18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 283: | Line 283: | ||
{{ps |હરિપ્રસાદઃ | ભણીને એને સર્વિસ મળી ત્યારથી એણે જુદો ફ્લૅટ રાખ્યો હતો ને મામુની સાથે એ લગ્ન કરવા ઇચ્છતો હતો એ દૃષ્ટિએ પણ મને લાગ્યું કે એ જુદો ફ્લૅટ એ જ વધારે સારું છે, કેમ કે એનાં કાકી જૂના વિચારનાં છે.}} | {{ps |હરિપ્રસાદઃ | ભણીને એને સર્વિસ મળી ત્યારથી એણે જુદો ફ્લૅટ રાખ્યો હતો ને મામુની સાથે એ લગ્ન કરવા ઇચ્છતો હતો એ દૃષ્ટિએ પણ મને લાગ્યું કે એ જુદો ફ્લૅટ એ જ વધારે સારું છે, કેમ કે એનાં કાકી જૂના વિચારનાં છે.}} | ||
{{ps |તન્નાઃ | એ તો ઘણું સારું કહેવાય. અચ્છા મુરબ્બી એ વાત સાચી કે યોગેન્દ્ર મરી ગયો એ દિવસે એટલે કે ૯મી ફેબ્રુઆરીએ તમે પણ એને મળ્યા હતા?}} | {{ps |તન્નાઃ | એ તો ઘણું સારું કહેવાય. અચ્છા મુરબ્બી એ વાત સાચી કે યોગેન્દ્ર મરી ગયો એ દિવસે એટલે કે ૯મી ફેબ્રુઆરીએ તમે પણ એને મળ્યા હતા?}} | ||
{{ps હરિપ્રસદાઃ | હા જી, એણે જ મને એની ઑફિસમાંથી ફોન કરી મળવા બોલાવ્યો હતો.}} | {{ps |હરિપ્રસદાઃ | હા જી, એણે જ મને એની ઑફિસમાંથી ફોન કરી મળવા બોલાવ્યો હતો.}} | ||
{{ps |તન્નાઃ | ક્યાં અને કેટલા વાગે?}} | {{ps |તન્નાઃ | ક્યાં અને કેટલા વાગે?}} | ||
{{ps |હરિપ્રસાદઃ | એના ફ્લૅટ પર, ઑફિસમાંથી છૂટીને, સાંજે લગભગ પોણા છ વાગ્યે.}} | {{ps |હરિપ્રસાદઃ | એના ફ્લૅટ પર, ઑફિસમાંથી છૂટીને, સાંજે લગભગ પોણા છ વાગ્યે.}} |
edits