2,670
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 503: | Line 503: | ||
</poem> | </poem> | ||
==પગદંડી== | |||
<poem> | |||
પગદંડી | |||
દરિયાકિનારે શાંત, સ્વચ્છ, કોરા કપડામાં એક પથ્થર પર | દરિયાકિનારે શાંત, સ્વચ્છ, કોરા કપડામાં એક પથ્થર પર | ||
બેઠી છું. | બેઠી છું. | ||
Line 537: | Line 531: | ||
હું ડૂબી રહી છું પાણીમાં. | હું ડૂબી રહી છું પાણીમાં. | ||
મારો હાથ નથી પહોંચી શકતો લાકડાના પાટિયા સુધી. | મારો હાથ નથી પહોંચી શકતો લાકડાના પાટિયા સુધી. | ||
</poem> | |||
==બ્રેઈનકેન્સર== | |||
<poem> | |||
મને લાગે છે કે મને બ્રેઈનકેન્સર થયું છે. | મને લાગે છે કે મને બ્રેઈનકેન્સર થયું છે. | ||
શેષ બચેલી સ્મૃતિને જાળવવી છે. પણ ક્યાં? | શેષ બચેલી સ્મૃતિને જાળવવી છે. પણ ક્યાં? | ||
Line 564: | Line 560: | ||
જલ્દી, એક જ હાથથી હું | જલ્દી, એક જ હાથથી હું | ||
એના ત્રણ ત્રણ હાથને પકડી લઉં. | એના ત્રણ ત્રણ હાથને પકડી લઉં. | ||
</poem> | |||
પીછો | ==પીછો== | ||
<poem> | |||
આજકાલ મારો સમય કંઈક જુદીજ રીતે પસાર થઈ રહ્યો છે | આજકાલ મારો સમય કંઈક જુદીજ રીતે પસાર થઈ રહ્યો છે | ||
રાત્રે હું દીવાલસરસા પંજા જકડેલી, | રાત્રે હું દીવાલસરસા પંજા જકડેલી, | ||
Line 583: | Line 580: | ||
એના દર સુધી. | એના દર સુધી. | ||
મારી ખાંડ પાછી લેવા માટે. | મારી ખાંડ પાછી લેવા માટે. | ||
</poem> | |||
==રૅઝર્વેશન== | |||
<poem> | |||
રૅઝર્વેશન | |||
કલાકો સુધી બસમાં શાંતિથી મુસાફરી કરવી | કલાકો સુધી બસમાં શાંતિથી મુસાફરી કરવી | ||
સાચે જ કંટાળાજનક હોય છે. | સાચે જ કંટાળાજનક હોય છે. | ||
Line 647: | Line 636: | ||
થોડા દિવસ પછી, | થોડા દિવસ પછી, | ||
એ જ ટિકિટનું ફરીથી રૅઝર્વેશન. | એ જ ટિકિટનું ફરીથી રૅઝર્વેશન. | ||
</poem> | |||
==નરપિશાચ== | |||
નરપિશાચ | <poem> | ||
કોઈ માણસખાઉ નરપિશાચ જેવી ભૂખ લાગી છે. | કોઈ માણસખાઉ નરપિશાચ જેવી ભૂખ લાગી છે. | ||
ઝાડ પર બેઠેલા આ એકલવાયા ગીધની | ઝાડ પર બેઠેલા આ એકલવાયા ગીધની | ||
Line 663: | Line 652: | ||
તૃપ્તિનો ઓડકાર મળ્યો છે મને | તૃપ્તિનો ઓડકાર મળ્યો છે મને | ||
આ ગીધની પ્રેયસી બનીને! | આ ગીધની પ્રેયસી બનીને! | ||
</poem> | |||
==સામ્રાજ્ય== | |||
<poem> | |||
સામ્રાજ્ય | |||
મને ઝરુખામાં બેસાડો. | મને ઝરુખામાં બેસાડો. | ||
મને વીંઝણો નાંખો | મને વીંઝણો નાંખો | ||
Line 703: | Line 680: | ||
દીવાનખંડમાં મૂકેલા, મારા પૂર્વજોએ શિકાર કરેલા | દીવાનખંડમાં મૂકેલા, મારા પૂર્વજોએ શિકાર કરેલા | ||
