ગુજરાતી એકાંકીસંપદા/મુકામ પોસ્ટ હૃદય: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 19: Line 19:
{{ps |માનસીઃ  |  હલ્લો ડૉક્ટરઅંકલ!}}
{{ps |માનસીઃ  |  હલ્લો ડૉક્ટરઅંકલ!}}
{{ps |ડૉ. ઋષિઃ  | હલ્લો? માત્ર હલ્લો? અને એ પણ કેવું લુખ્ખું! આજે આ ઉંમરે પણ હું તને “હા…ય” કેવા લહેકાથી કહી શકું… અને તું?}}
{{ps |ડૉ. ઋષિઃ  | હલ્લો? માત્ર હલ્લો? અને એ પણ કેવું લુખ્ખું! આજે આ ઉંમરે પણ હું તને “હા…ય” કેવા લહેકાથી કહી શકું… અને તું?}}
{{ps |માનસીઃ  |  …??
{{ps |માનસીઃ  |  …??}}
{{ps |ડૉ. ઋષિઃ  | By the way કેમ છે તું?
{{ps |ડૉ. ઋષિઃ  | By the way કેમ છે તું?}}
{{ps |માનસીઃ  |  એ…જ સદીઓથી ઘસાયેલો… ચવાઈને ચુથ્થો થઈ ગયેલો જવાબ સાંભળવો છે તમારે? મજામાં.
{{ps |માનસીઃ  |  એ…જ સદીઓથી ઘસાયેલો… ચવાઈને ચુથ્થો થઈ ગયેલો જવાબ સાંભળવો છે તમારે? મજામાં.}}
{{ps |ડૉ. ઋષિઃ  | અરે દીકરા, વાસ્તવમાં આ જગતમાં કોઈ મજામાં હોતું જ નથી. પણ એવો દંભી દેખાડો કરવો બધાને ગમે છે. ક્યારેક બાજીને સારું લગાડવા તો ક્યારેક પોતાની જાતને. તો પછી આપણે એમાંથી શા માટે બાકાત રહી જઈએ?
{{ps |ડૉ. ઋષિઃ  | અરે દીકરા, વાસ્તવમાં આ જગતમાં કોઈ મજામાં હોતું જ નથી. પણ એવો દંભી દેખાડો કરવો બધાને ગમે છે. ક્યારેક બાજીને સારું લગાડવા તો ક્યારેક પોતાની જાતને. તો પછી આપણે એમાંથી શા માટે બાકાત રહી જઈએ?}}
{{ps |માનસીઃ  |  …??
{{ps |માનસીઃ  |  …??}}
{{ps |ડૉ. ઋષિઃ  | ઓકે. માન્યું કે તું મજામાં નથી. પણ આ તો Routin થઈ ગયું છે નહિ. “હું મજામાં છું એ મારો વહેમ છે… ખાસ પૂછવાનું કે તમને કેમ છે?”
{{ps |ડૉ. ઋષિઃ  | ઓકે. માન્યું કે તું મજામાં નથી. પણ આ તો Routin થઈ ગયું છે નહિ. “હું મજામાં છું એ મારો વહેમ છે… ખાસ પૂછવાનું કે તમને કેમ છે?”}}
(માનસી આ દરમ્યાન ચૂપચાપ એક ખૂણામાં જઈને શૂન્યમનસ્ક બેસી જાય છે.)
(માનસી આ દરમ્યાન ચૂપચાપ એક ખૂણામાં જઈને શૂન્યમનસ્ક બેસી જાય છે.)
{{ps |માનસીઃ  |  ઑલરાઇટ… પપ્પા ક્યાં છે? (વિરામ) વિશ્વેશ… વિશ્વેશ… ડૉ. ઋષિ આવ્યા છે. એને કૉફીબોફી પિવડાવીશ કે પછી અંદર જ ગોંધાઈ રહીશ.
