18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શબ્દાર્થ અને ટિપ્પણ|}} {{Poem2Open}} શબ્દાર્થ અને ટિપ્પણ -- દર્શના...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
૧ ગોમતી-મજ્જન – ગોમતી નદીમાં સ્નાન | ૧ ગોમતી-મજ્જન – ગોમતી નદીમાં સ્નાન | ||
૧૦ જોડવા પાણિ....... – હાથ જોડવા, ગરીબડી વાણી બોલવી, | ૧૦ જોડવા પાણિ....... – હાથ જોડવા, ગરીબડી વાણી બોલવી, | ||
એથી ચહેરો ફિક્કો પડી જાય | |||
૧૦ માગ્યા પે રૂડું મરણ – માગવા/યાચવા કરયાં મરવું સારું | ૧૦ માગ્યા પે રૂડું મરણ – માગવા/યાચવા કરયાં મરવું સારું | ||
૧૨ મામ – સ્વમાન, આબરુ | ૧૨ મામ – સ્વમાન, આબરુ | ||
Line 32: | Line 32: | ||
કડી | કડી | ||
૨૦ સપ્તઋષિ સેવે કામધેનુને – સપ્તર્ષિ જેવાને પણ કામધેનુ | ૨૦ સપ્તઋષિ સેવે કામધેનુને – સપ્તર્ષિ જેવાને પણ કામધેનુ | ||
(સ્વર્ગની ગાય)ની સેવા કરવી પડે છે. | |||
૨૪ ધોશે ધરણીધર તતખેવ – ધરતીને ધારણ કરનાર (ઈશ્વર) | ૨૪ ધોશે ધરણીધર તતખેવ – ધરતીને ધારણ કરનાર (ઈશ્વર) | ||
તરત દરિદ્રતા દૂર કરશે | |||
કડવું ૫ | કડવું ૫ | ||
૭ કાંગવા – છોડાં કાઢ્યા વિનાના તાંદળા (તંદુલ) | ૭ કાંગવા – છોડાં કાઢ્યા વિનાના તાંદળા (તંદુલ) | ||
૯ છોવાય – ઢોળાય | ૯ છોવાય – ઢોળાય | ||
૧૬ ઉપાન.... – પગના જોડા. અ ફાટેલા હોવાથી જે ધૂળ(રેણુ) | ૧૬ ઉપાન.... – પગના જોડા. અ ફાટેલા હોવાથી જે ધૂળ(રેણુ) | ||
ઊડતી હતી એનાથી જાણે આકાશ છવાઈ ગયું! | |||
૧૭ જેષ્ઠિકા – ચાલવામાં ટેકો રહે એવી લાકડી | ૧૭ જેષ્ઠિકા – ચાલવામાં ટેકો રહે એવી લાકડી | ||
૧૯ શુકજી – શુકદેવ : વ્યાસના પુત્ર. એમણે પરીક્ષિતને | ૧૯ શુકજી – શુકદેવ : વ્યાસના પુત્ર. એમણે પરીક્ષિતને | ||
‘ભાગવત’ સંભળાવ્યું હતું. સુદામા-કથા | |||
દશમસ્કંધમાંની કથા છે. | |||
૧૯ નરપતિ – રાજા. અહીં પરીક્ષિત : કુરુવંશનો રાજા, | ૧૯ નરપતિ – રાજા. અહીં પરીક્ષિત : કુરુવંશનો રાજા, | ||
અર્જુનનો પૌત્ર, અભિમન્યુ-ઉત્તરાનો પુત્ર | |||
કડવું ૬ | કડવું ૬ | ||
Line 84: | Line 84: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = કડવું ૧૪ | ||
|next = | |next = આસ્વાદલક્ષી અભ્યાસ | ||
}} | }} | ||
<br> | <br> |
edits