ગુજરાતી એકાંકીસંપદા/શરતના ઘોડા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 129: Line 129:
|તે કાંઈ મફત કે? બીજાઓ પાસેથી પણ પૂરતા પૈસા પડાવવા એ તમારો જ દાખલો આપવાનો.
|તે કાંઈ મફત કે? બીજાઓ પાસેથી પણ પૂરતા પૈસા પડાવવા એ તમારો જ દાખલો આપવાનો.
}}
}}
{{ps
નીલકંઠરાયઃ (જાણે દયાથી) ભલે, ભલે. બિચારો રળશે તો આપણને આશિષ આપશે.
|નીલકંઠરાયઃ
ચન્દનઃ જરૂર જ.
|(જાણે દયાથી) ભલે, ભલે. બિચારો રળશે તો આપણને આશિષ આપશે.
નીલકંઠરાયઃ (ખભો ઝાલી) પણ ચન્દુ, ઉમાભાઈ પાસ થયા તે કાંઈક કરવું તો પડશે જ ને?
}}
ચન્દનઃ એમાં શક શું?
{{ps
નીલકંઠરાયઃ ત્યારે એ વાત તું કેમ નથી કાઢતો? હમણાં બધાં અભિનંદન આપવા ઊભરાશે. એમને એમ ને એમ પાછા વળાવાશે?
|ચન્દનઃ
ચન્દનઃ કોઈ એમ પાછું વળે પણ ખરું?
|જરૂર જ.
નીલકંઠરાયઃ એટલે આપણે તૈયારી કરવાની ને? બોલ, શું શું કરીશું?
}}
ચન્દનઃ તમે કહો તે કરીએ.
{{ps
|નીલકંઠરાયઃ
|(ખભો ઝાલી) પણ ચન્દુ, ઉમાભાઈ પાસ થયા તે કાંઈક કરવું તો પડશે જ ને?
}}
{{ps
|ચન્દનઃ
|એમાં શક શું?
}}
{{ps
|નીલકંઠરાયઃ
|ત્યારે એ વાત તું કેમ નથી કાઢતો? હમણાં બધાં અભિનંદન આપવા ઊભરાશે. એમને એમ ને એમ પાછા વળાવાશે?
}}
{{ps
|ચન્દનઃ
|કોઈ એમ પાછું વળે પણ ખરું?
}}
{{ps
|નીલકંઠરાયઃ
|એટલે આપણે તૈયારી કરવાની ને? બોલ, શું શું કરીશું?
}}
{{ps
|ચન્દનઃ
|તમે કહો તે કરીએ.
}}
 
નીલકંઠરાયઃ હું તો એક વાત સમજું. ઘરનું નાક ન જવું જોઈએ. બધું એવું થવું જોઈએ કે જે બધાં વરસો સુધી સંભારે. પેલા તારવાળાની બાબતમાં તેં કહ્યું તેમ આમાં પણ આપણા ઘરનો દાખલો બેસવો જોઈએ.
નીલકંઠરાયઃ હું તો એક વાત સમજું. ઘરનું નાક ન જવું જોઈએ. બધું એવું થવું જોઈએ કે જે બધાં વરસો સુધી સંભારે. પેલા તારવાળાની બાબતમાં તેં કહ્યું તેમ આમાં પણ આપણા ઘરનો દાખલો બેસવો જોઈએ.
ચન્દનઃ (સંમતિથી) એમ કરીએ.
ચન્દનઃ (સંમતિથી) એમ કરીએ.
18,450

edits