26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |

Line 265: | Line 265: | ||

નરસિંહ-૧ [ઈ.૧૫મી સદી] : ભક્તકવિ. જ્ઞાતિએ નાગર. પ્રચલિત માન્યતા અનુસાર તેઓ ઈ.૧૫મી સદીમાં થઈ ગયા. ‘હારમાળા’ની “સંવત પંનર બારોતર, સપતમી અને સોમવાર રે; વૈશાખ અજુઆલિ પખે નરસિનિ આપ્યો હાર રે’(૧૮૫)’ એ કડી આ માન્યતા માટેનો મુખ્ય આધાર છે. ‘હારમાળા’નું કર્તૃત્વ નરસિંહનું હોય, એમાંનું આ કડીવાળું પદ કવિનું રચેલું હોય તો આ માન્યતાને સ્વીકારી શકાય. | '''નરસિંહ-૧''' [ઈ.૧૫મી સદી] : ભક્તકવિ. જ્ઞાતિએ નાગર. પ્રચલિત માન્યતા અનુસાર તેઓ ઈ.૧૫મી સદીમાં થઈ ગયા. ‘હારમાળા’ની “સંવત પંનર બારોતર, સપતમી અને સોમવાર રે; વૈશાખ અજુઆલિ પખે નરસિનિ આપ્યો હાર રે’(૧૮૫)’ એ કડી આ માન્યતા માટેનો મુખ્ય આધાર છે. ‘હારમાળા’નું કર્તૃત્વ નરસિંહનું હોય, એમાંનું આ કડીવાળું પદ કવિનું રચેલું હોય તો આ માન્યતાને સ્વીકારી શકાય. | ||
આનંદશંકર ધ્રુવ, ક. મા. મુનશી વગેરેએ કવિના જીવનકાળને ઈ.૧૫મી સદી પરથી ખસેડી ઈ.૧૬મી સદીમાં લઈ જવાનો મત વ્યક્ત કર્યો છે. પોતાના મતના સમર્થનમાં એણે કરેલી દલીલો આમ તો અનુમાનપ્રેરિત અને નકારાત્મક છે, તો પણ નરસિંહ પર ચૈતન્યની અસર હોવાનું આનંદશંકર ધ્રુવે કરેલું અનુમાન અને ‘ગોવિંદદાસેર કડછા’ કૃતિમાં નરસિંહના ઉલ્લેખનો અભાવ એ મુનશીએ કરેલી નકારાત્મક દલીલ વિશેષ ઉલ્લેખનીય છે. પરંતુ જે આધાર પર આ અનુમાન ટકેલાં છે તે આધાર જ હવે બનાવટી પુરવાર થતાં આ આખી માન્યતા સ્વીકાર્ય બને એવી રહી નથી. એ રીતે નરસિંહ જેવી કોઈ ઐતિહાસિક વ્યક્તિ થઈ નથી. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોએ ઊભી કરેલી એ કલ્પિત વ્યક્તિ જ છે એવો બ. ક. ઠાકોરનો અભિપ્રાય પણ અત્યંતિક જણાય છે. | આનંદશંકર ધ્રુવ, ક. મા. મુનશી વગેરેએ કવિના જીવનકાળને ઈ.૧૫મી સદી પરથી ખસેડી ઈ.