26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |

Line 249: | Line 249: | ||

નરવેદસાગર/નારણદાસ [ઈ.૧૯મી સદી મધ્યભાગ] : કેવલજ્ઞાન સંપ્રદાયના કવિ. કુબેરદાસના શિષ્ય. એમણે સાંપ્રદાયિક તત્ત્વજ્ઞાન અધ્યાત્મબોધ, ગુરુમહિમા, સંતમહિમા વગેરે વિષયની અનેક કૃતિઓ(મુ.) રચેલી છે તેમાં દરેક માસનું ૧-૧ પદ આપતી ૧ બારમાસી સાથે કુલ ૩ બારમાસી, તિથિ, કાગળ તેમ જ પ્રભાત, મંગળ, સક્રતપતિ, વસંત, હજૂર, હેલારી, ગરબી વગેરે નામોથી ઓળખાવાયેલાં પદો વગેરે લઘુકૃતિઓનો સમાવેશ થાય છે. આ લઘુકૃતિઓમાંથી કેટલીક હિંદી ભાષામાં છે તો કેટલીક હિંદીની અસરવાળી છે. આ ઉપરાંત હિંદીમાં કવિએ દરેક અક્ષર પર ૩ કડીનું અલગ પદ યોજતો ‘કક્કો’ (ર.ઈ.૧૮૪૩/સં.૧૮૯૯, ભાદરવા-૭, રવિવાર; મુ.) તથા ૫૨ અક્ષર-અંગો ધરાવતી કક્કા પ્રકારની ‘સિદ્ધાંત-બાવની’ (ર.ઈ.૧૮૫૨/સં.૧૯૦૮, અસાડ સુદ ૨, મંગળવાર; મુ.) રચેલ છે. | '''નરવેદસાગર/નારણદાસ''' [ઈ.૧૯મી સદી મધ્યભાગ] : કેવલજ્ઞાન સંપ્રદાયના કવિ. કુબેરદાસના શિષ્ય. એમણે સાંપ્રદાયિક તત્ત્વજ્ઞાન અધ્યાત્મબોધ, ગુરુમહિમા, સંતમહિમા વગેરે વિષયની અનેક કૃતિઓ(મુ.) રચેલી છે તેમાં દરેક માસનું ૧-૧ પદ આપતી ૧ બારમાસી સાથે કુલ ૩ બારમાસી, તિથિ, કાગળ તેમ જ પ્રભાત, મંગળ, સક્રતપતિ, વસંત, હજૂર, હેલારી, ગરબી વગેરે નામોથી ઓળખાવાયેલાં પદો વગેરે લઘુકૃતિઓનો સમાવેશ થાય છે. આ લઘુકૃતિઓમાંથી કેટલીક હિંદી ભાષામાં છે તો કેટલીક હિંદીની અસરવાળી છે. આ ઉપરાંત હિંદીમાં કવિએ દરેક અક્ષર પર ૩ કડીનું અલગ પદ યોજતો ‘કક્કો’ (ર.ઈ.૧૮૪૩/સં.૧૮૯૯, ભાદરવા-૭, રવિવાર; મુ.) તથા ૫૨ અક્ષર-અંગો ધરાવતી કક્કા પ્રકારની ‘સિદ્ધાંત-બાવની’ (ર.ઈ.૧૮૫૨/સં.૧૯૦૮, અસાડ સુદ ૨, મંગળવાર; મુ.) રચેલ છે. | ||
કૃતિ : ૧. ભજનસાગર, પ્ર. અવિચળદાસજી, ઈ.૧૯૮૧ (બીજી આ.); ૨. સિદ્ધાંતબાવની ગ્રંથ, પ્ર. અવિચળદાસજી, ઈ.૧૯૭૮ (બીજી આ.). [કા.શા.] | કૃતિ : ૧. ભજનસાગર, પ્ર. અવિચળદાસજી, ઈ.૧૯૮૧ (બીજી આ.); ૨. સિદ્ધાંતબાવની ગ્રંથ, પ્ર. અવિચળદાસજી, ઈ.૧૯૭૮ (બીજી આ.). {{Right|[કા.શા.]}} | ||

