સુદામાચરિત્ર/શબ્દાર્થ અને ટિપ્પણ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 5: Line 5:
શબ્દાર્થ અને ટિપ્પણ  -- દર્શના ધોળકિયા
શબ્દાર્થ અને ટિપ્પણ  -- દર્શના ધોળકિયા


કડવું ૧
'''કડવું ૧'''
કડી
કડી
૬ અશન – ભોજન  
૬ અશન – ભોજન  
Line 11: Line 11:
૧૫  ઘરસૂત્ર – ઘરસંસાર
૧૫  ઘરસૂત્ર – ઘરસંસાર


કડવું ૨
'''કડવું ૨'''
૪ પુરમાં પછે અન્ન જડતું રહ્યું –ગામમાં તો જે અન્ન મળી             આવતું (જડતું) એ હવે અટક્યું. હવે બીજે જવું પડશે
૪ પુરમાં પછે અન્ન જડતું રહ્યું –ગામમાં તો જે અન્ન મળી આવતું (જડતું) એ હવે અટક્યું. હવે બીજે જવું પડશે
૧૦ ગવનિકા – ગોગ્રાસ, ગાયો માટેનું ઘાસ
૧૦ ગવનિકા – ગોગ્રાસ, ગાયો માટેનું ઘાસ
૧૩ મારે વાગલાં – વલખાં મારે
૧૩ મારે વાગલાં – વલખાં મારે
૧૪ રક્ષાની ઘટા – માથું ધૂળથી ભરાઈ જવું
૧૪ રક્ષાની ઘટા – માથું ધૂળથી ભરાઈ જવું


કડવું ૩
'''કડવું ૩'''
૧ ભાવઠ –ઉપાધિ
૧ ભાવઠ –ઉપાધિ
૧ ગોમતી-મજ્જન – ગોમતી નદીમાં સ્નાન
૧ ગોમતી-મજ્જન – ગોમતી નદીમાં સ્નાન
Line 25: Line 25:
૧૨ મામ – સ્વમાન, આબરુ
૧૨ મામ – સ્વમાન, આબરુ


કડવું ૪  
'''કડવું ૪'''
૨ વૃદ્ધિહાણ – ચડતી-પડતી  
૨ વૃદ્ધિહાણ – ચડતી-પડતી  
૩ સુકૃત-દુષ્કૃત – પાપ-પુણ્ય
૩ સુકૃત-દુષ્કૃત – પાપ-પુણ્ય
Line 35: Line 35:
૨૪ ધોશે ધરણીધર તતખેવ – ધરતીને ધારણ કરનાર (ઈશ્વર)
૨૪ ધોશે ધરણીધર તતખેવ – ધરતીને ધારણ કરનાર (ઈશ્વર)
તરત દરિદ્રતા  દૂર કરશે  
તરત દરિદ્રતા  દૂર કરશે  
કડવું ૫
 
'''કડવું ૫'''
૭ કાંગવા – છોડાં કાઢ્યા વિનાના તાંદળા (તંદુલ)
૭ કાંગવા – છોડાં કાઢ્યા વિનાના તાંદળા (તંદુલ)
૯ છોવાય – ઢોળાય
૯ છોવાય – ઢોળાય
Line 47: Line 48:
અર્જુનનો પૌત્ર, અભિમન્યુ-ઉત્તરાનો પુત્ર
અર્જુનનો પૌત્ર, અભિમન્યુ-ઉત્તરાનો પુત્ર


કડવું ૬
'''કડવું ૬'''
૨ કોઠા કોશીસાં શોભે પર્મ – કોઠા પરની (દ્વારકાની)  
૨ કોઠા કોશીસાં શોભે પર્મ – કોઠા પરની (દ્વારકાની)  
                                 કમાનો બહુ (પર્મ, પરમ) શોભતી હતી  
                                 કમાનો બહુ (પર્મ, પરમ) શોભતી હતી  
Line 56: Line 57:
૧૦ મયા – માયા, કૃપા
૧૦ મયા – માયા, કૃપા
૧૫ ઉપંગ – એક વાદ્ય
૧૫ ઉપંગ – એક વાદ્ય
કડવું ૭
 
૨ યક્ષકર્દમ સત્યા સેવે રે – યક્ષોને પ્રિય એવો સુગંધિત લેપ
'''કડવું ૭'''
                                            સત્યભામા કૃષ્ણને લગાડે છે   ૨ અગર ઉસેવે – અગરુનો સુગંધિત ધૂપ (પેલા લેપ પર)  
૨ યક્ષકર્દમ સત્યા સેવે રે – યક્ષોને પ્રિય એવો સુગંધિત લેપ સત્યભામા કૃષ્ણને લગાડે છે
                                                                  આપે છે
૨ અગર ઉસેવે – અગરુનો સુગંધિત ધૂપ (પેલા લેપ પર) આપે છે
૩ બીડી – પાન, તાંબુલ                                   
૩ બીડી – પાન, તાંબુલ                                   
૧૧ વામદેવ – વામનદેવ
૧૧ વામદેવ – વામનદેવ
Line 65: Line 66:
૧૨ પત્રી – પત્ર, ભલામણ-ચિઠ્ઠી
૧૨ પત્રી – પત્ર, ભલામણ-ચિઠ્ઠી


કડવું ૮
'''કડવું ૮'''
૪ જેના નાભિકમળમાંથી......... –  કૃષ્ણસ્તુતિ : કૃષ્ણ/વિષ્ણુની
૪ જેના નાભિકમળમાંથી......... –  કૃષ્ણસ્તુતિ : કૃષ્ણ/વિષ્ણુનીનાભિના કમળમાંથી પ્રગટેલાબ્રહ્માએ પળવારમાં સૃષ્ટિનું સર્જન કર્યું, બાળકૃષ્ણે માતા યશોદાને મુખમાં બ્રહ્માંડ બતાવેલું  
                    નાભિના કમળમાંથી પ્રગટેલાબ્રહ્માએ પળવારમાં
                    સૃષ્ટિનું સર્જન કર્યું, બાળકૃષ્ણે માતા યશોદાને    
                    મુખમાં બ્રહ્માંડ બતાવેલું  
૫ પાદોદક – ચરમુક્તિપુરીણામૃત
૫ પાદોદક – ચરમુક્તિપુરીણામૃત
૮ ઘૃતપક્વ – ઘીમાં પકવેલાં
૮ ઘૃતપક્વ – ઘીમાં પકવેલાં


કડવું ૧૦
'''કડવું ૧૦'''
૪ અરિષ્ટ – સૂર્ય
૪ અરિષ્ટ – સૂર્ય
૧૨ પંચાનન શંખ – પંચ-મુખના આકારનૌ શંખ
૧૨ પંચાનન શંખ – પંચ-મુખના આકારનૌ શંખ


કડવું ૧૨
'''કડવું ૧૨'''
૯ નિર્મુખ – ખાલી હાથે
૯ નિર્મુખ – ખાલી હાથે


18,450

edits