26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 345: | Line 345: | ||
<poem> | <poem> | ||
સાધો, આ તે સત કે ભ્રમણા | ::::સાધો, આ તે સત કે ભ્રમણા | ||
એક હરિ આલો તો તરત જ કરી બતલાવે બમણા | એક હરિ આલો તો તરત જ કરી બતલાવે બમણા | ||
પ્રેમગલીની વચ્ચે બોલાવે | ::::પ્રેમગલીની વચ્ચે બોલાવે | ||
કીમિયાગર કપટી | ::::::કીમિયાગર કપટી | ||
હરિમાં હું ને હુંમાં હરિ | ::::હરિમાં હું ને હુંમાં હરિ | ||
ત્યાં ઊભા ચપટી ચપટી | ::::::ત્યાં ઊભા ચપટી ચપટી | ||
સુખની જ્યાં કોઈ મણા નહીં : સગપણનું નામ સુખમણા | સુખની જ્યાં કોઈ મણા નહીં : સગપણનું નામ સુખમણા | ||
હું જ મને ઢાંકીને | ::::હું જ મને ઢાંકીને | ||
બેઠો રહું મારી પછવાડે | ::::::બેઠો રહું મારી પછવાડે | ||
ઢાંકપિછોડા છોડ, હરિ | ::::ઢાંકપિછોડા છોડ, હરિ | ||
થઈ જાશે ખડાં રૂંવાડે | ::::::થઈ જાશે ખડાં રૂંવાડે | ||
હું ને ઊહું કહું તો હરિ ભેટે હમણાં ને હમણાં | હું ને ઊહું કહું તો હરિ ભેટે હમણાં ને હમણાં | ||
</poem> | </poem> | ||
== પદપ્રાંજલિ : ૧૪ == | |||
<poem> | |||
::::સાધો, મુરશિદ નર્યો નઠારો | |||
એક કીડીને માથે મૂક્યો કમળતંતુનો ભારો | |||
:::મહિયારણની માફક એ તો | |||
::::::હરિ વેચવા હાલી | |||
વણકર મોહી પડ્યો તો રણઝણતી | |||
::::::ઝાંઝરીઓ આલી | |||
ચૌદ ભુવનને ચકિત કરે એવો એનો ચટકારો | |||
:::બધું ભણેલું ભૂલવાડી દે | |||
::::::એવો એક જ મહેતો | |||
:::ત્રિલોકની સાંકડ ભાળી | |||
::::::કીડીના દરમાં રહેતો | |||
નથી કોદરા કોઠીમાં, કેવળ કંઠે કેદારો | |||
</poem> | |||
<center>◼</center> | <center>◼</center> | ||
<br> | <br> |
edits