે
| |
|
| |
| <center>(મનહર છંદ)
| |
| અરે જીવ બન્યું જગજીવને બનાવ્યું જેમ,
| |
| તેનો પરિતાપ કીધે પાપફળ ફળશે;
| |
| કીધાથી હમેશ કલેશ વેદના વિશેષ થશે.
| |
| કાં તો તારું કાળજું ટકાવમાંથી ટળશે;
| |
| તે માટે તું તજ શોક, ભજ તું ત્રિલોકનાથ,
| |
| ફારબસ મિત્ર ફરી મોક્ષ મધ્ય મળશે;
| |
| ગયાં એટલાં વરસ વયનાં ગુમાવાં નથી,
| |
| જો તું કાળ વેગ કાળ જલદી નિકળશે. ૪૩
| |
|
| |
| <center>(દોહરા)
| |
| પ્રીત કરી સુખ પામવા, ઉપજ્યો ખેદ ખચીત;
| |
| પ્રીત ન કરશો કોઈશું, પ્રીત રીત વિપરીત. ૪૪
| |
| વિનાશવાળી વસ્તુ જે, તે સાથે શો સ્નેહ;
| |
| સદા ગયા પછિ સાંભરે, દિન દિન દાઝે દેહ. ૪૫
| |
|
| |
| <center>(સોરઠા)
| |
| મહા રોગની રીત, પ્રીત વિષે પ્રત્યક્ષ છે;
| |
| કોઈ ન કરશો પ્રીત, પ્રીત કરે દુખ પ્રાણને. ૪૬
| |
| જન સઘળા જોનાર, જે અંબે અંબે કહે;
| |
| કરી સતી પોકાર, શબ્દ કોણ તે સાંભળે. ૪૭
| |
| તે સ્ત્રીપુરૂષના ગુણ વિષે
| |
|
| |
| <center>(મનહર છંદ)
| |
| એક રંગ એક રૂપ, ધર્મ કર્મ મર્મ એક,
| |
| ચતુરતા એક ચિત્ત એક જ વિચારતાં;
| |
| એક ભક્તિ એક ભાવ એક જ સ્વભાવ શુદ્ધ,
| |
| નિરંતર એક જ લક્ષણ નરનારનાં;
| |
| પતિ નામ મિસ્તર ને પતની મિસીસ નામ,
| |
| ફારબસ જોડ એટલા જ ફેરફારનાં;
| |
| બહાર બે રૂપ પણ અંદર જણાય એક,
| |
| ગુણે “ષ્ટિરિયોસકોપ” પ્રતિમા-પ્રકારનાં. ૪૮
| |
|
| |
| <center>રાસમાળાના પુસ્તક વિષે
| |
| પુસ્તક પ્રત્યક્ષ મન માન્યું દીસે મધુવન,
| |
| પ્રકરણ પ્રૌઢ વૃક્ષ રસિક રૂપાળા છે;
| |
| પેખીએ પવિત્ર પત્ર, વાક્ય ફળ ફૂલ તત્ર,
| |
| બનેલી છબીઓ તે તો બની ગોપબાળા છે.
| |
| નૃપ કુળ વરણન ગણું ગીત ગાનતાન,
| |
| ગોઠવેલા રાગ ગોપ વાંશળીઓવાળા છે;
| |
| દીસે નવરસમય દાખે દલપતરામ,
| |
| રાસની રસાળા રૂપે ગ્રંથ રાસમાળા છે. ૪૯
| |
|
| |
| <center>સમાપ્તિ વિષે
| |
| વાંચનારને વિશેષ વિચાર પમાડનારી,
| |
| દીસે છે દેખાડનારી દોસ્તીના દેખાવની;
| |
| નીતિ લાભ નોંધનારા, બીજાઓને બાંધનારા,
| |
| સાબાશીના શોધનારા માહેબોના દાવની;
| |
| વરણવી એમાં વાત ખરેખરી થવા ખ્યાત,
| |
| સ્નેહવંત શાણા સરદારના સ્વભાવની,
| |
| રાખવા આ ઠામ નામ દાખે દલપતરામ;
| |
| બાંધી બુક ફારબસ વિરહ બનાવની. ૫૦
| |
| </poem> | | </poem> |