18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 376: | Line 376: | ||
(અસીમા તૈયાર થઈને આવે છે.) | (અસીમા તૈયાર થઈને આવે છે.) | ||
{{ps |અસીમા: | વિવાન? જો, તૈયાર!}} | {{ps |અસીમા: | વિવાન? જો, તૈયાર!}} | ||
{{ps |વિવાન: | ઊભી રહે, અસીમા! એમ ને એમ. ધરાઈધરાઈને જોઈ લેવા દે પહેલાં. (અસીમા છટાથી એક પછી એક મુદ્રા ધારણ કરે છે.) હં…! અસીમા, ફરવા નથી જવું. | {{ps |વિવાન: | ઊભી રહે, અસીમા! એમ ને એમ. ધરાઈધરાઈને જોઈ લેવા દે પહેલાં. (અસીમા છટાથી એક પછી એક મુદ્રા ધારણ કરે છે.) હં…! અસીમા, ફરવા નથી જવું.}} | ||
{{ps |અસીમા: | ના, જવું છે. | {{ps |અસીમા: | ના, જવું છે.}} | ||
{{ps |વિવાન: | નથી જવું. | {{ps |વિવાન: | નથી જવું.}} | ||
{{ps |અસીમા: | કેમ? | {{ps |અસીમા: | કેમ?}} | ||
{{ps |વિવાન: | કહ્યું ને કે નથી જવું? | {{ps |વિવાન: | કહ્યું ને કે નથી જવું?}} | ||
{{ps |અસીમા: | પણ કેમ? | {{ps |અસીમા: | પણ કેમ?}} | ||
{{ps |વિવાન: | મારે દરેક વખતે જવાબ આપવો પડશે? નથી જવું એટલે નથી જવું. (પળવાર મૌન.) સૉરી, અસીમા, સૉરી. હું તો સાવ ભૂલી જ ગયો. આપણે તો બહારનું બધું જ ભૂલી જવું છે ને? | {{ps |વિવાન: | મારે દરેક વખતે જવાબ આપવો પડશે? નથી જવું એટલે નથી જવું. (પળવાર મૌન.) સૉરી, અસીમા, સૉરી. હું તો સાવ ભૂલી જ ગયો. આપણે તો બહારનું બધું જ ભૂલી જવું છે ને?}} | ||
{{ps |અસીમા: | યથા આજ્ઞા, મહારાજ! પુનશ્ચ ક્રીડયૈ! | {{ps |અસીમા: | યથા આજ્ઞા, મહારાજ! પુનશ્ચ ક્રીડયૈ!}} | ||
{{ps |વિવાન: | અસીમા! હવે તારો દાવ. | {{ps |વિવાન: | અસીમા! હવે તારો દાવ.}} | ||
(અસીમા પળવાર વિચાર કરે છે.) | (અસીમા પળવાર વિચાર કરે છે.) | ||
{{ps |વિવાન: | ચાલ, જલદી કર. શું રમવું છે? | {{ps |વિવાન: | ચાલ, જલદી કર. શું રમવું છે?}} | ||
{{ps |અસીમા: | જરા વિચાર તો કરવા દે. હં… મને તો આજે કાંઈ જ સૂઝતું નથી. તું જ કહે ને, વિવાન! શું રમવું છે? | {{ps |અસીમા: | જરા વિચાર તો કરવા દે. હં… મને તો આજે કાંઈ જ સૂઝતું નથી. તું જ કહે ને, વિવાન! શું રમવું છે?}} | ||
{{ps |વિવાન: | દાવ તારો છે. હું શા માટે કહું? | {{ps |વિવાન: | દાવ તારો છે. હું શા માટે કહું?}} | ||
{{ps |અસીમા: | (તોફાની અવાજે) સૂઝતું નથી કહું છું તો પણ મદદ કરતો નથી. | {{ps |અસીમા: | (તોફાની અવાજે) સૂઝતું નથી કહું છું તો પણ મદદ કરતો નથી.}} | ||
{{ps |વિવાન: | બસ, એટલામાં હારી ગઈ? | {{ps |વિવાન: | બસ, એટલામાં હારી ગઈ?}} | ||
{{ps |અસીમા: | ભેરુ આ રીતે બનવાનું, એમ? | {{ps |અસીમા: | ભેરુ આ રીતે બનવાનું, એમ?}} | ||
{{ps |વિવાન: | ચાલ, એક કામ કર. વિષય, વસ્તુ, પાત્ર, ઘટના, પ્રતીક – આમાંથી પહેલાં કોઈ પણ એક પસંદ કર, ને પછી તારી કલ્પનાને એનું કામ કરવા દે. | {{ps |વિવાન: | ચાલ, એક કામ કર. વિષય, વસ્તુ, પાત્ર, ઘટના, પ્રતીક – આમાંથી પહેલાં કોઈ પણ એક પસંદ કર, ને પછી તારી કલ્પનાને એનું કામ કરવા દે.}} | ||
(પળવાર મૌન.) | (પળવાર મૌન.) | ||
{{ps |અસીમા: | વિષય પસંદ કરું તો કેમ? | {{ps |અસીમા: | વિષય પસંદ કરું તો કેમ?}} | ||
{{ps |વિવાન: | ચાલે. | {{ps |વિવાન: | ચાલે.}} | ||
{{ps |અસીમા: | શું પસંદ કરું? વિરહ? એકલતા? બળાત્કાર — | {{ps |અસીમા: | શું પસંદ કરું? વિરહ? એકલતા? બળાત્કાર —}} | ||
{{ps |વિવાન: | તું જ કર ને. | {{ps |વિવાન: | તું જ કર ને.}} | ||
{{ps |અસીમા: | કે આપઘાત? | {{ps |અસીમા: | કે આપઘાત?}} | ||
{{ps |વિવાન: | કરી શકાય! એટલું જ કે એવી કટોકટી ઊભી થવી જોઈએ. બોલ, કોઈ પણ માનવી આપઘાત ક્યારે કરે? કઈ પરિસ્થિતિમાં કરે? | {{ps |વિવાન: | કરી શકાય! એટલું જ કે એવી કટોકટી ઊભી થવી જોઈએ. બોલ, કોઈ પણ માનવી આપઘાત ક્યારે કરે? કઈ પરિસ્થિતિમાં કરે?}} | ||
{{ps |અસીમા: | એ તો એ માનવી કયા પ્રકારનો છે એના પર આધાર. | {{ps |અસીમા: | એ તો એ માનવી કયા પ્રકારનો છે એના પર આધાર.}} | ||
{{ps |વિવાન: | તું કયા પ્રકારના માનવીનો આપઘાત નિરૂપવા તૈયાર થાય? | {{ps |વિવાન: | તું કયા પ્રકારના માનવીનો આપઘાત નિરૂપવા તૈયાર થાય?}} | ||
{{ps |અસીમા: | હું? કોઈ પણ. અન્તે તો કોઈનોયે આપઘાત અસહ્ય આઘાતનું જ, અદમ્ય વેદનાનું જ પરિણામ હોય ને? | {{ps |અસીમા: | હું? કોઈ પણ. અન્તે તો કોઈનોયે આપઘાત અસહ્ય આઘાતનું જ, અદમ્ય વેદનાનું જ પરિણામ હોય ને?}} | ||
{{ps |વિવાન: | બોલ. રાજપુરુષ? વિજ્ઞાની? કવિ? કોનો? | {{ps |વિવાન: | બોલ. રાજપુરુષ? વિજ્ઞાની? કવિ? કોનો?}} | ||
