2,670
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
=હું= | =હું= | ||
==પંજૂરી*== | ==પંજૂરી<sup>*</sup>== | ||
<poem> | |||
મારે ખભે રમે છે દેવચકલીઓ. | મારે ખભે રમે છે દેવચકલીઓ. | ||
મારી જીભ છે તરબોળ પંજૂરીના સ્વાદથી. | મારી જીભ છે તરબોળ પંજૂરીના સ્વાદથી. | ||
Line 21: | Line 21: | ||
અતે ફરી એ જ દેવવાણી ઉચ્ચારશે, | અતે ફરી એ જ દેવવાણી ઉચ્ચારશે, | ||
‘તારો કાળ જન્મી ચૂકયો છે!' | ‘તારો કાળ જન્મી ચૂકયો છે!' | ||
</poem> | |||
❏ | |||
{{Rule|10em}} | |||
*પંજૂરી (કૃષ્ણજન્મ વખતે વહેંચાતો પ્રસાદ) | *પંજૂરી (કૃષ્ણજન્મ વખતે વહેંચાતો પ્રસાદ) | ||
==મધ== | ==મધ== | ||
<poem> | |||
નથી ચખાડવો મારાં બાળકોને | નથી ચખાડવો મારાં બાળકોને | ||
મધનો સ્વાદ. | મધનો સ્વાદ. | ||
Line 45: | Line 33: | ||
આ ખાતરના ઢગલામાં. | આ ખાતરના ઢગલામાં. | ||
એક પણ મધમાખી ત્યાં ઊડે નહીં! | એક પણ મધમાખી ત્યાં ઊડે નહીં! | ||
</poem> | |||
==સાંજનું આકાશ== | |||
<poem> | |||
સાંજનું આકાશ | |||
હમણાં હમણાં હું ઘણીવાર ઊંઘમાં | હમણાં હમણાં હું ઘણીવાર ઊંઘમાં | ||
પલંગ પરથી પડી જઉં છું. | પલંગ પરથી પડી જઉં છું. | ||
Line 101: | Line 70: | ||
આંખોમાં પ્રગાઢ વનની નિદ્રા લઈને પણ | આંખોમાં પ્રગાઢ વનની નિદ્રા લઈને પણ | ||
હું જાગીશ, હવેથી. | હું જાગીશ, હવેથી. | ||
</poem> | |||
==મંત્રોચ્ચાર== | |||
મંત્રોચ્ચાર | <poem> | ||
ટપ અવાજ થયો. | ટપ અવાજ થયો. | ||
મેં જોયું તો કૉડા જેવા શરીરવાળું | મેં જોયું તો કૉડા જેવા શરીરવાળું | ||
Line 146: | Line 115: | ||
અને અંબોડામાં રહેતું | અને અંબોડામાં રહેતું | ||
કૉડાનું એક શરીર. | કૉડાનું એક શરીર. | ||
</poem> | |||
==ઈજા== | |||
<poem> | |||
ઈજા | |||
બધાથી દૂર, અહીં આ હિલસ્ટેશન પર આવીને | બધાથી દૂર, અહીં આ હિલસ્ટેશન પર આવીને | ||
મેં એક લાકડાનું ઘર બનાવ્યું છે. | મેં એક લાકડાનું ઘર બનાવ્યું છે. | ||
Line 205: | Line 163: | ||
અહીં આ હિલસ્ટેશન પર આવતા | અહીં આ હિલસ્ટેશન પર આવતા | ||
માઉથઓર્ગન વગાડતા પ્રવાસીઓ વચ્ચે. | માઉથઓર્ગન વગાડતા પ્રવાસીઓ વચ્ચે. | ||
</poem> | |||
==પ્રદક્ષિણા== | |||
<poem> | |||
પ્રદક્ષિણા | |||
જ્યારે જ્યારે મંદિરમાં જઉં છું ત્યારે | જ્યારે જ્યારે મંદિરમાં જઉં છું ત્યારે | ||
કોઈ અજ્ઞાત ભય મને ઘેરી વળે છે, | કોઈ અજ્ઞાત ભય મને ઘેરી વળે છે, | ||
Line 240: | Line 190: | ||
પગલાંનો, પુરાણનો, દક્ષિણાનો, | પગલાંનો, પુરાણનો, દક્ષિણાનો, | ||