{{ps |માનસીઃ  |  ઑલરાઇટ… પપ્પા ક્યાં છે? (વિરામ) વિશ્વેશ… વિશ્વેશ… ડૉ. ઋષિ આવ્યા છે. એને કૉફીબોફી પિવડાવીશ કે પછી અંદર જ ગોંધાઈ રહીશ.}}
(ત્યાં અંદરથી વિશ્વેશ પ્રવેશે છે.)
(ત્યાં અંદરથી વિશ્વેશ પ્રવેશે છે.)
{{ps |વિશ્વેશઃ|  ડૉ. ઋષિ… અલ્યા ઋષિડા… ઋષિ-મુનિઓને કાચાં શાક-પાંદડાં અને નદીનું પાણી પીવાની લાલસા હોઈ શકે, કૉફીની લાલચ નહીં સમજ્યો!
{{ps |વિશ્વેશઃ|  ડૉ. ઋષિ… અલ્યા ઋષિડા… ઋષિ-મુનિઓને કાચાં શાક-પાંદડાં અને નદીનું પાણી પીવાની લાલસા હોઈ શકે, કૉફીની લાલચ નહીં સમજ્યો!}}
{{ps |ડૉ. ઋષિઃ  | તારે ના પિવડાવવી હોય તો ના પાડ. પણ let me tell you, આ ઋષિ પેલા જંગલમાં તપ કરનારો નહિ પરંતુ આ મુંબઈ જેવા મહાનગરમાં રહેનારો મનોવૈજ્ઞાનિક છે.
{{ps |ડૉ. ઋષિઃ  | તારે ના પિવડાવવી હોય તો ના પાડ. પણ let me tell you, આ ઋષિ પેલા જંગલમાં તપ કરનારો નહિ પરંતુ આ મુંબઈ જેવા મહાનગરમાં રહેનારો મનોવૈજ્ઞાનિક છે.}}
{{ps |વિશ્વેશઃ|  ખબર છે.
{{ps |વિશ્વેશઃ|  ખબર છે.}}
{{ps |ડૉ. ઋષિઃ  | તો તને એ પણ ખબર હશે જ કે દિવસભર અનેક માનસિક વિકલાંગોને મળીને મારા મગજની નસો પણ એટલી તંગ થઈ જાય છે કે એને આ એક કપ કૉફી જ રાહત લેવડાવી શકે.
{{ps |ડૉ. ઋષિઃ  | તો તને એ પણ ખબર હશે જ કે દિવસભર અનેક માનસિક વિકલાંગોને મળીને મારા મગજની નસો પણ એટલી તંગ થઈ જાય છે કે એને આ એક કપ કૉફી જ રાહત લેવડાવી શકે.}}
{{ps |વિશ્વેશઃ|  મનજી… મનજી…
{{ps |વિશ્વેશઃ|  મનજી… મનજી…}}
{{ps |માનસીઃ  |  લો ડૉ. અંકલ તમારી કૉફી આવી ગઈ. મનજી સ્ટ્રૉંગ બનાવી છે ને?
{{ps |માનસીઃ  |  લો ડૉ. અંકલ તમારી કૉફી આવી ગઈ. મનજી સ્ટ્રૉંગ બનાવી છે ને?}}
{{ps |મનજીઃ|  હા… બેબીબેન.
{{ps |મનજીઃ|  હા… બેબીબેન.}}
{{ps |માનસીઃ  |  હા… બાકી ડૉ. અંકલને જેવુંતેવું ન ચાલે… અંકલ તમે પુસ્તકનું પૂછતા હતા ને… રમેશ પારેખનો સમગ્ર કાવ્યસંગ્રહ ‘છ અક્ષરનું નામ’ હમણાં વાંચ્યો.