{{ps |અસીમા: | મારામાં એટલી ગુંજાયશ નથી. કોણ જાણે, આજે મારી કલ્પના જોઈએ તેટલી સક્રિય બનતી જ નથી. મને નાટકની સૃષ્ટિનો નિકટમાં પરિચય છે. કોઈક નાટકનો અભિનેતા આપઘાત કરે છે એવી ઘટના ઊભી કરીએ? | {{ps |અસીમા: | મારામાં એટલી ગુંજાયશ નથી. કોણ જાણે, આજે મારી કલ્પના જોઈએ તેટલી સક્રિય બનતી જ નથી. મને નાટકની સૃષ્ટિનો નિકટમાં પરિચય છે. કોઈક નાટકનો અભિનેતા આપઘાત કરે છે એવી ઘટના ઊભી કરીએ?}} | ||
{{ps |વિવાન: | હં. | {{ps |વિવાન: | હં.}} | ||
{{ps |અસીમા: | અભિનેતા ને દિગ્દર્શક વચ્ચે વેર છે. અભિનેતા શક્તિશાળી છે. પરંતુ દિગ્દર્શક એની શક્તિને ખીલવા દે એવું પાત્ર એને સોંપતો જ નથી. | {{ps |અસીમા: | અભિનેતા ને દિગ્દર્શક વચ્ચે વેર છે. અભિનેતા શક્તિશાળી છે. પરંતુ દિગ્દર્શક એની શક્તિને ખીલવા દે એવું પાત્ર એને સોંપતો જ નથી.}} | ||
{{ps |વિવાન: | આમાંથી તો વેર વધે ને ખૂનની શક્યતા પણ ઊભી થાય. | {{ps |વિવાન: | આમાંથી તો વેર વધે ને ખૂનની શક્યતા પણ ઊભી થાય.}} | ||
{{ps |અસીમા: | બરાબર. પણ આ અભિનેતા દુઃખી દુઃખી થઈ જાય છે, પોતાની શક્તિમાંથી વિશ્વાસ ગુમાવી બેસે છે, હતાશ થઈ જાય છે ને અન્તે આપઘાત કરી લે છે. | {{ps |અસીમા: | બરાબર. પણ આ અભિનેતા દુઃખી દુઃખી થઈ જાય છે, પોતાની શક્તિમાંથી વિશ્વાસ ગુમાવી બેસે છે, હતાશ થઈ જાય છે ને અન્તે આપઘાત કરી લે છે.}} | ||
{{ps |વિવાન: | આવી હતાશા નાટકની સૃષ્ટિની બહાર પણ ક્યાં નથી થતી? આ ઘટનામાં નાટકની સૃષ્ટિનો આગવો અનુભવ ક્યાં પ્રગટ થાય છે? | {{ps |વિવાન: | આવી હતાશા નાટકની સૃષ્ટિની બહાર પણ ક્યાં નથી થતી? આ ઘટનામાં નાટકની સૃષ્ટિનો આગવો અનુભવ ક્યાં પ્રગટ થાય છે?}} | ||
{{ps |અસીમા: | નાટકની સૃષ્ટિનો આગવો અનુભવ? કયો? | {{ps |અસીમા: | નાટકની સૃષ્ટિનો આગવો અનુભવ? કયો?}} | ||
{{ps |વિવાન: | તું જ કહે ને. | {{ps |વિવાન: | તું જ કહે ને.}} | ||
{{ps |અસીમા: | પરકાયાપ્રવેશ? બરાબર. નાટકે નાટકે અભિનેતાને જુદા જુદા માનવી બનવું પડે છે. પોતે જે નથી એ બનવું પડે છે. આજે એક તો કાલે બીજો. કેટલીક વાર તો સવારે એક, બપોરે બીજો ને સાંજે વળી ત્રીજો. | {{ps |અસીમા: | પરકાયાપ્રવેશ? બરાબર. નાટકે નાટકે અભિનેતાને જુદા જુદા માનવી બનવું પડે છે. પોતે જે નથી એ બનવું પડે છે. આજે એક તો કાલે બીજો. કેટલીક વાર તો સવારે એક, બપોરે બીજો ને સાંજે વળી ત્રીજો.}} | ||
{{ps |વિવાન: | બસ. તો આવા કોઈ અભિનેતાની કલ્પના કર. એને આપઘાત કરવાની કટોકટી ઊભી કર. એટલે આપણી રમત શરૂ. | {{ps |વિવાન: | બસ. તો આવા કોઈ અભિનેતાની કલ્પના કર. એને આપઘાત કરવાની કટોકટી ઊભી કર. એટલે આપણી રમત શરૂ.}} | ||
{{ps |અસીમા: | એક અભિનેતા છે. પ્રતિભાશાળી. એના પ્રાણના સ્પર્શથી અસંખ્ય પાત્ર જીવતાં થાય છે. પોતાના પાત્રમાં એ એવો તો ઓતપ્રોત થઈ જાય છે કે અસલ કોણ છે એ સવાલ જ થાય નહીં. નાટકની સૃષ્ટિમાં પ્રવેશ કર્યા પછી એને જંપ જ નથી. એક પછી એક પાત્રને સજીવ કર્યે જ જાય છે. | {{ps |અસીમા: | એક અભિનેતા છે. પ્રતિભાશાળી. એના પ્રાણના સ્પર્શથી અસંખ્ય પાત્ર જીવતાં થાય છે. પોતાના પાત્રમાં એ એવો તો ઓતપ્રોત થઈ જાય છે કે અસલ કોણ છે એ સવાલ જ થાય નહીં. નાટકની સૃષ્ટિમાં પ્રવેશ કર્યા પછી એને જંપ જ નથી. એક પછી એક પાત્રને સજીવ કર્યે જ જાય છે.}} | ||
{{ps |વિવાન: | પેલી જાદુઈ મોજડી પહેરનાર નૃત્યાંગનાની જેમ જ, નહીં? મોજડી પહેરી હોય ત્યાં સુધી પગ નૃત્ય કરતા અટકે જ નહીં. મોજડી ઉતારે તોય મૃત્યુ. મોજડી ન ઉતારે તોય મૃત્યુ. કોઈને તો એમ જ થાય કે પાત્રના જીવનની બહાર એનું પોતાનું કોઈ જીવન છે ખરું? | {{ps |વિવાન: | પેલી જાદુઈ મોજડી પહેરનાર નૃત્યાંગનાની જેમ જ, નહીં? મોજડી પહેરી હોય ત્યાં સુધી પગ નૃત્ય કરતા અટકે જ નહીં. મોજડી ઉતારે તોય મૃત્યુ. મોજડી ન ઉતારે તોય મૃત્યુ. કોઈને તો એમ જ થાય કે પાત્રના જીવનની બહાર એનું પોતાનું કોઈ જીવન છે ખરું?}} | ||
{{ps |અસીમા: | હા. એક દિવસ એને પોતાને જ એમ થાય છે. પોતાનામાં બીજા અનેકને વસેલા જોઈને એ ચમકી ઊઠે છે. અનેકથી ભર્યો ભર્યો હોવા છતાં એને થાય છે કે હું તો નર્યો શૂન્ય છું. આમ ને આમ હું બીજાનું જીવન ક્યાં સુધી જીવ્યા કરીશ? | {{ps |અસીમા: | હા. એક દિવસ એને પોતાને જ એમ થાય છે. પોતાનામાં બીજા અનેકને વસેલા જોઈને એ ચમકી ઊઠે છે. અનેકથી ભર્યો ભર્યો હોવા છતાં એને થાય છે કે હું તો નર્યો શૂન્ય છું. આમ ને આમ હું બીજાનું જીવન ક્યાં સુધી જીવ્યા કરીશ?}} | ||
