ગુજરાતી એકાંકીસંપદા/ચાલ સૂરજ પકડીએ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 50: Line 50:
{{ps |પન્નીઃ| એય, આજે તો મને એક સ્વપ્ન આવ્યું. હું દરિયાકિનારે બેઠી હતી, ત્યાં એક આકૃતિ દેખાઈ. જાણે કે જલપરી. હું એની નજીક ગઈ તો એ દૂર સરવા લાગી. હું વધુ નજીક ગઈ તો એ વધુ દૂર સરવા લાગી. મેં એને પકડવા પ્રયત્ન કર્યો તો એ દોડવા લાગી ને અચાનક એ સાગરનાં મોજાંમાં અદૃશ્ય થઈ ગઈ. મેં મોજાંમાં હાથ નાંખી તેને શોધવાનો પ્રયત્ન કર્યો પણ વ્યર્થ. મારા હાથ ખાલી છીપલાંથી ભરેલા હતા. પછી હું કિનારે આવીને બેઠી તો પાછી તે આકૃતિ દેખાઈ. હું નજીક ગઈ. એ દૂર ભાગી… એ આગળ દોડતી રહી ને હું એને પકડવા પાછળ દોડતી રહી… જ્યારે હું થાકી ત્યારે જોયું તો એ ક્ષિતિજમાં ડૂબી ગઈ હતી. એ તો મારી સૂરજને પકડવાની દોડ હતી. જ્યારે હું હતાશ થઈને બેઠી ત્યારે મારી આંખો ધૂળના રજકણોથી ભરાઈ ગઈ હતી. મને કશું જ દેખાતું નહોતું. કોઈ દિવસ નહીં ને આજે મને આવું સ્વપ્ન કેમ આવ્યું?}}
{{ps |પન્નીઃ| એય, આજે તો મને એક સ્વપ્ન આવ્યું. હું દરિયાકિનારે બેઠી હતી, ત્યાં એક આકૃતિ દેખાઈ. જાણે કે જલપરી. હું એની નજીક ગઈ તો એ દૂર સરવા લાગી. હું વધુ નજીક ગઈ તો એ વધુ દૂર સરવા લાગી. મેં એને પકડવા પ્રયત્ન કર્યો તો એ દોડવા લાગી ને અચાનક એ સાગરનાં મોજાંમાં અદૃશ્ય થઈ ગઈ. મેં મોજાંમાં હાથ નાંખી તેને શોધવાનો પ્રયત્ન કર્યો પણ વ્યર્થ. મારા હાથ ખાલી છીપલાંથી ભરેલા હતા. પછી હું કિનારે આવીને બેઠી તો પાછી તે આકૃતિ દેખાઈ. હું નજીક ગઈ. એ દૂર ભાગી… એ આગળ દોડતી રહી ને હું એને પકડવા પાછળ દોડતી રહી… જ્યારે હું થાકી ત્યારે જોયું તો એ ક્ષિતિજમાં ડૂબી ગઈ હતી. એ તો મારી સૂરજને પકડવાની દોડ હતી. જ્યારે હું હતાશ થઈને બેઠી ત્યારે મારી આંખો ધૂળના રજકણોથી ભરાઈ ગઈ હતી. મને કશું જ દેખાતું નહોતું. કોઈ દિવસ નહીં ને આજે મને આવું સ્વપ્ન કેમ આવ્યું?}}
{{ps |રૂપાઃ| તને ઊંઘમાં સ્વપ્ન આવે છે ને હું તો જાગતાં જ સ્વપ્ન જોઉં છું.}}
{{ps |રૂપાઃ| તને ઊંઘમાં સ્વપ્ન આવે છે ને હું તો જાગતાં જ સ્વપ્ન જોઉં છું.}}
{{ps |પન્નીઃ| હવે મને ઊંઘ નહીં આવે. ચાલ વાતો કરીએ… અડધી રાત્રે તારા ગણતાં-ગણતાં વાતો કરવાની પણ એક મજા હોય છે.
{{ps |પન્નીઃ| હવે મને ઊંઘ નહીં આવે. ચાલ વાતો કરીએ… અડધી રાત્રે તારા ગણતાં-ગણતાં વાતો કરવાની પણ એક મજા હોય છે.}}
{{ps |રૂપાઃ| મને પણ ચિત્ર દોરવાનો મૂડ નથી. (બંને આરામથી બેસે છે.)