ભયાનક સિંહ - વાઘ, જે મસાલા ભરીને મૂકી રાખેલા છે | ભયાનક સિંહ - વાઘ, જે મસાલા ભરીને મૂકી રાખેલા છે | ||
એ | એ હવે ચીરીને ખાલી કરી નાખવા છે. | ||
</poem> | |||
=એ (મારો પુરુષ)= | =એ (મારો પુરુષ)= | ||
==ઈચ્છા== | ==ઈચ્છા== | ||
<poem> | |||
મારા વધતા જતા | મારા વધતા જતા | ||
ગુલાબી નખને ચાવી જવા | ગુલાબી નખને ચાવી જવા | ||
એક પોપટ | એક પોપટ | ||
પાંજરામાં છટપટાય. | પાંજરામાં છટપટાય. | ||
</poem> | |||
==પ્રવાસી== | ==પ્રવાસી== | ||
<poem> | |||
એક રળિયામણું ગામ છે તું. | એક રળિયામણું ગામ છે તું. | ||
હું પ્રવાસી બનીને આવું છું. | હું પ્રવાસી બનીને આવું છું. | ||
Line 736: | Line 715: | ||
હું દરેક ગામને લલચાવું છું મારા તરફ, વચન આપું છું, | હું દરેક ગામને લલચાવું છું મારા તરફ, વચન આપું છું, | ||
અને પછી વિશ્વાસઘાત કરું છું. | અને પછી વિશ્વાસઘાત કરું છું. | ||
</poem> | |||
==શ્રદ્ધા== | |||
<poem> | |||
શ્રદ્ધા | |||
મારું ખેતર મને પ્રિય છે. | મારું ખેતર મને પ્રિય છે. | ||
કૃષ્ણપક્ષની રાતોએ. જોયેલાં શમણાં જેવું. | કૃષ્ણપક્ષની રાતોએ. જોયેલાં શમણાં જેવું. | ||
Line 796: | Line 771: | ||
અને ભૂખે મરશે એ કાયર પુરુષ, | અને ભૂખે મરશે એ કાયર પુરુષ, | ||
ડાંગર-બાજરી વિનાના ખેતરમાં. | ડાંગર-બાજરી વિનાના ખેતરમાં. | ||
</poem> | |||
==કંદરા== | |||
કંદરા | <poem> | ||
હું હમણાં જ નાહી છું. | હું હમણાં જ નાહી છું. | ||
માથા પર પાણી રેડ્યું ને એ | માથા પર પાણી રેડ્યું ને એ | ||
Line 835: | Line 810: | ||
જ્યારે શંકર ત્રૂઠ્યો! | જ્યારે શંકર ત્રૂઠ્યો! | ||
હું અહીં ક્ણસતી પડી છું, | હું અહીં ક્ણસતી પડી છું, | ||
અનેં કંદરાઓ નીચે પણ કેટલાયે લોકો દટાઈ મર્યા છે. | અનેં કંદરાઓ નીચે પણ કેટલાયે લોકો દટાઈ મર્યા છે. | ||
</poem> | |||
==શુક== | |||
<poem> | |||
એક સાથે સેંકડો પંખીઓના ઊડવાના પાંખોના ફફડાટની | એક સાથે સેંકડો પંખીઓના ઊડવાના પાંખોના ફફડાટની | ||
સાથે | સાથે | ||
Line 862: | Line 839: | ||
પેલા બાલ્કનીમાં બેસી રહેલા કબૂતર. માટે. | પેલા બાલ્કનીમાં બેસી રહેલા કબૂતર. માટે. | ||
અને તું ઊડી જાય છે. | અને તું ઊડી જાય છે. | ||
</poem> | |||
==બુકાની== | |||
બુકાની | <poem> | ||
એક મધરાતે એણે જોરથી સાંકળ ખખડાવી. | એક મધરાતે એણે જોરથી સાંકળ ખખડાવી. | ||
મેં કંઈ જ સમજ્યા વગર બારણું ખોલી નાખ્યું. | મેં કંઈ જ સમજ્યા વગર બારણું ખોલી નાખ્યું. | ||
Line 900: | Line 877: | ||
છતાં આજે ફરી | છતાં આજે ફરી | ||
