ગુજરાતી એકાંકીસંપદા/રૂમ નંબર નવ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 121: Line 121:
{{ps |અસીમા: | સરસ. ખૂબ અસરકારક.}}
{{ps |અસીમા: | સરસ. ખૂબ અસરકારક.}}
{{ps |વિવાન: | પછી લેખક જે કહે છે એ ખૂબ મહત્ત્વનું છે –}}
{{ps |વિવાન: | પછી લેખક જે કહે છે એ ખૂબ મહત્ત્વનું છે –}}
‘હું થાકી ગયો છું.
{{ps
નિરર્થક સવાલો ઉપર સવાલો પૂછવાનું બંધ કરો.
|
હવે મને ઊંઘવા દો
|‘હું થાકી ગયો છું.
અન્ધકારના અતલમાં.
}}
નર્યા શબ્દોથી શું વળશે?
{{ps
હવામાં બી વેરવાથી શું ફળશે?
|
અન્ધકારના અતલમાં
|નિરર્થક સવાલો ઉપર સવાલો પૂછવાનું બંધ કરો.
મને સાવ એકલો ઊંઘવા દો.
}}
હજી તો જગતની ઓળખ સાવ અધૂરી;
{{ps
મારી શોધનેય લાગ્યો છે થાક.
|
હવે કોઈ પ્રતીક્ષા કરવી નથી
|હવે મને ઊંઘવા દો
મરણને તીર.
}}
સવાલો લઈને ચાલી જાઓ,
{{ps
વિચારો લઈને, તર્કવિતર્ક લઈને જાઓ ચાલી,
|
મને ઊંઘવા દો
|અન્ધકારના અતલમાં.
નર્યા અન્ધકારના અતલમાં
}}
મને ઊંઘવા દો…’
{{ps
આ શબ્દો મારો કેડો છોડતા નથી. એમાંથી સતત કાંઈક ટપકે છે ને એમાં મારો ચહેરો ઊપસી આવે છે.
|
|નર્યા શબ્દોથી શું વળશે?
}}
{{ps
|
|હવામાં બી વેરવાથી શું ફળશે?
}}
{{ps
|
|અન્ધકારના અતલમાં
}}
{{ps
|
|મને સાવ એકલો ઊંઘવા દો.
}}
{{ps
|
|હજી તો જગતની ઓળખ સાવ અધૂરી;
}}
{{ps
|
|મારી શોધનેય લાગ્યો છે થાક.
}}
{{ps
|
|હવે કોઈ પ્રતીક્ષા કરવી નથી
}}
{{ps
|
|મરણને તીર.
}}
{{ps
|
|સવાલો લઈને ચાલી જાઓ,
}}
{{ps
|
|વિચારો લઈને, તર્કવિતર્ક લઈને જાઓ ચાલી,
}}
{{ps
|
|મને ઊંઘવા દો
}}
{{ps
|
|નર્યા અન્ધકારના અતલમાં
}}
{{ps
|
|મને ઊંઘવા દો…’
}}
{{ps
|
|આ શબ્દો મારો કેડો છોડતા નથી. એમાંથી સતત કાંઈક ટપકે છે ને એમાં મારો ચહેરો ઊપસી આવે છે.
}} 
*
*
(સંગીત, અસીમા ને વિવાને ચા–નાસ્તો કરી લીધો છે.)
(સંગીત, અસીમા ને વિવાને ચા–નાસ્તો કરી લીધો છે.)
Line 170: Line 224:
{{ps |વિવાન: | મારાથી આ બંધ થતો નથી. મૅનેજરને કહી આવું ને? (નળની ટપટપ ધીમે ધીમે એક ચિત્કાર બની જાય છે.) અરે, આ વળી શાનો અવાજ? કોનો ચિત્કાર? અસીમા, તને કાંઈ સંભળાય છે? અસીમા! એટલી વારમાં ઊંઘી ગઈ? સારું થયું. નહીં તો અત્યારે મને શું શું થાય છે એ હું એને કેવી રીતે સમજાવી શકત?}}

(એકાએક કોઈક ઘટનાએ જાણે એને વશ કરી લીધો છે. બારણે ટકોરા. બારણું ઊઘડે છે એવો અવાજ.)
