18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 319: | Line 319: | ||
(સ્થળઃ એનો એ જ કોર્ટ-રૂમ, પણ વકીલશ્રી તન્નાને બદલે સરકારી વકીલશ્રી ખારોડ અને સામે હરિપ્રસાદને બદલે કિશન શેઠ.) | (સ્થળઃ એનો એ જ કોર્ટ-રૂમ, પણ વકીલશ્રી તન્નાને બદલે સરકારી વકીલશ્રી ખારોડ અને સામે હરિપ્રસાદને બદલે કિશન શેઠ.) | ||
{{ps |ખારોડઃ | કિશન શેઠ, યાદ કરીને કહો, તમે જગજિતને કેટલા સમયથી ઓળખો છો?}} | {{ps |ખારોડઃ | કિશન શેઠ, યાદ કરીને કહો, તમે જગજિતને કેટલા સમયથી ઓળખો છો?}} | ||
{{ps કિશન શેઠઃ | લગભગ દસ વર્ષથી.}} | {{ps |કિશન શેઠઃ | લગભગ દસ વર્ષથી.}} | ||
{{ps |ખારોડઃ | તમે એકબીજાના ખાસ જિગરજાન દોસ્ત છો ને?}} | {{ps |ખારોડઃ | તમે એકબીજાના ખાસ જિગરજાન દોસ્ત છો ને?}} | ||
{{ps કિશનઃ | હા જી.}} | {{ps |કિશનઃ | હા જી.}} | ||
{{ps |ખારોડઃ | એકબીજાનાં દિલની બધી જ વાતો કરતા હતા?}} | {{ps |ખારોડઃ | એકબીજાનાં દિલની બધી જ વાતો કરતા હતા?}} | ||
{{ps કિશનઃ | હા, જી.}} | {{ps |કિશનઃ | હા, જી.}} | ||
{{ps |ખારોડઃ | તો જરા એ કહેશો કે મામુની અને યોગેન્દ્રનાં લગ્ન થાય એની સામે જગજિતને કેમ સખત વાંધો હતો?}} | {{ps |ખારોડઃ | તો જરા એ કહેશો કે મામુની અને યોગેન્દ્રનાં લગ્ન થાય એની સામે જગજિતને કેમ સખત વાંધો હતો?}} | ||
{{ps કિશનઃ | સાહેબ, એનાં બે-ત્રણ કારણો હતાં. એક તો જગજિત એવું માનતો હતો કે યોગેન્દ્ર, મામુની અને તે પોતે, બધાં નાનપણથી સાથે જ ઊછર્યાં હતાં, રમ્યાં હતાં; એટલે યોગેન્દ્ર અને મામુનીનો સંબંધ ભાઈ-બેનનો હોવો જોઈએ. મોટાં થઈ એ બન્ને લગન તો કરી જ ના શકે અને યોગેન્દ્રએ આ જબરજસ્ત વિશ્વાઘાત કર્યો છે એમ તે માનતો હતો.}} | {{ps |કિશનઃ | સાહેબ, એનાં બે-ત્રણ કારણો હતાં. એક તો જગજિત એવું માનતો હતો કે યોગેન્દ્ર, મામુની અને તે પોતે, બધાં નાનપણથી સાથે જ ઊછર્યાં હતાં, રમ્યાં હતાં; એટલે યોગેન્દ્ર અને મામુનીનો સંબંધ ભાઈ-બેનનો હોવો જોઈએ. મોટાં થઈ એ બન્ને લગન તો કરી જ ના શકે અને યોગેન્દ્રએ આ જબરજસ્ત વિશ્વાઘાત કર્યો છે એમ તે માનતો હતો.}} | ||
{{ps |ખારોડઃ | તમે પણ એવું માનો છો?}} | {{ps |ખારોડઃ | તમે પણ એવું માનો છો?}} | ||
{{ps કિશનઃ | ના, જી.}} | {{ps |કિશનઃ | ના, જી.}} | ||
