ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 173: Line 173:

નયસાગર : આ નામે ૫ કડીનું ‘મહાવીર સ્વામીનું સ્તવન’ (મુ.) અને ૧ સઝાય (મુ.) મળે છે. તેના કર્તા કયા નયસાગર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
'''નયસાગર''' : આ નામે ૫ કડીનું ‘મહાવીર સ્વામીનું સ્તવન’ (મુ.) અને ૧ સઝાય (મુ.) મળે છે. તેના કર્તા કયા નયસાગર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
કૃતિ : શોભનસ્તવનાવલી, પ્ર.શા. ડાહ્યાભાઈ ફત્તેહચંદ તથા શા. મોતીલાલ મહાસુખભાઈ, ઈ.૧૮૯૭.
કૃતિ : શોભનસ્તવનાવલી, પ્ર.શા. ડાહ્યાભાઈ ફત્તેહચંદ તથા શા. મોતીલાલ મહાસુખભાઈ, ઈ.૧૮૯૭.
સંદર્ભ : ફોહનામાવલિ. [કી.જો.]
સંદર્ભ : ફોહનામાવલિ. {{Right|[કી.જો.]}}

નયસાગર-૧ [ઈ.૧૪૭૫માં હયાત] : નાયલગચ્છના જૈન સાધુ. ગુણસૂરિના શિષ્ય. ૨૭૪ કડીના ‘શ્રીપાલ-રાસ’ (ર.ઈ.૧૪૭૫)ના કર્તા.
'''નયસાગર-૧''' [ઈ.૧૪૭૫માં હયાત] : નાયલગચ્છના જૈન સાધુ. ગુણસૂરિના શિષ્ય. ૨૭૪ કડીના ‘શ્રીપાલ-રાસ’ (ર.ઈ.૧૪૭૫)ના કર્તા.
સંદર્ભ : ડિકેટલૉગભાવિ. [કી.જો.]
સંદર્ભ : ડિકેટલૉગભાવિ. {{Right|[કી.જો.]}}

નયસાગર(ઉપાધ્યાય)-૨ [ઈ.૧૭મી સદી] : અંચલગચ્છના જૈન સાધુ. કલ્યાણસાગરસૂરિ (આચાર્યકાળ ઈ.૧૫૯૩થી ઈ.૧૬૬૨)ની પરંપરામાં રત્નસાગર ઉપાધ્યાયના શિષ્ય. ૮ ઢાળની ‘ચૈત્યવંદન’, ‘ચોવીશી’ તથા ૫ કડીની ‘અધ્યાત્મ-ગીત’ એ કૃતિઓના કર્તા.
'''નયસાગર(ઉપાધ્યાય)-૨''' [ઈ.૧૭મી સદી] : અંચલગચ્છના જૈન સાધુ. કલ્યાણસાગરસૂરિ (આચાર્યકાળ ઈ.૧૫૯૩થી ઈ.૧૬૬૨)ની પરંપરામાં રત્નસાગર ઉપાધ્યાયના શિષ્ય. ૮ ઢાળની ‘ચૈત્યવંદન’, ‘ચોવીશી’ તથા ૫ કડીની ‘અધ્યાત્મ-ગીત’ એ કૃતિઓના કર્તા.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧; ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧; ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કી.જો.]}}

નયસાર [ઈ.૧૮૪૪ સુધીમાં] : જૈન સાધુ. ૨૭ કડીના ‘ચોવીસ-જિન-છંદ’ (લે.ઈ.૧૮૪૪)ના કર્તા.
'''નયસાર''' [ઈ.૧૮૪૪ સુધીમાં] : જૈન સાધુ. ૨૭ કડીના ‘ચોવીસ-જિન-છંદ’ (લે.ઈ.૧૮૪૪)ના કર્તા.
સંદર્ભ : લીંહસૂચી. [કી.જો.]
સંદર્ભ : લીંહસૂચી. {{Right|[કી.જો.]}}
નયસિંહ(ગણિ) [ઈ.૧૬મી સદી] : વડતપગચ્છના જૈન સાધુ. ધનરત્નસૂરિ (ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ)ના શિષ્ય મુનિસિંહસૂરિના શિષ્ય. ‘ચતુર્વિંશતિ જિન-સ્તુતિ/જિનસ્તવન-ચોવીસી’ના કર્તા.

સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]

નયસુંદર(વાચક) [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-૧૭મી સદી પૂર્વાર્ધ] : વડતપગચ્છના જૈન સાધુ. ધનરત્નસૂરિની પરંપરામાં પંડિત ભાનુમેરુગણિના શિષ્ય. કવિની કૃતિઓ અધિકૃત રીતે ઈ.૧૫૮૧થી ઈ.૧૬૨૯નાં રચનાવર્ષો દર્શાવે છે. પરંતુ ‘યશોનૃપ-ચોપાઈ’ના રચનાવર્ષનો કોયડો છે. “વસુધાવસુમુનિ રસ એક” એ રચના-સંવતદર્શક પંક્તિના પહેલા ત્રણમાંથી ૧ શબ્દ વધારાનો ગણવો પડે અને તેથી સં. ૧૬૧૭થી સં. ૧૬૮૭ (પોષ વદ ૧, ગુરુવાર/ઈ.૧૫૬૧થી ઈ.૧૬૩૧) સુધીનાં પાંચેક અર્થઘટનો શક્ય બને છે અને તો કવિનો કવનકાળ થોડાંક વર્ષો આગળ કે થોડાંક વર્ષો પાછળ લઈ જઈ શકાય એમ છે. કવિની કૃતિઓ ગુજરાતી ઉપરાંત સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી ઉપરાંત ઉર્દૂ ભાષા અને સાહિત્યનો કવિનો અભ્યાસ વ્યક્ત કરે છે.
'''નયસિંહ(ગણિ)''' [ઈ.૧૬મી સદી] : વડતપગચ્છના જૈન સાધુ. ધનરત્નસૂરિ (ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ)ના શિષ્ય મુનિસિંહસૂરિના શિષ્ય. ‘ચતુર્વિંશતિ જિન-સ્તુતિ/જિનસ્તવન-ચોવીસી’ના કર્તા.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કી.જો.]}}

