ગુજરાતી એકાંકીસંપદા/ચાલ સૂરજ પકડીએ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 75: Line 75:
|તારો જન્મ જેમ એક અવાસ્તવિક ઘટના હતો તેમ મારો જન્મ એક સુખદ ઘટનારૂપ હતો. (થોડી ક્ષણો મૌન… એક બાજુ જઈને. એક બાજુ જોઈ રહી બોલે છે.)}}
|તારો જન્મ જેમ એક અવાસ્તવિક ઘટના હતો તેમ મારો જન્મ એક સુખદ ઘટનારૂપ હતો. (થોડી ક્ષણો મૌન… એક બાજુ જઈને. એક બાજુ જોઈ રહી બોલે છે.)}}
હા, હા, એક સાંજે એવું બની ગયું કે જેણે મારી આખી જિંદગી બદલી નાંખી. તે દુર્ભાગી સાંજે અમારી મિલનો મજૂર કાલુ પોતાની આંખના રતન સમી પુત્રીની જિંદગીની ભીખ માંગવા આવ્યો. જિંદગીથી દૂર ને મોતની નજીક જઈ રહેલી પુત્રીની સારવાર માટે પૈસાની ભીખ માંગવા આવ્યો. પણ ગરીબોનાં લોહી ચૂસી ધનિક બનેલા મારા પિતાએ તેને મદદ કરવાની ના કહી… કાલુનું તો જે થવું હતું તે થયું પણ બસ ત્યારથી જ ગરીબોનાં લોહી ચૂસી ધનની રંગોળી પૂરતા ધનિક બાપ ઉપર અને તે ધન પર મને તિરસ્કાર છૂટ્યો…

{{ps |પન્નીઃ| પછી…
{{ps |પન્નીઃ| પછી…}}
{{ps |રૂપાઃ| પછી… પછી તો હું પણ મારી મંજિલની શોધમાં જ હતી. ત્યાં કલા નામની કોઈ દેવીએ મારા પર કામણ કર્યું. કુદરતને ખોળે પથરાયેલાં સૌંદર્યને કાગળમાં કંડારવાનું મન થઈ આવ્યું. રંગ અને પીંછી મારી આરાધના બની ગયાં.
{{ps |રૂપાઃ| પછી… પછી તો હું પણ મારી મંજિલની શોધમાં જ હતી. ત્યાં કલા નામની કોઈ દેવીએ મારા પર કામણ કર્યું. કુદરતને ખોળે પથરાયેલાં સૌંદર્યને કાગળમાં કંડારવાનું મન થઈ આવ્યું. રંગ અને પીંછી મારી આરાધના બની ગયાં.}}
{{ps |પન્નીઃ| પછી?
{{ps |પન્નીઃ| પછી?}}
{{ps |રૂપાઃ| પછી તો મને પૈસા મળતા બંધ થયા. મારાં રંગ અને પીંછી સંતાડી દેતાં. મારાં ચિત્રો ફાડી નાંખતાં. મારા પર આ વાતે સિતમ ગુજારવાનો શરૂ કર્યો. પછી તો આ નાની વાતે ગંભીર સ્વરૂપ લીધું. આખરે એક દિવસ મેં તેમને કહી જ દીધું, ‘તમારે મને તમારી દીકરી તરીકે માનવી હોય તો માનો, બાકી હું મારી રીતે જ જીવીશ.’ તેમણે મને ખૂબ સમજાવી, ધમકાવી, લાલચ આપી. પણ મેં તો ચિત્રકાર બનવાનું જ પસંદ કર્યું. એક સારા ખાનદાન ઘરની છોકરી રંગના લપેડા કરે તેમાં તેમની ખાનદાનીને લાંછન લાગતું હતું, તેમની આબરૂ જતી હતી.