૧૬મી સદીમાં લઈ જવાનો મત વ્યક્ત કર્યો છે. પોતાના મતના સમર્થનમાં એણે કરેલી દલીલો આમ તો અનુમાનપ્રેરિત અને નકારાત્મક છે, તો પણ નરસિંહ પર ચૈતન્યની અસર હોવાનું આનંદશંકર ધ્રુવે કરેલું અનુમાન અને ‘ગોવિંદદાસેર કડછા’ કૃતિમાં નરસિંહના ઉલ્લેખનો અભાવ એ મુનશીએ કરેલી નકારાત્મક દલીલ વિશેષ ઉલ્લેખનીય છે. પરંતુ જે આધાર પર આ અનુમાન ટકેલાં છે તે આધાર જ હવે બનાવટી પુરવાર થતાં આ આખી માન્યતા સ્વીકાર્ય બને એવી રહી નથી. એ રીતે નરસિંહ જેવી કોઈ ઐતિહાસિક વ્યક્તિ થઈ નથી. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોએ ઊભી કરેલી એ કલ્પિત વ્યક્તિ જ છે એવો બ. ક. ઠાકોરનો અભિપ્રાય પણ અત્યંતિક જણાય છે. | ||
કવિ જયદેવના (ઈ.૧૨મી સદી) ‘ગીતગોવિંદ’થી પ્રભાવિત છે, કવિના જીવનમાં બનેલા પ્રસંગોને વિષય તરીકે લઈ ઈ.૧૭મી સદીથી કાવ્યો રચવાં શરૂ થઈ જાય છે તથા અત્યારે કવિનાં કાવ્યોની જૂનામાં જૂની હસ્તપ્રત ઈ.૧૭મી સદીની મળે છે. એ આધારોને લક્ષમાં લઈ તેઓ ઈ.૧૨મી સદી પછી અને ઈ.૧૭મી સદી સુધીમાં થઈ ગયા એમ નિશ્ચિતપણે કહી શકાય. | કવિ જયદેવના (ઈ.૧૨મી સદી) ‘ગીતગોવિંદ’થી પ્રભાવિત છે, કવિના જીવનમાં બનેલા પ્રસંગોને વિષય તરીકે લઈ ઈ.૧૭મી સદીથી કાવ્યો રચવાં શરૂ થઈ જાય છે તથા અત્યારે કવિનાં કાવ્યોની જૂનામાં જૂની હસ્તપ્રત ઈ.૧૭મી સદીની મળે છે. એ આધારોને લક્ષમાં લઈ તેઓ ઈ.૧૨મી સદી પછી અને ઈ.૧૭મી સદી સુધીમાં થઈ ગયા એમ નિશ્ચિતપણે કહી શકાય. | ||
Line 291: | Line 291: | ||
કૃતિ : ૧. આદિ ભક્તકવિ નરસિંહ મેહતાકૃત કાવ્યસંગ્રહ, સં. ઇચ્છારામ સૂ. દેસાઈ, ઈ.૧૯૧૩ (+સં.); ૨. નરસિંહ મહેતાની કાવ્યકૃતિઓ, સં. શિવલાલ જેસલપુરા, ઈ.૧૯૮૧ (+સં.); ૩. આદિકવિની આર્ષવાણી, સં. ઇશ્વરલાલ ર. દવે, ઈ.૧૯૭૩ (+સં.); ૪. નરસિંહ મહેતાકૃત આત્મચરિતનાં કાવ્યો, સં. કે. કા. શાસ્ત્રી, ઈ.૧૯૬૯ (+સં.); ૫. નરસિંહ મહેતાકૃત ચાતુરી, સં. ચૈતન્યબાળા દિવેટિયા, ઈ.૧૯૪૯ (+સં.); ૬. નરસિંહ મહેતા કૃત હાર-સમેનાં પદ અને હારમાળા, સં. કે. કા. શાસ્ત્રી, ઈ.૧૯૫૦ (+સં.); ૭. નરસિંહ મહેતાનાં પદ (અપ્રકાશિત), સં. રતિલાલ વી. દવે, ઈ.