દૂર દૂરની કોતરોમાં અથડાઈને | દૂર દૂરની કોતરોમાં અથડાઈને | ||
પાછો ફર્યો છે એ અવાજ | પાછો ફર્યો છે એ અવાજ — | ||
સાંકળનો. શેતૂરનો. ચોરીનો. ખૂનનો. | સાંકળનો. શેતૂરનો. ચોરીનો. ખૂનનો. | ||
</poem> | |||
==ખલાસી== | |||
<poem> | |||
ખલાસી | |||
ખલાસી ધીમેથી લંગરો છોડે છે. | ખલાસી ધીમેથી લંગરો છોડે છે. | ||
અને એમ વહાણ ઊપડે છે. | અને એમ વહાણ ઊપડે છે. | ||
Line 948: | Line 909: | ||
અને મોટો, ચળકતો છરો પડી રહે ખૂંપેલો | અને મોટો, ચળકતો છરો પડી રહે ખૂંપેલો | ||
દરિયાના તળિયે. | દરિયાના તળિયે. | ||
</poem> | |||
==ગર્ભદ્વાર== | |||
<poem> | |||
વૈરાગ્ય એ જીવનનો વધારે નિકટ અનુભવ છે, | વૈરાગ્ય એ જીવનનો વધારે નિકટ અનુભવ છે, | ||
એ પુરુષનું શિષ્ન જૂનું થઈ ગયું છે. | એ પુરુષનું શિષ્ન જૂનું થઈ ગયું છે. | ||
Line 966: | Line 929: | ||
અને કાનની બુટ લાલ લાલ થઈ ગઈ. | અને કાનની બુટ લાલ લાલ થઈ ગઈ. | ||
જાણે હમણાં જ કોઈ સ્ત્રીએ ચુંબન કર્યું હોય. | જાણે હમણાં જ કોઈ સ્ત્રીએ ચુંબન કર્યું હોય. | ||
</poem> | |||
==સિંહબાળ== | |||
<poem> | |||
સિંહબાળ | |||
ગઈકાલે રાત્રે કોઈ મારી સાથે..., | ગઈકાલે રાત્રે કોઈ મારી સાથે..., | ||
મેં એની આંખોમાં જોયું હતું. | મેં એની આંખોમાં જોયું હતું. | ||
Line 1,002: | Line 957: | ||
અહીં પથારીમાં જ પડ્યું છે, | અહીં પથારીમાં જ પડ્યું છે, | ||
પણ ક્યાં ગયાં મારાં સિંહબાળ? | પણ ક્યાં ગયાં મારાં સિંહબાળ? | ||
</poem> | |||
=તે (ત્રીજો પુરુષ)= | |||
==માળો== | |||
<poem> | |||
માળો | |||
ઓ ચકલી નાનકડી! | ઓ ચકલી નાનકડી! | ||
રેતીમાં તો માત્ર નાહવાનું હોય, | રેતીમાં તો માત્ર નાહવાનું હોય, | ||
તું શાની માળો બનાવવા લડે? | તું શાની માળો બનાવવા લડે? | ||
</poem> | |||
==ગીત== | |||
<poem> | |||
ગીત | |||
એક રંગબેરંગી, | એક રંગબેરંગી, | ||
મૂદુ ગીતો ગાતું | મૂદુ ગીતો ગાતું | ||
Line 1,110: | Line 982: | ||
સાપોલિયાંઓની | સાપોલિયાંઓની | ||
વચ્ચે. | વચ્ચે. | ||
</poem> | |||
==છળ== | |||
<poem> | |||
છળ | |||
રગદોળે પંજા માટીમાં, | રગદોળે પંજા માટીમાં, | ||
ગરજે, ચાટે બચ્ચાંઓને, | ગરજે, ચાટે બચ્ચાંઓને, | ||
Line 1,150: | Line 1,018: | ||
છળ... કપટ... અને | છળ... કપટ... અને | ||
આમંત્રણ આપતું એક ભરપૂર શરીર. | આમંત્રણ આપતું એક ભરપૂર શરીર. | ||
</poem> | |||
==ઝેરી દૂધ== | |||
<poem> | |||
ઝેરી દૂધ | |||
ઊંચકાયેલા ગોવર્ધનની છાંય તળે ઊભેલી | ઊંચકાયેલા ગોવર્ધનની છાંય તળે ઊભેલી | ||
વ્રજની એક ગાય, | વ્રજની એક ગાય, | ||
