18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 401: | Line 401: | ||
|ઉર્સુલાઃ | |ઉર્સુલાઃ | ||
|તમે ને હંસાબહેન, એવી દૃષ્ટિથી જીવો છો? | |તમે ને હંસાબહેન, એવી દૃષ્ટિથી જીવો છો? | ||
}} | |||
{{ps | |||
|નરેશઃ | |||
|અરે, એ બિચારીને તો કંઈ પણ દૃષ્ટિ જ નથી. લગ્ન શું એનું પણ એને તો ભાન નહિ હોય. | |||
}} | |||
{{ps | |||
|ઉર્સુલાઃ | |||
|અરે, વાહરે! | |||
}} | |||
{{ps | |||
|નરેશઃ | |||
|હા, હા, ખરું છે. | |||
}} | |||
{{ps | |||
|ઉર્સુલાઃ | |||
|અરે શું ખરું છે! ભલે મરદોને મન લગ્ન એ નજીવી રમત હોય; સ્ત્રીને મન તો લગ્નમાં જ જીવનની આશા અને તૃપ્તિ છે. | |||
}} | |||
{{ps | |||
|નરેશઃ | |||
|એ તો તમારાં જેવાંને. | |||
}} | |||
{{ps | |||
|ઉર્સુલાઃ | |||
|ના, બધી જ સ્ત્રીઓને. ઝૂંપડામાં ને રાજમહેલમાં સ્ત્રી તો બધે જ સ્ત્રી છે. | |||
}} | |||
{{ps | |||
|નરેશઃ | |||
|પણ સ્ત્રી ને સ્ત્રીમાં પણ ફેર હોય છે ને? | |||
}} | |||
{{ps | |||
|ઉર્સુલાઃ | |||
|તે હશે; પણ આ લાગણી તો બધી જ સ્ત્રીઓમાં હોય છે. | |||
}} | |||
{{ps | |||
|નરેશઃ | |||
|કોણ જાણે, મને તો એવું કંઈ ન લાગ્યું. | |||
}} | |||
{{ps | |||
|ઉર્સુલાઃ | |||
|ખોટી વાત છે. કહું? | |||
}} | }} | ||
નરેશઃ શું? | નરેશઃ શું? | ||
ઉર્સુલાઃ હંસાબહેન માટે તમને પ્રેમ છે પણ તમે પોતે જ તે નથી જાણતા. | ઉર્સુલાઃ હંસાબહેન માટે તમને પ્રેમ છે પણ તમે પોતે જ તે નથી જાણતા. |
edits