૧૯૮૩; ૮. નરસૈ મહેતાનાં પદ, સં. કે. કા. શાસ્ત્રી, ઈ.૧૯૬૫ (+સં.); ૯. રાસસહસ્રપદી, સં. કે. કા. શાસ્ત્રી, ઈ.૧૯૩૯; ૧૦. પ્રાકાસુધા : ૧, ૩, ૪; ૧૧. બૃકાદોહન : ૧, ૨(+સં.), ૩થી ૮; ૧૨. (કવિ બ્રેહેદેવકૃત)ભ્રમરગીતા-અન્ય કવિઓની વૈષ્ણવ ગીતાઓ અને ઉદ્ધવ-ગોપી સંવાદોના પરિચય સમેત, સં. મંજુલાલ મજમુદાર અને અન્ય, ઈ.૧૯૬૪; ૧૩. (કવિ પ્રેમાનંદ અને નરસિંહકૃત) સુદામાચરિત, સં. મગનભાઈ દેસાઈ, ઈ.૧૯૨૪ (+સં.); ૧૪. (મહાકવિ પ્રેમાનંદ તથા બીજા આઠ કવિઓનાં) સુદામાચરિત્ર, સં. મંજુલાલ મજમુદાર, ઈ.૧૯૨૨. | કૃતિ : ૧. આદિ ભક્તકવિ નરસિંહ મેહતાકૃત કાવ્યસંગ્રહ, સં. ઇચ્છારામ સૂ. દેસાઈ, ઈ.૧૯૧૩ (+સં.); ૨. નરસિંહ મહેતાની કાવ્યકૃતિઓ, સં. શિવલાલ જેસલપુરા, ઈ.૧૯૮૧ (+સં.); ૩. આદિકવિની આર્ષવાણી, સં. ઇશ્વરલાલ ર. દવે, ઈ.૧૯૭૩ (+સં.); ૪. નરસિંહ મહેતાકૃત આત્મચરિતનાં કાવ્યો, સં. કે. કા. શાસ્ત્રી, ઈ.૧૯૬૯ (+સં.); ૫. નરસિંહ મહેતાકૃત ચાતુરી, સં. ચૈતન્યબાળા દિવેટિયા, ઈ.૧૯૪૯ (+સં.); ૬. નરસિંહ મહેતા કૃત હાર-સમેનાં પદ અને હારમાળા, સં. કે. કા. શાસ્ત્રી, ઈ.૧૯૫૦ (+સં.); ૭. નરસિંહ મહેતાનાં પદ (અપ્રકાશિત), સં. રતિલાલ વી. દવે, ઈ.૧૯૮૩; ૮. નરસૈ મહેતાનાં પદ, સં. કે. કા. શાસ્ત્રી, ઈ.૧૯૬૫ (+સં.); ૯. રાસસહસ્રપદી, સં. કે. કા. શાસ્ત્રી, ઈ.૧૯૩૯; ૧૦. પ્રાકાસુધા : ૧, ૩, ૪; ૧૧. બૃકાદોહન : ૧, ૨(+સં.), ૩થી ૮; ૧૨. (કવિ બ્રેહેદેવકૃત)ભ્રમરગીતા-અન્ય કવિઓની વૈષ્ણવ ગીતાઓ અને ઉદ્ધવ-ગોપી સંવાદોના પરિચય સમેત, સં. મંજુલાલ મજમુદાર અને અન્ય, ઈ.૧૯૬૪; ૧૩. (કવિ પ્રેમાનંદ અને નરસિંહકૃત) સુદામાચરિત, સં. મગનભાઈ દેસાઈ, ઈ.૧૯૨૪ (+સં.); ૧૪. (મહાકવિ પ્રેમાનંદ તથા બીજા આઠ કવિઓનાં) સુદામાચરિત્ર, સં. મંજુલાલ મજમુદાર, ઈ.૧૯૨૨. | ||
