26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 134: | Line 134: | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
નિગમઃ (સુરતાની પ્રશ્નાર્થ દૃષ્ટિને ટાળતાં) હા, હા, કદાચ… કદાચ મા આજે પાછી ફરશે. | |નિગમઃ | ||
સુરતાઃ એટલે કે–? | |(સુરતાની પ્રશ્નાર્થ દૃષ્ટિને ટાળતાં) હા, હા, કદાચ… કદાચ મા આજે પાછી ફરશે. | ||
નિગમઃ એટલે કે, બાપાજી સાથે સંધિ થઈ ગઈ લાગે છે. એથી વિશેષ કશી જિજ્ઞાસા? | }} | ||
સુરતાઃ ખરાબ લાગ્યું? મારા ઉપર ખોટું લાગ્યું? | {{Ps | ||
નિગમઃ (રુદનને માંડ માંડ રોકતાં) ના રે ગાંડી, ખોટું લાગ્યું છે મને મારા ભાગ્ય ઉપર. નિરામય પણ એવું જ કશું કહેશે… | |સુરતાઃ | ||
સુરતાઃ આજે પણ એ દેખાતો નથી! નંદનકાકી ગયાં તે દિવસથી હું જ્યારે આવું છું ત્યારે મને પણ મોં દેખાડતો નથી! | |એટલે કે–? | ||
નિગમઃ (સુરતાએ ટેબલ ઉપર ઊંધું મકેલું પુસ્તક નજરે પડતાં, યોજનાપૂર્વક વિષય બદલતી હોય તે રીતે) આ શું ઉપાડ્યું વળી? સુન્દરમ્નું વસુધા? | }} | ||
સુરતાઃ લેવા આવી હતી ઉત્તરરામચરિત, પણ કબાટ ઉપર અધખુલ્લું વસુધા જોયું એટલે થયું કે, લાવ જરા જોઉં. | {{Ps | ||
નિગમઃ હમણાંથી બાપાજી – (ન બોલવાનું બોલાઈ ગયું એવો ખ્યાલ આવતાં અટકી જાય છે.) | |નિગમઃ | ||
સુરતાઃ શું બોલવા જતી હતી, નિગમ? હમણાંથી બાપાજી? | |એટલે કે, બાપાજી સાથે સંધિ થઈ ગઈ લાગે છે. એથી વિશેષ કશી જિજ્ઞાસા? | ||
નિગમઃ કંઈ નહિ. | }} | ||
સુરતાઃ મારાથી છુપાવે છે ને? બસ કે? | {{Ps | ||
નિગમઃ માબાપ વચ્ચે કશાય કારણસર મતભેદ જાગે અને રહેંસાવાનું બાળકોને. | |સુરતાઃ | ||
સુરતાઃ પણ લોકો તો કહે છે કે આ કંઈ સામાન્ય મતભેદ નો’તો. | |ખરાબ લાગ્યું? મારા ઉપર ખોટું લાગ્યું? | ||
નિગમઃ કોને ખબર! સામાન્ય કે અસામાન્ય, પણ મારો અને નિરામયનો તો વિચાર કરવો હતો. | }} | ||
સુરતાઃ આમાં તને માત્ર નંદનકાકીનો જ વાંક લાગે છે, નિગમ? | {{Ps | ||
નિગમઃ બાપાજી! એમનો કશો વાંક હોય જ નહિ, સુરુ. સવારે એમના અસીલો, પછી ચૅમ્બર ને કોર્ટ, રાતના પણ મોડે સુધી કેસનાં કાગળિયાં તપાસતાં બેઠા હોય. | |નિગમઃ | ||
સુરતાઃ તે સિવાય બહારગામના કેસો લડવા પણ એમને અવારનવાર અમદાવાદ, વડોદરા જવું પડતું… કાકીને એ કારણે એકલું લાગ્યા કરતું હશે, નહિ? | |(રુદનને માંડ માંડ રોકતાં) ના રે ગાંડી, ખોટું લાગ્યું છે મને મારા ભાગ્ય ઉપર. નિરામય પણ એવું જ કશું કહેશે… | ||
નિગમઃ માના ગયા પછી થોડા દિવસ તો એ ચૂપ રહ્યા. પછી જાણે અમારી પ્રશ્નભરી દૃષ્ટિ એમનાથી જીરવાતી નહિ હોય બિચારા બાપાજી, પછી ગઈકાલે એમણે મને આ વસુધા વાંચવા કહ્યું. (પુસ્તક ખોલીને ચોક્કસ પાનું બતાવતાં) આ કાવ્ય ‘સાંજે ત્યારે’ અને… અને… ‘નથી, નીરખવો શશી’. | }} | ||
સુરતાઃ તારી પાસે વંચાવતા હતા? પોતે કેમ ન વાંચે? | {{Ps | ||
નિગમઃ પોતાના મનને આવરી રહેલી યાતનામાં અમે ભાગ પડાવી શકીએ, તે માટે કદાચ, અથવા તો – | |સુરતાઃ | ||