{{ps |માનસીઃ  |  હા… બાકી ડૉ. અંકલને જેવુંતેવું ન ચાલે… અંકલ તમે પુસ્તકનું પૂછતા હતા ને… રમેશ પારેખનો સમગ્ર કાવ્યસંગ્રહ ‘છ અક્ષરનું નામ’ હમણાં વાંચ્યો.}}
સાંજ ભર્યા ધુમ્મસમાં ખરબચડું ઝાડ સાવ
{{ps
બની ગયું ધુમ્મસનો હિસ્સો
|
આ બાજુ પોતાના કલરવમાં બૂડી જતી
|સાંજ ભર્યા ધુમ્મસમાં ખરબચડું ઝાડ સાવ
ચકલી પોતે જ એક કિસ્સો
}}
કિસ્સા પર વળી એક કિસ્સો કે ચડ્યું
{{ps
મને ધુમ્મસનું ઝેર જોતજોતાં
|
મૂંઝારા આમ કદી સોળે કળાએ
|બની ગયું ધુમ્મસનો હિસ્સો
મારી છાતી શણગારતા ન્હોતા.
}}
{{ps
|
|આ બાજુ પોતાના કલરવમાં બૂડી જતી
}}
{{ps
|
|ચકલી પોતે જ એક કિસ્સો
}}
{{ps
|
|કિસ્સા પર વળી એક કિસ્સો કે ચડ્યું
}}
{{ps
|
|મને ધુમ્મસનું ઝેર જોતજોતાં
}}
{{ps
|
|મૂંઝારા આમ કદી સોળે કળાએ
}}
{{ps
|
|મારી છાતી શણગારતા ન્હોતા.
}}
(આમ મસ્તીમાં ગાતાં ગાતાં અંદર ચાલી જાય છે.)
(આમ મસ્તીમાં ગાતાં ગાતાં અંદર ચાલી જાય છે.)
{{ps |વિશ્વેશઃ|  ઋષિ, આ બેવડા વ્યક્તિત્વ સાથે જીવતી મારી આ જુવાનજોધ છોકરીની ચિંતા તો ચિતા કરતાંય વધુ દુષ્કર પુરવાર થતી જાય છે.
{{ps |વિશ્વેશઃ|  ઋષિ, આ બેવડા વ્યક્તિત્વ સાથે જીવતી મારી આ જુવાનજોધ છોકરીની ચિંતા તો ચિતા કરતાંય વધુ દુષ્કર પુરવાર થતી જાય છે.}}
{{ps |ડૉ. ઋષિઃ  | વિશ્વેશ… તારી ચિંતાની જ્વાળાના ધુમાડાની મેશ મનેય કાળો કરી રહી છે. મારી પણ દીકરી જ છે ને? પણ આ રોગની કોઈ દવા જ નથી સિવાય કે એને હિંસક બનતી અટકાવવા સતત ઘેનની દવા આપ્યા કરીએ.
{{ps |ડૉ. ઋષિઃ  | વિશ્વેશ… તારી ચિંતાની જ્વાળાના ધુમાડાની મેશ મનેય કાળો કરી રહી છે. મારી પણ દીકરી જ છે ને? પણ આ રોગની કોઈ દવા જ નથી સિવાય કે એને હિંસક બનતી અટકાવવા સતત ઘેનની દવા આપ્યા કરીએ.}}
{{ps |વિશ્વેશઃ|  ના…ના ઘેની દવાથી તો એ સાવ નંખાઈ જશે. આ થોડીઘણી ચંચળતા બચી છે એ પણ સરી જશે. એનું ભણવાનું તો મુકાવડાવી દીધું. અને હૉસ્ટેલમાંથી ઘરે લઈ આવ્યો. હવે સાવ એનું વાંચવાલખવાનું બંધ નથી કરવું… કોઈ વચલો માર્ગ…
{{ps |વિશ્વેશઃ|  ના…ના ઘેની દવાથી તો એ સાવ નંખાઈ જશે. આ થોડીઘણી ચંચળતા બચી છે એ પણ સરી જશે. એનું ભણવાનું તો મુકાવડાવી દીધું. અને હૉસ્ટેલમાંથી ઘરે લઈ આવ્યો. હવે સાવ એનું વાંચવાલખવાનું બંધ નથી કરવું… કોઈ વચલો માર્ગ…}}
{{ps |ડૉ. ઋષિઃ  | શોધવો જ પડશે… પણ શોધવા જ્યાં જવું છે એ કેડીનો પંથ ધુમ્મસછાયો છે.