સંદર્ભ : ૧. નરસિંહ ચરિત્ર વિમર્શ, દર્શના ધોળકિયા, ઈ.૧૯૯૨; ૨. નરસિંહ મહેતો, ગજેન્દ્ર લા. પંડ્યા, ઈ.૧૯૨૯; ૩. નરસિંહ મહેતો-એક અધ્યયન, કે. કા. શાસ્ત્રી, ઈ.૧૯૭૧, ૪. નરસિંહ મહેતા અધ્યયનગ્રંથ, સં. રસિક મહેતા ને અન્ય, ઈ.૧૯૮૩; ૫. નરસિંહ મહેતા-આસ્વાદ અને સ્વાધ્યાય, સં. રઘુવીર ચૌધરી ને અન્ય, ઈ.૧૯૮૩; ૬. નરસૈ મહેતા-વ્યક્તિત્વ અને કર્તૃત્વ, જેઠાલાલ ત્રિવેદી, ઈ.૧૯૭૩; ૭. નરસૈંયો ભક્ત હરિનો, ક. મા. મુનશી, ઈ.૧૯૩૩; ૮. અનુક્રમ, જયંત કોઠારી, ઈ.૧૯૭૫-‘સુદામાની કથા : મૂળ અને વિકાસ’; ૯. કવિ ચરિત : ૧-૨; ૧૦. કૃષ્ણકાવ્ય, હરિવલ્લભ ભાયાણી, ઈ.૧૯૮૬ - નરસિંહ વિષયક લેખો; ૧૧. ગુલિટરેચર; ૧૨. ગુસામધ્ય; ૧૩. ગુસાઇતિહાસ : ૨; ૧૪. ગુસારસ્વતો; ૧૫. થોડાંક રસદર્શનો, ક.મા. મુનશી, ઈ.૧૯૩૩; ૧૬. નર્મગદ્ય, નર્મદાશંકર લા. દવે, ઈ.૧૯૭૫ (પહેલી આ.નું પુનર્મુદ્રણ)-‘કવિચરિત્ર’; ૧૭. ભક્તિ કવિતાનો ગુજરાતમાં ઉદ્ગમ અને વિકાસ, કે. કા. શાસ્ત્રી, ઈ.૧૯૮૧; ૧૮. સાહિત્યનિકષ, અનંતરાય રાવળ, ઈ.૧૯૬૯ (પુનર્મુદ્રણ)-‘સંતના શબ્દ’, ૧૯. સાહિત્ય, જૂન ૧૯૩૪ - નરસૈંયાને લગતા કેટલાક પ્રશ્નો’, બ. ક. ઠકોર; ૨૦. આલિસ્ટઑઇ : ૨; ૨૧. કેટલૉગગુરા; ૨૨. ગૂહાયાદી; ૨૩. ડિકેટલૉગબીજે. | સંદર્ભ : ૧. નરસિંહ ચરિત્ર વિમર્શ, દર્શના ધોળકિયા, ઈ.૧૯૯૨; ૨. નરસિંહ મહેતો, ગજેન્દ્ર લા. પંડ્યા, ઈ.૧૯૨૯; ૩. નરસિંહ મહેતો-એક અધ્યયન, કે. કા. શાસ્ત્રી, ઈ.૧૯૭૧, ૪. નરસિંહ મહેતા અધ્યયનગ્રંથ, સં. રસિક મહેતા ને અન્ય, ઈ.૧૯૮૩; ૫. નરસિંહ મહેતા-આસ્વાદ અને સ્વાધ્યાય, સં. રઘુવીર ચૌધરી ને અન્ય, ઈ.૧૯૮૩; ૬. નરસૈ મહેતા-વ્યક્તિત્વ અને કર્તૃત્વ, જેઠાલાલ ત્રિવેદી, ઈ.૧૯૭૩; ૭. નરસૈંયો ભક્ત હરિનો, ક. મા. મુનશી, ઈ.૧૯૩૩; ૮. અનુક્રમ, જયંત કોઠારી, ઈ.૧૯૭૫-‘સુદામાની કથા : મૂળ અને વિકાસ’; ૯. કવિ ચરિત : ૧-૨; ૧૦. કૃષ્ણકાવ્ય, હરિવલ્લભ ભાયાણી, ઈ.૧૯૮૬ - નરસિંહ વિષયક લેખો; ૧૧. ગુલિટરેચર; ૧૨. ગુસામધ્ય; ૧૩. ગુસાઇતિહાસ : ૨; ૧૪. ગુસારસ્વતો; ૧૫. થોડાંક રસદર્શનો, ક.મા. મુનશી, ઈ.૧૯૩૩; ૧૬. નર્મગદ્ય, નર્મદાશંકર લા. દવે, ઈ.૧૯૭૫ (પહેલી આ.