હું મંદિરની બહાર જ નથી નીકળી શકતી. | હું મંદિરની બહાર જ નથી નીકળી શકતી. | ||
</poem> | |||
==માયાવી વન== | |||
માયાવી વન | <poem> | ||
ઉઘાડે પગે ને શરીરે | ઉઘાડે પગે ને શરીરે | ||
ખબર નહીં ક્યાંથી, કેમ, | ખબર નહીં ક્યાંથી, કેમ, | ||
Line 274: | Line 224: | ||
રૂપાળી, સજીવ, | રૂપાળી, સજીવ, | ||
આ માયાવી વનમાં. | આ માયાવી વનમાં. | ||
</poem> | |||
==ત્રિતાલ== | |||
<poem> | |||
ત્રિતાલ | |||
ટ્રેન આગળ વધતી રહી, | ટ્રેન આગળ વધતી રહી, | ||
હું બારી બહાર જોતી વિચારતી રહી. | હું બારી બહાર જોતી વિચારતી રહી. | ||
Line 340: | Line 267: | ||
લાંબા આવર્તનનો તાલ સંભળાય છે. | લાંબા આવર્તનનો તાલ સંભળાય છે. | ||
જાણે એના ત્રણ પગોની જ એ ગતિ! | જાણે એના ત્રણ પગોની જ એ ગતિ! | ||
</poem> | |||
==નેક્રોપોલીશ== | |||
<poem> | |||
નેક્રોપોલીશ | |||
એક વખત છું ચાલતાં ચાલતાં | એક વખત છું ચાલતાં ચાલતાં | ||
નેક્રોપોલીશ પહોંચી.. | નેક્રોપોલીશ પહોંચી.. | ||
Line 388: | Line 302: | ||
પણ, શા માટે? | પણ, શા માટે? | ||
પણ, શા માટે? | પણ, શા માટે? | ||
</poem> | |||
{{Rule|10em}} | |||
{{ps | |||
|<small>નેક્રોપોલીશ —</small> | |||
|<small>મૃત શહેર. કબ્રસ્તાન.</small> | |||
}} | |||
{{ps | |||
|<small>અનકસગોરસ —</small> | |||
|<small>અનાત્મવાદી વાતો કરનાર એક તત્ત્વચિંતક.</small> | |||
}} | |||
{{ps | |||
|<small>ગ્લાઉકુસ —</small> | |||
|<small>માછીમાર જેણે એક જડીબુટ્ટી ખાઈને અમરતા પ્રાપ્ત કરેલી. પાછળથી તે સમુદ્રનો દેવતા બન્યો. એને વિશ્વની પ્રકૃતિનું સંપૂર્ણ જ્ઞાન હતું.</small> | |||
}} | |||
{{ps | |||
|<small>એટલાસ —</small> | |||
|<small>ટાઈટન જાતિનો એક દેવ જેણે પોતાની જાતિ દ્વારા એક વિદ્રોહમાં ભાગ લીધેલો. એની સજા રૂપે એને માથા પર આકાશ ટકાવી રાખવાનું હતું.</small> | |||
}} | |||
{{ps | |||
|<small>એન્દ્યુમિઓન —</small> | |||
|<small>એક સુંદર ભરવાડ આકાશમાં ઊડતી દેવી દિએનાએ એને જોયો અને એના રૂપ પર મોહિત થઈ જઈને પોતાની શક્તિ દ્વારા એને હમેંશ માટે સુવડાવી દીધો. પછી એ એને જોયા કરીને તૃપ્તિ મેળવતી હતી. પણ એન્દ્યુમિઓનનું શું?</small> | |||
}} | |||
{{ps | |||
|<small>એરિસ્ટોફેનસ —</small> | |||
|<small>ગ્રીક નાટ્યકાર એનાં નાટકોમાં Old Comedy આવતી. એનો પાત્રો કોરસમાં ગીતો ગાતાં, માસ્ક પહેરતાં અને બીભત્સ ચેનચાળા કરતાં.</small> | |||
}} | |||
==જલપરી== | |||
જલપરી | |||
કોઈએ પથરો નથી બાંધ્યો મારી પીઠ પર | કોઈએ પથરો નથી બાંધ્યો મારી પીઠ પર |