'''નયસુંદર(વાચક)''' [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-૧૭મી સદી પૂર્વાર્ધ] : વડતપગચ્છના જૈન સાધુ. ધનરત્નસૂરિની પરંપરામાં પંડિત ભાનુમેરુગણિના શિષ્ય. કવિની કૃતિઓ અધિકૃત રીતે ઈ.૧૫૮૧થી ઈ.૧૬૨૯નાં રચનાવર્ષો દર્શાવે છે. પરંતુ ‘યશોનૃપ-ચોપાઈ’ના રચનાવર્ષનો કોયડો છે. “વસુધાવસુમુનિ રસ એક” એ રચના-સંવતદર્શક પંક્તિના પહેલા ત્રણમાંથી ૧ શબ્દ વધારાનો ગણવો પડે અને તેથી સં. ૧૬૧૭થી સં. ૧૬૮૭ (પોષ વદ ૧, ગુરુવાર/ઈ.૧૫૬૧થી ઈ.૧૬૩૧) સુધીનાં પાંચેક અર્થઘટનો શક્ય બને છે અને તો કવિનો કવનકાળ થોડાંક વર્ષો આગળ કે થોડાંક વર્ષો પાછળ લઈ જઈ શકાય એમ છે. કવિની કૃતિઓ ગુજરાતી ઉપરાંત સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી ઉપરાંત ઉર્દૂ ભાષા અને સાહિત્યનો કવિનો અભ્યાસ વ્યક્ત કરે છે.
કવિની સૌથી મહત્ત્વની કૃતિ ‘રૂપચંદકુંવર-રાસશ્રાવણ સુધારસ-રાસ’ (ર.ઈ.૧૫૮૧/સં.૧૬૩૭, માગશર સુદ ૫, રવિવાર; મુ.)છે. રૂપચંદકુંવર અને સોહાગસુંદરીનું કાલ્પનિક, રસિક કથાનક રજૂ કરતી મુખ્યત્વે દુહા-ચોપાઈબદ્ધ ૬ ખંડ અને ૨૫૦૦ ગ્રંથાગ્રની આ કૃતિ સમસ્યાકેન્દ્રી છે. દૃષ્ટાંતકથાઓને કારણે પ્રચુર કથારસ ધરાવે છે. તથા સમસ્યા, સુભાષિત, વર્ણન, ઉખાણાં-કહેવતોનો વિનિયોગ વગેરેમાં કવિના પાંડિત્ય અને કવિકસબનો પરિચય કરાવે છે. ૧૬ પ્રસ્તાવ અને દેશી ઢાળો ઉપરાંત ચોપાઈ, દુહા, સોરઠા આદિ અન્ય છંદોની લગભગ ૨૪૦૦ કડીનો ‘નળ દમયંતી-રાસનલાયન ઉદ્ધાર-રાસ’ (ર.ઈ.૧૬૦૯/સં.૧૬૬૫, પોષ સુદ ૮, મંગળવાર; મુ.) માણિક્યદેવસૂરિના સંસ્કૃત મહાકાવ્ય ‘નલાયન’ પર આધારિત અને તેથી મહાભારતની જૈન પરંપરાની કથાનો સમન્વય બતાવતી કૃતિ છે અને અલંકારપ્રયોજન, કાવ્યસ્પર્શવાળાં કેટલાંક ભાવચિત્રો તથા વિવિધ ભાષાનાં સુભાષિતોને કારણે ધ્યાનપાત્ર બને છે. ૨૦ ઢાળ અને ૫૧૧ કડીનો દુહા-દેશીબદ્ધ ‘સુરસુંદરીરાસ/ચોપાઈ/ચરિત્ર’ (ર.ઈ.૧૫૯૦/સં.૧૬૪૬, જેઠ સુદ ૧૩; મુ.) વિનોદમાં કહેવાયેલી ૭ કોડીએ રાજ લેવાની વાતને કારણે ૭ કોડી સાથે ત્યજી દેવામાં આવેલી સુરસુંદરીના શીલમહિમાનું કૌતુકરસિક કથાનક વર્ણવે છે. ૩૪૯ કડીનો ‘પ્રભાવતીઉદાયી રાજર્ષિઆખ્યાન-રાસ’ (ર.ઈ.૧૫૮૪/સં. ૧૬૪૦, આસો સુદ ૫, બુધવાર), વિજયશેઠ-વિજયાશેઠાણીની કથા વર્ણવતો ૧૧૭ કડીનો ‘શીલશિક્ષા/શીલરક્ષા પ્રકાશ-રાસ’(ર. ઈ.૧૬૧૩/સં.૧૬૬૯ ભાદરવા-), ૭૫૦ ગ્રંથાગ્રની ‘યશોેધરનૃપ-ચોપાઈ’ તથા ૨૨૫ કડીનો ‘થાવચ્ચા-પુત્ર-રાસ’ એ કવિની અન્ય રાસકૃતિઓ છે.