નું પુનર્મુદ્રણ)-‘કવિચરિત્ર’; ૧૭. ભક્તિ કવિતાનો ગુજરાતમાં ઉદ્ગમ અને વિકાસ, કે. કા. શાસ્ત્રી, ઈ.૧૯૮૧; ૧૮. સાહિત્યનિકષ, અનંતરાય રાવળ, ઈ.૧૯૬૯ (પુનર્મુદ્રણ)-‘સંતના શબ્દ’, ૧૯. સાહિત્ય, જૂન ૧૯૩૪ - નરસૈંયાને લગતા કેટલાક પ્રશ્નો’, બ. ક. ઠકોર; ૨૦. આલિસ્ટઑઇ : ૨; ૨૧. કેટલૉગગુરા; ૨૨. ગૂહાયાદી; ૨૩. ડિકેટલૉગબીજે. | ||
સંદર્ભ સૂચિ : નરસિંહ મહેતાની કાવ્યકૃતિઓ, સં. શિવલાલ કે. જેસલપુરા, ઈ.૧૯૮૧-સં. પ્રકાશ વેગડ. [જ.ગા.] | સંદર્ભ સૂચિ : નરસિંહ મહેતાની કાવ્યકૃતિઓ, સં. શિવલાલ કે. જેસલપુરા, ઈ.૧૯૮૧-સં. પ્રકાશ વેગડ. {{Right|[જ.ગા.]}} | ||

નરસિંહ-૨ [ઈ.૧૬૯૧ સુધીમાં] : ખરતરગચ્છના જૈન સાધુ. રત્નરાજગણિના શિષ્ય. ચંદ્રકીર્તિના શિષ્ય. હર્ષકીર્તિની મૂળ સંસ્કૃત કૃતિ ‘યોગ ચિંતામણિ’ પરના બાલાવબોધ (લે. ઈ.૧૬૯૧)ના કર્તા. | '''નરસિંહ-૨''' [ઈ.૧૬૯૧ સુધીમાં] : ખરતરગચ્છના જૈન સાધુ. રત્નરાજગણિના શિષ્ય. ચંદ્રકીર્તિના શિષ્ય. હર્ષકીર્તિની મૂળ સંસ્કૃત કૃતિ ‘યોગ ચિંતામણિ’ પરના બાલાવબોધ (લે. ઈ.૧૬૯૧)ના કર્તા. | ||
સંદર્ભ : ડિકેટલૉગભાવિ. [કી.જો.] | સંદર્ભ : ડિકેટલૉગભાવિ. {{Right|[કી.જો.]}} | ||

નરસિંહ -૩ [ઈ.૧૬૯૮ સુધીમાં] : કવિ પોતાને ‘નરસિંહનવલ’ તરીકે ઓળખાવે છે પરંતુ તેમાં ‘નવલ’ શબ્દ શું સૂચવે છે તે સ્પષ્ટ થતું નથી. તેમણે ૬૭ કડવે અધૂરી રહેતી ‘ઓખાહરણ’ (લે.ઈ.૧૬૯૮) નામની કૃતિની રચના કરી છે. | '''નરસિંહ -૩''' [ઈ.૧૬૯૮ સુધીમાં] : કવિ પોતાને ‘નરસિંહનવલ’ તરીકે ઓળખાવે છે પરંતુ તેમાં ‘નવલ’ શબ્દ શું સૂચવે છે તે સ્પષ્ટ થતું નથી. તેમણે ૬૭ કડવે અધૂરી રહેતી ‘ઓખાહરણ’ (લે.ઈ.૧૬૯૮) નામની કૃતિની રચના કરી છે. | ||
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગૂહાયાદી. | સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગૂહાયાદી. {{Right|[કી.જો.]}} | ||