{{ps |ડૉ. ઋષિઃ  | શોધવો જ પડશે… પણ શોધવા જ્યાં જવું છે એ કેડીનો પંથ ધુમ્મસછાયો છે.}}
{{ps |વિશ્વેશઃ|  અને આપણા હાથમાંથી તો Tourch પણ પડી ગઈ છે.
{{ps |વિશ્વેશઃ|  અને આપણા હાથમાંથી તો Tourch પણ પડી ગઈ છે.}}
{{ps |ડૉ. ઋષિઃ  | ખેર, તું કાલે મારી Clinic પર આવ. ત્યાં નિરાંતે વાત કરશું… (જાય છે.)
{{ps |ડૉ. ઋષિઃ  | ખેર, તું કાલે મારી Clinic પર આવ. ત્યાં નિરાંતે વાત કરશું… (જાય છે.)}}
{{ps |વિશ્વેશઃ|  હોવાપણું જ ખોવાઈ ગયું હોય… ત્યાં નિરાંતે વાતો ક્યાંથી થાય? અને અફસોસ તો એટલો જ કે હોવાપણું શોધવા જનારી આંખ પણ અંધ પુરવાર થાય, અંધકારની જેમ. (Blackout)
{{ps |વિશ્વેશઃ|  હોવાપણું જ ખોવાઈ ગયું હોય… ત્યાં નિરાંતે વાતો ક્યાંથી થાય? અને અફસોસ તો એટલો જ કે હોવાપણું શોધવા જનારી આંખ પણ અંધ પુરવાર થાય, અંધકારની જેમ.}} (Blackout)
દૃશ્ય ૨
<center>'''દૃશ્ય ૨'''</center>
(ડૉ. ઋષિના ક્લિનિકનું દૃશ્ય. ડૉ. ઋષિ અને તેની સહાયક ડૉ. વિરાજ વાતો કરી રહ્યાં છે.)
(ડૉ. ઋષિના ક્લિનિકનું દૃશ્ય. ડૉ. ઋષિ અને તેની સહાયક ડૉ. વિરાજ વાતો કરી રહ્યાં છે.)
{{ps |ડૉ. ઋષિઃ  | ડૉ. વિરાજ, આ Caseનો Medical science પ્રમાણે કોઈ ઇલાજ નથી. પરંતુ મને આ દર્દીમાં વધારે રસ છે કારણ કે મા વગરની આ છોકરી મારી સામે નાનેથી મોટી થઈ છે અને એક માનસચિકિત્સક તરીકે આ રોગ મારે માટે આહ્વાન છે.
{{ps |ડૉ. ઋષિઃ  | ડૉ. વિરાજ, આ Caseનો Medical science પ્રમાણે કોઈ ઇલાજ નથી. પરંતુ મને આ દર્દીમાં વધારે રસ છે કારણ કે મા વગરની આ છોકરી મારી સામે નાનેથી મોટી થઈ છે અને એક માનસચિકિત્સક તરીકે આ રોગ મારે માટે આહ્વાન છે.}}
{{ps |ડૉ. વિરાજઃ|  સર, છ મહિના પહેલાં એવી કોઈ ઘટના બની કે જેના લીધે એનું વ્યક્તિત્વ બેવડાઈ ગયું? I mean what was the reason?
{{ps |ડૉ. વિરાજઃ|  સર, છ મહિના પહેલાં એવી કોઈ ઘટના બની કે જેના લીધે એનું વ્યક્તિત્વ બેવડાઈ ગયું? I mean what was the reason?}}
{{ps |ડૉ. ઋષિઃ  | ભણવાગણવામાં, બોલવાચાલવામાં બધી રીતે હોશિયાર આ છોકરી હૉસ્ટેલમાં રહીને ભણતી. ત્યાં જ એને કોઈની સાથે pen friendship એટલે કે પત્રમૈત્રી થઈ ગઈ.