નયસુંદરે ૨ ઐતિહાસિક તીર્થરાસ પણ રચેલા છે. તેમાંથી ૧૨ ઢાળ અને આશરે ૧૨૫ કડીનો શત્રુંજ્યતીર્થના કુલ ૧૬ ઉદ્ધારની અને અંતિમ ભાવિ ઉદ્ધારની કથા કહેતો ‘વિમલગિરિ/શત્રુંજ્ય/સિદ્ધાચલ ઉદ્ધાર-રાસ/ઢાલ/સ્તવન’ (ર.ઈ.૧૫૮૨/સં.૧૬૩૮, આસો સુદ ૧૩, મંગળવાર; મુ.) બહુધા માહિતીપૂર્ણ અને કવચિત્ વર્ણનાત્મક છે. ૧૩ ઢાળનો, ૧૮૪ કડીનો ગિરનારતીર્થોદ્ધારમ-હિમાપ્રબંધ-રાસ’ (મુ.) ગિરનારતીર્થોદ્ધારની માહિતીને અન્વયે કસોટીમાંથી પાર ઊતરીને નેમિનાથના દર્શનની ટેક પાળનાર રામ શેઠની કથા વણી લે છે. ૧૩૨ કડીનો ‘શંખેશ્વર પાર્શ્વનાથ-છંદ/સ્તવન’ (ર.ઈ.૧૬૦૦/સં.૧૬૫૬, આસો વદ ૯, મંગળવાર; મુ.), અનેક પાર્શ્વનાથ તીર્થોનાં નામોની યાદી કરીને એમનું મહિમાવર્ણન કરે છે, અને પાર્શ્વનાથને આર્દ્ર ભાવે વિનંતિ કરે છે. પૂર્વછાયા ઉપરાંત અડયલ, પ્રમાણિકા, મુક્તિદામ વગેરે છંદો તથા ઝડઝમકભરી ચારણી શૈલીને કારણે કાવ્ય પ્રભાવક બનેલું છે.

Line 195: Line 201:
મળે છે.
મળે છે.
કૃતિ : ૧. ગિરનાર ઉદ્ધારરાસ, સં. મોહનલાલ દ. દેશાઈ ઈ.૧૯૨૦; ૨. આકામહોદધિ : ૩, ૬; ૩. જિસ્તકાસંદોહ : ૧; ૪. ત્રણ પ્રાચીન ગુજરાતી કૃતિઓ, સં. શાર્લોટે ક્રાઉઝે, ઈ.૧૯૫૧; ૫. શત્રુંજ્યઉદ્ધાર, પ્ર. લાલચંદ છ. શાહ, ઈ.૧૯૧૨; ૬. શત્રુંજ્યતીર્થમાલારાસ અને ઉદ્ધારાદિકનો સંગ્રહ, પ્ર. શ્રાવક ભીમસિંહ માણક, ઈ.૧૯૨૩; ૭. શત્રુંજ્યનો ઉદ્ધારાદિક સંગ્રહ, પ્ર. મોતીલાલ ન. કાપડિયા, ઈ.૧૯૩૫;  ૮. જૈનયુગ, જેઠ ૧૯૮૨-‘કોશ્યાની ચંદ્ર પ્રત્યે વિનતિ’.

સંદર્ભ : ૧. કવિ નયસુંદર, વાડીલાલ જી. ચોક્સી, ઈ.૧૯૮૧;  ૨. ગુલિટરેચર; ૩. ગુસાઇતિહાસ : ૨; ૪. નળ દમયંતીની કથાનો વિકાસ, રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૮૦; ૫. પાંગુહસ્તલેખો; ૬. પ્રાકારૂપરંપરા;  ૭. આલિસ્ટઑઇ : ૨; ૮. જૈગૂકવિઓ : ૧,૩(૧); ૯. જૈહાપ્રોસ્ટા; ૧૦. ડિકેટલૉગબીજે; ૧૧. મુપુગૂહસૂચી; ૧૨. રાહસૂચી : ૧, ૧૩. લીંહસૂચી; ૧૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]
સંદર્ભ : ૧. કવિ નયસુંદર, વાડીલાલ જી. ચોક્સી, ઈ.૧૯૮૧;  ૨. ગુલિટરેચર; ૩. ગુસાઇતિહાસ : ૨; ૪. નળ દમયંતીની કથાનો વિકાસ, રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૮૦; ૫. પાંગુહસ્તલેખો; ૬. પ્રાકારૂપરંપરા;  ૭. આલિસ્ટઑઇ : ૨; ૮. જૈગૂકવિઓ : ૧,૩(૧); ૯. જૈહાપ્રોસ્ટા; ૧૦. ડિકેટલૉગબીજે; ૧૧. મુપુગૂહસૂચી; ૧૨. રાહસૂચી : ૧, ૧૩. લીંહસૂચી; ૧૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કા.શા.]}}

નયસુંદરશિષ્ય [                ] : જૈન. ૩૨ કડીના ‘શંખેશ્વર પાર્શ્વનાથ-છંદ’ (લે.સં.૧૮મી સદી; અનુ.)ના કર્તા.
'''નયસુંદરશિષ્ય''' [                ] : જૈન. ૩૨ કડીના ‘શંખેશ્વર પાર્શ્વનાથ-છંદ’ (લે.સં.૧૮મી સદી; અનુ.)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[કી.જો.]}}

નયસોમ [                ] : જૈનસાધુ. ૭ કડીના ‘શંખેશ્વર પાર્શ્વ-સ્તવ’ના કર્તા.
'''નયસોમ''' [                ] : જૈનસાધુ. ૭ કડીના ‘શંખેશ્વર પાર્શ્વ-સ્તવ’ના કર્તા.
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭-‘શંખેશ્વર તીર્થ સંબંધી સાહિત્યકી વિશાલતા’, અગરચંદ નાહટા. [કી.જો.]
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭-‘શંખેશ્વર તીર્થ સંબંધી સાહિત્યકી વિશાલતા’, અગરચંદ નાહટા. {{Right|[કી.જો.]}}