{{ps |રૂપાઃ| મને પણ ચિત્ર દોરવાનો મૂડ નથી. (બંને આરામથી બેસે છે.)}}
{{ps |પન્નીઃ| રૂપા, તું આમ ક્યાં સુધી ચિત્રો દોર્યા કરીશ?
{{ps |પન્નીઃ| રૂપા, તું આમ ક્યાં સુધી ચિત્રો દોર્યા કરીશ?}}
{{ps |રૂપાઃ| ત્યાં સુધી કે જ્યાં સુધી તું છૂટાછવાયા કાગળોમાં વાર્તા કે કવિતા લખ્યા કરીશ.
{{ps |રૂપાઃ| ત્યાં સુધી કે જ્યાં સુધી તું છૂટાછવાયા કાગળોમાં વાર્તા કે કવિતા લખ્યા કરીશ.}}
{{ps |પન્નીઃ| તો તો મજા પડશે. હું તો જિંદગીના અંત સુધી આ જ ધંધો કરવાની છું ને થશે તો ના… તા…તા…થૈ…થૈ… સમજી? મીઠે બોલે બોલે, બોલે પાયલિયાં… મીઠે…
{{ps |પન્નીઃ| તો તો મજા પડશે. હું તો જિંદગીના અંત સુધી આ જ ધંધો કરવાની છું ને થશે તો ના… તા…તા…થૈ…થૈ… સમજી? મીઠે બોલે બોલે, બોલે પાયલિયાં… મીઠે…}}
{{ps |રૂપાઃ| બસ, બસ. ઘણું થઈ ગયું. જોકે એમાં તો મને પણ રસ છે. એટલે હું તને સાથે-સાથે સંગત આપીશ.
{{ps |રૂપાઃ| બસ, બસ. ઘણું થઈ ગયું. જોકે એમાં તો મને પણ રસ છે. એટલે હું તને સાથે-સાથે સંગત આપીશ.}}
{{ps |પન્નીઃ| જોકે ખરેખર તો બાળપણથી મેં ડૉક્ટર બનવાનાં સ્વપ્નો જોયેલાં, મારે બનવું હતું ડૉક્ટર પણ બની ગઈ કંઈક જુદું જ. છતાં મેં પ્રયત્નો તો કર્યા જ હતા. પણ મારામાં રહેલો પેલો કલ્પનાનો જીવ અને પેલાં ડૉક્ટર બનવાના સ્વપ્ન વચ્ચે હંમેશાં સંઘર્ષ થતો રહ્યો. આખરે કલ્પનાના જીવની જીત થઈ, મારો આત્મા જીત્યો. હા, આ મારા આત્માની ધૂન છે. જોકે કવિ-લેખકનું લેબલ લગાડી શકું તે કક્ષાએ તો હું નથી જ પહોંચી. છતાં ક્યારેક લખી લઉં છું.
{{ps |પન્નીઃ| જોકે ખરેખર તો બાળપણથી મેં ડૉક્ટર બનવાનાં સ્વપ્નો જોયેલાં, મારે બનવું હતું ડૉક્ટર પણ બની ગઈ કંઈક જુદું જ. છતાં મેં પ્રયત્નો તો કર્યા જ હતા. પણ મારામાં રહેલો પેલો કલ્પનાનો જીવ અને પેલાં ડૉક્ટર બનવાના સ્વપ્ન વચ્ચે હંમેશાં સંઘર્ષ થતો રહ્યો. આખરે કલ્પનાના જીવની જીત થઈ, મારો આત્મા જીત્યો. હા, આ મારા આત્માની ધૂન છે. જોકે કવિ-લેખકનું લેબલ લગાડી શકું તે કક્ષાએ તો હું નથી જ પહોંચી. છતાં ક્યારેક લખી લઉં છું.}}
{{ps |રૂપાઃ| નહીં પન્ની. ભલે તું ગમે તે કહે, બાકી તારી સર્જનશક્તિ પર હું તો ફિદા છું. મને એમાં વિશ્વાસ છે. મારી દુનિયાનો તો તું જ શ્રેષ્ઠ કવિ, શ્રેષ્ઠ લેખક.