{{ps |ખારોડઃ | તો તમે જગજિતને સમજાવતા કેમ નહોતા?}} | {{ps |ખારોડઃ | તો તમે જગજિતને સમજાવતા કેમ નહોતા?}} | ||
{{ps કિશનઃ | મેં તો એને ઘણો સમજાવ્યો હતો, પણ અમુક બાબતોમાં એનો સ્વભાવ ઘણો જિદ્દી અને ઝનૂની છે.}} | {{ps |કિશનઃ | મેં તો એને ઘણો સમજાવ્યો હતો, પણ અમુક બાબતોમાં એનો સ્વભાવ ઘણો જિદ્દી અને ઝનૂની છે.}} | ||
{{ps |ખારોડઃ | આ સિવાય બીજાં કારણો?}} | {{ps |ખારોડઃ | આ સિવાય બીજાં કારણો?}} | ||
{{ps કિશનઃ | બીજું કારણ એ કે બન્નેની જ્ઞાતિ જુદી હતી અને ત્રીજું કારણ એ કે યોગેન્દ્ર પૈસાદાર નહોતો. જગજિત એવું માનતો હતો કે એની બેન કોઈ પૈસાદાર કુટુંબમાં જ જવી જોઈએ.}} | {{ps |કિશનઃ | બીજું કારણ એ કે બન્નેની જ્ઞાતિ જુદી હતી અને ત્રીજું કારણ એ કે યોગેન્દ્ર પૈસાદાર નહોતો. જગજિત એવું માનતો હતો કે એની બેન કોઈ પૈસાદાર કુટુંબમાં જ જવી જોઈએ.}} | ||
{{ps |ખારોડઃ | આ માટે તે બળજબરી કરતો હતો?}} | {{ps |ખારોડઃ | આ માટે તે બળજબરી કરતો હતો?}} | ||
{{ps કિશનઃ | હા. મામુની અને યોગેન્દ્રને આ સંબંધ બંધ કરી દેવાની અનેક વખત ધમકીઓ આપી હતી.}} | {{ps |કિશનઃ | હા. મામુની અને યોગેન્દ્રને આ સંબંધ બંધ કરી દેવાની અનેક વખત ધમકીઓ આપી હતી.}} | ||
{{ps |ખારોડઃ | છતાં ય એની ઇચ્છા વિરુદ્ધ મામુની અને યોગેન્દ્ર સંબંધ રાખતાં હતાં એની સામે એનું કેવું વલણ હતું?}} | {{ps |ખારોડઃ | છતાં ય એની ઇચ્છા વિરુદ્ધ મામુની અને યોગેન્દ્ર સંબંધ રાખતાં હતાં એની સામે એનું કેવું વલણ હતું?}} | ||
{{ps કિશનઃ | બસ એ જ કે ગમે તેમ કરીને બન્નેને છૂટાં પાડવાં.}} | {{ps |કિશનઃ | બસ એ જ કે ગમે તેમ કરીને બન્નેને છૂટાં પાડવાં.}} | ||
{{ps |ખારોડઃ | અચ્છા, છતાં ય એના વાંધાને ગણકાર્યા વિના એનાં માતા-પિતાએ યોગેન્દ્ર અને મામુનીના સંબંધને સંમતિ આપી અને ૩જી ફેબ્રુઆરીએ ઍન્ગેજમેન્ટ કર્યાં એ દિવસે એના મન પર કેવી અસર થઈ હતી?}} | {{ps |ખારોડઃ | અચ્છા, છતાં ય એના વાંધાને ગણકાર્યા વિના એનાં માતા-પિતાએ યોગેન્દ્ર અને મામુનીના સંબંધને સંમતિ આપી અને ૩જી ફેબ્રુઆરીએ ઍન્ગેજમેન્ટ કર્યાં એ દિવસે એના મન પર કેવી અસર થઈ હતી?}} | ||