{{ps |ડૉ. ઋષિઃ  | ભણવાગણવામાં, બોલવાચાલવામાં બધી રીતે હોશિયાર આ છોકરી હૉસ્ટેલમાં રહીને ભણતી. ત્યાં જ એને કોઈની સાથે pen friendship એટલે કે પત્રમૈત્રી થઈ ગઈ.}}
{{ps |વિરાજઃ|  આ કોઈ એટલે કોઈ પુરુષ… જુવાનજોધ છોકરો…?
{{ps |વિરાજઃ|  આ કોઈ એટલે કોઈ પુરુષ… જુવાનજોધ છોકરો…?}}
{{ps |ડૉ. ઋષિઃ  | હા… નાસિકની હૉસ્ટેલમાં ભણતી માનસી પર પૂનાના ભદ્રિકે પત્રો લખીને ભૂરકી નાખી અને એ પત્રમૈત્રી એની પરાકાષ્ઠાએ પહોંચે અને પ્રેમમાં પરિણમે એ પહેલાં જ અચાનક જ એ છોકરાના પત્રો આવતા બંધ થઈ ગયા.
{{ps |ડૉ. ઋષિઃ  | હા… નાસિકની હૉસ્ટેલમાં ભણતી માનસી પર પૂનાના ભદ્રિકે પત્રો લખીને ભૂરકી નાખી અને એ પત્રમૈત્રી એની પરાકાષ્ઠાએ પહોંચે અને પ્રેમમાં પરિણમે એ પહેલાં જ અચાનક જ એ છોકરાના પત્રો આવતા બંધ થઈ ગયા.}}
{{ps |વિરાજઃ|  અને એના પરિણામસ્વરૂપ…
{{ps |વિરાજઃ|  અને એના પરિણામસ્વરૂપ…}}
{{ps |ડૉ. ઋષિઃ  | માનસીની વર્તમાન હાલત.
{{ps |ડૉ. ઋષિઃ  | માનસીની વર્તમાન હાલત.}}
{{ps |વિરાજઃ|  પણ આ કારણ તો બહુ સામાન્ય કહેવાય.
{{ps |વિરાજઃ|  પણ આ કારણ તો બહુ સામાન્ય કહેવાય.}}
{{ps |ડૉ. ઋષિઃ  | આપણા માટે વિરાજ, લોકોને સંમોહિત કરી કરીને આપણી સંવેદના ગુમાવી ચૂકેલા જાડી ચામડીવાળા આપણા માટે. પરંતુ માનસી તો અત્યંત લાગણીશીલ અને મૃદુ છોકરી છે. એને માટે આ આઘાત કારમો નીવડ્યો.
{{ps |ડૉ. ઋષિઃ  | આપણા માટે વિરાજ, લોકોને સંમોહિત કરી કરીને આપણી સંવેદના ગુમાવી ચૂકેલા જાડી ચામડીવાળા આપણા માટે. પરંતુ માનસી તો અત્યંત લાગણીશીલ અને મૃદુ છોકરી છે. એને માટે આ આઘાત કારમો નીવડ્યો.}}
{{ps |વિરાજઃ|  તો પૂનામાં જઈને એ છોકરા વિશે વધુ તપાસ…
{{ps |વિરાજઃ|  તો પૂનામાં જઈને એ છોકરા વિશે વધુ તપાસ…}}
{{ps |ડૉ. ઋષિઃ  | કરાવી… વિશ્વેસ પોતે ત્યાં ગયો હતો પણ એ લોકો એ ઘર છોડીને ચાલ્યા ગયા હતા. દુનિયાના નકશા પર આપણા કહેવાતા ઘરની ઉપસ્થિતિ નથી હોતી ત્યાં ચહેરા વગરના પેલા છોકરાને ક્યાં ગોતવો.