(એકાએક કોઈક ઘટનાએ જાણે એને વશ કરી લીધો છે. બારણે ટકોરા. બારણું ઊઘડે છે એવો અવાજ.)
તેજના સ્પર્શે અન્ધકાર ઓગળે છે
{{ps
ને ઓગળે છે અહીંયાં થીજેલો સકળ પારાવાર.
|
દીવાલો બધી ઊભી થાય છે
|તેજના સ્પર્શે અન્ધકાર ઓગળે છે
ને એકદમ ધસી આવે છે
}}
મારા દેહમાં.
{{ps
ખુરશી ખાલી છે
|
છતાં લાગે છે એમાં કોઈક બેઠું છે;
|ને ઓગળે છે અહીંયાં થીજેલો સકળ પારાવાર.
પલંગ ખાલી છે
}}
છતાં લાગે છે એમાં કોઈક કણસી રહ્યું છે…
{{ps
|
|દીવાલો બધી ઊભી થાય છે
}}
{{ps
|
|ને એકદમ ધસી આવે છે
}}
{{ps
|
|મારા દેહમાં.
}}
{{ps
|
|ખુરશી ખાલી છે
}}
{{ps
|
|છતાં લાગે છે એમાં કોઈક બેઠું છે;
}}
{{ps
|
|પલંગ ખાલી છે
}}
{{ps
|
|છતાં લાગે છે એમાં કોઈક કણસી રહ્યું છે…
}}
{{ps |રત્ના: | સમયસર આવી ગઈ ને?}}
{{ps |રત્ના: | સમયસર આવી ગઈ ને?}}
{{ps |નવનિધ |: નિયમિતતાનું બીજું નામ રત્ના. તારામાં મને જરાય શંકા નથી.}}
{{ps |નવનિધ |: નિયમિતતાનું બીજું નામ રત્ના. તારામાં મને જરાય શંકા નથી.}}
Line 191: Line 272:
{{ps |રત્ના: | પહેલાં એ પૂરું કરવું છે કે પછી મેં એક અનુવાદ કર્યા છે એ જોઈ જઈએ?}}
{{ps |રત્ના: | પહેલાં એ પૂરું કરવું છે કે પછી મેં એક અનુવાદ કર્યા છે એ જોઈ જઈએ?}}
{{ps |નવનિધ |: લેડિઝ ફર્સ્ટ. વાંચ.}}
{{ps |નવનિધ |: લેડિઝ ફર્સ્ટ. વાંચ.}}
{{ps |રત્ના: | સાચું કહું તો જગતમાં કેટકેટલી જાતના ચહેરા હોય છે એ વિચાર મને આજ સુધીમાં ક્યારેય આવ્યો જ નહોતો. લોકોની સંખ્યા મોટી છે તો ચહેરાઓની સંખ્યા એનાથીયે મોટી છે. એક માનવીને અનેક ચહેરા હોય છે. કેટલાક એક ને એક ચહેરો વર્ષો સુધી પહેરી રાખે છે. સ્વાભાવિક રીતે જ એ ઘસાઈ જાય છે, મલિન થઈ જાય છે, સળ પાસેથી ચિરાઈ જાય છે, મુસાફરીમાં પહેરેલાં મોજાંની જેમ તસતસ થવા માંડે છે. આ લોકો ભોળા હોય છે, કરકસરિયા હોય છે. પોતાનો ચહેરો એ બદલતા નથી; ક્યારેક સાફ પણ કરતા નથી. કહી દે છે કે હજી તો ચાલે એવો છે ને એમની વાત સાચી નથી એ પુરવાર પણ કોણ કરી શકે? પણ એક સવાલ બેશક થાય છે કે એમની પાસે તો અનેક ચહેરા હોય છે. તો પછી બીજા બધા ચહેરાઓનું એ લોકો શું કરે છે? સંઘરી રાખે છે. એમનાં દીકરાદીકરી એ પહેરે છે. પણ ક્યારેક તો એવું પણ બને છે કે એમના કૂતરાઓ એ પહેરીને બહાર જાય છે. ને એમાં ખોટું પણ શું છે? ચહેરા એટલે ચહેરા.