{{ps કિશનઃ | ખૂબ જ ખરાબ. આખો દિવસ ખૂબ જ ઉશ્કેરાયેલો રહ્યો હતો ને સાહેબ –}} | {{ps |કિશનઃ | ખૂબ જ ખરાબ. આખો દિવસ ખૂબ જ ઉશ્કેરાયેલો રહ્યો હતો ને સાહેબ –}} | ||
{{ps |ખારોડઃ | શું?}} | {{ps |ખારોડઃ | શું?}} | ||
{{ps કિશનઃ | ગુસ્સામાં ને ગુસ્સામાં બબડતો હતો પણ ખરો કે “સાલાને હવે જીવતો નહિ છોડું.”}} | {{ps |કિશનઃ | ગુસ્સામાં ને ગુસ્સામાં બબડતો હતો પણ ખરો કે “સાલાને હવે જીવતો નહિ છોડું.”}} | ||
{{ps |ખારોડઃ | પછી એણે શું કર્યું?}} | {{ps |ખારોડઃ | પછી એણે શું કર્યું?}} | ||
{{ps કિશનઃ | બીજે દિવસે સવારે જ મારી પાસે આવ્યો ને મને પોટાશિયમ સાઇનેડ લાવી આપવાનું કહ્યું, પણ મેં એને આટલું બધું જલદ પગલું ભરવાની ના પાડી ને તે ગુસ્સામાં જતો રહ્યો, ને પાછો સાંજે આવ્યો અને મને ખૂબ જ કાકલૂદી કરીને કહ્યું કે “હું મારું વેર નહિ લઉં તો પછી હું જીવતો નહિ રહી શકું, આ ઉપરાંત એણે મને મારી બેનને પરણાવવામાં પણ મને મદદ કરી હતી; એટલે છેવટે ના ઉપાયે મેં મદદ કરવાની હા પાડી.” | {{ps |કિશનઃ | બીજે દિવસે સવારે જ મારી પાસે આવ્યો ને મને પોટાશિયમ સાઇનેડ લાવી આપવાનું કહ્યું, પણ મેં એને આટલું બધું જલદ પગલું ભરવાની ના પાડી ને તે ગુસ્સામાં જતો રહ્યો, ને પાછો સાંજે આવ્યો અને મને ખૂબ જ કાકલૂદી કરીને કહ્યું કે “હું મારું વેર નહિ લઉં તો પછી હું જીવતો નહિ રહી શકું, આ ઉપરાંત એણે મને મારી બેનને પરણાવવામાં પણ મને મદદ કરી હતી; એટલે છેવટે ના ઉપાયે મેં મદદ કરવાની હા પાડી.” | ||
{{ps |ખારોડઃ | આ બધી વાત કઈ તારીખે થઈ? | {{ps |ખારોડઃ | આ બધી વાત કઈ તારીખે થઈ? | ||
{{ps કિશનઃ | ચોથી તારીખે. | {{ps |કિશનઃ | ચોથી તારીખે. | ||
{{ps |ખારોડઃ | પછી તમે બન્નેએ શું કર્યું? | {{ps |ખારોડઃ | પછી તમે બન્નેએ શું કર્યું? | ||
{{ps કિશનઃ | અમે તા. પાંચમીએ રાજકોટ ગયા. ત્યાં મારા ઓળખીતા ડૉક્ટર ગોસલિયાને મળ્યા. જગજિતની ઓળખાણ મેં ફોટોગ્રાફર તરીકે આપી ને ફોટોગ્રાફી માટે પોટાશિયમ સાઇનેડ જઈએ છે એમ કહ્યું. જગજિતે તરત જ એમને રૂ. પાંચસો આપ્યા ને ત્યાંથી અમે બધા સાથે મેડિકલ સ્ટોર્સમાં ગયા. | {{ps |કિશનઃ | અમે તા. પાંચમીએ રાજકોટ ગયા. ત્યાં મારા ઓળખીતા ડૉક્ટર ગોસલિયાને મળ્યા. જગજિતની ઓળખાણ મેં ફોટોગ્રાફર તરીકે આપી ને ફોટોગ્રાફી માટે પોટાશિયમ સાઇનેડ જઈએ છે એમ કહ્યું. જગજિતે તરત જ એમને રૂ. પાંચસો આપ્યા ને ત્યાંથી અમે બધા સાથે મેડિકલ સ્ટોર્સમાં ગયા. | ||
