હરીશ મીનાશ્રુની કવિતા: Difference between revisions

Jump to navigation Jump to search
()
()
Line 2,151: Line 2,151:
::::::::::પતંગિયું ને પાન
::::::::::પતંગિયું ને પાન
::::::::એકબીજામાં અંતર્ધાન
::::::::એકબીજામાં અંતર્ધાન
</poem>
== સ્મરણપુણ્ય : રમણિક સોમેશ્વર ==
<poem>
::::::પતંગિયું ને પાન
:::::એકબીજામાં અંતર્ધાન
પ્રભાતિયું ઝાકળમાં ઘોળી તિલક કર્યાં એકેક કુસુમને, ઓહો
વસંતવરણી ઈર્ષા આવે વૃંદાની ઓ કલ્પદ્રૂમને, ઓહો
::::::હવે?
:::::હવે શું? -
::::ઉદય અને ઉદ્યાન
:::એકબીજામાં અંતર્ધાન
ખર્યા ચન્દ્રનું પીતપર્ણ તે થંભ્યું ઘડીભર હરિત મિનારે, ઓહો
સૂર્યમુખીને દરસ મંગળા કેસર ભીના પૂર્વ ગભારે, ઓહો
::::::હવે?
:::::હવે શુ?
::::આરત અને અજાન
:::એકબીજામાં અંતર્ધાન
પારિજાતની પ્રીતબ્હાવરી ગંધ પવનમાં માંડ સમાતી, ઓહો
ધૂપસળી પ્રાતઃસંધ્યારત પ્રજળી ખુદ ન્યોછાવર થાતી, ઓહો
::::::હવે?
:::::હવે શું?
::::પ્રણય અને પ્રણિધાન
:::એકબીજામાં અંતર્ધાન
પરોઢના ગુચ્છામાંથી એક વિહંગ ખેંચે તંત કિરણનો, ઓહો
ચૂપ જ રહેજે કવિ, અહીં અવકાશ નથી લેશે વિવરણનો, ઓહો
::::::હવે?
:::::હવે શું? -
::::કલમ અને કલગાન
:::એકબીજામાં અંતર્ધાન
</poem>
</poem>
26,604

edits

Navigation menu