{{ps |ડૉ. ઋષિઃ  | કરાવી… વિશ્વેસ પોતે ત્યાં ગયો હતો પણ એ લોકો એ ઘર છોડીને ચાલ્યા ગયા હતા. દુનિયાના નકશા પર આપણા કહેવાતા ઘરની ઉપસ્થિતિ નથી હોતી ત્યાં ચહેરા વગરના પેલા છોકરાને ક્યાં ગોતવો.}}
(ત્યાં જ વિશ્વેશ પ્રવેશે છે…)
(ત્યાં જ વિશ્વેશ પ્રવેશે છે…)
{{ps |વિશ્વેશઃ|  સ્મૃતિના ભીંગડાં કેમ વારંવાર ઉખેડવાં પડે છે.
{{ps |વિશ્વેશઃ|  સ્મૃતિના ભીંગડાં કેમ વારંવાર ઉખેડવાં પડે છે.}}
{{ps |ડૉ. ઋષિઃ  | સ્મૃતિનાં ભીંગડાં ઊખડે તો જ ઉપચારની ત્વચા સામે આવે વિશ્વેશ.
{{ps |ડૉ. ઋષિઃ  | સ્મૃતિનાં ભીંગડાં ઊખડે તો જ ઉપચારની ત્વચા સામે આવે વિશ્વેશ.}}
{{ps |વિશ્વેશઃ|  પણ મારે માટે તો આ સ્મૃતિ બિહામણી સાબિત થાય છે.
{{ps |વિશ્વેશઃ|  પણ મારે માટે તો આ સ્મૃતિ બિહામણી સાબિત થાય છે.}}
{{ps |વિરાજઃ|  માફ કરજો અંકલ, પણ માણસ વાસ્તવિકતા તરફ આંખ-મીંચામણાં કરી શકે, સ્મૃતિ તરફ નહિ. અને અમારે તો દર્દીને જગાડવા માટે સ્મૃતિને જ ઢંઢોળવી પડે… સર, માનસીના cashમાં એક આશાનું કિરણ દેખાય છે.
{{ps |વિરાજઃ|  માફ કરજો અંકલ, પણ માણસ વાસ્તવિકતા તરફ આંખ-મીંચામણાં કરી શકે, સ્મૃતિ તરફ નહિ. અને અમારે તો દર્દીને જગાડવા માટે સ્મૃતિને જ ઢંઢોળવી પડે… સર, માનસીના cashમાં એક આશાનું કિરણ દેખાય છે.}}
{{ps |વિશ્વેશઃ|  શું દીકરા?
{{ps |વિશ્વેશઃ|  શું દીકરા?}}
{{ps |વિરાજઃ|  સર, એની વર્તમાન હાલત માટે જવાબદાર ભૂતકાળનું પુનરાવર્તન આજના વર્તમાનમાં કરીએ તો?
{{ps |વિરાજઃ|  સર, એની વર્તમાન હાલત માટે જવાબદાર ભૂતકાળનું પુનરાવર્તન આજના વર્તમાનમાં કરીએ તો?}}
{{ps |ડૉ. ઋષિઃ  | મને સમજાતું નથી વિરાજ… કે તમે શું કહેવા માંગો છો?
{{ps |ડૉ. ઋષિઃ  | મને સમજાતું નથી વિરાજ… કે તમે શું કહેવા માંગો છો?}}
{{ps |વિરાજઃ|  એ જ કે એની સાથે ફરી એક વાર પત્રમૈત્રી શરૂ કરાવીએ.
{{ps |વિરાજઃ|  એ જ કે એની સાથે ફરી એક વાર પત્રમૈત્રી શરૂ કરાવીએ.}}
{{ps |ડૉ. ઋષિઃ  | Interesting.
{{ps |ડૉ. ઋષિઃ  | Interesting.}}
{{ps |વિશ્વેશઃ|  પણ કોણ કરશે?