{{ps |રૂપાઃ| નહીં પન્ની. ભલે તું ગમે તે કહે, બાકી તારી સર્જનશક્તિ પર હું તો ફિદા છું. મને એમાં વિશ્વાસ છે. મારી દુનિયાનો તો તું જ શ્રેષ્ઠ કવિ, શ્રેષ્ઠ લેખક.}}
{{ps |પન્નીઃ| તું એમ કહીશ એટલે હું તને શ્રેષ્ઠ ચિત્રકાર તરીકે બિરદાવીશ નહીં. પણ ના, સત્યની નજીક રહીને કહું તો હું તારી કલા પર મુગ્ધ છું. તારાં ચિત્રોમાં હું મારી વ્યથા, વેદના, દુઃખ બધું જ ભૂલી જાઉં છું. દુનિયાની જો કોઈ શાંત જગ્યા હોય તો તે આ ખાલી રૂમ છે કે જ્યાં તું છે ને તારાં આ ચિત્રોનો વાસ છે.
{{ps |પન્નીઃ| તું એમ કહીશ એટલે હું તને શ્રેષ્ઠ ચિત્રકાર તરીકે બિરદાવીશ નહીં. પણ ના, સત્યની નજીક રહીને કહું તો હું તારી કલા પર મુગ્ધ છું. તારાં ચિત્રોમાં હું મારી વ્યથા, વેદના, દુઃખ બધું જ ભૂલી જાઉં છું. દુનિયાની જો કોઈ શાંત જગ્યા હોય તો તે આ ખાલી રૂમ છે કે જ્યાં તું છે ને તારાં આ ચિત્રોનો વાસ છે.}}
{{ps |રૂપાઃ| બસ, બસ. આટલી પ્રશંસા સારી નહીં. આપણે તો એકબીજાંનાં વખાણ કરવા લાગી ગયાં. જો હું તને એક વાત કરવાનું ભૂલી જ ગઈ. કાલે જ મને ૭૦૦ રૂપિયાનું એક કામ મળ્યું છે. થોડાં ચિત્રો અને એક સ્કેચ બનાવવાનો છે. પછી તો આપણે અજંતા-ઇલોરા ફરવા જઈ શકીશું. (આનંદમાં આવી જાય છે.)
{{ps |રૂપાઃ| બસ, બસ. આટલી પ્રશંસા સારી નહીં. આપણે તો એકબીજાંનાં વખાણ કરવા લાગી ગયાં. જો હું તને એક વાત કરવાનું ભૂલી જ ગઈ. કાલે જ મને ૭૦૦ રૂપિયાનું એક કામ મળ્યું છે. થોડાં ચિત્રો અને એક સ્કેચ બનાવવાનો છે. પછી તો આપણે અજંતા-ઇલોરા ફરવા જઈ શકીશું. (આનંદમાં આવી જાય છે.)}}
{{ps |પન્નીઃ| એ તો બધું ખરું પણ… પણ…
{{ps |પન્નીઃ| એ તો બધું ખરું પણ… પણ…}}
{{ps |રૂપાઃ| પણ-પણ શું કરે છે? જે કહેવું હોય તે કહી નાંખ ને?
{{ps |રૂપાઃ| પણ-પણ શું કરે છે? જે કહેવું હોય તે કહી નાંખ ને?}}
{{ps |પન્નીઃ| ના, પૂછતાં સંકોચ થાય છે. તને એક વાત પૂછવી છે.
{{ps |પન્નીઃ| ના, પૂછતાં સંકોચ થાય છે. તને એક વાત પૂછવી છે.}}
{{ps |રૂપાઃ| એમાં શું? જે પૂછવું હોય તે પૂછી શકે છે.
{{ps |રૂપાઃ| એમાં શું? જે પૂછવું હોય તે પૂછી શકે છે.}}
{{ps |પન્નીઃ| પણ તું સાચી વાત જણાવીશ ને? જો કોઈ દિવાસ તને કશું જ પૂછ્યું નથી. માત્ર આજે જ જીભ પર તે વાત આવી ગઈ.
