હરીશ મીનાશ્રુની કવિતા: Difference between revisions

Jump to navigation Jump to search
()
()
Line 2,130: Line 2,130:

<poem>
<poem>
ખેતરને શેઢેથી ઊડી ગઈ સારસી  
:::::::ખેતરને શેઢેથી ઊડી ગઈ સારસી  
કાચીંડો ક્યારનો વિમાસે છે : આમ કોની ઢોચકી પડી છે બિનવારસી
કાચીંડો ક્યારનો વિમાસે છે : આમ કોની ઢોચકી પડી છે બિનવારસી

ચોથું ચોમાસું સળિંગ સાવ કોરું ને  
:::::ચોથું ચોમાસું સળિંગ સાવ કોરું ને  
ઉપરથી ભેંસ બેય બાખડી  
:::::::::::ઉપરથી ભેંસ બેય બાખડી  
છોડી ને ભાણેજાં થાળે પડે જો કાંક  
:::::છોડી ને ભાણેજાં થાળે પડે જો કાંક  
ગલકું ખાધાની લીધી આખડી
:::::::::::ગલકું ખાધાની લીધી આખડી

સગપણમાં મીઠાની ગાંગડી પડી તે આમ પડી રહી પીરસેલી લાપસી  
સગપણમાં મીઠાની ગાંગડી પડી તે આમ પડી રહી પીરસેલી લાપસી  
બેઠો જૈ  છેલ્લે તે પાટલે જમાઈ  અને ચૌદશિયા સાવ ગયા આળસી
બેઠો જૈ  છેલ્લે તે પાટલે જમાઈ  અને ચૌદશિયા સાવ ગયા આળસી

આખા જન્મારાની ભૂખ જેમાં સાચવી  
:::::આખા જન્મારાની ભૂખ જેમાં સાચવી  
તે રેશનનું કાડ ગયું ફાટી  
:::::::::::તે રેશનનું કાડ ગયું ફાટી  
ચોપડામાં બુધિયાનું કમી કરી નામ  
:::::ચોપડામાં બુધિયાનું કમી કરી નામ  
બીડી ચેતાવે ખૂંધિયો તલાટી
:::::::::::બીડી ચેતાવે ખૂંધિયો તલાટી

ઠેઠ ઠાસરામાં ઠોકાયું ફટફટિયુંઃ ફૂટી અહીં ઓરડે જુવાનજોધ આરસી  
ઠેઠ ઠાસરામાં ઠોકાયું ફટફટિયુંઃ ફૂટી અહીં ઓરડે જુવાનજોધ આરસી  
ખૂણો પાળે છે ઘેર મર્સિયાના બોલ, એની વગડે પૂરે છે મોર ટાપસી
ખૂણો પાળે છે ઘેર મર્સિયાના બોલ, એની વગડે પૂરે છે મોર ટાપસી

::::::::::પતંગિયું ને પાન
 
::::::::એકબીજામાં અંતર્ધાન
 
પતંગિયું ને પાન
એકબીજામાં અંતર્ધાન
 
</poem>
</poem>
26,604

edits

Navigation menu