{{ps |વિશ્વેશઃ|  પણ કોણ કરશે?}}
{{ps |વિરાજઃ|  એને પત્રમૈત્રીમાં રુચિ છે. એટલે કે લાગણીનું આદાન-પ્રદાન કરવું એને ગમે છે અને તમારા કહ્યાનુસાર આજે પણ એ વાંચે છે, લખે છે અને અનુભવે છે.
{{ps |વિરાજઃ|  એને પત્રમૈત્રીમાં રુચિ છે. એટલે કે લાગણીનું આદાન-પ્રદાન કરવું એને ગમે છે અને તમારા કહ્યાનુસાર આજે પણ એ વાંચે છે, લખે છે અને અનુભવે છે.}}
{{ps |ડૉ. ઋષિઃ  | બરાબર.
{{ps |ડૉ. ઋષિઃ  | બરાબર.}}
{{ps |વિરાજઃ|  તો આ જ બાબતને આપણે ઢાલ બનાવીને આગળ વધીએ અને માનસીને પત્ર લખીએ.
{{ps |વિરાજઃ|  તો આ જ બાબતને આપણે ઢાલ બનાવીને આગળ વધીએ અને માનસીને પત્ર લખીએ.}}
{{ps |વિશ્વેશઃ|  કોના નામે?
{{ps |વિશ્વેશઃ|  કોના નામે?}}
{{ps |ડૉ ઋષિઃ|  કોઈ એક ખાસ વ્યક્તિના નામે.
{{ps |ડૉ ઋષિઃ|  કોઈ એક ખાસ વ્યક્તિના નામે.}}
{{ps |વિશ્વેશઃ|  ક્યાંથી?
{{ps |વિશ્વેશઃ|  ક્યાંથી?}}
{{ps |ડૉ. ઋષિઃ  | (થોડું વિચારીને) દિલ્હીથી.
{{ps |ડૉ. ઋષિઃ  | (થોડું વિચારીને) દિલ્હીથી.}}
{{ps |વિશ્વેશઃ|  કોણ લખશે?
{{ps |વિશ્વેશઃ|  કોણ લખશે?}}
{{ps |વિરાજઃ|  ડૉ. ઋષિ પોતે!
{{ps |વિરાજઃ|  ડૉ. ઋષિ પોતે!}}
{{ps |ડૉ. ઋષિઃ  | હું?
{{ps |ડૉ. ઋષિઃ  | હું?}}
{{ps |વિરાજઃ|  હા… સર… તમે… તમે જ લખી શકો. કારણ કે તમે આ કેસનો ખૂબ જ વ્યવસ્થિત Study કર્યો છે. તમે એની લાગણીઓને ઓળખો છો અને last but not least. તમે પત્રો ખૂબ જ સરસ લખો છો.
{{ps |વિરાજઃ|  હા… સર… તમે… તમે જ લખી શકો. કારણ કે તમે આ કેસનો ખૂબ જ વ્યવસ્થિત Study કર્યો છે. તમે એની લાગણીઓને ઓળખો છો અને last but not least. તમે પત્રો ખૂબ જ સરસ લખો છો.}}
{{ps |વિશ્વેશઃ|  ના…ના આ તો માનસીને છેતરવાની વાત થઈ કહેવાય. એની લાગણીઓ સાથે આમ રમત માંડવી મને નહિ ગમે.
{{ps |વિશ્વેશઃ|  ના…ના આ તો માનસીને છેતરવાની વાત થઈ કહેવાય. એની લાગણીઓ સાથે આમ રમત માંડવી મને નહિ ગમે.}}
{{ps |ડૉ. ઋષિઃ  | આ પ્રયોગ સાફલ્યને વરે તોપણ તમને નહિ ગમે? અને આમાં માનસીને છેતરવાનો પ્રશ્ન જ ક્યાં ઉપસ્થિત થાય છે? આપણે તો માત્ર એક નિર્દોષ પ્રયોગ જ કરવાનો છે, બસ.