{{ps |પન્નીઃ| પણ તું સાચી વાત જણાવીશ ને? જો કોઈ દિવાસ તને કશું જ પૂછ્યું નથી. માત્ર આજે જ જીભ પર તે વાત આવી ગઈ.}}
{{ps |રૂપાઃ| હા, હા. એમાં ગભરાય છે શું? તારાથી વળી છુપાવવાનું શું?
{{ps |રૂપાઃ| હા, હા. એમાં ગભરાય છે શું? તારાથી વળી છુપાવવાનું શું?}}
{{ps |પન્નીઃ| તને તારાં મમ્મી-પપ્પા ક્યારેય યાદ નથી આવતાં? તારા ઘેર જવાની ઇચ્છા તને ક્યારેય નથી થતી? મારી વાત તો જુદી છે, પણ તારે તો સુંદર ઘર છે, પ્રેમાળ મમ્મી-પપ્પા છે, તો પછી તું…
{{ps |પન્નીઃ| તને તારાં મમ્મી-પપ્પા ક્યારેય યાદ નથી આવતાં? તારા ઘેર જવાની ઇચ્છા તને ક્યારેય નથી થતી? મારી વાત તો જુદી છે, પણ તારે તો સુંદર ઘર છે, પ્રેમાળ મમ્મી-પપ્પા છે, તો પછી તું…}}
{{ps |રૂપાઃ| હા, પ્રેમાળ… (ચાળા પાડતાં)
{{ps |રૂપાઃ| હા, પ્રેમાળ… (ચાળા પાડતાં)}}
{{ps |પન્નીઃ| આપણે અહીં કેવી રીતે જીવીએ છીએ? ને હું પણ કેટલી નાદાન છું કે તને પણ આવી દશામાં રાખું છું. આપણે જે-તે ખાઈ લઈએ છીએ. આપણા જીવનનું કશું જ ઠેકાણું નથી. મને ખબર છે ત્યાં સુધી તારા પપ્પા બે-ત્રણ કાપડની મિલોના માલિક છે. તું પણ તેમાં એક ભાગીદાર છે. તારા ઘેર સમૃદ્ધિની છોળો ઊડે છે ને તું અહીં પાનખરની સજા ભોગવે છે? તું ધારે તો દર અઠવાડિયે અજંતા-ઇલોરા જ્યાં ચાહે ત્યાં જઈ શકે છે. તારે આમ તડપવું ન પડે…
{{ps |પન્નીઃ| આપણે અહીં કેવી રીતે જીવીએ છીએ? ને હું પણ કેટલી નાદાન છું કે તને પણ આવી દશામાં રાખું છું. આપણે જે-તે ખાઈ લઈએ છીએ. આપણા જીવનનું કશું જ ઠેકાણું નથી. મને ખબર છે ત્યાં સુધી તારા પપ્પા બે-ત્રણ કાપડની મિલોના માલિક છે. તું પણ તેમાં એક ભાગીદાર છે. તારા ઘેર સમૃદ્ધિની છોળો ઊડે છે ને તું અહીં પાનખરની સજા ભોગવે છે? તું ધારે તો દર અઠવાડિયે અજંતા-ઇલોરા જ્યાં ચાહે ત્યાં જઈ શકે છે. તારે આમ તડપવું ન પડે…}}
{{ps |રૂપાઃ| (ગુસ્સામાં) હા, મારે ઘેર ત્રણ-ચાર કાર છે, મારા પપ્પા ત્રણ-ચાર મિલના માલિક છે તેનો જ તો મને વાંધો છે ને? મારાં મમ્મી-પપ્પા હદ ઉપરાંતના પ્રેમાળ છે તે જ તો મને ખટકે છે ને? માટે જ એમનાથી દૂર રહેવા હું અહીં આવી છું. ચિત્રની આરાધનાને બહાને…
{{ps |રૂપાઃ| (ગુસ્સામાં) હા, મારે ઘેર ત્રણ-ચાર કાર છે, મારા પપ્પા ત્રણ-ચાર મિલના માલિક છે તેનો જ તો મને વાંધો છે ને? મારાં મમ્મી-પપ્પા હદ ઉપરાંતના પ્રેમાળ છે તે જ તો મને ખટકે છે ને? માટે જ એમનાથી દૂર રહેવા હું અહીં આવી છું. ચિત્રની આરાધનાને બહાને…}}
{{ps |પન્નીઃ| એય, કલાની આરાધનાને કશાનું બહાનું ન બનાવાય. કલા એ કલા છે, સર્વોપરી છે ને એની આરાધના તો ઈશ્વરની પૂજા જેટલી પવિત્ર. પણ આટલું બધું હોવા છતાં તું તારા ઘરથી ભાગતી કેમ ફરે છે?