નરચંદ્ર(સૂરિ) [ઈ.૧૫૧૮ સુધીમાં] : જૈનસાધુ. ૫ કડીના ‘પડિકમણા-ભાસ’ (લે. ઈ.૧૫૧૮)ના કર્તા.
'''નરચંદ્ર(સૂરિ)''' [ઈ.૧૫૧૮ સુધીમાં] : જૈનસાધુ. ૫ કડીના ‘પડિકમણા-ભાસ’ (લે. ઈ.૧૫૧૮)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[કી.જો.]}}

નરપતિ-૧ [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : એમની ‘પંચદંડ-પ્રબંધ/ચોપાઈ’માં થોડા જૈન ઉલ્લેખો મળે છે પણ એ અન્ય જૈન કવિઓની રચનાઓના પ્રભાવથી આવેલા કે પ્રક્ષિપ્ત હોવાનો સંભવ જણાવાથી કવિ જૈન હોવાનું મનાયું નથી. દુહા ચોપાઈની આશરે ૮૫૦ કડી અને ‘વારતા’ નામક ગદ્ય-અંશો ધરાવતી ૫ આદેશની ‘પંચદંડ-પ્રબંધ-ચોપાઈવિક્રમાદિત્ય-ચરિત્ર-રાસ’ (રચના-આરંભ ઈ.૧૪૫૮ કે ૧૪૮૪/સં.૧૫૧૪ કે ૧૫૪૦, ભાદરવા વદ ૨, બુધવાર; મુ.) દેવદમની ગાંછણના આદેશથી વિક્રમ ૫ ચમત્કારિક દંડો પ્રાપ્ત કરે છે તેની કથા કહે છે ને રૌદ્ર-અદ્ભુતનાં ચિત્રો, હાસ્યવિનોદની રેખાઓ ને રસાળ કથાકથનથી ધ્યાનાર્હ બને છે. ૫ આદેશ અને દુહા-ચોપાઈની ૧૩૭ કડીની ‘નંદબત્રીસી-ચોપાઈ’ (ર.ઈ.૧૪૮૯) પ્રધાનપત્ની પદ્મિનીથી મોહાંધ બનેલા પરંતુ ચારિત્ર્યસ્ખલનમાંથી બચી ગયેલા નંદરાજા પ્રત્યેના પ્રધાનના વેરની જાણીતી કથા ખાસ કશી વિશેષતા વિના વર્ણવે છે. પોતાની કૃતિઓમાં સુભાષિતોનો અવારનવાર ઉપયોગ કરનાર આ કવિને નામે ‘સ્નેહપરિક્રમ/શૃંગારપ્રકમ’ (*મુ.) ‘નિ:સ્નેહપરિક્રમ/વૈરાગ્યપ્રકમ’ (*મુ.) તથા અન્ય સુભાષિત-દુહા અને ૧૦ કડીની ‘જિહ્વા-દંત-સંવાદ’ (*મુ.) નામની લઘુકૃતિ મળે છે. પહેલાં ૨ સુભાષિતસંગ્રહો નરપતિ-નાલ્હનાં માનવાનું આધારભૂત જણાતું નથી.
'''નરપતિ-૧''' [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : એમની ‘પંચદંડ-પ્રબંધ/ચોપાઈ’માં થોડા જૈન ઉલ્લેખો મળે છે પણ એ અન્ય જૈન કવિઓની રચનાઓના પ્રભાવથી આવેલા કે પ્રક્ષિપ્ત હોવાનો સંભવ જણાવાથી કવિ જૈન હોવાનું મનાયું નથી. દુહા ચોપાઈની આશરે ૮૫૦ કડી અને ‘વારતા’ નામક ગદ્ય-અંશો ધરાવતી ૫ આદેશની ‘પંચદંડ-પ્રબંધ-ચોપાઈવિક્રમાદિત્ય-ચરિત્ર-રાસ’ (રચના-આરંભ ઈ.૧૪૫૮ કે ૧૪૮૪/સં.૧૫૧૪ કે ૧૫૪૦, ભાદરવા વદ ૨, બુધવાર; મુ.) દેવદમની ગાંછણના આદેશથી વિક્રમ ૫ ચમત્કારિક દંડો પ્રાપ્ત કરે છે તેની કથા કહે છે ને રૌદ્ર-અદ્ભુતનાં ચિત્રો, હાસ્યવિનોદની રેખાઓ ને રસાળ કથાકથનથી ધ્યાનાર્હ બને છે. ૫ આદેશ અને દુહા-ચોપાઈની ૧૩૭ કડીની ‘નંદબત્રીસી-ચોપાઈ’ (ર.ઈ.૧૪૮૯) પ્રધાનપત્ની પદ્મિનીથી મોહાંધ બનેલા પરંતુ ચારિત્ર્યસ્ખલનમાંથી બચી ગયેલા નંદરાજા પ્રત્યેના પ્રધાનના વેરની જાણીતી કથા ખાસ કશી વિશેષતા વિના વર્ણવે છે. પોતાની કૃતિઓમાં સુભાષિતોનો અવારનવાર ઉપયોગ કરનાર આ કવિને નામે ‘સ્નેહપરિક્રમ/શૃંગારપ્રકમ’ (*મુ.) ‘નિ:સ્નેહપરિક્રમ/વૈરાગ્યપ્રકમ’ (*મુ.) તથા અન્ય સુભાષિત-દુહા અને ૧૦ કડીની ‘જિહ્વા-દંત-સંવાદ’ (*મુ.) નામની લઘુકૃતિ મળે છે. પહેલાં ૨ સુભાષિતસંગ્રહો નરપતિ-નાલ્હનાં માનવાનું આધારભૂત જણાતું નથી.
કૃતિ : ૧. (કવિ નરપતિકૃત) પંચદંડની વાર્તા, સં. શંકરપ્રસાદ છ. રાવલ, ઈ.૧૯૩૪ (+સં.);  ૨. (*મુ.) ગુજરાતી, દીપોત્સવી અંક સં. ૨૦૦૩-‘નરપતિકૃત દંતજિહ્વાસંવાદ-જૂની ગુજરાતી કાવ્ય’, સં. ભોગીલાલ જ. સાંડેસરા; ૩. બુદ્ધિપ્રકાશ, જુલાઈ-સપ્ટે. ૧૯૩૨-‘નરપતિકૃત નંદબત્રીસી’; સં. ભોગીલાલ જ. સાંડેસરા (+સં.); ૪. (*મુ.) સંમેલનપત્રિકા, વ. ૪૬, અં. ૪-‘નરપતિ નાલ્હકી દો દુર્લભ કાવ્યકૃતિયાં’, મદનલાલ દૌલતરામ મેહતા.

સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. નયુકવિઓ;  ૩. બુદ્ધિપ્રકાશ, ઑક્ટો. ૧૯૬૦-નરપતિકૃત-‘પંચદંડ’ની એક જૂની હસ્તપ્રત’, સોમાભાઈ પારેખ; ૪. બુદ્ધિપ્રકાશ, ઑક્ટો. ૧૯૬૨-‘નરપતિની બે અજ્ઞાતપ્રાય રચના’, હરિવલ્લભ ભાયાણી;  ૫. જૈગુકવિઓ : ૧, ૩(૧,૨); ૬. ડિકેટલોગબીજે; ૭. ડિકેટલોગભાવિ; ૮. મુપુગૂહસૂચી; ૯. હૈજૈજ્ઞાસૂચિ : ૧. [પ્ર.શા.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. નયુકવિઓ;  ૩. બુદ્ધિપ્રકાશ, ઑક્ટો. ૧૯૬૦-નરપતિકૃત-‘પંચદંડ’ની એક જૂની હસ્તપ્રત’, સોમાભાઈ પારેખ; ૪. બુદ્ધિપ્રકાશ, ઑક્ટો. ૧૯૬૨-‘નરપતિની બે અજ્ઞાતપ્રાય રચના’, હરિવલ્લભ ભાયાણી;  ૫. જૈગુકવિઓ : ૧, ૩(૧,૨); ૬. ડિકેટલોગબીજે; ૭. ડિકેટલોગભાવિ; ૮. મુપુગૂહસૂચી; ૯. હૈજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[પ્ર.શા.]}}

નરપતિ-૨/નાલ્હ [                ] : કવિ પોતાને ‘નરપતિ’ તરીકે તેમ જ ‘નાલ્હ’ તરીકે ઓળખાવે છે તેમાંથી ‘નરપતિ’ એમનું નામ અને ‘નાલ્હ’ એમનું કુલનામ હોવાનું નોંધાયું છે, પરંતુ આ વિશે ખાતરીપૂર્વક કહેવું મુશ્કેલ છે. કવિ પોતાને ‘વ્યાસ’ તરીકે ઓળખાવે છે, તેથી જ્ઞાતિએ એ ભાટ હોવાનું અનુમાન થયું છે. જો કે એમના ‘વીસલેદ-રાસો’ની કોઈક પ્રતમાં ‘વ્યાસ’ને સ્થાને ‘જોશી’ પણ મળે છે. ૪ સર્ગ અને ૩૧૬ કડીના ‘વીસલદેવ-રાસો’ (મુ.)ની કોઈક હસ્તપ્રતમાં ર.ઈ.૧૧૫૬ (સં. ૧૨૧૨, જેઠ વદ ૯, બુધવાર) મળે છે, એ રીતે કૃતિ વીસલદેવના સમયમાં રચાયેલી ગણાય. પરંતુ અન્ય પ્રતોમાં રચનાસંવતના નિર્દેશમાં અનેક પાઠભેદો જોવા મળે છે. તે ઉપરાંત કૃતિની ભાષા તથા એમાંની ઐતિહાસિક માહિતી કૃતિ એટલી વહેલી રચાયેલી હોય એમ માનવા દે તેમ નથી. કૃતિની ભાષા હિંદીરાજસ્થાની-મિશ્ર ગુજરાતી ગણી શકાય એમ છે. આ રાસામાં રાણીના વચનથી હીરાનો હાર લેવા પરદેશ ગયેલા રાજા વીસલદેવની પરાક્રમકથા કહેવાયેલી છે. રાજાના પરદેશગમન નિમિત્તે રાણીના વિરહનું અને તેને અનુષંગે બારમાસનું વર્ણન કાવ્યમાં થયેલું છે.
'''નરપતિ-૨/નાલ્હ''' [                ] : કવિ પોતાને ‘નરપતિ’ તરીકે તેમ જ ‘નાલ્હ’ તરીકે ઓળખાવે છે તેમાંથી ‘નરપતિ’ એમનું નામ અને ‘નાલ્હ’ એમનું કુલનામ હોવાનું નોંધાયું છે, પરંતુ આ વિશે ખાતરીપૂર્વક કહેવું મુશ્કેલ છે. કવિ પોતાને ‘વ્યાસ’ તરીકે ઓળખાવે છે, તેથી જ્ઞાતિએ એ ભાટ હોવાનું અનુમાન થયું છે. જો કે એમના ‘વીસલેદ-રાસો’ની કોઈક પ્રતમાં ‘વ્યાસ’ને સ્થાને ‘જોશી’ પણ મળે છે. ૪ સર્ગ અને ૩૧૬ કડીના ‘વીસલદેવ-રાસો’ (મુ.)ની કોઈક હસ્તપ્રતમાં ર.ઈ.૧૧૫૬ (સં. ૧૨૧૨, જેઠ વદ ૯, બુધવાર) મળે છે, એ રીતે કૃતિ વીસલદેવના સમયમાં રચાયેલી ગણાય. પરંતુ અન્ય પ્રતોમાં રચનાસંવતના નિર્દેશમાં અનેક પાઠભેદો જોવા મળે છે. તે ઉપરાંત કૃતિની ભાષા તથા એમાંની ઐતિહાસિક માહિતી કૃતિ એટલી વહેલી રચાયેલી હોય એમ માનવા દે તેમ નથી. કૃતિની ભાષા હિંદીરાજસ્થાની-મિશ્ર ગુજરાતી ગણી શકાય એમ છે. આ રાસામાં રાણીના વચનથી હીરાનો હાર લેવા પરદેશ ગયેલા રાજા વીસલદેવની પરાક્રમકથા કહેવાયેલી છે. રાજાના પરદેશગમન નિમિત્તે રાણીના વિરહનું અને તેને અનુષંગે બારમાસનું વર્ણન કાવ્યમાં થયેલું છે.
કૃતિ : વીસલદેવ રાસો, સં. સત્યજીવન વર્મા, સં. ૧૯૮૨ (+સં.).
કૃતિ : વીસલદેવ રાસો, સં. સત્યજીવન વર્મા, સં. ૧૯૮૨ (+સં.).
સંદર્ભ : ૧. રાજસ્થાનભારતી, ભા. ૩ અં. ૧-‘વીસલદેવ રાસોકી કતિપય નવીન પ્રાપ્ત પ્રતિયાં’, અગરચંદ નાહટા; ૨. * રાજસ્થાની, ભા. ૩ અં. ૧-‘વીસલદેવ રાસ ઔર ઉસકી હસ્તલિખિત પ્રતિયાં,’ અગરચંદ નાહટા;  ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. ગૂહાયાદી; ૫. જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]
સંદર્ભ : ૧. રાજસ્થાનભારતી, ભા. ૩ અં. ૧-‘વીસલદેવ રાસોકી કતિપય નવીન પ્રાપ્ત પ્રતિયાં’, અગરચંદ નાહટા; ૨. * રાજસ્થાની, ભા. ૩ અં. ૧-‘વીસલદેવ રાસ ઔર ઉસકી હસ્તલિખિત પ્રતિયાં,’ અગરચંદ નાહટા;  ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. ગૂહાયાદી; ૫. જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[કી.જો.]}}

