સુદામાચરિત્ર/શબ્દાર્થ અને ટિપ્પણ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|શબ્દાર્થ અને ટિપ્પણ|}} {{Poem2Open}} શબ્દાર્થ અને ટિપ્પણ -- દર્શના...")
 
No edit summary
Line 21: Line 21:
૧ ગોમતી-મજ્જન – ગોમતી નદીમાં સ્નાન
૧ ગોમતી-મજ્જન – ગોમતી નદીમાં સ્નાન
૧૦ જોડવા પાણિ....... – હાથ જોડવા, ગરીબડી વાણી બોલવી,  
૧૦ જોડવા પાણિ....... – હાથ જોડવા, ગરીબડી વાણી બોલવી,  
                                              એથી  ચહેરો ફિક્કો પડી જાય
એથી  ચહેરો ફિક્કો પડી જાય
૧૦ માગ્યા પે રૂડું મરણ – માગવા/યાચવા કરયાં મરવું સારું
૧૦ માગ્યા પે રૂડું મરણ – માગવા/યાચવા કરયાં મરવું સારું
૧૨ મામ – સ્વમાન, આબરુ
૧૨ મામ – સ્વમાન, આબરુ
Line 32: Line 32:
કડી
કડી
૨૦ સપ્તઋષિ સેવે કામધેનુને – સપ્તર્ષિ જેવાને પણ કામધેનુ  
૨૦ સપ્તઋષિ સેવે કામધેનુને – સપ્તર્ષિ જેવાને પણ કામધેનુ  
                                  (સ્વર્ગની  ગાય)ની સેવા કરવી પડે છે.
(સ્વર્ગની  ગાય)ની સેવા કરવી પડે છે.
૨૪ ધોશે ધરણીધર તતખેવ – ધરતીને ધારણ કરનાર (ઈશ્વર)
૨૪ ધોશે ધરણીધર તતખેવ – ધરતીને ધારણ કરનાર (ઈશ્વર)
                                                તરત દરિદ્રતા  દૂર કરશે  
તરત દરિદ્રતા  દૂર કરશે  
કડવું ૫
કડવું ૫
૭ કાંગવા – છોડાં કાઢ્યા વિનાના તાંદળા (તંદુલ)
૭ કાંગવા – છોડાં કાઢ્યા વિનાના તાંદળા (તંદુલ)
૯ છોવાય – ઢોળાય
૯ છોવાય – ઢોળાય
૧૬ ઉપાન.... – પગના જોડા. અ ફાટેલા હોવાથી જે ધૂળ(રેણુ)
૧૬ ઉપાન.... – પગના જોડા. અ ફાટેલા હોવાથી જે ધૂળ(રેણુ)
                        ઊડતી હતી એનાથી જાણે આકાશ છવાઈ ગયું!
ઊડતી હતી એનાથી જાણે આકાશ છવાઈ ગયું!
૧૭ જેષ્ઠિકા – ચાલવામાં ટેકો રહે એવી લાકડી
૧૭ જેષ્ઠિકા – ચાલવામાં ટેકો રહે એવી લાકડી
૧૯ શુકજી – શુકદેવ : વ્યાસના પુત્ર. એમણે પરીક્ષિતને
૧૯ શુકજી – શુકદેવ : વ્યાસના પુત્ર. એમણે પરીક્ષિતને
                          ‘ભાગવત’ સંભળાવ્યું હતું. સુદામા-કથા
‘ભાગવત’ સંભળાવ્યું હતું. સુદામા-કથા
                          ભાગવતના દશમસ્કંધમાંની કથા છે.
દશમસ્કંધમાંની કથા છે.
૧૯ નરપતિ – રાજા. અહીં પરીક્ષિત : કુરુવંશનો રાજા,  
૧૯ નરપતિ – રાજા. અહીં પરીક્ષિત : કુરુવંશનો રાજા,  
                      અર્જુનનો પૌત્ર, અભિમન્યુ-ઉત્તરાનો પુત્ર
અર્જુનનો પૌત્ર, અભિમન્યુ-ઉત્તરાનો પુત્ર

કડવું ૬
કડવું ૬
Line 84: Line 84:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = મુખપૃષ્ઠ-2
|previous = કડવું ૧૪
|next = મધ્યકાલીન સાહિત્યનો વિશેષ
|next = આસ્વાદલક્ષી અભ્યાસ
}}
}}
<br>
<br>
18,450

edits

Navigation menu