Line 1,196: | Line 1,044: | ||
એનું પોતાનું, | એનું પોતાનું, | ||
કે ઈન્દ્રનું? | કે ઈન્દ્રનું? | ||
</poem> | |||
==દાણા== | |||
<poem> | |||
દાણા | |||
સિબિલીઓ ટોળે વળી બેઠી છે. | સિબિલીઓ ટોળે વળી બેઠી છે. | ||
થોડુંક ધીમેથી, થોડુંક ઊંચા અવાજે | થોડુંક ધીમેથી, થોડુંક ઊંચા અવાજે | ||
Line 1,230: | Line 1,076: | ||
એની ચિંતા થશે. | એની ચિંતા થશે. | ||
અને આમ, સિબિલીઓ વેર વાળશે. | અને આમ, સિબિલીઓ વેર વાળશે. | ||
<poem> | |||
{{Rule|10em}} | |||
<small>*સિબિલ : પ્રાચીન ગ્રીસની ભવિષ્યવેત્તા સ્રીઓ.</small> | |||
==રાણી રૂપમતી== | |||
<poem> | |||
રાણી રૂપમતી | |||
પૂર આવે ત્યારે નદી આખી અસ્તવ્યસ્ત થઈ જાય છે. | પૂર આવે ત્યારે નદી આખી અસ્તવ્યસ્ત થઈ જાય છે. | ||
વંટોળની જેમ ધૂમરાય છે. | વંટોળની જેમ ધૂમરાય છે. | ||
Line 1,282: | Line 1,106: | ||
મનુષ્યો સાથે નાચી રહ્યાં છે. | મનુષ્યો સાથે નાચી રહ્યાં છે. | ||
હે નદી! તારો અંત આવી ગયો! | હે નદી! તારો અંત આવી ગયો! | ||
</poem> | |||
==ચાંદની ચોક== | |||
ચાંદની ચોક | <poem> | ||
ચંદ્રની અંદર ખીણો છે, માટીનાં ધાબાંઓ છે, | ચંદ્રની અંદર ખીણો છે, માટીનાં ધાબાંઓ છે, | ||
તેમ એક ચોક પણ છે. | તેમ એક ચોક પણ છે. | ||
Line 1,309: | Line 1,133: | ||
અને બીજનો ચંદ્ર, ત્રીજનો ચંદ્ર, | અને બીજનો ચંદ્ર, ત્રીજનો ચંદ્ર, | ||
ચંદ્રની બધી જ કળાઓ વ્યથિત છે. | ચંદ્રની બધી જ કળાઓ વ્યથિત છે. | ||
</poem> | |||
==બહારવટી== | |||
<poem> | |||
બહારવટી | |||
કેટલીક ટેકરીઓ ચડીને, પછી ઊતરો | કેટલીક ટેકરીઓ ચડીને, પછી ઊતરો | ||
ત્યાં એક ગામ આવે. | ત્યાં એક ગામ આવે. | ||
Line 1,354: | Line 1,177: | ||
ખભે હળ અને મોઢામાં અંગૂઠો ચૂસતા | ખભે હળ અને મોઢામાં અંગૂઠો ચૂસતા | ||
કણબીઓ. | કણબીઓ. | ||
</poem> | |||
==સ્પાઈડરમૅન== | |||
<poem> | |||
સ્પાઈડરમૅન | |||
મને એક પાંદડું મળ્યું. | મને એક પાંદડું મળ્યું. | ||
લીલું, તાજું, કૂમળું. | લીલું, તાજું, કૂમળું. | ||
Line 1,395: | Line 1,206: | ||
શિરાઓ. | શિરાઓ. | ||
એક્બીજાની ખૂબ નજીક નજીક. | એક્બીજાની ખૂબ નજીક નજીક. | ||
</poem> | |||
ડોશીના વાળ | ==ડોશીના વાળ== | ||
<poem> | |||
ડોશીના વાળ. | ડોશીના વાળ. | ||
આમળાં-અરીઠાંથી અસંખ્યવાર ધોવાઈ ગયેલા, | આમળાં-અરીઠાંથી અસંખ્યવાર ધોવાઈ ગયેલા, | ||
Line 1,414: | Line 1,226: | ||
એનો સફેદ વાળ કદાચ ઊડીને | એનો સફેદ વાળ કદાચ ઊડીને | ||
રસોઈમાં પડી ગયો હશે એટલે જ સ્તો! | રસોઈમાં પડી ગયો હશે એટલે જ સ્તો! | ||
</poem> | |||