ગુજરાતી એકાંકીસંપદા/હંસા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 401: Line 401:
|ઉર્સુલાઃ
|ઉર્સુલાઃ
|તમે ને હંસાબહેન, એવી દૃષ્ટિથી જીવો છો?
|તમે ને હંસાબહેન, એવી દૃષ્ટિથી જીવો છો?
}}
{{ps
|નરેશઃ
|અરે, એ બિચારીને તો કંઈ પણ દૃષ્ટિ જ નથી. લગ્ન શું એનું પણ એને તો ભાન નહિ હોય.
}}
{{ps
|ઉર્સુલાઃ
|અરે, વાહરે!
}}
{{ps
|નરેશઃ
|હા, હા, ખરું છે.
}}
{{ps
|ઉર્સુલાઃ
|અરે શું ખરું છે! ભલે મરદોને મન લગ્ન એ નજીવી રમત હોય; સ્ત્રીને મન તો લગ્નમાં જ જીવનની આશા અને તૃપ્તિ છે.
}}
{{ps
|નરેશઃ
|એ તો તમારાં જેવાંને.
}}
{{ps
|ઉર્સુલાઃ
|ના, બધી જ સ્ત્રીઓને. ઝૂંપડામાં ને રાજમહેલમાં સ્ત્રી તો બધે જ સ્ત્રી છે.
}}
{{ps
|નરેશઃ
|પણ સ્ત્રી ને સ્ત્રીમાં પણ ફેર હોય છે ને?
}}
{{ps
|ઉર્સુલાઃ
|તે હશે; પણ આ લાગણી તો બધી જ સ્ત્રીઓમાં હોય છે.
}}
{{ps
|નરેશઃ
|કોણ જાણે, મને તો એવું કંઈ ન લાગ્યું.
}}
{{ps
|ઉર્સુલાઃ
|ખોટી વાત છે. કહું?
}}  
}}  
   
   
નરેશઃ અરે, એ બિચારીને તો કંઈ પણ દૃષ્ટિ જ નથી. લગ્ન શું એનું પણ એને તો ભાન નહિ હોય.
ઉર્સુલાઃ અરે, વાહરે!
નરેશઃ હા, હા, ખરું છે.
ઉર્સુલાઃ અરે શું ખરું છે! ભલે મરદોને મન લગ્ન એ નજીવી રમત હોય; સ્ત્રીને મન તો લગ્નમાં જ જીવનની આશા અને તૃપ્તિ છે.
નરેશઃ એ તો તમારાં જેવાંને.
ઉર્સુલાઃ ના, બધી જ સ્ત્રીઓને. ઝૂંપડામાં ને રાજમહેલમાં સ્ત્રી તો બધે જ સ્ત્રી છે.
નરેશઃ પણ સ્ત્રી ને સ્ત્રીમાં પણ ફેર હોય છે ને?
ઉર્સુલાઃ તે હશે; પણ આ લાગણી તો બધી જ સ્ત્રીઓમાં હોય છે.
નરેશઃ કોણ જાણે, મને તો એવું કંઈ ન લાગ્યું.
ઉર્સુલાઃ ખોટી વાત છે. કહું?
નરેશઃ શું?
નરેશઃ શું?
ઉર્સુલાઃ હંસાબહેન માટે તમને પ્રેમ છે પણ તમે પોતે જ તે નથી જાણતા.
ઉર્સુલાઃ હંસાબહેન માટે તમને પ્રેમ છે પણ તમે પોતે જ તે નથી જાણતા.
18,450

edits

Navigation menu