{{ps |વિવાન: | પાત્રનું જીવન એ એનું પોતાનું જીવન ન કહેવાય? | {{ps |વિવાન: | પાત્રનું જીવન એ એનું પોતાનું જીવન ન કહેવાય?}} | ||
{{ps |અસીમા: | કેવી રીતે? એક દિવસ એ અરીસામાં પોતાનો ચહેરો જોઈ જ રહે છે. મનોમન એને સવાલ થાય છે – આ ચહેરો તો પાત્રનો છે, મારો ચહેરો ક્યાં છે? ને જે પાત્રમાં વેરાઈ જાય છે એ તો કણકણ થઈ ગયો કહેવાય ને? એને વિષાદ એકસરખો કોરી ખાય છે ને એ આપઘાત કરી બેસે છે. | {{ps |અસીમા: | કેવી રીતે? એક દિવસ એ અરીસામાં પોતાનો ચહેરો જોઈ જ રહે છે. મનોમન એને સવાલ થાય છે – આ ચહેરો તો પાત્રનો છે, મારો ચહેરો ક્યાં છે? ને જે પાત્રમાં વેરાઈ જાય છે એ તો કણકણ થઈ ગયો કહેવાય ને? એને વિષાદ એકસરખો કોરી ખાય છે ને એ આપઘાત કરી બેસે છે.}} | ||
{{ps |વિવાન: | આ ચહેરો મારો નથી એવું એને ભાન થાય છે એ શું ઓછું મહત્ત્વનું છે? એ પોતાના ચહેરાની શોધ શા માટે નથી કરતો? આપઘાત જ શા માટે કરે છે? | {{ps |વિવાન: | આ ચહેરો મારો નથી એવું એને ભાન થાય છે એ શું ઓછું મહત્ત્વનું છે? એ પોતાના ચહેરાની શોધ શા માટે નથી કરતો? આપઘાત જ શા માટે કરે છે?}} | ||
{{ps |અસીમા: | કોણ જાણે! (પળવાર મૌન.) હું તો તારા આ એકસામટા સવાલોથી એકદમ મૂંઝાઈ જાઉં છું. હવે આપઘાતની રમત રમવાનું મને નહીં ફાવે. | {{ps |અસીમા: | કોણ જાણે! (પળવાર મૌન.) હું તો તારા આ એકસામટા સવાલોથી એકદમ મૂંઝાઈ જાઉં છું. હવે આપઘાતની રમત રમવાનું મને નહીં ફાવે.}} | ||
{{ps |વિવાન: | તો બીજું કાંઈક વિચાર. | {{ps |વિવાન: | તો બીજું કાંઈક વિચાર.}}}} | ||
{{ps |અસીમા: | હં… (થોડી વાર વિચાર કરી) યસ! સવારે તેં {{ps |નવનિધ | ને રત્નાનાં નામ લીધાં હતાં. રાઇટ? એ બંને વિશે હું માત્ર આટલું જ જાણું છું. રત્નાએ પૂછ્યું કે હું અહીંયાં ઊંઘીને ઊઠું છું ત્યારે મારી કમ્મર કેમ દુઃખે છે. ને {{ps |નવનિધ |ે રત્નાને મારી. લેટ્સ ઇમ્પ્રોવાઇઝ ધેમ. રાઇટ? | {{ps |અસીમા: | હં… (થોડી વાર વિચાર કરી) યસ! સવારે તેં}} | ||
{{ps |વિવાન: | રાઇટ. સ્ટાર્ટ. | {{ps |નવનિધ | ને રત્નાનાં નામ લીધાં હતાં. રાઇટ? એ બંને વિશે હું માત્ર આટલું જ જાણું છું. રત્નાએ પૂછ્યું કે હું અહીંયાં ઊંઘીને ઊઠું છું ત્યારે મારી કમ્મર કેમ દુઃખે છે. ને {{ps |નવનિધ |ે રત્નાને મારી. લેટ્સ ઇમ્પ્રોવાઇઝ ધેમ. રાઇટ?}} | ||
{{ps |વિવાન: | રાઇટ. સ્ટાર્ટ.}} | |||
* | * | ||
(બારણે ટકોરા. {{ps |નવનિધ | બારણું ઉઘાડે છે. રત્ના હાંફતી હાંફતી આવે છે.) | (બારણે ટકોરા. {{ps |નવનિધ | બારણું ઉઘાડે છે. રત્ના હાંફતી હાંફતી આવે છે.)}} | ||
{{ps |નવનિધ |: હલો રત્ના! હાઉ આર યૂ? મઝામાં ને? | {{ps |નવનિધ |: હલો રત્ના! હાઉ આર યૂ? મઝામાં ને?}} | ||
{{ps |રત્ના: | હા… હજી… જીવું છું… | {{ps |રત્ના: | હા… હજી… જીવું છું…}} | ||
{{ps |નવનિધ |: સ્ટિલ અલાઇવ! ધેટ્સ અ ગૂડ વન. | {{ps |નવનિધ |: સ્ટિલ અલાઇવ! ધેટ્સ અ ગૂડ વન.}} | ||
{{ps |રત્ના: | કહ્યા પ્રમાણે આવી ગઈ ને? | {{ps |રત્ના: | કહ્યા પ્રમાણે આવી ગઈ ને?}} | ||
{{ps |નવનિધ |: હવે તો ઘડિયાળને પણ તારી ઈર્ષ્યા થાય છે. બેસ. (થોડી વાર પછી) વાર્તાની નકલ કરી? | {{ps |નવનિધ |: હવે તો ઘડિયાળને પણ તારી ઈર્ષ્યા થાય છે. બેસ. (થોડી વાર પછી) વાર્તાની નકલ કરી?}} | ||
{{ps |રત્ના: | રત્ના તમારું કામ કરે એમાં કાંઈ કહેવાપણું ન હોય, હા! તમે કહ્યું હતું તેમ બધું જ બરાબર કરી લાવી છું. આ તમારી વાર્તા. (પાનાં આપે છે.) એકાદ-બે નાના સરખા ફેરફાર કરવા પડ્યા છે. પણ એનાથી વાર્તાનો ચહેરોમહોરો બદલાઈ ગયો છે. હવે નખશિખ સુંદર લાગે છે. | {{ps |રત્ના: | રત્ના તમારું કામ કરે એમાં કાંઈ કહેવાપણું ન હોય, હા! તમે કહ્યું હતું તેમ બધું જ બરાબર કરી લાવી છું. આ તમારી વાર્તા. (પાનાં આપે છે.) એકાદ-બે નાના સરખા ફેરફાર કરવા પડ્યા છે. પણ એનાથી વાર્તાનો ચહેરોમહોરો બદલાઈ ગયો છે. હવે નખશિખ સુંદર લાગે છે.}} | ||
{{ps |નવનિધ |: (કઠોરતાથી) એમ? એ તો હું જોઈશ ત્યારે ખાતરી થશે. | {{ps |નવનિધ |: (કઠોરતાથી) એમ? એ તો હું જોઈશ ત્યારે ખાતરી થશે.}} | ||
{{ps |રત્ના: | કેમ, હમણાં નથી જોઈ લેવી? | {{ps |રત્ના: | કેમ, હમણાં નથી જોઈ લેવી?}} | ||
{{ps |નવનિધ |: ના, બીજા કોઈની હાજરીમાં મને એ ફાવતું નથી. | {{ps |નવનિધ |: ના, બીજા કોઈની હાજરીમાં મને એ ફાવતું નથી.}} | ||
{{ps |રત્ના: | બીજા કોઈ? હું? | {{ps |રત્ના: | બીજા કોઈ? હું?}} | ||
{{ps |નવનિધ |: યૂ ડોન્ટ અન્ડરસ્ટૅન્ડ, રત્ના! વૉટ આઇ મેન્ટ વૉઝ — | {{ps |નવનિધ |: યૂ ડોન્ટ અન્ડરસ્ટૅન્ડ, રત્ના! વૉટ આઇ મેન્ટ વૉઝ —}} | ||