નરશેખર [ ] : જૈન સાધુ. ગુણસાગર સૂરિની પરંપરામાં શાંતિસૂરિના શિષ્ય. ૭૦ કડીના ‘પાર્શ્વનાથ-પત્ની પ્રભાવતીહરણ’ના કર્તા. પિપ્પલકગચ્છના ગુણસાગરશિષ્ય શાંતિસૂરિ ઈ.૧૪૯૮માં હયાત હતા. એમના આ શિષ્ય હોય તો એ ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધમાં થયા ગણાય. | '''નરશેખર''' [ ] : જૈન સાધુ. ગુણસાગર સૂરિની પરંપરામાં શાંતિસૂરિના શિષ્ય. ૭૦ કડીના ‘પાર્શ્વનાથ-પત્ની પ્રભાવતીહરણ’ના કર્તા. પિપ્પલકગચ્છના ગુણસાગરશિષ્ય શાંતિસૂરિ ઈ.૧૪૯૮માં હયાત હતા. એમના આ શિષ્ય હોય તો એ ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધમાં થયા ગણાય. | ||
સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈગૂકવિઓ : ૩(૧). | સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[કી.જો.]}} | ||

નરસિંગદાસ [ ] : ‘કર્મ-કથા’ના કર્તા. જુઓ નરસિંહદાસ-૨ | '''નરસિંગદાસ''' [ ] : ‘કર્મ-કથા’ના કર્તા. જુઓ નરસિંહદાસ-૨ | ||
સંદર્ભ : ગૂહાયાદી. [કી.જો.] | સંદર્ભ : ગૂહાયાદી. {{Right|[કી.જો.]}} | ||

નરસિંગદાસશિષ્ય [ઈ.૧૮૪૮/૧૮૪૯ સુધીમાં] : ‘કૈવલ્યધામનો કક્કો’ (લે.ઈ.૧૮૪૮/૧૮૪૯)ના કર્તા. | '''નરસિંગદાસશિષ્ય''' [ઈ.૧૮૪૮/૧૮૪૯ સુધીમાં] : ‘કૈવલ્યધામનો કક્કો’ (લે.ઈ.૧૮૪૮/૧૮૪૯)ના કર્તા. | ||
સંદર્ભ : ગૂહાયાદી. [કી.જો.] | સંદર્ભ : ગૂહાયાદી. {{Right|[કી.જો.]}} | ||

નરસિંહ-૧ [ઈ.૧૫મી સદી] : ભક્તકવિ. જ્ઞાતિએ નાગર. પ્રચલિત માન્યતા અનુસાર તેઓ ઈ.૧૫મી સદીમાં થઈ ગયા. ‘હારમાળા’ની “સંવત પંનર બારોતર, સપતમી અને સોમવાર રે; વૈશાખ અજુઆલિ પખે નરસિનિ આપ્યો હાર રે’(૧૮૫)’ એ કડી આ માન્યતા માટેનો મુખ્ય આધાર છે. ‘હારમાળા’નું કર્તૃત્વ નરસિંહનું હોય, એમાંનું આ કડીવાળું પદ કવિનું રચેલું હોય તો આ માન્યતાને સ્વીકારી શકાય. | નરસિંહ-૧ [ઈ.૧૫મી સદી] : ભક્તકવિ. જ્ઞાતિએ નાગર. પ્રચલિત માન્યતા અનુસાર તેઓ ઈ.૧૫મી સદીમાં થઈ ગયા. ‘હારમાળા’ની “સંવત પંનર બારોતર, સપતમી અને સોમવાર રે; વૈશાખ અજુઆલિ પખે નરસિનિ આપ્યો હાર રે’(૧૮૫)’ એ કડી આ માન્યતા માટેનો મુખ્ય આધાર છે. ‘હારમાળા’નું કર્તૃત્વ નરસિંહનું હોય, એમાંનું આ કડીવાળું પદ કવિનું રચેલું હોય તો આ માન્યતાને સ્વીકારી શકાય. |
edits