{{ps |રૂપાઃ| પછી તો મને પૈસા મળતા બંધ થયા. મારાં રંગ અને પીંછી સંતાડી દેતાં. મારાં ચિત્રો ફાડી નાંખતાં. મારા પર આ વાતે સિતમ ગુજારવાનો શરૂ કર્યો. પછી તો આ નાની વાતે ગંભીર સ્વરૂપ લીધું. આખરે એક દિવસ મેં તેમને કહી જ દીધું, ‘તમારે મને તમારી દીકરી તરીકે માનવી હોય તો માનો, બાકી હું મારી રીતે જ જીવીશ.’ તેમણે મને ખૂબ સમજાવી, ધમકાવી, લાલચ આપી. પણ મેં તો ચિત્રકાર બનવાનું જ પસંદ કર્યું. એક સારા ખાનદાન ઘરની છોકરી રંગના લપેડા કરે તેમાં તેમની ખાનદાનીને લાંછન લાગતું હતું, તેમની આબરૂ જતી હતી.}}
{{ps |પન્નીઃ| તારી વાત સાચી છે. દરેક વ્યક્તિને પોતાની રીતે જીવવાનો અધિકાર હોય છે. ને તું ચિત્રો દોરે તેમાં તેમને શું વાંધો હોઈ શકે? આ એક જડતા જ છે. એક પ્રકારનો ખોટો અહમ્. પછી?
{{ps |પન્નીઃ| તારી વાત સાચી છે. દરેક વ્યક્તિને પોતાની રીતે જીવવાનો અધિકાર હોય છે. ને તું ચિત્રો દોરે તેમાં તેમને શું વાંધો હોઈ શકે? આ એક જડતા જ છે. એક પ્રકારનો ખોટો અહમ્. પછી?}}
{{ps |રૂપાઃ| બસ, પછી તો હૉસ્ટેલમાં રહીને ફાઇન આર્ટ્સનો કોર્સ કર્યો અને બે વરસથી તો તારી સાથે.
{{ps |રૂપાઃ| બસ, પછી તો હૉસ્ટેલમાં રહીને ફાઇન આર્ટ્સનો કોર્સ કર્યો અને બે વરસથી તો તારી સાથે.}}
{{ps |પન્નીઃ| ખરેખર રૂપા ઘણી વખત મા-બાપ સંતાનોની લાગણીને સમજ્યાં વિના જ તેમને મહાન અન્યાય કરી બેસે છે. તારા-મારા જેવા કોઈક જ જાગૃત હોવાનાં. જોકે એક અર્થમાં આપણે બળવાખોર કહેવાઈએ. જોકે તારે આમ ન કરવું જોઈએ. તું હજી પણ તારા ઘેર જા. એમની માફી માંગ, ગમે તેમ છેવટે તો એ તારાં મા-બાપ છે ને?
{{ps |પન્નીઃ| ખરેખર રૂપા ઘણી વખત મા-બાપ સંતાનોની લાગણીને સમજ્યાં વિના જ તેમને મહાન અન્યાય કરી બેસે છે. તારા-મારા જેવા કોઈક જ જાગૃત હોવાનાં. જોકે એક અર્થમાં આપણે બળવાખોર કહેવાઈએ. જોકે તારે આમ ન કરવું જોઈએ. તું હજી પણ તારા ઘેર જા. એમની માફી માંગ, ગમે તેમ છેવટે તો એ તારાં મા-બાપ છે ને?}}
{{ps |રૂપાઃ| પહેલાં તું તારાં મમ્મી-પપ્પાની માફી માંગ, પછી મને સલાહ આપજે. ને સાચી વાત સામે બળવો કરીએ તેમાં ખોટું પણ શું છે? મને તે વાતનું કોઈ જ દુઃખ નથી, કોઈ જ અફસોસ નથી. હું મારી રીતે સુખી છું. મારી ધૂનમાં મસ્ત છું. ક્યારેક તેમને મળવા જાઉં છું, ક્યારેક તેમને પત્ર લખું છું પણ હવે એ ઘર મને ઘર નથી લાગતું, કારણ કે ત્યાં પૈસાના અભિમાનનું કવચ હંમેશ છવાયેલું હોય છે. એમને પૈસાનું અભિમાન. જો ઈશ્વર મારી પ્રાર્થના સાંભળે તો બે હાથ જોડી તેને પ્રાર્થના કરું કે હે ભગવાન, એમને ગરીબ બનાવી દે. મારાં માતા-પિતાને તું મધ્યમ વર્ગના માનવીની જિંદગી આપ. જેથી ગરીબી શું છે, તેનો તેમને ખ્યાલ આવે. હે ભગવાન! અમને ગરીબ બનાવી દે.