{{ps |રત્ના: | મેં તો મારા ગણીને ફેરફાર કર્યા. પણ તમને તો એમાં અપમાન લાગ્યું ને? | {{ps |રત્ના: | મેં તો મારા ગણીને ફેરફાર કર્યા. પણ તમને તો એમાં અપમાન લાગ્યું ને?}} | ||
{{ps |નવનિધ |: પાછી નાના બાળકની જેમ રિસાઈ ને? | {{ps |નવનિધ |: પાછી નાના બાળકની જેમ રિસાઈ ને?}} | ||
{{ps |રત્ના: | નાના બાળકની જેમ? હવે હું આવી ભૂલ ક્યારેય નહીં કરું. | {{ps |રત્ના: | નાના બાળકની જેમ? હવે હું આવી ભૂલ ક્યારેય નહીં કરું.}} | ||
{{ps |નવનિધ |: રત્ના! આઇ ડિડન્ટ મીન ધૅટ. મારો સ્વભાવ જ એવો છે. મારું બોલવું તારે મન પર લેવું જ નહીં. | {{ps |નવનિધ |: રત્ના! આઇ ડિડન્ટ મીન ધૅટ. મારો સ્વભાવ જ એવો છે. મારું બોલવું તારે મન પર લેવું જ નહીં.}} | ||
{{ps |રત્ના: | તમારે એમ તો નથી કહેવું ને કે તમારા શબ્દોના રણકાને રત્ના પારખી શકતી નથી? (પળવાર મૌન.) અરે, {{ps |નવનિધ |! આજે એક સરપ્રાઇઝ લાવી છું. | {{ps |રત્ના: | તમારે એમ તો નથી કહેવું ને કે તમારા શબ્દોના રણકાને રત્ના પારખી શકતી નથી? (પળવાર મૌન.) અરે,}} | ||
{{ps |નવનિધ |: લેટ્સ હેવ ઇટ રાઇટ ફ્રોમ ધ હોર્સિઝ માઉથ – આઇ મીન, ધ મેર્સ માઉથ. | {{ps |નવનિધ |! આજે એક સરપ્રાઇઝ લાવી છું.}} | ||
{{ps |રત્ના: | મને એક વાર્તા સૂઝી છે. | {{ps |નવનિધ |: લેટ્સ હેવ ઇટ રાઇટ ફ્રોમ ધ હોર્સિઝ માઉથ – આઇ મીન, ધ મેર્સ માઉથ.}} | ||
{{ps |નવનિધ |: વસ્તુ — | {{ps |રત્ના: | મને એક વાર્તા સૂઝી છે.}} | ||
{{ps |રત્ના: | વિશ્વાસઘાત. | {{ps |નવનિધ |: વસ્તુ —}} | ||
{{ps |નવનિધ |: વિશ્વાસઘાત! શા માટે? વિશ્વાસઘાતનો તને ક્યાં કોઈ અનુભવ છે? | {{ps |રત્ના: | વિશ્વાસઘાત.}} | ||
{{ps |રત્ના: | અનુભવ હોવો જરૂરી છે? હું તો આટલું જાણું છું: હું બીજું કાંઈ પણ સહન કરી શકું, વિશ્વાસઘાત તો કેમેય નહીં. નહીં, નહીં ને નહીં. એમાં માનવીના માનવી સાથેના સમ્બન્ધની ભૂમિકા જ સમૂળી નાશ પામે છે. | {{ps |નવનિધ |: વિશ્વાસઘાત! શા માટે? વિશ્વાસઘાતનો તને ક્યાં કોઈ અનુભવ છે?}} | ||
{{ps |નવનિધ |: આજકાલ તને વિશ્વાસઘાત, બળાત્કાર, આપઘાત વગેરેની વાતમાં જ કેમ રસ પડે છે? | {{ps |રત્ના: | અનુભવ હોવો જરૂરી છે? હું તો આટલું જાણું છું: હું બીજું કાંઈ પણ સહન કરી શકું, વિશ્વાસઘાત તો કેમેય નહીં. નહીં, નહીં ને નહીં. એમાં માનવીના માનવી સાથેના સમ્બન્ધની ભૂમિકા જ સમૂળી નાશ પામે છે.}} | ||
{{ps |રત્ના: | તમને એવું લાગે છે? કેમ? | {{ps |નવનિધ |: આજકાલ તને વિશ્વાસઘાત, બળાત્કાર, આપઘાત વગેરેની વાતમાં જ કેમ રસ પડે છે?}} | ||
{{ps |નવનિધ |: એમ! તો મારે પુરાવો પણ આપવો પડશે? | {{ps |રત્ના: | તમને એવું લાગે છે? કેમ?}} | ||
{{ps |રત્ના: | આજે તમે હુમલો કરવાના મૂડમાં છો? | {{ps |નવનિધ |: એમ! તો મારે પુરાવો પણ આપવો પડશે?}} | ||
{{ps |નવનિધ |: ફર્ગેટ ઇટ, ફર્ગેટ ઇટ… રત્ના! હમણાં હમણાં તને આટલી હાંફ કેમ ચડે છે? મેં કહ્યું છે ને કે તારે વિટામિન્સની ખૂબ જરૂર છે? મેં ટૅબ્લેટ આપી છે તે તું બરાબર નથી લેતી? | {{ps |રત્ના: | આજે તમે હુમલો કરવાના મૂડમાં છો?}} | ||
{{ps |રત્ના: | તમારી વાત મેં ક્યારે નથી માની? | {{ps |નવનિધ |: ફર્ગેટ ઇટ, ફર્ગેટ ઇટ… રત્ના! હમણાં હમણાં તને આટલી હાંફ કેમ ચડે છે? મેં કહ્યું છે ને કે તારે વિટામિન્સની ખૂબ જરૂર છે? મેં ટૅબ્લેટ આપી છે તે તું બરાબર નથી લેતી?}} | ||
{{ps |નવનિધ |: પણ જો તો ખરી. તારો ચહેરો કેટલો ઊતરી ગયો છે. હં… એમ કર. (ટૅબ્લેટ આપતાં) આ હમણાં ને હમણાં લઈ લે. | {{ps |રત્ના: | તમારી વાત મેં ક્યારે નથી માની?}} | ||
{{ps |રત્ના: | ના, {{ps |નવનિધ |! આ મારે અત્યારે નથી લેવી. વાર્તા લખવી છે. આ લઉં છું ને મને ઘેન ચડે છે ને પછી કોઈ જાતનું ભાન જ રહેતું નથી. | {{ps |નવનિધ |: પણ જો તો ખરી. તારો ચહેરો કેટલો ઊતરી ગયો છે. હં… એમ કર. (ટૅબ્લેટ આપતાં) આ હમણાં ને હમણાં લઈ લે.}} | ||
{{ps |નવનિધ |: થાકને લીધે, નબળાઈને લીધે એની તરત અસર થાય છે ને તને ઘસઘસાટ ઊંઘ આવી જાય છે. ધૅટ્સ ગૂડ ફોર યૂ. ચાલ, લઈ લે જોઉં. | {{ps |રત્ના: | ના, {{ps |નવનિધ |! આ મારે અત્યારે નથી લેવી. વાર્તા લખવી છે. આ લઉં છું ને મને ઘેન ચડે છે ને પછી કોઈ જાતનું ભાન જ રહેતું નથી.}} | ||
{{ps |રત્ના: | ના, આજે તો નહીં જ. | {{ps |નવનિધ |: થાકને લીધે, નબળાઈને લીધે એની તરત અસર થાય છે ને તને ઘસઘસાટ ઊંઘ આવી જાય છે. ધૅટ્સ ગૂડ ફોર યૂ. ચાલ, લઈ લે જોઉં.}} | ||
