2,670
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 375: | Line 375: | ||
</poem> | </poem> | ||
==મીઠાના અગર== | |||
<poem> | |||
મીઠાના અગર | |||
હું હવે રહું છું, ટુંડ્ર પ્રદેશે, | હું હવે રહું છું, ટુંડ્ર પ્રદેશે, | ||
ઈગ્લુમાં. | ઈગ્લુમાં. | ||
Line 410: | Line 393: | ||
ને યાકને મન એ દૂરબીન. | ને યાકને મન એ દૂરબીન. | ||
જ્યાં બરફમાંથી દેખાય બરફ. | જ્યાં બરફમાંથી દેખાય બરફ. | ||
</poem> | |||
==સસ્યસંપત્તિ== | |||
<poem> | |||
સસ્યસંપત્તિ | |||
હું હવે માંગુ | હું હવે માંગુ | ||
પ્રતિસ્મૃતિની વિદ્યા, | પ્રતિસ્મૃતિની વિદ્યા, | ||
Line 439: | Line 414: | ||
જ્યાં એ સ્પર્શો ઊગી શકે, | જ્યાં એ સ્પર્શો ઊગી શકે, | ||
સસ્યસંપત્તિ બનીને. | સસ્યસંપત્તિ બનીને. | ||
</poem> | |||
==હઠ== | |||
<poem> | |||
હઠ | |||
સપાટી - સપાટી રમતાં રમતાં | સપાટી - સપાટી રમતાં રમતાં | ||
છેવટે હું થાકી ને મને થયું | છેવટે હું થાકી ને મને થયું | ||
Line 465: | Line 433: | ||
માત્ર ઈકરસ જ સાહસી હતો | માત્ર ઈકરસ જ સાહસી હતો | ||
એવું કોણે કહ્યું? | એવું કોણે કહ્યું? | ||
મેં પણ હઠ પકડી છે | મેં પણ હઠ પકડી છે — | ||
ખીણના તળિયાને જોવાની. | ખીણના તળિયાને જોવાની. | ||
</poem> | |||
==સૂરજ== | |||
<poem> | |||
સૂરજ | |||
હું સ્વયંપર્યાપ્ત છું. | હું સ્વયંપર્યાપ્ત છું. | ||
તડકો ફૂટે છે મારા જ શરીરમાંથી. | તડકો ફૂટે છે મારા જ શરીરમાંથી. | ||
Line 496: | Line 457: | ||
ત્યારે સૂરજ યાદ આવ્યો હતો. | ત્યારે સૂરજ યાદ આવ્યો હતો. | ||
પણ હવે હું એને શોધવા નથી જતી. | પણ હવે હું એને શોધવા નથી જતી. | ||
</poem> | |||
==હીંચકો== | |||
<poem> | |||
હીંચકો | |||
આજે તો બગીચાની લીલીછમ લૉન પર | આજે તો બગીચાની લીલીછમ લૉન પર | ||
ચાલવાનું પણ નથી ગમતું. | ચાલવાનું પણ નથી ગમતું. | ||
Line 524: | Line 479: | ||
અત્યંત ઉશ્કેરાટથી | અત્યંત ઉશ્કેરાટથી | ||
એને હાથથી અટકાવી દઉં છું. | એને હાથથી અટકાવી દઉં છું. | ||
</poem> | |||
==જેલ== | |||
<poem> | |||
જેલ | |||
જેલની કાળકોટડીમાં રાખેલી બરફની એક પાટ છું હું! | જેલની કાળકોટડીમાં રાખેલી બરફની એક પાટ છું હું! | ||
પ્રખર તાપમાં રાખો તોય પીગળે નહીં એવી જડ, સખત. | પ્રખર તાપમાં રાખો તોય પીગળે નહીં એવી જડ, સખત. | ||
Line 552: | Line 501: | ||
એક નવો જ કેદી આવીને મારા પર સૂએ છે. | એક નવો જ કેદી આવીને મારા પર સૂએ છે. | ||
મરે છે, સૂએ છે, મરે છે, સૂએ છે.... | મરે છે, સૂએ છે, મરે છે, સૂએ છે.... | ||
</poem> | |||