{{ps |ડૉ. ઋષિઃ  | આ પ્રયોગ સાફલ્યને વરે તોપણ તમને નહિ ગમે? અને આમાં માનસીને છેતરવાનો પ્રશ્ન જ ક્યાં ઉપસ્થિત થાય છે? આપણે તો માત્ર એક નિર્દોષ પ્રયોગ જ કરવાનો છે, બસ.}}
{{ps |વિરાજઃ|  દિલ્હીમાં રહેતો ચોવીસ વરસનો ગુજરાતી યુવાન. આપણી કલ્પનાના રંગોથી વાસ્તવિકતાના કૅન્વાસ પર ઊભરી આવેલું નખશિખ પાત્ર… “મયંક પુરોહિત” જે બનશે આપણી માનસીનો પત્રમિત્ર.
{{ps |વિરાજઃ|  દિલ્હીમાં રહેતો ચોવીસ વરસનો ગુજરાતી યુવાન. આપણી કલ્પનાના રંગોથી વાસ્તવિકતાના કૅન્વાસ પર ઊભરી આવેલું નખશિખ પાત્ર… “મયંક પુરોહિત” જે બનશે આપણી માનસીનો પત્રમિત્ર.}}
{{ps |વિશ્વેશઃ|  મારું મન માનતું નથી.
{{ps |વિશ્વેશઃ|  મારું મન માનતું નથી.}}
{{ps |ડૉ. ઋષિઃ  | એને મનાવવું પડશે અને આ વાત માનસીના ઋષિઅંકલ નથી કહી રહ્યા પણ ડૉ. ઋષિ રાજગોરનું મંતવ્ય છે આ.
{{ps |ડૉ. ઋષિઃ  | એને મનાવવું પડશે અને આ વાત માનસીના ઋષિઅંકલ નથી કહી રહ્યા પણ ડૉ. ઋષિ રાજગોરનું મંતવ્ય છે આ.}}
{{ps |વિશ્વેશઃ|  આપણે લાકડીઓ વીંઝવા તો નીકળ્યા છીએ પણ એ ભૂલી જઈએ છીએ કે ચારેબાજુ દીવાલો અરીસાની છે.
{{ps |વિશ્વેશઃ|  આપણે લાકડીઓ વીંઝવા તો નીકળ્યા છીએ પણ એ ભૂલી જઈએ છીએ કે ચારેબાજુ દીવાલો અરીસાની છે.}}
{{ps |ડૉ. ઋષિઃ  | લાકડીઓ વીંઝતી વખતે આંખો પર ભાવનાની પટ્ટીઓ નથી જ મારી પણ ચડાવ્યાં છે જવાબદારીનાં પારદર્શક ચશ્માં.
{{ps |ડૉ. ઋષિઃ  | લાકડીઓ વીંઝતી વખતે આંખો પર ભાવનાની પટ્ટીઓ નથી જ મારી પણ ચડાવ્યાં છે જવાબદારીનાં પારદર્શક ચશ્માં.
{{ps |વિરાજઃ|  અને આ લાકડી ક્યાંય ખોટી વીંઝાઈ પણ ગઈ તોય શું થશે? અરીસાની દીવાલો એક ખણખણાટ સાથે બેસી જશે પણ પોતાનો પ્રતિબિંબિત કરવાનો ગુણધર્મ તો નહિ જ મૂકે ને? કરચે કરચે નવું પ્રતિબિંબ સામે આવશે એક નવી આશા લઈને.
{{ps |વિરાજઃ|  અને આ લાકડી ક્યાંય ખોટી વીંઝાઈ પણ ગઈ તોય શું થશે? અરીસાની દીવાલો એક ખણખણાટ સાથે બેસી જશે પણ પોતાનો પ્રતિબિંબિત કરવાનો ગુણધર્મ તો નહિ જ મૂકે ને? કરચે કરચે નવું પ્રતિબિંબ સામે આવશે એક નવી આશા લઈને.
18,450

edits