ગુજરાતી એકાંકીસંપદા/શરતના ઘોડા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 891: Line 891:
|તમારે જે કાંઈ કામ હોય તે મને જ સોંપવું. મારાથી ન થાય તો પછી બીજાનું મોં બોલાવવું. સમજ્યાને, જયભાઈ?
|તમારે જે કાંઈ કામ હોય તે મને જ સોંપવું. મારાથી ન થાય તો પછી બીજાનું મોં બોલાવવું. સમજ્યાને, જયભાઈ?
}}
}}
 
{{ps
જયપ્રસાદઃ (નિરાશા જેમ) ચન્દુ, તારાથી બધું થશે, પણ એક વાનું નહિ થાય.  
|જયપ્રસાદઃ
ચન્દનઃ (નવાઈ દેખાડી) શું? કહો જોઉં.
|(નિરાશા જેમ) ચન્દુ, તારાથી બધું થશે, પણ એક વાનું નહિ થાય.  
જયપ્રસાદઃ ગામના ઉપરી અમલદાર અને પ્રતિષ્ઠિત માણસોને બોલાવી લાવવાનું. એમાં અતુલની મદદ જોઈશે. રાવબહાદુર રમણપ્રસાદ તો એને પૂછીને જ પાણી પીવાના.
}}
ચન્દનઃ તમાે દાકતરને તસ્દી આપવી હોય તો ભલે.
{{ps
જયપ્રસાદઃ એ હશે તો ઠીક પડશે. બેત્રણ વિલાયતવાળા આવશે એમને કેમ સાચવવા તેની પણ તેને ખબર.
|ચન્દનઃ
ચન્દનઃ એ સાચી વાત.
|(નવાઈ દેખાડી) શું? કહો જોઉં.
}}
{{ps
|જયપ્રસાદઃ
|ગામના ઉપરી અમલદાર અને પ્રતિષ્ઠિત માણસોને બોલાવી લાવવાનું. એમાં અતુલની મદદ જોઈશે. રાવબહાદુર રમણપ્રસાદ તો એને પૂછીને જ પાણી પીવાના
}}
{{ps
|ચન્દનઃ
|તમાે દાકતરને તસ્દી આપવી હોય તો ભલે.
}}
{{ps
|જયપ્રસાદઃ
|એ હશે તો ઠીક પડશે. બેત્રણ વિલાયતવાળા આવશે એમને કેમ સાચવવા તેની પણ તેને ખબર.
}}
{{ps
|ચન્દનઃ
|એ સાચી વાત.
}}
જયપ્રસાદઃ એટલે મેં એમને તેડવા માણસ મોકલ્યું હતું. લગભગ સવા પાંચે આવશે એમ એમણે કહેવરાવ્યું છે.
જયપ્રસાદઃ એટલે મેં એમને તેડવા માણસ મોકલ્યું હતું. લગભગ સવા પાંચે આવશે એમ એમણે કહેવરાવ્યું છે.
ચન્દનઃ (ભીંત પરની ઘડિયાળમાં જોઈ) તો તો પાંચસાત મિનિટમાં આવવા જોઈએ.
ચન્દનઃ (ભીંત પરની ઘડિયાળમાં જોઈ) તો તો પાંચસાત મિનિટમાં આવવા જોઈએ.
18,450

edits

Navigation menu