{{ps |ખારોડઃ | મેડિકલ સ્ટોર્સવાળો ડૉ. ગોસલિયાનો ઓળખીતો હતો? | {{ps |ખારોડઃ | મેડિકલ સ્ટોર્સવાળો ડૉ. ગોસલિયાનો ઓળખીતો હતો? | ||
{{ps કિશનઃ | હા જી. ડૉ. ગોસલિયાએ બીજી દવાઓ પણ ખરીદીને એ લિસ્ટમાં પોટાશિયમ સાઇનેડ પણ લખ્યું હતું. | {{ps |કિશનઃ | હા જી. ડૉ. ગોસલિયાએ બીજી દવાઓ પણ ખરીદીને એ લિસ્ટમાં પોટાશિયમ સાઇનેડ પણ લખ્યું હતું. | ||
{{ps |ખારોડઃ | મેડિકલ સ્ટોર્સવાળાએ આનાકાની ના કરી? | {{ps |ખારોડઃ | મેડિકલ સ્ટોર્સવાળાએ આનાકાની ના કરી? | ||
{{ps કિશનઃ | ના, પણ એણે દવાઓ માટે અને પોટાશિયમ સાઇનેડ માટે એમ બે જુદાં જુદાં બિલના કૅશ-મેમો બનાવ્યા ને પોટાશિયમ સાઇનેડના કૅશ-મેમો પર ડૉ. ગોસલિયાની સહી લીધી. | {{ps |કિશનઃ | ના, પણ એણે દવાઓ માટે અને પોટાશિયમ સાઇનેડ માટે એમ બે જુદાં જુદાં બિલના કૅશ-મેમો બનાવ્યા ને પોટાશિયમ સાઇનેડના કૅશ-મેમો પર ડૉ. ગોસલિયાની સહી લીધી. | ||
{{ps |ન્યાયમૂર્તિશ્રીઃ | વેલ મિ. ખારોડ, તમે ડૉ. ગોસલિયાને વિટનેસ તરીકે કેમ લીધા નથી? | {{ps |ન્યાયમૂર્તિશ્રીઃ | વેલ મિ. ખારોડ, તમે ડૉ. ગોસલિયાને વિટનેસ તરીકે કેમ લીધા નથી? | ||
{{ps |ખારોડઃ | યૉર ઑનર! કમનસીબે આ બનાવ બન્યો એના ત્રીજા જ દિવસે હાર્ટ ઍટેકથી એમનું ઓચિંતું અવસાન થયું. | {{ps |ખારોડઃ | યૉર ઑનર! કમનસીબે આ બનાવ બન્યો એના ત્રીજા જ દિવસે હાર્ટ ઍટેકથી એમનું ઓચિંતું અવસાન થયું. | ||
Line 358: | Line 358: | ||
{{ps |ન્યાયમૂર્તિશ્રીઃ | યસ, આઈ નો. | {{ps |ન્યાયમૂર્તિશ્રીઃ | યસ, આઈ નો. | ||
{{ps |ખારોડઃ | અચ્છા કિશન, હવે છેલ્લે દિવસે, એટલે કે નવમી ફેબ્રુઆરીએ ફ્લૅટ પર એ પોટાશિયમ સાઇનેડનો ઉપયોગ કેવી રીતે કર્યો એ કહો. | {{ps |ખારોડઃ | અચ્છા કિશન, હવે છેલ્લે દિવસે, એટલે કે નવમી ફેબ્રુઆરીએ ફ્લૅટ પર એ પોટાશિયમ સાઇનેડનો ઉપયોગ કેવી રીતે કર્યો એ કહો. | ||
