26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 2,151: | Line 2,151: | ||
::::::::::પતંગિયું ને પાન | ::::::::::પતંગિયું ને પાન | ||
::::::::એકબીજામાં અંતર્ધાન | ::::::::એકબીજામાં અંતર્ધાન | ||
</poem> | |||
== સ્મરણપુણ્ય : રમણિક સોમેશ્વર == | |||
<poem> | |||
::::::પતંગિયું ને પાન | |||
:::::એકબીજામાં અંતર્ધાન | |||
પ્રભાતિયું ઝાકળમાં ઘોળી તિલક કર્યાં એકેક કુસુમને, ઓહો | |||
વસંતવરણી ઈર્ષા આવે વૃંદાની ઓ કલ્પદ્રૂમને, ઓહો | |||
::::::હવે? | |||
:::::હવે શું? - | |||
::::ઉદય અને ઉદ્યાન | |||
:::એકબીજામાં અંતર્ધાન | |||
ખર્યા ચન્દ્રનું પીતપર્ણ તે થંભ્યું ઘડીભર હરિત મિનારે, ઓહો | |||
સૂર્યમુખીને દરસ મંગળા કેસર ભીના પૂર્વ ગભારે, ઓહો | |||
::::::હવે? | |||
:::::હવે શુ? | |||
::::આરત અને અજાન | |||
:::એકબીજામાં અંતર્ધાન | |||
પારિજાતની પ્રીતબ્હાવરી ગંધ પવનમાં માંડ સમાતી, ઓહો | |||
ધૂપસળી પ્રાતઃસંધ્યારત પ્રજળી ખુદ ન્યોછાવર થાતી, ઓહો | |||
::::::હવે? | |||
:::::હવે શું? | |||
::::પ્રણય અને પ્રણિધાન | |||
:::એકબીજામાં અંતર્ધાન | |||
પરોઢના ગુચ્છામાંથી એક વિહંગ ખેંચે તંત કિરણનો, ઓહો | |||
ચૂપ જ રહેજે કવિ, અહીં અવકાશ નથી લેશે વિવરણનો, ઓહો | |||
::::::હવે? | |||
:::::હવે શું? - | |||
::::કલમ અને કલગાન | |||
:::એકબીજામાં અંતર્ધાન | |||
</poem> | </poem> |
edits