18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 915: | Line 915: | ||
|એ સાચી વાત. | |એ સાચી વાત. | ||
}} | }} | ||
{{ps | |||
જયપ્રસાદઃ એટલે મેં એમને તેડવા માણસ મોકલ્યું હતું. લગભગ સવા પાંચે આવશે એમ એમણે કહેવરાવ્યું છે. | |જયપ્રસાદઃ | ||
ચન્દનઃ (ભીંત પરની ઘડિયાળમાં જોઈ) તો તો પાંચસાત મિનિટમાં આવવા જોઈએ. | |એટલે મેં એમને તેડવા માણસ મોકલ્યું હતું. લગભગ સવા પાંચે આવશે એમ એમણે કહેવરાવ્યું છે. | ||
}} | |||
{{ps | |||
|ચન્દનઃ | |||
|(ભીંત પરની ઘડિયાળમાં જોઈ) તો તો પાંચસાત મિનિટમાં આવવા જોઈએ. | |||
}} | |||
(અતુલ આવે છે.) | (અતુલ આવે છે.) | ||
જયપ્રસાદઃ (હાસ્ય વેરતાં) દાક્તરસાહેબ, સાત મિનિટ વહેલા આવ્યા ને શું? | {{ps | ||
અતુલઃ (ભીંતનું અને હાથનું ઘડિયાળ મેળવતાં) તમારું ઘડિયાળ સાત મિનિટ મોડું લાગે છે. | |જયપ્રસાદઃ | ||
ચન્દનઃ જયભાઈને એ ચાલે. ક્યાં કોઈની નોકરી કરવી છે? સાત મિનિટ આમ કે સત્તર મિનિટ તેમ. | |(હાસ્ય વેરતાં) દાક્તરસાહેબ, સાત મિનિટ વહેલા આવ્યા ને શું? | ||
જયપ્રસાદઃ દાક્તરસાહેબ, બહારગામ જઈ આવ્યા? | }} | ||
અતુલઃ હા. | {{ps | ||
જયપ્રસાદઃ (સોપારી કાતરતાં) કાંઈ નવીન? | |અતુલઃ | ||
અતુલઃ ધીમે ધીમે કહું છું. | |(ભીંતનું અને હાથનું ઘડિયાળ મેળવતાં) તમારું ઘડિયાળ સાત મિનિટ મોડું લાગે છે. | ||
ચન્દનઃ જયભાઈ, પેલું પૂછી જુઓ ને? | }} | ||
{{ps | |||
|ચન્દનઃ | |||
|જયભાઈને એ ચાલે. ક્યાં કોઈની નોકરી કરવી છે? સાત મિનિટ આમ કે સત્તર મિનિટ તેમ. | |||
}} | |||
{{ps | |||
|જયપ્રસાદઃ | |||
|દાક્તરસાહેબ, બહારગામ જઈ આવ્યા? | |||
}} | |||
{{ps | |||
|અતુલઃ | |||
|હા. | |||
}} | |||
{{ps | |||
|જયપ્રસાદઃ | |||
|(સોપારી કાતરતાં) કાંઈ નવીન? | |||
}} | |||
{{ps | |||
|અતુલઃ | |||
|ધીમે ધીમે કહું છું. | |||
}} | |||
{{ps | |||
|ચન્દનઃ | |||
|જયભાઈ, પેલું પૂછી જુઓ ને? | |||
}} | |||
(જયપ્રસાદ ચંદન સામી આંખ તાણે છે.) | (જયપ્રસાદ ચંદન સામી આંખ તાણે છે.) | ||
અતુલઃ જયભાઈ, એ હકીકત સાચી છે | {{ps | ||
જયપ્રસાદઃ (ડઘાઈ) કઈ? | |અતુલઃ | ||
|જયભાઈ, એ હકીકત સાચી છે | |||
}} | |||
{{ps | |||
|જયપ્રસાદઃ | |||
|(ડઘાઈ) કઈ? | |||
}} | |||
{{ps | |||
| | |||
| | |||
}} | |||
અતુલઃ મારા વેવિશાળની. | અતુલઃ મારા વેવિશાળની. | ||
જયપ્રસાદઃ શું સાચે જ? | જયપ્રસાદઃ શું સાચે જ? |
edits