{{ps કિશનઃ | યોગેન્દ્રે અમારા માટે ખાસ નાસ્તો તથા કોલ્ડ-ડ્રિંક્સ મંગાવ્યાં હતાં. યોગેન્દ્ર ખૂબ જ ખુશીમાં હતો. નાસ્તો કરીને એ ઓચિંતો બાથરૂમમાં ગયો, એ અરસામાં એના કોલ્ડ-ડ્રિંક્સમાં જગજિતે પોટાશિયમ સાઇનેડ ભેળવી દીધું ને પાછા આવીને યોગેન્દ્ર એ પીવા લાગ્યો. | {{ps |કિશનઃ | યોગેન્દ્રે અમારા માટે ખાસ નાસ્તો તથા કોલ્ડ-ડ્રિંક્સ મંગાવ્યાં હતાં. યોગેન્દ્ર ખૂબ જ ખુશીમાં હતો. નાસ્તો કરીને એ ઓચિંતો બાથરૂમમાં ગયો, એ અરસામાં એના કોલ્ડ-ડ્રિંક્સમાં જગજિતે પોટાશિયમ સાઇનેડ ભેળવી દીધું ને પાછા આવીને યોગેન્દ્ર એ પીવા લાગ્યો. | ||
{{ps |ન્યાયમૂર્તિશ્રીઃ | વેલ મિ. ખારોડ, એક મિનિટ મિ. કિશન, પણ તમે એમ કેમ માની લીધું કે યોગેન્દ્ર બાથરૂમમાં જશે? એ ના ગયો હોત તો જગજિત શું કરત? | {{ps |ન્યાયમૂર્તિશ્રીઃ | વેલ મિ. ખારોડ, એક મિનિટ મિ. કિશન, પણ તમે એમ કેમ માની લીધું કે યોગેન્દ્ર બાથરૂમમાં જશે? એ ના ગયો હોત તો જગજિત શું કરત? | ||
{{ps કિશનઃ | નામદારસાહેબ! એ પણ જગજિતે વિચારી લીધું હતું. એણે મને એવી સૂચના આપી હતી કે જેવો નાસ્તો પૂરો થાય કે તરત જ મારે બાથરૂમ ક્યાં છે એ પૂછવું; એટલે યોગેન્દ્ર મને બાથરૂમ બતાવવા બીજા રૂમમાં જાય, એટલે જગજિત એનું કામ પતાવી દે; પણ શી ખબર દેવયોગે યોગેન્દ્ર પોતે જ ઊભો થયો. | {{ps |કિશનઃ | નામદારસાહેબ! એ પણ જગજિતે વિચારી લીધું હતું. એણે મને એવી સૂચના આપી હતી કે જેવો નાસ્તો પૂરો થાય કે તરત જ મારે બાથરૂમ ક્યાં છે એ પૂછવું; એટલે યોગેન્દ્ર મને બાથરૂમ બતાવવા બીજા રૂમમાં જાય, એટલે જગજિત એનું કામ પતાવી દે; પણ શી ખબર દેવયોગે યોગેન્દ્ર પોતે જ ઊભો થયો. | ||
{{ps |ન્યાયમૂર્તિશ્રીઃ | વેલ મિ. ખારોડ, હવે બીજા પ્રશ્નો પૂછી શકો છો. | {{ps |ન્યાયમૂર્તિશ્રીઃ | વેલ મિ. ખારોડ, હવે બીજા પ્રશ્નો પૂછી શકો છો. | ||
{{ps |ખારોડઃ | પછી યોગેન્દ્રએ કોલ્ડ-ડ્રિંક્સ પીધું? | {{ps |ખારોડઃ | પછી યોગેન્દ્રએ કોલ્ડ-ડ્રિંક્સ પીધું? | ||
{{ps કિશનઃ | હા, ને પાંચ જ મિનિટમાં એ ઢળી પડ્યો ને બેભાન થઈ ગયો. | {{ps |કિશનઃ | હા, ને પાંચ જ મિનિટમાં એ ઢળી પડ્યો ને બેભાન થઈ ગયો. | ||
{{ps |ખારોડઃ | પછી? | {{ps |ખારોડઃ | પછી? | ||
{{ps કિશનઃ | પછી જગજિતે યોગેન્દ્રની આંગળીમાંથી મામુનીએ આપેલી ‘ઍન્ગેજમેન્ટ રિંગ’ ‘વિવાહની વીંટી’ કાઢી લીધી ને બોલ્યો, “મેં મારી પ્રતિજ્ઞા પૂરી કરી” ને પછી “લે લહેર કર” એમ કહી એ વીંટી મને આપી દીધી, જે મેં પોલીસમાં પાછી સોંપી દીધી છે. | {{ps |કિશનઃ | પછી જગજિતે યોગેન્દ્રની આંગળીમાંથી મામુનીએ આપેલી ‘ઍન્ગેજમેન્ટ રિંગ’ ‘વિવાહની વીંટી’ કાઢી લીધી ને બોલ્યો, “મેં મારી પ્રતિજ્ઞા પૂરી કરી” ને પછી “લે લહેર કર” એમ કહી એ વીંટી મને આપી દીધી, જે મેં પોલીસમાં પાછી સોંપી દીધી છે. | ||