નરસિંહ-૪ [ઈ.૧૭૬૯માં હયાત] : કવિ ‘વીરક્ષેત્ર’ એટલે કે વડોદરાના વતની જણાય છે. ‘બોડાણા-ચરિત્ર’ (ર.ઈ.૧૭૬૯/સં.૧૮૨૫, માગશર વદ ૧૧, શનિવાર)ના કર્તા. કર્તાને રવિસુત કહેવામાં આવ્યા છે તે ભૂલ છે. | '''નરસિંહ-૪''' [ઈ.૧૭૬૯માં હયાત] : કવિ ‘વીરક્ષેત્ર’ એટલે કે વડોદરાના વતની જણાય છે. ‘બોડાણા-ચરિત્ર’ (ર.ઈ.૧૭૬૯/સં.૧૮૨૫, માગશર વદ ૧૧, શનિવાર)ના કર્તા. કર્તાને રવિસુત કહેવામાં આવ્યા છે તે ભૂલ છે. | ||
સંદર્ભ : ૧. કદહસૂચિ; ૨. ગૂહાયાદી. [કી.જો.] | સંદર્ભ : ૧. કદહસૂચિ; ૨. ગૂહાયાદી. {{Right|[કી.જો.]}} | ||

નરસિંહદાસ-૧ [ઈ.૧૬૫૨માં હયાત] : જૈનશ્રાવક. દુહા-ઢાળબદ્ધ ૩૩ કડીના ‘(મગસીમંડન) પાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૬૫૨/સં.૧૭૦૮, પોષ વદ ૧૩; મુ.)ના કર્તા. કૃતિનો રચનાસંવત ભૂલથી સં. ૧૭૭૮ જણાવાયો છે. | '''નરસિંહદાસ-૧''' [ઈ.૧૬૫૨માં હયાત] : જૈનશ્રાવક. દુહા-ઢાળબદ્ધ ૩૩ કડીના ‘(મગસીમંડન) પાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૬૫૨/સં.૧૭૦૮, પોષ વદ ૧૩; મુ.)ના કર્તા. કૃતિનો રચનાસંવત ભૂલથી સં. ૧૭૭૮ જણાવાયો છે. | ||
કૃતિ : ૧. જૈન સત્યપ્રકાશ, ઑક્ટો. ઈ.૧૯૩૯-‘(શ્રી) મક્ષીજીમંડન પાર્શ્વનાથ-સ્તવન’, સં. જ્ઞાનવિજયજી (+સં.); ૨. એજન, ફેબ્રુ. ૧૯૪૮-(સં.૧૭૭૮માં શ્રી નરસિંહદાસ વિરચિત) મગસીમંડન જિનસ્તવન’ સં. જ્ઞાનવિજ્યજી (+સં.). | કૃતિ : ૧. જૈન સત્યપ્રકાશ, ઑક્ટો. ઈ.૧૯૩૯-‘(શ્રી) મક્ષીજીમંડન પાર્શ્વનાથ-સ્તવન’, સં. જ્ઞાનવિજયજી (+સં.); ૨. એજન, ફેબ્રુ. ૧૯૪૮-(સં.૧૭૭૮માં શ્રી નરસિંહદાસ વિરચિત) મગસીમંડન જિનસ્તવન’ સં. જ્ઞાનવિજ્યજી (+સં.). {{Right|[શ્ર.ત્રિ.]}} | ||

નરસિંહદાસ-૨ [ઈ.૧૭૫૬ સુધીમાં] : ૨૦૦૦ ગ્રંથાગ્રના ‘ભાગવત-હરિલીલા’ (લે.ઈ.૧૭૫૬)ના કર્તા. જુઓ નરસિંગદાસ. | '''નરસિંહદાસ-૨''' [ઈ.૧૭૫૬ સુધીમાં] : ૨૦૦૦ ગ્રંથાગ્રના ‘ભાગવત-હરિલીલા’ (લે.ઈ.૧૭૫૬)ના કર્તા. જુઓ નરસિંગદાસ. | ||
સંદર્ભ : ૧. પ્રાકૃતિઓ; ૨. આલિસ્ટઑઇ : ૨ [કી.જો.] | સંદર્ભ : ૧. પ્રાકૃતિઓ; ૨. આલિસ્ટઑઇ : ૨ {{Right|[કી.જો.]}} | ||

