26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 380: | Line 380: | ||
::::::કીડીના દરમાં રહેતો | ::::::કીડીના દરમાં રહેતો | ||
નથી કોદરા કોઠીમાં, કેવળ કંઠે કેદારો | નથી કોદરા કોઠીમાં, કેવળ કંઠે કેદારો | ||
</poem> | |||
== પદપ્રાંજલિ : ૩૪ == | |||
<poem> | |||
::::સાધો, એ શું મદિરા ચાખે | |||
દરાખનો જે મરમ ભૂલીને વળગ્યો જોઈ રુદરાખે | |||
::નભ આલિંગન લિયે નિરંતર | |||
:::::તો ય વિહગ બૈરાગી | |||
::ભગવામાં યે ભરત ભરીને | |||
::::::સોહે તે અનુરાગી | |||
એક અજાયબ મુફલિસ દેખ્યો જેને લેખાં લાખે | |||
::તુલાવિધિ મુરશિદની કરવા | |||
:::::મળે જો એક તરાજુ | |||
::સવા વાલ થઈ પડખેના | |||
::::પલ્લામાં હું જ બિરાજુ | |||
ના ઊકલે એ કોઈ ઉખાણે, ના પરખાય પલાખે | |||
</poem> | </poem> | ||
<center>◼</center> | <center>◼</center> | ||
<br> | <br> |
edits