{{ps |ખારોડઃ | યૉર ઑનર! એ વીંટી એગ્ઝિબિટ નં. ૧૭ તરીકે રજૂ કરી છે અને યૉર ઑનર! કિશનને જે કહેવું હતું તે કહી દીધું છે. હવે મારા વિદ્વાન મિત્ર મિ. તન્ના એને જે પૂછવું હોય તે પૂછી શકે છે. | {{ps |ખારોડઃ | યૉર ઑનર! એ વીંટી એગ્ઝિબિટ નં. ૧૭ તરીકે રજૂ કરી છે અને યૉર ઑનર! કિશનને જે કહેવું હતું તે કહી દીધું છે. હવે મારા વિદ્વાન મિત્ર મિ. તન્ના એને જે પૂછવું હોય તે પૂછી શકે છે. | ||
{{ps |તન્નાઃ | યૉર ઑનર! કિશન શેઠને તાજનો સાક્ષી બનાવ્યો છે; એટલે સંભવ છે કે એને કશી લાલચ કે ધમકી મળી હોય, એટલે મારે એને કશું પૂછવું નથી, પણ એની જુબાની કેટલી આધાર વગરની છે ને ખોટી છે એ હું બીજી રીત સાબિત કરી બતાવીશ. એમણે એક મોટો પણ તદ્દન ખોટો પુરાવો ઉપજાવી કાઢ્યો છે. એ ચોંકાવનારી વિગત છે યૉર ઑનર! એગ્ઝિબિટ નં. ૧૩, પોટાશિયમ સાઇનેડની નોંધવાળો અને ડૉ. ગોસલિયાની સહીવાળો ડુપ્લિકેટ કૅશ-મેમો… એની હું વાત કરું છું, એ કૅશ-મેમો નકલી છે. આ બુક આપ તપાસશો ને એમાંથી કોઈ પણ ડુપ્લિકેટ બિલનો કૅશ-મેમો લઈ આમ પ્રકાશમાં ઊંચો ધરશો તો આપ જોઈ શકશો કે એના કાગળના વણાટમાં એનો વૉટર-માર્ક દેખાશે ને યૉર ઑનર! કૅશ-મેમો, એગ્ઝિબિટ નં. ૧૩નો વૉટરમાર્ક જુદો છે ને બિલ-બુકનો વૉટરમાર્ક જુદો છે. એકેએક ડુપ્લિકેટ કૅશ-મેમો આપ જોઈ શકો છો, પણ યૉર ઑનર! આખી બુક દોરાથી સીવેલી છે; એટલે દોરાની સિલાઈ ઉકેલી મૂળ મેમો કાઢી આ નકલી મેમો મૂકી ફરીથી કોઈને ખબર ના પડે એમ સીવી શકાય છે ને યૉર ઑનર! હું આપને અરજ કરું છું કે મારી વાત આપ ના માની શકતા હો તો કોઈ પણ સારા પેપર-એક્સપર્ટને બોલાવો ને હું જે કાંઈ કહું છું એની ચકાસણી કરાવી શકો છો. આમાં કોઈના જીવન-મરણનો પ્રશ્ન છે, ને યૉર ઑનર! એ સાબિત થાય કે આ કૅશ-મેમો ખોટો છે તો કિશન શેઠની જુબાનીનો મહત્ત્વનો ભાગ ખોટો પડે છે. એ રીતે એણે જે કાંઈ ચિત્ર આપણી સામે રજૂ કર્યું એની ખરાખોટી માટે જબરજસ્ત શંકા ઊભી થાય છે. યૉર ઑનર! મેં શરૂઆતમાં જ કહ્યું એમ પહેલેથી જ એમ નક્કી કરી લેવાયું છે કે જગજિતે હત્યા કરી છે ને એ સાબિત કરવા આવા ખોટા પુરાવા પણ ઊભા કરતા ખચકાતા નથી. યૉર ઑનર! એવું પણ ના બન્યું હોય કે યોગેન્દ્રના ફ્લૅટમાંથી એ વીંટી મળી આવી હોય ને કેસ મજબૂત કરવા એમણે જ કિશન પાસે એ રજૂ કરાવી હોય?