સુરતાઃ અથવા તો? | |આજે પણ એ દેખાતો નથી! નંદનકાકી ગયાં તે દિવસથી હું જ્યારે આવું છું ત્યારે મને પણ મોં દેખાડતો નથી! | ||
}} | |||
{{Ps | |||
|નિગમઃ | |||
|(સુરતાએ ટેબલ ઉપર ઊંધું મકેલું પુસ્તક નજરે પડતાં, યોજનાપૂર્વક વિષય બદલતી હોય તે રીતે) આ શું ઉપાડ્યું વળી? સુન્દરમ્નું વસુધા? | |||
}} | |||
{{Ps | |||
|સુરતાઃ | |||
|લેવા આવી હતી ઉત્તરરામચરિત, પણ કબાટ ઉપર અધખુલ્લું વસુધા જોયું એટલે થયું કે, લાવ જરા જોઉં. | |||
}} | |||
{{Ps | |||
|નિગમઃ | |||
|હમણાંથી બાપાજી – (ન બોલવાનું બોલાઈ ગયું એવો ખ્યાલ આવતાં અટકી જાય છે.) | |||
}} | |||
{{Ps | |||
|સુરતાઃ | |||
|શું બોલવા જતી હતી, નિગમ? હમણાંથી બાપાજી? | |||
}} | |||
{{Ps | |||
|નિગમઃ | |||
|કંઈ નહિ. | |||
}} | |||
{{Ps | |||
|સુરતાઃ | |||
|મારાથી છુપાવે છે ને? બસ કે? | |||
}} | |||
{{Ps | |||
|નિગમઃ | |||
|માબાપ વચ્ચે કશાય કારણસર મતભેદ જાગે અને રહેંસાવાનું બાળકોને. | |||
}} | |||
{{Ps | |||
|સુરતાઃ | |||
|પણ લોકો તો કહે છે કે આ કંઈ સામાન્ય મતભેદ નો’તો. | |||
}} | |||
{{Ps | |||
|નિગમઃ | |||
|કોને ખબર! સામાન્ય કે અસામાન્ય, પણ મારો અને નિરામયનો તો વિચાર કરવો હતો. | |||
}} | |||
{{Ps | |||
|સુરતાઃ | |||
|આમાં તને માત્ર નંદનકાકીનો જ વાંક લાગે છે, નિગમ? | |||
}} | |||
{{Ps | |||
|નિગમઃ | |||
|બાપાજી! એમનો કશો વાંક હોય જ નહિ, સુરુ. સવારે એમના અસીલો, પછી ચૅમ્બર ને કોર્ટ, રાતના પણ મોડે સુધી કેસનાં કાગળિયાં તપાસતાં બેઠા હોય. | |||
}} | |||
{{Ps | |||
|સુરતાઃ | |||
|તે સિવાય બહારગામના કેસો લડવા પણ એમને અવારનવાર અમદાવાદ, વડોદરા જવું પડતું… કાકીને એ કારણે એકલું લાગ્યા કરતું હશે, નહિ? | |||
}} | |||
{{Ps | |||
|નિગમઃ | |||
|માના ગયા પછી થોડા દિવસ તો એ ચૂપ રહ્યા. પછી જાણે અમારી પ્રશ્નભરી દૃષ્ટિ એમનાથી જીરવાતી નહિ હોય બિચારા બાપાજી, પછી ગઈકાલે એમણે મને આ વસુધા વાંચવા કહ્યું. (પુસ્તક ખોલીને ચોક્કસ પાનું બતાવતાં) આ કાવ્ય ‘સાંજે ત્યારે’ અને… અને… ‘નથી, નીરખવો શશી’. | |||
}} | |||
{{Ps | |||
|સુરતાઃ | |||
|તારી પાસે વંચાવતા હતા? પોતે કેમ ન વાંચે? | |||
}} | |||
{{Ps | |||
|નિગમઃ | |||
|પોતાના મનને આવરી રહેલી યાતનામાં અમે ભાગ પડાવી શકીએ, તે માટે કદાચ, અથવા તો – | |||
}} | |||
{{Ps | |||
|સુરતાઃ | |||
|અથવા તો? | |||
}} | |||
{{Ps | |||
નિગમઃ અમે ભાઈબહેન માર્યાં માર્યાં ફરતાં હતાં. છેવટે મેં હિમ્મત એકઠી કરીને બાપાજીને પૂછી લીધું, “એવું તે શું થયું તમારી વચ્ચે, તે આટલે વર્ષે મા ઘર છોડીને ચાલી ગઈ?” | નિગમઃ અમે ભાઈબહેન માર્યાં માર્યાં ફરતાં હતાં. છેવટે મેં હિમ્મત એકઠી કરીને બાપાજીને પૂછી લીધું, “એવું તે શું થયું તમારી વચ્ચે, તે આટલે વર્ષે મા ઘર છોડીને ચાલી ગઈ?” | ||
સુરતાઃ કૌશિકકાકાએ શો જવાબ આપ્યો? | સુરતાઃ કૌશિકકાકાએ શો જવાબ આપ્યો? |
edits