નરભેદાસ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : કાયમુદ્દીનની પરંપરામાં નબીમિયા (ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-૧૯મી સદી પૂર્વાર્ધ)ના શિષ્ય. સંસારના સંબંધોનું મિથ્યાત્વ દર્શાવી કૃષ્ણસ્મરણનો બોધ આપતા ૧ ભજન (મુ.)ના કર્તા.
'''નરભેદાસ''' [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : કાયમુદ્દીનની પરંપરામાં નબીમિયા (ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-૧૯મી સદી પૂર્વાર્ધ)ના શિષ્ય. સંસારના સંબંધોનું મિથ્યાત્વ દર્શાવી કૃષ્ણસ્મરણનો બોધ આપતા ૧ ભજન (મુ.)ના કર્તા.
કૃતિ : ભક્તિસાગર, સં. હરગોવનદાસ હરકીશનદાસ, ઈ.૧૯૨૯ (+સં.). [ર.ર.દ.]
કૃતિ : ભક્તિસાગર, સં. હરગોવનદાસ હરકીશનદાસ, ઈ.૧૯૨૯ (+સં.). {{Right|[ર.ર.દ.]}}

નરભેરામ : આ નામે ‘અંબાજીનો ગરબો’ (મુ.), ૨૨ કડીનો ‘ત્રિપુરા સુંદરીનો ગરબો’ (મુ.), ૧૭ કડીનો ‘મહાકાળીનો ગરબો’ (મુ.) એ કૃતિઓ મળે છે તે કયા નરભેરામની છે તે નિશ્ચિત થતું નથી.
'''નરભેરામ''' : આ નામે ‘અંબાજીનો ગરબો’ (મુ.), ૨૨ કડીનો ‘ત્રિપુરા સુંદરીનો ગરબો’ (મુ.), ૧૭ કડીનો ‘મહાકાળીનો ગરબો’ (મુ.) એ કૃતિઓ મળે છે તે કયા નરભેરામની છે તે નિશ્ચિત થતું નથી.
કૃતિ : સત્સંદેશશક્તિ અંક. પ્ર. નંદલાલ ચુ. બોડીવાલા. [ચ.શે.]
કૃતિ : સત્સંદેશશક્તિ અંક. પ્ર. નંદલાલ ચુ. બોડીવાલા. {{Right|[ચ.શે.]}}

નરભેરામ-૧ [                ] : બેચર ભટ્ટના શિષ્ય. ૪૦ કડીના ‘મચ્છવેધ’ના કર્તા. ‘ગુજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’ આ કવિ અને નરભેરામ-૨ને જુદા ગણે છે. ‘ગુજરાતના સારસ્વતો’ કવિને ઈ.૧૭મી સદીમાં મૂકે છે, પરંતુ એ માટે કોઈ આધાર નથી. આ કવિ નરભેરામ-૨ હોવાની સંભાવના છે.
'''નરભેરામ-૧'''  [                ] : બેચર ભટ્ટના શિષ્ય. ૪૦ કડીના ‘મચ્છવેધ’ના કર્તા. ‘ગુજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’ આ કવિ અને નરભેરામ-૨ને જુદા ગણે છે. ‘ગુજરાતના સારસ્વતો’ કવિને ઈ.૧૭મી સદીમાં મૂકે છે, પરંતુ એ માટે કોઈ આધાર નથી. આ કવિ નરભેરામ-૨ હોવાની સંભાવના છે.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. પાંગુહસ્તલેખો;  ૩. ગુજરાત શાળાપત્ર, મે ૧૯૦૮-‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય’, છગનલાલ વિ. રાવળ;  ૪. ગૂહાયાદી. [ચ.શે.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. પાંગુહસ્તલેખો;  ૩. ગુજરાત શાળાપત્ર, મે ૧૯૦૮-‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય’, છગનલાલ વિ. રાવળ;  ૪. ગૂહાયાદી. {{Right|[ચ.શે.]}}