{{ps |નવનિધ |: તું નાહકની ચિંતા કરે છે. હું બેઠો છું ને અહીંયાં. | {{ps |રત્ના: | ના, આજે તો નહીં જ.}} | ||
{{ps |રત્ના: | ભલે. થોડી વાર પછી. | {{ps |નવનિધ |: તું નાહકની ચિંતા કરે છે. હું બેઠો છું ને અહીંયાં.}} | ||
{{ps |નવનિધ |: હવે રત્ના ખરી. (પળવાર મૌન.) રત્ના! મને અવારનવાર થાય છે કે તું અહીંયાં શા માટે આવે છે? વ્હાય! વ્હાય! | {{ps |રત્ના: | ભલે. થોડી વાર પછી.}} | ||
{{ps |રત્ના: | વિવાન બોલાવે ને અસીમા – (અસીમા ભૂલ સુધારે છે.) {{ps |નવનિધ | બોલાવે ને રત્ના ન આવે? | {{ps |નવનિધ |: હવે રત્ના ખરી. (પળવાર મૌન.) રત્ના! મને અવારનવાર થાય છે કે તું અહીંયાં શા માટે આવે છે? વ્હાય! વ્હાય!}} | ||
{{ps |નવનિધ |: આટલી સરળતાથી? જરાય આનાકાની વિના? હું શા માટે બોલાવું છું, ખબર છે? | {{ps |રત્ના: | વિવાન બોલાવે ને અસીમા – (અસીમા ભૂલ સુધારે છે.) {{ps |નવનિધ | બોલાવે ને રત્ના ન આવે?}} | ||
{{ps |રત્ના: | એની ચિંતા બોલાવનારે કરવાની. મને તમારી પ્રતિભામાં શ્રદ્ધા છે. એક જ વાતનું દુઃખ છે – જગત તમારી પૂરી કદર કરતું નથી. તમારી પ્રતિભાનો પ્રચાર કરવામાં હું ધન્યતા માનું છું. મને તો પૂરેપૂરી ખાતરી છે કે એક દિવસ તમારી પ્રતિભાની જરૂર કદર થશે. | {{ps |નવનિધ |: આટલી સરળતાથી? જરાય આનાકાની વિના? હું શા માટે બોલાવું છું, ખબર છે?}} | ||
{{ps |નવનિધ |: પણ હું ખીલે બંધાઈ ગયો છું. શેરડીના કૂચા જેવો થઈ ગયો છું. હું ચંચળ છું, અરાજક છું, હેવાન છું. | {{ps |રત્ના: | એની ચિંતા બોલાવનારે કરવાની. મને તમારી પ્રતિભામાં શ્રદ્ધા છે. એક જ વાતનું દુઃખ છે – જગત તમારી પૂરી કદર કરતું નથી. તમારી પ્રતિભાનો પ્રચાર કરવામાં હું ધન્યતા માનું છું. મને તો પૂરેપૂરી ખાતરી છે કે એક દિવસ તમારી પ્રતિભાની જરૂર કદર થશે.}} | ||
{{ps |રત્ના: | ના, ના, ના. આ જરાય સહન થતું નથી. ક્યાં શ્રદ્ધા ને ક્યાં વંચના? આ રીતે તો સિદ્ધિ મળવાની હશે તો પણ નહીં મળે. તમે પોતે પોતાનું અપમાન શા માટે કરો છો? પોતાને જ અધમ– | {{ps |નવનિધ |: પણ હું ખીલે બંધાઈ ગયો છું. શેરડીના કૂચા જેવો થઈ ગયો છું. હું ચંચળ છું, અરાજક છું, હેવાન છું.}} | ||
{{ps |નવનિધ |: (ગુસ્સામાં) રત્ના! | {{ps |રત્ના: | ના, ના, ના. આ જરાય સહન થતું નથી. ક્યાં શ્રદ્ધા ને ક્યાં વંચના? આ રીતે તો સિદ્ધિ મળવાની હશે તો પણ નહીં મળે. તમે પોતે પોતાનું અપમાન શા માટે કરો છો? પોતાને જ અધમ–}} | ||
{{ps |રત્ના: | મને કહો તો ખરા કે તમને શાની ઊણપ સાલે છે? શાનો અસંતોષ કોરી ખાય છે? હું અહીંયાં આવું છું છતાં બધું જ વ્યર્થ, વ્યર્થ… કાંઈ જ ફેર પડ્યો નથી. | {{ps |નવનિધ |: (ગુસ્સામાં) રત્ના!}} | ||
{{ps |નવનિધ |: આઇ સી. તો તમે મારામાં ફેર પાડવા અહીંયાં પધારો છો, એમ? મારા પર ઉપકાર કરવા પધારો છો, એમ? | {{ps |રત્ના: | મને કહો તો ખરા કે તમને શાની ઊણપ સાલે છે? શાનો અસંતોષ કોરી ખાય છે? હું અહીંયાં આવું છું છતાં બધું જ વ્યર્થ, વ્યર્થ… કાંઈ જ ફેર પડ્યો નથી.}} | ||
{{ps |રત્ના: | (એકાએક આક્રોશથી) {{ps |નવનિધ |! હું કોઈનાંયે વિના કારણ કડવાં વેણ સાંખી લેતી નથી. આજ સુધી કાંઈ બોલી નથી એટલે એવું તો નહીં– | {{ps |નવનિધ |: આઇ સી. તો તમે મારામાં ફેર પાડવા અહીંયાં પધારો છો, એમ? મારા પર ઉપકાર કરવા પધારો છો, એમ?}} | ||
{{ps |નવનિધ |: (પાગલની જેમ) રત્ના! | {{ps |રત્ના: | (એકાએક આક્રોશથી) {{ps |નવનિધ |! હું કોઈનાંયે વિના કારણ કડવાં વેણ સાંખી લેતી નથી. આજ સુધી કાંઈ બોલી નથી એટલે એવું તો નહીં–}} | ||
{{ps |રત્ના: | એવું તો નહીં જ માનતા કે મારું ગમે ત્યારે, ગમે તેવું અપમાન કરવાનો મેં તમને પરવાનો ફાડી દીધો છે. | {{ps |નવનિધ |: (પાગલની જેમ) રત્ના!}} | ||
{{ps |નવનિધ |: રત્ના! તું આવેશમાં આવી ગઈ છે. જરા શાન્ત થા. લે, જરા પાણી પી. | {{ps |રત્ના: | એવું તો નહીં જ માનતા કે મારું ગમે ત્યારે, ગમે તેવું અપમાન કરવાનો મેં તમને પરવાનો ફાડી દીધો છે.}} | ||
{{ps |રત્ના: | મારી લાગણીનું, મારી મૈત્રીનું, મારી શ્રદ્ધાનું આવું અપમાન? મેં તમને મારા જેવા ગણ્યા, મારા પોતાના ગણ્યા એમાં કોઈ ગુનો કર્યો છે? | {{ps |નવનિધ |: રત્ના! તું આવેશમાં આવી ગઈ છે. જરા શાન્ત થા. લે, જરા પાણી પી.}} | ||
{{ps |નવનિધ |: શું મન ફાવે તેમ બોલે છે! આંગળી આપી એટલે હાથ આખો ગળી જવો છે? | {{ps |રત્ના: | મારી લાગણીનું, મારી મૈત્રીનું, મારી શ્રદ્ધાનું આવું અપમાન? મેં તમને મારા જેવા ગણ્યા, મારા પોતાના ગણ્યા એમાં કોઈ ગુનો કર્યો છે?}} | ||
