કંદરા: Difference between revisions

340 bytes added ,  04:09, 21 May 2022
no edit summary
No edit summary
No edit summary
Line 10: Line 10:
=હું=
=હું=


==પંજૂરી*==
==પંજૂરી<sup>*</sup>==
 
<poem>
મારે ખભે રમે છે દેવચકલીઓ.
મારે ખભે રમે છે દેવચકલીઓ.
મારી જીભ છે તરબોળ પંજૂરીના સ્વાદથી.
મારી જીભ છે તરબોળ પંજૂરીના સ્વાદથી.
Line 21: Line 21:
અતે ફરી એ જ દેવવાણી ઉચ્ચારશે,
અતે ફરી એ જ દેવવાણી ઉચ્ચારશે,
‘તારો કાળ જન્મી ચૂકયો છે!'
‘તારો કાળ જન્મી ચૂકયો છે!'
 
</poem>
{{Rule|10em}}
*પંજૂરી (કૃષ્ણજન્મ વખતે વહેંચાતો પ્રસાદ)
*પંજૂરી (કૃષ્ણજન્મ વખતે વહેંચાતો પ્રસાદ)


==મધ==
==મધ==
 
<poem>
નથી ચખાડવો મારાં બાળકોને
નથી ચખાડવો મારાં બાળકોને
મધનો સ્વાદ.
મધનો સ્વાદ.
Line 45: Line 33:
આ ખાતરના ઢગલામાં.
આ ખાતરના ઢગલામાં.
એક પણ મધમાખી ત્યાં ઊડે નહીં!
એક પણ મધમાખી ત્યાં ઊડે નહીં!
</poem>


 
==સાંજનું આકાશ==
 
<poem>
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
સાંજનું આકાશ
 
હમણાં હમણાં હું ઘણીવાર ઊંઘમાં
હમણાં હમણાં હું ઘણીવાર ઊંઘમાં
પલંગ પરથી પડી જઉં છું.
પલંગ પરથી પડી જઉં છું.
Line 101: Line 70:
આંખોમાં પ્રગાઢ વનની નિદ્રા લઈને પણ
આંખોમાં પ્રગાઢ વનની નિદ્રા લઈને પણ
હું જાગીશ, હવેથી.
હું જાગીશ, હવેથી.
</poem>


==મંત્રોચ્ચાર==
મંત્રોચ્ચાર
<poem>
 
ટપ અવાજ થયો.
ટપ અવાજ થયો.
મેં જોયું તો કૉડા જેવા શરીરવાળું
મેં જોયું તો કૉડા જેવા શરીરવાળું
Line 146: Line 115:
અને અંબોડામાં રહેતું
અને અંબોડામાં રહેતું
કૉડાનું એક શરીર.
કૉડાનું એક શરીર.
</poem>


 
==ઈજા==
 
<poem>
 
 
 
 
 
 
 
 
 
 
ઈજા
 
બધાથી દૂર, અહીં આ હિલસ્ટેશન પર આવીને
બધાથી દૂર, અહીં આ હિલસ્ટેશન પર આવીને
મેં એક લાકડાનું ઘર બનાવ્યું છે.
મેં એક લાકડાનું ઘર બનાવ્યું છે.
Line 205: Line 163:
અહીં આ હિલસ્ટેશન પર આવતા
અહીં આ હિલસ્ટેશન પર આવતા
માઉથઓર્ગન વગાડતા પ્રવાસીઓ વચ્ચે.
માઉથઓર્ગન વગાડતા પ્રવાસીઓ વચ્ચે.
</poem>


 
==પ્રદક્ષિણા==
 
<poem>
 
 
 
 
 
 
 
પ્રદક્ષિણા
 
જ્યારે જ્યારે મંદિરમાં જઉં છું ત્યારે
જ્યારે જ્યારે મંદિરમાં જઉં છું ત્યારે
કોઈ અજ્ઞાત ભય મને ઘેરી વળે છે,
કોઈ અજ્ઞાત ભય મને ઘેરી વળે છે,
Line 240: Line 190:
પગલાંનો, પુરાણનો, દક્ષિણાનો,
પગલાંનો, પુરાણનો, દક્ષિણાનો,
હું મંદિરની બહાર જ નથી નીકળી શકતી.
હું મંદિરની બહાર જ નથી નીકળી શકતી.
</poem>




 
==માયાવી વન==
માયાવી વન
<poem>
 
ઉઘાડે પગે ને શરીરે
ઉઘાડે પગે ને શરીરે
ખબર નહીં ક્યાંથી, કેમ,
ખબર નહીં ક્યાંથી, કેમ,
Line 274: Line 224:
રૂપાળી, સજીવ,  
રૂપાળી, સજીવ,  
આ માયાવી વનમાં.
આ માયાવી વનમાં.
</poem>