{{ps |રત્ના: | સાચું કહું તો જગતમાં કેટકેટલી જાતના ચહેરા હોય છે એ વિચાર મને આજ સુધીમાં ક્યારેય આવ્યો જ નહોતો. લોકોની સંખ્યા મોટી છે તો ચહેરાઓની સંખ્યા એનાથીયે મોટી છે. એક માનવીને અનેક ચહેરા હોય છે. કેટલાક એક ને એક ચહેરો વર્ષો સુધી પહેરી રાખે છે. સ્વાભાવિક રીતે જ એ ઘસાઈ જાય છે, મલિન થઈ જાય છે, સળ પાસેથી ચિરાઈ જાય છે, મુસાફરીમાં પહેરેલાં મોજાંની જેમ તસતસ થવા માંડે છે. આ લોકો ભોળા હોય છે, કરકસરિયા હોય છે. પોતાનો ચહેરો એ બદલતા નથી; ક્યારેક સાફ પણ કરતા નથી. કહી દે છે કે હજી તો ચાલે એવો છે ને એમની વાત સાચી નથી એ પુરવાર પણ કોણ કરી શકે? પણ એક સવાલ બેશક થાય છે કે એમની પાસે તો અનેક ચહેરા હોય છે. તો પછી બીજા બધા ચહેરાઓનું એ લોકો શું કરે છે? સંઘરી રાખે છે. એમનાં દીકરાદીકરી એ પહેરે છે. પણ ક્યારેક તો એવું પણ બને છે કે એમના કૂતરાઓ એ પહેરીને બહાર જાય છે. ને એમાં ખોટું પણ શું છે? ચહેરા એટલે ચહેરા.}}
({{ps |નવનિધ | કાંઈ બોલે છે – ચમકી ઊઠેલા પશુના અવાજ જેવો અવાજ.) તમે કાંઈ કહ્યું?
{{ps |નવનિધ | કાંઈ બોલે છે – ચમકી ઊઠેલા પશુના અવાજ જેવો અવાજ.) તમે કાંઈ કહ્યું?}}
{{ps |નવનિધ |: ના. તું વાંચ ને.
{{ps |નવનિધ |: ના. તું વાંચ ને.}}
{{ps |રત્ના: | કેટલાક તો વળી પોતાના ચહેરા અકલ્પ્ય વેગથી બદલ્યા જ કરે છે ને ઘસી નાખે છે. પહેલાં તો એમને એમ જ લાગે છે કે એમની પાસે કદીયે ખૂટે નહીં એટલા બધા ચહેરા છે. પણ હજી તો ચાલીસ થાય ન થાય ત્યાં જ એમને ભાન થાય છે કે હવે છેલ્લો ચહેરો જ રહ્યો છે. એમાંથી આપોઆપ કરુણ ઘટના સર્જાય છે. ચહેરાની કરકસર કરવાની એમને ટેવ જ નથી હોતી. એમનો છેલ્લો ચહેરો તો એક અઠવાડિયામાં જ ઘસાઈ જાય છે, એમાં કાણાં પડી જાય છે ને ઠેકઠેકાણે એ કાગળ જેટલો પાતળો થઈ જાય છે. ધીમે ધીમે નીચેનું ચહેરાહીનતાનું અસ્તર દેખાવા માંડે છે ને પછી એ લોકો આ અસ્તરમાં જ હરેફરે છે.