{{ps |રત્ના: | મન ફાવે તેમ તમે બોલો છો કે હું? આજે અહીંયાં આવી ત્યારથી તમે આમ જ કરો છો. તમને થયું છે શું? મેં પૂછ્યું હતું એટલે? | {{ps |નવનિધ |: શું મન ફાવે તેમ બોલે છે! આંગળી આપી એટલે હાથ આખો ગળી જવો છે?}} | ||
{{ps |નવનિધ |: શું પૂછ્યું હતું? | {{ps |રત્ના: | મન ફાવે તેમ તમે બોલો છો કે હું? આજે અહીંયાં આવી ત્યારથી તમે આમ જ કરો છો. તમને થયું છે શું? મેં પૂછ્યું હતું એટલે?}} | ||
{{ps |રત્ના: | એટલી વારમાં ભૂલીયે ગયાં? | {{ps |નવનિધ |: શું પૂછ્યું હતું?}} | ||
{{ps |નવનિધ |: શું પૂછ્યું હતું? (પળવાર મૌન) હમણાં તો એકસરખી લવલવ કરતી હતી. હવે એકદમ મૂંગી કેમ થઈ ગઈ? શું પૂછ્યું હતું? ભસી મર. | {{ps |રત્ના: | એટલી વારમાં ભૂલીયે ગયાં?}} | ||
{{ps |રત્ના: | મેં પૂછ્યું હતું કે હું અહીંયાં ઊંઘીને ઊઠું છું ત્યારે મારી કમ્મર કેમ દુખે છે? | {{ps |નવનિધ |: શું પૂછ્યું હતું? (પળવાર મૌન) હમણાં તો એકસરખી લવલવ કરતી હતી. હવે એકદમ મૂંગી કેમ થઈ ગઈ? શું પૂછ્યું હતું? ભસી મર.}} | ||
{{ps |નવનિધ |: કોણે તને ભંભેરી છે? કાલે કોને મળવા ગઈ હતી? | {{ps |રત્ના: | મેં પૂછ્યું હતું કે હું અહીંયાં ઊંઘીને ઊઠું છું ત્યારે મારી કમ્મર કેમ દુખે છે?}} | ||
{{ps |રત્ના: | તમને તો ખબર છે. પણ વાત કેમ ટાળો છો? મેં પૂછ્યું હતું ને? હું અહીંયાં ઊંઘીને ઊઠું છું ત્યારે મારી કમ્મર કેમ દુખે છે? | {{ps |નવનિધ |: કોણે તને ભંભેરી છે? કાલે કોને મળવા ગઈ હતી?}} | ||
{{ps |નવનિધ |: ખબરદાર, ફરી વાર પૂછ્યું છે તો ગળું જ દાબી દઈશ. | {{ps |રત્ના: | તમને તો ખબર છે. પણ વાત કેમ ટાળો છો? મેં પૂછ્યું હતું ને? હું અહીંયાં ઊંઘીને ઊઠું છું ત્યારે મારી કમ્મર કેમ દુખે છે?}} | ||
{{ps |નવનિધ |: ખબરદાર, ફરી વાર પૂછ્યું છે તો ગળું જ દાબી દઈશ.}} | |||
(રત્નાનું ગળું દાબે છે.) | (રત્નાનું ગળું દાબે છે.) | ||
{{ps |રત્ના: | (મૂંઝાતાં) દાબી દો, દાબી દો. હવે બાકીયે શું રહ્યું છે! છતાં સાફ સાફ સાંભળી લો. હું મરીશ તો પણ એ મારો નિર્ણય હશે. હું જીવીશ તો પણ એ મારો નિર્ણય હશે. | {{ps |રત્ના: | (મૂંઝાતાં) દાબી દો, દાબી દો. હવે બાકીયે શું રહ્યું છે! છતાં સાફ સાફ સાંભળી લો. હું મરીશ તો પણ એ મારો નિર્ણય હશે. હું જીવીશ તો પણ એ મારો નિર્ણય હશે.}} | ||
(‘નિર્ણય હશે’ના પડઘા. {{ps |નવનિધ | રત્નાને ધક્કો મારે છે. રત્ના ટેબલ સાથે અથડાય છે. ટેબલ પછડાય છે.) | (‘નિર્ણય હશે’ના પડઘા. {{ps |નવનિધ | રત્નાને ધક્કો મારે છે. રત્ના ટેબલ સાથે અથડાય છે. ટેબલ પછડાય છે.) | ||
* | * | ||
(પળવાર મૌન. અસીમા નીચે પડ્યા પડ્યા જ મોકળે મને હસે છે, તાળી પાડે છે.) | (પળવાર મૌન. અસીમા નીચે પડ્યા પડ્યા જ મોકળે મને હસે છે, તાળી પાડે છે.) | ||
{{ps |અસીમા: | વન્સ મોર, વિવાન! વન્સ મોર. | {{ps |અસીમા: | વન્સ મોર, વિવાન! વન્સ મોર.}} | ||
{{ps |વિવાન: | ખૂબ લહેજત આવી, નહીં અસીમા? | {{ps |વિવાન: | ખૂબ લહેજત આવી, નહીં અસીમા?}} | ||
{{ps |અસીમા: | હા, વિવાન! યૂ વેર સિમ્પ્લી માર્વેલસ; સુપર્બ! | {{ps |અસીમા: | હા, વિવાન! યૂ વેર સિમ્પ્લી માર્વેલસ; સુપર્બ!}} | ||
{{ps |વિવાન: | તું જરાય ઊણી ઊતરી નથી. રત્નાની પળેપળને તેં આબેહૂબ જીવતી કરી! સંઘેડાઉતાર! એના શબ્દો હજીયે મારો કેડો છોડતા નથી. | {{ps |વિવાન: | તું જરાય ઊણી ઊતરી નથી. રત્નાની પળેપળને તેં આબેહૂબ જીવતી કરી! સંઘેડાઉતાર! એના શબ્દો હજીયે મારો કેડો છોડતા નથી.}} | ||
(‘તો પણ એ મારો નિર્ણય હશે’ના આછા પડઘા.) | (‘તો પણ એ મારો નિર્ણય હશે’ના આછા પડઘા.) | ||
{{ps |અસીમા: | તેં પણ અજબ પરકાયાપ્રવેશ કર્યો હતો. નખશિખ {{ps |નવનિધ |! એકાદ પળ તો હું સાચેસાચ કમ્પી ઊઠી હતી. | {{ps |અસીમા: | તેં પણ અજબ પરકાયાપ્રવેશ કર્યો હતો. નખશિખ}} | ||
{{ps |વિવાન: | (વિહ્વળતાથી) અસીમા! અસીમા! | {{ps |નવનિધ |! એકાદ પળ તો હું સાચેસાચ કમ્પી ઊઠી હતી.}} | ||
{{ps |વિવાન: | (વિહ્વળતાથી) અસીમા! અસીમા!}} | |||
(બેસી જાય છે.) | (બેસી જાય છે.) | ||
{{ps |અસીમા: | વિવાન! બેસી કેમ ગયો? મારે તો હજી રમવું છે. | {{ps |અસીમા: | વિવાન! બેસી કેમ ગયો? મારે તો હજી રમવું છે.}} | ||
{{ps |વિવાન: | ના, હું થાકી ગયો છું. | {{ps |વિવાન: | ના, હું થાકી ગયો છું.}} | ||
{{ps |અસીમા: | કમાલ છે! વિવાન રમવાથી થાકી ગયો? | {{ps |અસીમા: | કમાલ છે! વિવાન રમવાથી થાકી ગયો?}} | ||