{{ps |પન્નીઃ| એય, કલાની આરાધનાને કશાનું બહાનું ન બનાવાય. કલા એ કલા છે, સર્વોપરી છે ને એની આરાધના તો ઈશ્વરની પૂજા જેટલી પવિત્ર. પણ આટલું બધું હોવા છતાં તું તારા ઘરથી ભાગતી કેમ ફરે છે?}}
{{ps |રૂપાઃ| ચાલ, આજે વાત નીકળી છે તો કહી જ દઉં. જોકે મારી કથની બહુ કરુણ નથી. છતાં હૃદયની, દુઃખની, વેદનાની વાતો બધાંને બધી રીતે કહી શકાતી નથી હોતી.
{{ps |રૂપાઃ| ચાલ, આજે વાત નીકળી છે તો કહી જ દઉં. જોકે મારી કથની બહુ કરુણ નથી. છતાં હૃદયની, દુઃખની, વેદનાની વાતો બધાંને બધી રીતે કહી શકાતી નથી હોતી.}}
તારો જન્મ જેમ એક અવાસ્તવિક ઘટના હતો તેમ મારો જન્મ એક સુખદ ઘટનારૂપ હતો. (થોડી ક્ષણો મૌન… એક બાજુ જઈને. એક બાજુ જોઈ રહી બોલે છે.)
{{ps |
|તારો જન્મ જેમ એક અવાસ્તવિક ઘટના હતો તેમ મારો જન્મ એક સુખદ ઘટનારૂપ હતો. (થોડી ક્ષણો મૌન… એક બાજુ જઈને. એક બાજુ જોઈ રહી બોલે છે.)}}
હા, હા, એક સાંજે એવું બની ગયું કે જેણે મારી આખી જિંદગી બદલી નાંખી. તે દુર્ભાગી સાંજે અમારી મિલનો મજૂર કાલુ પોતાની આંખના રતન સમી પુત્રીની જિંદગીની ભીખ માંગવા આવ્યો. જિંદગીથી દૂર ને મોતની નજીક જઈ રહેલી પુત્રીની સારવાર માટે પૈસાની ભીખ માંગવા આવ્યો. પણ ગરીબોનાં લોહી ચૂસી ધનિક બનેલા મારા પિતાએ તેને મદદ કરવાની ના કહી… કાલુનું તો જે થવું હતું તે થયું પણ બસ ત્યારથી જ ગરીબોનાં લોહી ચૂસી ધનની રંગોળી પૂરતા ધનિક બાપ ઉપર અને તે ધન પર મને તિરસ્કાર છૂટ્યો…
હા, હા, એક સાંજે એવું બની ગયું કે જેણે મારી આખી જિંદગી બદલી નાંખી. તે દુર્ભાગી સાંજે અમારી મિલનો મજૂર કાલુ પોતાની આંખના રતન સમી પુત્રીની જિંદગીની ભીખ માંગવા આવ્યો. જિંદગીથી દૂર ને મોતની નજીક જઈ રહેલી પુત્રીની સારવાર માટે પૈસાની ભીખ માંગવા આવ્યો. પણ ગરીબોનાં લોહી ચૂસી ધનિક બનેલા મારા પિતાએ તેને મદદ કરવાની ના કહી… કાલુનું તો જે થવું હતું તે થયું પણ બસ ત્યારથી જ ગરીબોનાં લોહી ચૂસી ધનની રંગોળી પૂરતા ધનિક બાપ ઉપર અને તે ધન પર મને તિરસ્કાર છૂટ્યો…
{{ps |પન્નીઃ| પછી…
{{ps |પન્નીઃ| પછી…
18,450

edits