… વેલ, યોર ઑનર! આ તો મારું અનુમાન છે સત્ય–અસત્ય તો આપ નક્કી કરો એ. ઘેટ્સ ઑલ, યૉર ઑનર! | {{ps |તન્નાઃ | યૉર ઑનર! કિશન શેઠને તાજનો સાક્ષી બનાવ્યો છે; એટલે સંભવ છે કે એને કશી લાલચ કે ધમકી મળી હોય, એટલે મારે એને કશું પૂછવું નથી, પણ એની જુબાની કેટલી આધાર વગરની છે ને ખોટી છે એ હું બીજી રીત સાબિત કરી બતાવીશ. એમણે એક મોટો પણ તદ્દન ખોટો પુરાવો ઉપજાવી કાઢ્યો છે. એ ચોંકાવનારી વિગત છે યૉર ઑનર! એગ્ઝિબિટ નં. ૧૩, પોટાશિયમ સાઇનેડની નોંધવાળો અને ડૉ. ગોસલિયાની સહીવાળો ડુપ્લિકેટ કૅશ-મેમો… એની હું વાત કરું છું, એ કૅશ-મેમો નકલી છે. આ બુક આપ તપાસશો ને એમાંથી કોઈ પણ ડુપ્લિકેટ બિલનો કૅશ-મેમો લઈ આમ પ્રકાશમાં ઊંચો ધરશો તો આપ જોઈ શકશો કે એના કાગળના વણાટમાં એનો વૉટર-માર્ક દેખાશે ને યૉર ઑનર! કૅશ-મેમો, એગ્ઝિબિટ નં. ૧૩નો વૉટરમાર્ક જુદો છે ને બિલ-બુકનો વૉટરમાર્ક જુદો છે. એકેએક ડુપ્લિકેટ કૅશ-મેમો આપ જોઈ શકો છો, પણ યૉર ઑનર! આખી બુક દોરાથી સીવેલી છે; એટલે દોરાની સિલાઈ ઉકેલી મૂળ મેમો કાઢી આ નકલી મેમો મૂકી ફરીથી કોઈને ખબર ના પડે એમ સીવી શકાય છે ને યૉર ઑનર! હું આપને અરજ કરું છું કે મારી વાત આપ ના માની શકતા હો તો કોઈ પણ સારા પેપર-એક્સપર્ટને બોલાવો ને હું જે કાંઈ કહું છું એની ચકાસણી કરાવી શકો છો. આમાં કોઈના જીવન-મરણનો પ્રશ્ન છે, ને યૉર ઑનર! એ સાબિત થાય કે આ કૅશ-મેમો ખોટો છે તો કિશન શેઠની જુબાનીનો મહત્ત્વનો ભાગ ખોટો પડે છે. એ રીતે એણે જે કાંઈ ચિત્ર આપણી સામે રજૂ કર્યું એની ખરાખોટી માટે જબરજસ્ત શંકા ઊભી થાય છે. યૉર ઑનર! મેં શરૂઆતમાં જ કહ્યું એમ પહેલેથી જ એમ નક્કી કરી લેવાયું છે કે જગજિતે હત્યા કરી છે ને એ સાબિત કરવા આવા ખોટા પુરાવા પણ ઊભા કરતા ખચકાતા નથી. યૉર ઑનર! એવું પણ ના બન્યું હોય કે યોગેન્દ્રના ફ્લૅટમાંથી એ વીંટી મળી આવી હોય ને કેસ મજબૂત કરવા એમણે જ કિશન પાસે એ રજૂ કરાવી હોય?… વેલ, યોર ઑનર! આ તો મારું અનુમાન છે સત્ય–અસત્ય તો આપ નક્કી કરો એ. ઘેટ્સ ઑલ, યૉર ઑનર! |
edits