{{ps |વિવાન: | (આવેશમાં) અસીમા! (શાન્ત થઈ) ના, અસીમા! ના. | {{ps |વિવાન: | (આવેશમાં) અસીમા! (શાન્ત થઈ) ના, અસીમા! ના.}} | ||
{{ps |અસીમા: | પાત્રની વેદના ઉઝરડા પાડતી નથી એમ તો કેમ કહેવાય? પણ તો પછી કુશળતાનું શું? તાટસ્થ્યનું શું? (પળવાર મૌન) એક વાત પૂછું? (પોતાને ગળે હાથ ફેરવતાં) વિવાન! પાત્રમાંથી બહાર આવતાં આજે તને આટલી વાર કેમ લાગી? | {{ps |અસીમા: | પાત્રની વેદના ઉઝરડા પાડતી નથી એમ તો કેમ કહેવાય? પણ તો પછી કુશળતાનું શું? તાટસ્થ્યનું શું? (પળવાર મૌન) એક વાત પૂછું? (પોતાને ગળે હાથ ફેરવતાં) વિવાન! પાત્રમાંથી બહાર આવતાં આજે તને આટલી વાર કેમ લાગી?}} | ||
{{ps |વિવાન: | મને પણ સમજાતું નથી. એટલે જ હું ખૂબ બેચેન બની ગયો છું. | {{ps |વિવાન: | મને પણ સમજાતું નથી. એટલે જ હું ખૂબ બેચેન બની ગયો છું.}} | ||
{{ps |અસીમા: | (વિવાનને પંપાળે છે.) વિવાન! તું જરા આરામ કર, ચેન વળશે. હું ફોન કરીને આ આવી. | {{ps |અસીમા: | (વિવાનને પંપાળે છે.) વિવાન! તું જરા આરામ કર, ચેન વળશે. હું ફોન કરીને આ આવી.}} | ||
(જાય છે.) | (જાય છે.) | ||
* | * | ||
(સંગીત) | (સંગીત) | ||
{{ps |વિવાન: | અસીમાને કેમ સમજાવું કે આ ઉઝરડાની વાત નથી, કુશળતાની વાત નથી, પાત્રમાંથી બહાર આવવાની વાત નથી. મારી એકેએક વાત એ તરત માની લે છે. એને શંકા આવતી જ નથી. આટલી શક્તિ એનામાં ક્યાંથી આવે છે? આજે મને જોઈને એને જરૂર ભય લાગ્યો હશે. મારી બેચેની એને અચૂક સતાવતી હશે. છતાં એને કેમ જરા જેટલોયે વહેમ આવતો નથી? કે પછી એ મને જણાવા દેતી નથી? એટલા માટે જ એ ફોન કરવા ચાલી ગઈ? મારા હાથ કેમ એનું ગળું છોડતા નહોતા? આ {{ps |નવનિધ | કોણ છે? એ કેમ મારો કેડો છોડતો નથી? આપઘાતની વાત કરતાં મેં શું કહ્યું હતું? મોજડી ઉતારી શકાય નહીં ને છતાં નૃત્ય અટકાવવું હોય તો નૃત્યાંગનાએ શું કરવું? મારે પણ એ જ કરવું પડશે? ઓહ… આ સવાલ પર સવાલનો અન્ત નહીં જ આવે? સવાલમાંથી વેદના જન્મે છે કે વેદનામાંથી સવાલ? સવાલનો અન્ત આવશે ત્યારે વેદનાનું શું થશે? (અદમ્ય બેચેનીથી) અસીમા! અસીમા! | {{ps |વિવાન: | અસીમાને કેમ સમજાવું કે આ ઉઝરડાની વાત નથી, કુશળતાની વાત નથી, પાત્રમાંથી બહાર આવવાની વાત નથી. મારી એકેએક વાત એ તરત માની લે છે. એને શંકા આવતી જ નથી. આટલી શક્તિ એનામાં ક્યાંથી આવે છે? આજે મને જોઈને એને જરૂર ભય લાગ્યો હશે. મારી બેચેની એને અચૂક સતાવતી હશે. છતાં એને કેમ જરા જેટલોયે વહેમ આવતો નથી? કે પછી એ મને જણાવા દેતી નથી? એટલા માટે જ એ ફોન કરવા ચાલી ગઈ? મારા હાથ કેમ એનું ગળું છોડતા નહોતા? આ}} | ||
{{ps |નવનિધ | કોણ છે? એ કેમ મારો કેડો છોડતો નથી? આપઘાતની વાત કરતાં મેં શું કહ્યું હતું? મોજડી ઉતારી શકાય નહીં ને છતાં નૃત્ય અટકાવવું હોય તો નૃત્યાંગનાએ શું કરવું? મારે પણ એ જ કરવું પડશે? ઓહ… આ સવાલ પર સવાલનો અન્ત નહીં જ આવે? સવાલમાંથી વેદના જન્મે છે કે વેદનામાંથી સવાલ? સવાલનો અન્ત આવશે ત્યારે વેદનાનું શું થશે? (અદમ્ય બેચેનીથી) અસીમા! અસીમા!}} | |||
(અસીમા દોડતી આવે છે.) | (અસીમા દોડતી આવે છે.) | ||
{{ps |અસીમા: | વિવાન! વિવાન! શું થાય છે, વિવાન? | {{ps |અસીમા: | વિવાન! વિવાન! શું થાય છે, વિવાન?}} | ||
(વિવાનને માથે હાથ ફેરવે છે.) | (વિવાનને માથે હાથ ફેરવે છે.) | ||
{{ps |વિવાન: | કાંઈ નહીં… કાંઈ નહીં… અસીમા! કાંઈ નહીં… (પળવાર મૌન) અસીમા! નૃત્ય અટકાવવું હોય તો નૃત્યાંગનાએ શું કરવું? | {{ps |વિવાન: | કાંઈ નહીં… કાંઈ નહીં… અસીમા! કાંઈ નહીં… (પળવાર મૌન) અસીમા! નૃત્ય અટકાવવું હોય તો નૃત્યાંગનાએ શું કરવું?}} | ||
{{ps |અસીમા: | વિવાન! આપણે અહીંયાં શા માટે આવ્યાં છીએ? સવાલ ભૂલવા કે સવાલ પૂછવા? | {{ps |અસીમા: | વિવાન! આપણે અહીંયાં શા માટે આવ્યાં છીએ? સવાલ ભૂલવા કે સવાલ પૂછવા?}} | ||
{{ps |વિવાન: | આપણે હમણાં ને હમણાં અહીંયાંથી ચાલી જવું છે. આઇ હૅવ ડિસાઇડેડ ટુ લીવ ધ સ્ટેઇજ! | {{ps |વિવાન: | આપણે હમણાં ને હમણાં અહીંયાંથી ચાલી જવું છે. આઇ હૅવ ડિસાઇડેડ ટુ લીવ ધ સ્ટેઇજ!}} | ||
{{ps |અસીમા: | (સ્તબ્ધ બનીને) શું? લીવ ધ સ્ટેઇજ! વિવાન! પણ… શા માટે… આટલી વારમાં શું… | {{ps |અસીમા: | (સ્તબ્ધ બનીને) શું? લીવ ધ સ્ટેઇજ! વિવાન! પણ… શા માટે… આટલી વારમાં શું…}} | ||
{{ps |વિવાન: | હું પાત્રમાં ખોવાઈ જાઉં છું, કણકણ બની જાઉં છું. મારે કણકણ બની જવું નથી. | {{ps |વિવાન: | હું પાત્રમાં ખોવાઈ જાઉં છું, કણકણ બની જાઉં છું. મારે કણકણ બની જવું નથી.}} | ||