નરભેરામ-૨/નરભો [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-અવ. ઈ.૧૮૫૨] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવકવિ. પેટલાદ તાલુકાના પીજ ગામના વતની. પાછળથી અમદાવાદમાં વસવાટ અને ત્યાં જ અવસાન. જ્ઞાતિએ ચતુર્વેદી મોઢ બ્રાહ્મણ. છોટાલાલના શિષ્ય. કોઈક પદમાં કવિ પોતાને બેચર ભટ્ટના શિષ્ય તરીકે પણ ઓળખાવે છે. ‘ઘડપણ વિશે’ (ઈ.૧૭૬૮) અને ‘મરણતિથિ’ (ઈ.૧૮૫૨) આ બંને પદરચનાઓ કવિના જીવનસંદર્ભને સમજવામાં ઉપયોગી નીવડે છે.
'''નરભેરામ-૨/નરભો''' [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-અવ. ઈ.૧૮૫૨] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવકવિ. પેટલાદ તાલુકાના પીજ ગામના વતની. પાછળથી અમદાવાદમાં વસવાટ અને ત્યાં જ અવસાન. જ્ઞાતિએ ચતુર્વેદી મોઢ બ્રાહ્મણ. છોટાલાલના શિષ્ય. કોઈક પદમાં કવિ પોતાને બેચર ભટ્ટના શિષ્ય તરીકે પણ ઓળખાવે છે. ‘ઘડપણ વિશે’ (ઈ.૧૭૬૮) અને ‘મરણતિથિ’ (ઈ.૧૮૫૨) આ બંને પદરચનાઓ કવિના જીવનસંદર્ભને સમજવામાં ઉપયોગી નીવડે છે.
‘હસતા સંતકવિ’ તરીકે ઓળખાવાયેલા આ કવિનું સર્જન મુખ્યત્વે પદોમાં થયું છે. બાળપણમાં કૃષ્ણે ગોપીઓ પાસે કરેલાં તોફાનને અને તેના નટખટ સ્વભાવને વિનોદી શૈલીમાં આલેખતી ૫ પદની ‘કૃષ્ણચરિત્ર-બાળલીલા’ (મુ.) કવિની આકર્ષક પદમાળા છે. સત્યભામા નારદને કૃષ્ણ વેચે છે એ રમુજી પ્રસંગને આલેખતી ૭ પદની ‘કૃષ્ણ-વિનોદ’(મુ.), ૧૪ પદની ‘નાગદમણ’ (મુ.), ૩૦ પદની ‘રાસમાળા’(મુ.), ૧૮ પદની ‘વામનાખ્યાન’ (મુ.), ૫ પદની ‘સત્યભામાનું રૂસણું’ (મુ.), ૧૪ પદની ‘અંબરીષનાં પદો’ (૧૨ પદ મુ.) વગેરે તેમની બીજી પદમાળાઓ છે. ‘મનને શિખામણ’ (મુ.), ‘જીવને શિખામણ’ (મુ.), ‘નિત્યકીર્તન’ (મુ.) વગેરેમાં નીતિ અને ભક્તિનો બોધ કરનારાં પદો છે. છપ્પા અને ગરબીમાં રચાયેલું ‘બોડાણા-ચરિત્ર’ (મુ.) અને કાફીઓમાં રચાયેલી ‘બોડાણાની મૂછનાં પદ’ (મુ.) એ ભક્ત બોડાણાની પ્રશસ્તિ કરતી ચરિત્રાત્મક કૃતિઓમાં તથા ‘લૂંટાયા વિશે’ (મુ.) અને ‘નાણું આપે નરભો રે’ એ આત્મચરિત્રાત્મક પદોમાં વિનોદની છાંટ છે. એ સિવાય બીજાં અનેક પ્રકીર્ણ પદો, છપ્પા અને ચાબખાની રચના કવિએ કરી છે, તે દરેકમાં કવિની ઉત્કટ રણછોડભક્તિ પ્રતીત થાય છે.