{{ps |રૂપાઃ| પહેલાં તું તારાં મમ્મી-પપ્પાની માફી માંગ, પછી મને સલાહ આપજે. ને સાચી વાત સામે બળવો કરીએ તેમાં ખોટું પણ શું છે? મને તે વાતનું કોઈ જ દુઃખ નથી, કોઈ જ અફસોસ નથી. હું મારી રીતે સુખી છું. મારી ધૂનમાં મસ્ત છું. ક્યારેક તેમને મળવા જાઉં છું, ક્યારેક તેમને પત્ર લખું છું પણ હવે એ ઘર મને ઘર નથી લાગતું, કારણ કે ત્યાં પૈસાના અભિમાનનું કવચ હંમેશ છવાયેલું હોય છે. એમને પૈસાનું અભિમાન. જો ઈશ્વર મારી પ્રાર્થના સાંભળે તો બે હાથ જોડી તેને પ્રાર્થના કરું કે હે ભગવાન, એમને ગરીબ બનાવી દે. મારાં માતા-પિતાને તું મધ્યમ વર્ગના માનવીની જિંદગી આપ. જેથી ગરીબી શું છે, તેનો તેમને ખ્યાલ આવે. હે ભગવાન! અમને ગરીબ બનાવી દે.}}
{{ps |પન્નીઃ| આટલી હદે ન જા, રૂપા.
{{ps |પન્નીઃ| આટલી હદે ન જા, રૂપા.}}
{{ps |રૂપાઃ| તને શી ખબર કે તે લોકો મારા પર કેવા સિતમ ગુજારે છે?
{{ps |રૂપાઃ| તને શી ખબર કે તે લોકો મારા પર કેવા સિતમ ગુજારે છે?}}
(ઊભી થઈને ટેબલના ખાનામાંથી એક પત્ર લાવી આપે છે.) લે, વાંચ આ પત્ર. (પાછળથી પણ અવાજ આપી શકાય. પન્ની વાંચે છે.) “તારા માટે છોકરો પસંદ કરી રાખ્યો છે. તું આવે એટલી વાર. સગાઈ નક્કી કરી દઈએ. છોકરા ભણેલો છે. S.S.C. પાસ છે. પણ મોટો વેપારી છે. ખાનદાન છે.”

{{ps |રૂપાઃ| ભણેલો ને પાછો S.S.C. વેપારી એટલે ખાનદાન. ખૂણે-ખાંચરેથી ક્યાંક શોધી કાઢ્યો હશે. ને એક સાવ આવી અજાણી વ્યક્તિ સાથે કોઈ પણ પરિચય વિના તેને આખું જીવન સોંપી દેવાનું? ના, હું આમાં નથી માનતી. વળી મારો આત્મા તો કલાને ઝંખે છે. જીવન-કલા શું છે? તેનાથી સાવ બેખબર વ્યક્તિના હાથમાં મારા અમૂલ્ય જીવનની દોરી સોંપી દઉં? (આવેશમાં) નહીં, એવું ક્યારેય નહીં બને. ક્યારેય નહીં. કોઈ સંજોગોમાં નહીં બને. મારી કલાનું ખૂન કરી, મારા આત્માને મારી નાંખી, મારાં સ્વપ્નોને છૂંદી નાખી, સ્વર્ગની જિંદગી મળે તો તેને પણ ઠુકરાવવા હું તૈયાર છું. (પન્ની ઊભી થઈ તેની નજીક જાય છે. શાંત પાડે છે.)
{{ps |રૂપાઃ| ભણેલો ને પાછો S.S.C. વેપારી એટલે ખાનદાન. ખૂણે-ખાંચરેથી ક્યાંક શોધી કાઢ્યો હશે. ને એક સાવ આવી અજાણી વ્યક્તિ સાથે કોઈ પણ પરિચય વિના તેને આખું જીવન સોંપી દેવાનું? ના, હું આમાં નથી માનતી. વળી મારો આત્મા તો કલાને ઝંખે છે. જીવન-કલા શું છે? તેનાથી સાવ બેખબર વ્યક્તિના હાથમાં મારા અમૂલ્ય જીવનની દોરી સોંપી દઉં? (આવેશમાં) નહીં, એવું ક્યારેય નહીં બને. ક્યારેય નહીં. કોઈ સંજોગોમાં નહીં બને. મારી કલાનું ખૂન કરી, મારા આત્માને મારી નાંખી, મારાં સ્વપ્નોને છૂંદી નાખી, સ્વર્ગની જિંદગી મળે તો તેને પણ ઠુકરાવવા હું તૈયાર છું.}} (પન્ની ઊભી થઈ તેની નજીક જાય છે. શાંત પાડે છે.)