{{ps |રત્ના: | કેટલાક તો વળી પોતાના ચહેરા અકલ્પ્ય વેગથી બદલ્યા જ કરે છે ને ઘસી નાખે છે. પહેલાં તો એમને એમ જ લાગે છે કે એમની પાસે કદીયે ખૂટે નહીં એટલા બધા ચહેરા છે. પણ હજી તો ચાલીસ થાય ન થાય ત્યાં જ એમને ભાન થાય છે કે હવે છેલ્લો ચહેરો જ રહ્યો છે. એમાંથી આપોઆપ કરુણ ઘટના સર્જાય છે. ચહેરાની કરકસર કરવાની એમને ટેવ જ નથી હોતી. એમનો છેલ્લો ચહેરો તો એક અઠવાડિયામાં જ ઘસાઈ જાય છે, એમાં કાણાં પડી જાય છે ને ઠેકઠેકાણે એ કાગળ જેટલો પાતળો થઈ જાય છે. ધીમે ધીમે નીચેનું ચહેરાહીનતાનું અસ્તર દેખાવા માંડે છે ને પછી એ લોકો આ અસ્તરમાં જ હરેફરે છે.}}
({{ps |નવનિધ | કાંઈ બોલે છે. ગુસ્સે થતા પશુના અવાજ જેવો અવાજ.) હં…  
({{ps |નવનિધ | કાંઈ બોલે છે. ગુસ્સે થતા પશુના અવાજ જેવો અવાજ.) હં… }}
({{ps |નવનિધ | જવાબ નથી આપતો.) પણ આ સ્ત્રી, આ સ્ત્રી તો બંને હાથે માથું પકડીને એકદમ ઊંડી પોતાના અન્તરતમમાં ઊતરી ગઈ હતી. એને જોતાંવેંત હું મીનીપગે ચાલવા માંડ્યો. દીન જન વિચારમાં લીન થઈ ગયા હોય ત્યારે એમાં ભંગ ન પાડવો જોઈએ. એ લોકો જેની શોધ કરતા હોય એ કદાચ એમને જડી આવે. રસ્તો સાવ સૂનો હતો. એનો સૂનકાર ખુદ પોતાનાથી જ કંટાળી ગયો હતો. મારા પગ નીચેથી એણે મારાં પગલાં ઝડપી લીધાં ને એને લઈને, ચાખડીએ ચડીને જતો હોય એમ પટાક પટાક કરતો આ બાજુએ ચાલી ગયો. સ્ત્રી એકાએક ભયથી ચમકી ગઈ ને એટલી ઝડપથી, એટલા ઝનૂનથી પોતાના અન્તરતમથી ઉતરડાઈ ગઈ કે એનો ચહેરો એના હાથમાં જ રહી ગયો. એ હાથમાં મેં ચહેરાનું ખાલીખમ ખોળિયું પડેલું જોયું, એના બંને હાથ પર નજર માંડવી ને છતાં એમાં જે ઉતરડાઈ આવ્યું હતું એને જોવું નહીં એ માટે મારે અકથ્ય પરિશ્રમ કરવો પડ્યો. ચહેરાને આમ અંદરની બાજુએથી નિહાળતાં હું કમકમી ગયો. પરંતુ ચહેરા વિનાનું નગ્ન ઉતરડાયેલું મુખ જોઈને તો હું એથીય વધુ કમકમી ગયો. — }}

{{ps |નવનિધ |, તે દિવસે તમે રાઇનર મારિયા રિલ્કેની ‘નોટબુક’ આપી હતી ને? એમાંથી અનુવાદ કર્યો છે. કેવોક લાગે છે?}}
{{ps |નવનિધ |, તે દિવસે તમે રાઇનર મારિયા રિલ્કેની ‘નોટબુક’ આપી હતી ને? એમાંથી અનુવાદ કર્યો છે. કેવોક લાગે છે?}}
18,450

edits

Navigation menu