નરસિંહરામ [ ] : પિતાનામ મકન. ‘માતાકાલગણજીના છંદ’ના કર્તા. જુઓ નરસીરામ. | '''નરસિંહરામ''' [ ] : પિતાનામ મકન. ‘માતાકાલગણજીના છંદ’ના કર્તા. જુઓ નરસીરામ. | ||
સંદર્ભ : ગૂહાયાદી. [કી.જો.] | સંદર્ભ : ગૂહાયાદી. {{Right|[કી.જો.]}} | ||

નરસી [ઈ.૧૮૦૨માં હયાત] : ક્ષત્રિય. ‘ઉત્પાત-અડસઠી’ (ર.ઈ.૧૮૦૨)ના કર્તા. | '''નરસી'''  [ઈ.૧૮૦૨માં હયાત] : ક્ષત્રિય. ‘ઉત્પાત-અડસઠી’ (ર.ઈ.૧૮૦૨)ના કર્તા. | ||
સંદર્ભ : ડિકેટલૉગબીજે. [શ્ર.ત્રિ.] | સંદર્ભ : ડિકેટલૉગબીજે. {{Right|[[શ્ર.ત્રિ.]}} | ||

નરસીરામ [ઈ.૧૭૮૨ સુધીમાં] : ૫ કડીનું ‘અફીણિયાનું કવિત’ (લે.ઈ.૧૭૮૨)ના કર્તા. જુઓ નરસિંહરામ. | '''નરસીરામ''' [ઈ.૧૭૮૨ સુધીમાં] : ૫ કડીનું ‘અફીણિયાનું કવિત’ (લે.ઈ.૧૭૮૨)ના કર્તા. જુઓ નરસિંહરામ. | ||
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફાહનામાવલિ : ૧. [કી.જો.] | સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફાહનામાવલિ : ૧. {{Right|[કી.જો.]}} | ||

નરહરિ(દાસ) [ઈ.૧૭મી સદી] : જ્ઞાનમાર્ગી કવિ. અનુશ્રુતિ મુજબ જ્ઞાતિએ કડવા કણબી. પોતાને વડોદરાના વાસી કહે છે પણ મૂળ એ બાવળા કે દહેગામના હોવાનું નોંધાયું છે, જેનો આધાર સ્પષ્ટ નથી. એક લોકપ્રચલિત દુહામાં અખાભગત, બુટિયા અને ગોપાળની સાથે એમનો જ્ઞાનમાર્ગી ધારાના કવિ તરીકે ઉલ્લેખ થાય છે, પણ એમની કૃતિઓ ઈ.૧૬૧૬થી ઈ.૧૬૫૩ સુધીમાં રચનાવર્ષો બતાવે છે, તેથી એ અખાના નજીકના પુરોગામી કવિ ઠરે છે. | નરહરિ(દાસ) [ઈ.૧૭મી સદી] : જ્ઞાનમાર્ગી કવિ. અનુશ્રુતિ મુજબ જ્ઞાતિએ કડવા કણબી. પોતાને વડોદરાના વાસી કહે છે પણ મૂળ એ બાવળા કે દહેગામના હોવાનું નોંધાયું છે, જેનો આધાર સ્પષ્ટ નથી. એક લોકપ્રચલિત દુહામાં અખાભગત, બુટિયા અને ગોપાળની સાથે એમનો જ્ઞાનમાર્ગી ધારાના કવિ તરીકે ઉલ્લેખ થાય છે, પણ એમની કૃતિઓ ઈ.૧૬૧૬થી ઈ.૧૬૫૩ સુધીમાં રચનાવર્ષો બતાવે છે, તેથી એ અખાના નજીકના પુરોગામી કવિ ઠરે છે. |
edits