‘નરસિંહ મહેતાના દીકરાનો વિવાહ/શામળશાહનો વિવાહ’, રામ રાજિયાનાં ૫ પદ, ‘સણગાર’ અને ‘સૂરતીબાઈનો વિવાહ’ - એ કૃતિઓ આ કવિની હોવાની સંભાવના છે.
‘નરસિંહ મહેતાના દીકરાનો વિવાહ/શામળશાહનો વિવાહ’, રામ રાજિયાનાં ૫ પદ, ‘સણગાર’ અને ‘સૂરતીબાઈનો વિવાહ’ - એ કૃતિઓ આ કવિની હોવાની સંભાવના છે.
કૃતિ : ૧. શ્રીકૃષ્ણચરિત્ર બાળલીલા, સં. જયંતીલાલ પારેખ, ઈ.૧૯૩૦; ૨. પ્રાકામાળા : ૨૨ (+સં.); ૩. પ્રાકાસુધા : ૩, ૪; ૪. બૃકાદોહન : ૧, ૫, ૬, ૮; ૫. સંશોધન અને અધ્યયન, બહેચરભાઈ પટેલ. ઈ.૧૯૭૬.
કૃતિ : ૧. શ્રીકૃષ્ણચરિત્ર બાળલીલા, સં. જયંતીલાલ પારેખ, ઈ.૧૯૩૦; ૨. પ્રાકામાળા : ૨૨ (+સં.); ૩. પ્રાકાસુધા : ૩, ૪; ૪. બૃકાદોહન : ૧, ૫, ૬, ૮; ૫. સંશોધન અને અધ્યયન, બહેચરભાઈ પટેલ. ઈ.૧૯૭૬.
સંદર્ભ : ૧. અભિરુચિ, ઉમાશંકર જોશી, ઈ.૧૯૫૯-‘હસતો સંતકવિ’; ૨. કવિચરિત : ૩; ૩. ગુમાસ્તંભો; ૪. ગુસાપઅહેવાલ : ૨; ૫. ધૃતિ, મોહનભાઈ શં. પટેલ, ઈ.૧૯૭૫; ૬. પ્રાકકૃતિઓ;  ૭. સ્વાધ્યાય, નવે. ૧૯૭૭-‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં રામકથા’, દેવદત્ત જોશી;  ૮. ગૂહાયાદી; ૯. ફૉહનામાવલિ. [ચ.શે.]
સંદર્ભ : ૧. અભિરુચિ, ઉમાશંકર જોશી, ઈ.૧૯૫૯-‘હસતો સંતકવિ’; ૨. કવિચરિત : ૩; ૩. ગુમાસ્તંભો; ૪. ગુસાપઅહેવાલ : ૨; ૫. ધૃતિ, મોહનભાઈ શં. પટેલ, ઈ.૧૯૭૫; ૬. પ્રાકકૃતિઓ;  ૭. સ્વાધ્યાય, નવે. ૧૯૭૭-‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં રામકથા’, દેવદત્ત જોશી;  ૮. ગૂહાયાદી; ૯. ફૉહનામાવલિ. {{Right|[ચ.શે.]}}

નરભેરામ-૩/નીરભેરામ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : કચ્છ-ભૂજના વતની. તેમણે ‘પંદરતિથિ’, ‘શરદપૂનમનો રાસ’ (ર.ઈ.૧૭૯૦/સં.૧૮૪૬, ચૈત્ર સુદ ૫, રવિવાર) તથા સાખી દેશીબંધની ૮૦ કડીની ‘બારમાસી’ (ર.ઈ.૧૭૮૭/સં.૧૮૪૩, મહાસુદ ૫, રવિવાર)ની રચના કરી છે. ‘બારમાસી’માં કૃષ્ણના મથુરાગામના પ્રસંગને વિષય બનાવીને ગોપીઓની ચૈત્રથી ફાગણ માસ સુધીની વિરહાવસ્થાનું આલેખન થયું છે. ‘ફૉહનામાવલિ’માં નિર્દિષ્ટ ‘ગોપીકૃષ્ણ-સંવાદ-બારમાસ’ એ આ જ રચના હોવાની સંભાવના છે.
'''નરભેરામ-૩/નીરભેરામ''' [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : કચ્છ-ભૂજના વતની. તેમણે ‘પંદરતિથિ’, ‘શરદપૂનમનો રાસ’ (ર.ઈ.૧૭૯૦/સં.૧૮૪૬, ચૈત્ર સુદ ૫, રવિવાર) તથા સાખી દેશીબંધની ૮૦ કડીની ‘બારમાસી’ (ર.ઈ.૧૭૮૭/સં.૧૮૪૩, મહાસુદ ૫, રવિવાર)ની રચના કરી છે. ‘બારમાસી’માં કૃષ્ણના મથુરાગામના પ્રસંગને વિષય બનાવીને ગોપીઓની ચૈત્રથી ફાગણ માસ સુધીની વિરહાવસ્થાનું આલેખન થયું છે. ‘ફૉહનામાવલિ’માં નિર્દિષ્ટ ‘ગોપીકૃષ્ણ-સંવાદ-બારમાસ’ એ આ જ રચના હોવાની સંભાવના છે.
સંદર્ભ : ૧. કવિચરિત : ૩;  ૨. ફાહનામાવલિ : ૨; ૩. ફૉહનામાવલિ. [ચ.શે.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૩;  ૨. ફાહનામાવલિ : ૨; ૩. ફૉહનામાવલિ. {{Right|[ચ.શે.]}}

નરવેદસાગર/નારણદાસ [ઈ.૧૯મી સદી મધ્યભાગ] : કેવલજ્ઞાન સંપ્રદાયના કવિ. કુબેરદાસના શિષ્ય. એમણે સાંપ્રદાયિક તત્ત્વજ્ઞાન અધ્યાત્મબોધ, ગુરુમહિમા, સંતમહિમા વગેરે વિષયની અનેક કૃતિઓ(મુ.) રચેલી છે તેમાં દરેક માસનું ૧-૧ પદ આપતી ૧ બારમાસી સાથે કુલ ૩ બારમાસી, તિથિ, કાગળ તેમ જ પ્રભાત, મંગળ, સક્રતપતિ, વસંત, હજૂર, હેલારી, ગરબી વગેરે નામોથી ઓળખાવાયેલાં પદો વગેરે લઘુકૃતિઓનો સમાવેશ થાય છે. આ લઘુકૃતિઓમાંથી કેટલીક હિંદી ભાષામાં છે તો કેટલીક હિંદીની અસરવાળી છે. આ ઉપરાંત હિંદીમાં કવિએ દરેક અક્ષર પર ૩ કડીનું અલગ પદ યોજતો ‘કક્કો’ (ર.ઈ.૧૮૪૩/સં.૧૮૯૯, ભાદરવા-૭, રવિવાર; મુ.) તથા ૫૨ અક્ષર-અંગો ધરાવતી કક્કા પ્રકારની ‘સિદ્ધાંત-બાવની’ (ર.ઈ.૧૮૫૨/સં.૧૯૦૮, અસાડ સુદ ૨, મંગળવાર; મુ.) રચેલ છે.

26,604

edits

Navigation menu