 
==ત્રિતાલ==
 
<poem>
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
ત્રિતાલ
 
ટ્રેન આગળ વધતી રહી,
ટ્રેન આગળ વધતી રહી,
હું બારી બહાર જોતી વિચારતી રહી.
હું બારી બહાર જોતી વિચારતી રહી.
Line 340: Line 267:
લાંબા આવર્તનનો તાલ સંભળાય છે.
લાંબા આવર્તનનો તાલ સંભળાય છે.
જાણે એના ત્રણ પગોની જ એ ગતિ!
જાણે એના ત્રણ પગોની જ એ ગતિ!
</poem>


 
==નેક્રોપોલીશ==
 
<poem>
 
 
 
 
 
 
 
 
 
 
 
 
નેક્રોપોલીશ
 
એક વખત છું ચાલતાં ચાલતાં
એક વખત છું ચાલતાં ચાલતાં
નેક્રોપોલીશ પહોંચી..
નેક્રોપોલીશ પહોંચી..
Line 388: Line 302:
પણ, શા માટે?
પણ, શા માટે?
પણ, શા માટે?
પણ, શા માટે?
</poem>
{{Rule|10em}}
{{ps
|<small>નેક્રોપોલીશ —</small>
|<small>મૃત શહેર. કબ્રસ્તાન.</small>
}}
{{ps
|<small>અનકસગોરસ —</small>
|<small>અનાત્મવાદી વાતો કરનાર એક તત્ત્વચિંતક.</small>
}}
{{ps
|<small>ગ્લાઉકુસ —</small>
|<small>માછીમાર જેણે એક જડીબુટ્ટી ખાઈને અમરતા પ્રાપ્ત કરેલી. પાછળથી તે સમુદ્રનો દેવતા બન્યો. એને વિશ્વની પ્રકૃતિનું સંપૂર્ણ જ્ઞાન હતું.</small>
}}
{{ps
|<small>એટલાસ —</small>
|<small>ટાઈટન જાતિનો એક દેવ જેણે પોતાની જાતિ દ્વારા એક વિદ્રોહમાં ભાગ લીધેલો. એની સજા રૂપે એને માથા પર આકાશ ટકાવી રાખવાનું હતું.</small>
}}
{{ps
|<small>એન્દ્યુમિઓન —</small>
|<small>એક સુંદર ભરવાડ આકાશમાં ઊડતી દેવી દિએનાએ એને જોયો અને એના રૂપ પર મોહિત થઈ જઈને પોતાની શક્તિ દ્વારા એને હમેંશ માટે સુવડાવી દીધો. પછી એ એને જોયા કરીને તૃપ્તિ મેળવતી હતી. પણ એન્દ્યુમિઓનનું શું?</small>
}}
{{ps
|<small>એરિસ્ટોફેનસ —</small>
|<small>ગ્રીક નાટ્યકાર એનાં નાટકોમાં Old Comedy આવતી. એનો પાત્રો કોરસમાં ગીતો ગાતાં, માસ્ક પહેરતાં અને બીભત્સ ચેનચાળા કરતાં.</small>
}}


નેક્રોપોલીશ - મૃત શહેર. કબ્રસ્તાન.
==જલપરી==
અનકસગોરસ - અનાત્મવાદી વાતો કરનાર એક તત્ત્વચિંતક,
ગ્લાઉકુસ - માછીમાર જેણે એક જડીબુટ્ટી ખાઈને અમરતા પ્રાપ્ત કરેલી.
પાછળથી તે સમુદ્રનો દેવતા બન્યો. એને વિશ્વની પ્રકૃતિનું
સંપૂર્ણ જ્ઞાન હતું.
એટલાસ - ટાઈટન જાતિનો એક દેવ જેણે પોતાની જાતિ દ્વારા એક
વિદ્રોહમાં ભાગ લીધેલો. એની સજા રૂપે એને માથા પર
આકાશ ટકાવી રાખવાનું હતું.
એન્દ્યુમિઓન - એક સુંદર ભરવાડ આકાશમાં ઊડતી દેવી દિએનાએ એને
જોયો અને એના રૂપ પર મોહિત થઈ જઈને પોતાની
શક્તિ દ્વારા એને હમેંશ માટે સુવડાવી દીધો. પછી એ એને
જોયા કરીને તૃપ્તિ મેળવતી હતી. પણ એન્દ્યુમિઓનનું શું?
એરિસ્ટોફેનસ - ગ્રીક નાટ્યકાર એનાં નાટકોમાં Old Comedy આવતી.
એનો પાત્રો કોરસમાં ગીતો ગાતાં, માસ્ક પહેરતાં અને
બીભત્સ ચેનચાળા કરતાં.
 
 
 
 
 
 
 
જલપરી


કોઈએ પથરો નથી બાંધ્યો મારી પીઠ પર
કોઈએ પથરો નથી બાંધ્યો મારી પીઠ પર