{{ps |પન્નીઃ| રૂપા, તારી કથની તો મારી કથની કરતાં પણ કરુણ છે. ખરેખર જિંદગી એટલે જિંદગી જ. લાખ પ્રયત્નો કરીએ છતાં તેને સમજી શકીએ નહીં. તેની કોઈ વ્યાખ્યા ન આપી શકીએ. જીવન એટલે જ જાણે કે ઝંઝાવાત. ને આપણે મૃગજળ પાછળ દોટ મૂકતાં માનવ પાગલ નહીં તો. જીવન જ્યારે જ્યારે સામે મળે છે ત્યારે ઝંઝાવાતના રૂપમાં, મૃગજળના રૂપમાં, આથમી ગયેલા સૂરજના રૂપમાં. ક્યાં સુધી આપણે દોડ્યાં કરીશું? ને આવી વ્યર્થ દોડનો કોઈ અર્થ પણ ખરો? આખરે થાકી-હારી જવાનાં તો આપણે જ. થાય છે ક્યાં સુધી? ક્યાં સુધી આ બધું? ક્યાં સુધી?
{{ps |પન્નીઃ| રૂપા, તારી કથની તો મારી કથની કરતાં પણ કરુણ છે. ખરેખર જિંદગી એટલે જિંદગી જ. લાખ પ્રયત્નો કરીએ છતાં તેને સમજી શકીએ નહીં. તેની કોઈ વ્યાખ્યા ન આપી શકીએ. જીવન એટલે જ જાણે કે ઝંઝાવાત. ને આપણે મૃગજળ પાછળ દોટ મૂકતાં માનવ પાગલ નહીં તો. જીવન જ્યારે જ્યારે સામે મળે છે ત્યારે ઝંઝાવાતના રૂપમાં, મૃગજળના રૂપમાં, આથમી ગયેલા સૂરજના રૂપમાં. ક્યાં સુધી આપણે દોડ્યાં કરીશું? ને આવી વ્યર્થ દોડનો કોઈ અર્થ પણ ખરો? આખરે થાકી-હારી જવાનાં તો આપણે જ. થાય છે ક્યાં સુધી? ક્યાં સુધી આ બધું? ક્યાં સુધી?}}
{{ps |રૂપાઃ| હા, પન્ની. આ સૂરજને પકડવાની દોડ છે. જ્યાં સુધી એ પકડાય નહીં ત્યાં સુધી. મને પણ એ જ થાય છે કે આખરે આ બધું ક્યાં સુધી ટકી શકશે? આપણું આ ખમીર મોજાં જેમ પથ્થર સાથે ટકરાઈને વેરાઈ જાય છે તેમ જીવનના સંઘર્ષો સાથે ટકરાઈને તૂટી જશે, ભાંગી પડશે. ખરેખર વિચારીએ તો બધું જ વ્યર્થ છે, છતાં અર્થસભર છે.

{{ps |પન્નીઃ| આપણો કોઈ આકાર નથી, આપણો કોઈ પ્રવાહ નથી. છતાં એક પ્રવાહમાં તણાયે જઈએ છીએ. દુનિયાથી અજાણ રીતે અલગારી એવાં આપણે બે આ રૂમમાં શ્વાસ લઈએ છીએ ને થાય છે કે આપણે પણ જીવીએ છીએ. ધબકતી ક્ષણો ક્યારેક અનુભવીએ છીએ. પણ એ ધબકાર જિંદગીના આ અફાટ રણમાં રેત બનીને પથરાઈ જાય છે ને જીવન ધૂળની ડમરીઓમાં અટવાઈ જતું હોય છે.

18,450

edits