{{ps |અસીમા: | મેઘધનુષને જોઈને સૂરજ ભય પામે ખરો? | {{ps |અસીમા: | મેઘધનુષને જોઈને સૂરજ ભય પામે ખરો?}} | ||
{{ps |વિવાન: | ના… હા… | {{ps |વિવાન: | ના… હા…}} | ||
{{ps |અસીમા: | પણ… મેઘધનુષ સૂરજનું જ એક રૂપ છે ને? રંગીન. ભાતીગળ. એકેએક રંગ સંકળાયેલો, એકમાંથી જ બીજો પ્રગટતો – | {{ps |અસીમા: | પણ… મેઘધનુષ સૂરજનું જ એક રૂપ છે ને? રંગીન. ભાતીગળ. એકેએક રંગ સંકળાયેલો, એકમાંથી જ બીજો પ્રગટતો –}} | ||
{{ps |વિવાન: | ક્યારેક એક રંગ બીજા બધા રંગને ખાઈ જાય છે. ક્યારેય ઊખડે નહીં એવું મહોરી બનીને ચોંટી જાય છે. (ઝડપથી બૅગમાં કપડાં ભરે છે. અસીમાને હાથ પકડીને બહાર જવા માંડે છે.) મૅનેજર! મૅનેજર! | {{ps |વિવાન: | ક્યારેક એક રંગ બીજા બધા રંગને ખાઈ જાય છે. ક્યારેય ઊખડે નહીં એવું મહોરી બનીને ચોંટી જાય છે. (ઝડપથી બૅગમાં કપડાં ભરે છે. અસીમાને હાથ પકડીને બહાર જવા માંડે છે.) મૅનેજર! મૅનેજર!}} | ||
{{ps |મૅનેજર: | યસ. | {{ps |મૅનેજર: | યસ.}} | ||
{{ps |વિવાન: | ટૅક્સી… કોઈને જલદી ટૅક્સી લેવા મોકલો. વી આર લીવિંગ. | {{ps |વિવાન: | ટૅક્સી… કોઈને જલદી ટૅક્સી લેવા મોકલો. વી આર લીવિંગ.}} | ||
{{ps |મૅનેજર: | સો સૂન? ત્રણ દિવસ રહેવાનાં હતાં ને? કોઈ તકલીફ, કોઈ ફરિયાદ – | {{ps |મૅનેજર: | સો સૂન? ત્રણ દિવસ રહેવાનાં હતાં ને? કોઈ તકલીફ, કોઈ ફરિયાદ –}} | ||
{{ps |વિવાન: | નો, નો, નો. ફરિયાદનું કોઈ કારણ નથી. હોટેલ, રૂમ – કોઈ વિશે કાંઈ નહીં. નૉટ ઍટ ઑલ! નૉટ ઍટ ઑલ! | {{ps |વિવાન: | નો, નો, નો. ફરિયાદનું કોઈ કારણ નથી. હોટેલ, રૂમ – કોઈ વિશે કાંઈ નહીં. નૉટ ઍટ ઑલ! નૉટ ઍટ ઑલ!}} | ||
{{ps |મૅનેજર: | (સૂચના આપતાં) બહાદુર, જલદી ટૅક્સી લઈ આવ. (વિવાનને) કાંઈ ચિન્તા કરવા જેવું તો – | {{ps |મૅનેજર: | (સૂચના આપતાં) બહાદુર, જલદી ટૅક્સી લઈ આવ. (વિવાનને) કાંઈ ચિન્તા કરવા જેવું તો –}} | ||
{{ps |વિવાન: | નો, નો. કામ યાદ આવ્યું છે. ખૂબ મહત્ત્વનું. અહીંયાંની રમત સંકેલી લેવી પડે છે. | {{ps |વિવાન: | નો, નો. કામ યાદ આવ્યું છે. ખૂબ મહત્ત્વનું. અહીંયાંની રમત સંકેલી લેવી પડે છે.}} | ||
{{ps |મૅનેજર: | રમત? શું – | {{ps |મૅનેજર: | રમત? શું –}} | ||
{{ps |વિવાન: | ફર્ગેટ ઇટ. કાંઈ નહીં, કાંઈ નહીં. | {{ps |વિવાન: | ફર્ગેટ ઇટ. કાંઈ નહીં, કાંઈ નહીં.}} | ||
{{ps |અસીમા: | એવું છે કે – વિવાન કદાચ રંગભૂમિ છોડી દે. હંમેશને માટે. | {{ps |અસીમા: | એવું છે કે – વિવાન કદાચ રંગભૂમિ છોડી દે. હંમેશને માટે.}} | ||
{{ps |મૅનેજર: | ઓહ! લૂકિંગ ફૉર ન્યૂ એક્સાઇટમેન્ટ્સ! નવી ગિલ્લી, નવો દાવ! | {{ps |મૅનેજર: | ઓહ! લૂકિંગ ફૉર ન્યૂ એક્સાઇટમેન્ટ્સ! નવી ગિલ્લી, નવો દાવ!}} | ||
{{ps |અસીમા: | કાંઈક એવું જ. સહુથી પહેલાં તમને જ કહ્યું છે. | {{ps |અસીમા: | કાંઈક એવું જ. સહુથી પહેલાં તમને જ કહ્યું છે.}} | ||
{{ps |વિવાન: | ટુ પુટ ઇટ લાઇટલી – તમારો રૂમ નંબર નવ હવે પ્રતીક બની જશે. સિગ્નિફિકન્ટ સિમ્બલ! પાવરફુલ સિમ્બલ! | {{ps |વિવાન: | ટુ પુટ ઇટ લાઇટલી – તમારો રૂમ નંબર નવ હવે પ્રતીક બની જશે. સિગ્નિફિકન્ટ સિમ્બલ! પાવરફુલ સિમ્બલ!}} | ||
{{ps |મૅનેજર: | સિમ્બલ… | {{ps |મૅનેજર: | સિમ્બલ…}} | ||
{{ps |વિવાન: | બાય! | {{ps |વિવાન: | બાય!}} | ||
{{ps |અસીમા: | બાય! | {{ps |અસીમા: | બાય!}} | ||
{{ps |મૅનેજર: | બાય! બાય! (વિચારમાં) પ્રતીક! સિમ્બલ! | {{ps |મૅનેજર: | બાય! બાય! (વિચારમાં) પ્રતીક! સિમ્બલ!}} | ||
(આછું હસે છે.) | (આછું હસે છે.) | ||
{{ps |વિવાન: | અસીમા! ફાઇલ તો – ઊભી રહે. લઈ આવું છું. | {{ps |વિવાન: | અસીમા! ફાઇલ તો – ઊભી રહે. લઈ આવું છું.}} | ||
(અંદર જાય છે.) | (અંદર જાય છે.) | ||
(વિવાનને આવતાં વાર લાગે છે. અસીમા ચિંતાતુર બને છે. વિવાનને બોલાવવા અંદર જવા માંડે છે, ત્યાં જ — અંદરથી બંદૂક ફૂટવાનો અવાજ આવે છે.) | (વિવાનને આવતાં વાર લાગે છે. અસીમા ચિંતાતુર બને છે. વિવાનને બોલાવવા અંદર જવા માંડે છે, ત્યાં જ — અંદરથી બંદૂક ફૂટવાનો અવાજ આવે છે.) | ||
{{ps |અસીમા: | (ચીસ પાડતાં) વિવાન! (દોડતાં દોડતાં) વિવાન! | {{ps |અસીમા: | (ચીસ પાડતાં) વિવાન! (દોડતાં દોડતાં) વિવાન!}} | ||
(મૅનેજર પાછળ દોડે છે. બંદૂક ફૂટવાના અવાજના પડઘા પડે છે. એમાંથી સંગીત પ્રગટે છે.) | (મૅનેજર પાછળ દોડે છે. બંદૂક ફૂટવાના અવાજના પડઘા પડે છે. એમાંથી સંગીત પ્રગટે છે.) | ||
(પડદો) | (પડદો) | ||
{{Right|(રૂમ નંબર નવ)}} | {{Right|(રૂમ નંબર નવ)}} | ||
* | * |
edits