2,670
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |

Line 909: | Line 909: | ||
{{Center block|width=23em|title=''' | {{Center block|width=23em|title='''૭૮.
‘કુમાર’ની સાંસ્કૃતિક સેવા'''| | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
બચુભાઈએ લગભગ છ દાયકા સુધી ‘કુમાર’ દ્વારા પ્રજાની જે સાંસ્કૃતિક સેવા કરી તેવો બીજો દાખલો ગુજરાતમાંથી મળવો મુશ્કેલ છે. લાંબા આયુષ્યનો આવો ભવ્ય ઉપયોગ એમણે કર્યો તેથી મને થયું કે બચુભાઈ રાવત ભાગ્યશાળી જીવ હતા. | બચુભાઈએ લગભગ છ દાયકા સુધી ‘કુમાર’ દ્વારા પ્રજાની જે સાંસ્કૃતિક સેવા કરી તેવો બીજો દાખલો ગુજરાતમાંથી મળવો મુશ્કેલ છે. લાંબા આયુષ્યનો આવો ભવ્ય ઉપયોગ એમણે કર્યો તેથી મને થયું કે બચુભાઈ રાવત ભાગ્યશાળી જીવ હતા. | ||
બચુભાઈએ ગુજરાતના કવિઓ, ચિત્રકારો અને તસવીરકારોનો આગવો ાવાજ ગુજરાતના ઘેરઘેર પહોંચાડ્યો. એ ખરું કે ગુજરાતી કવિતા ગાંધીની દુનિયામાં ઉછરી પણ એ કવિતાને ઘડી બચુભાઈએ. સુંદરમે ૧૯૩૯માં એમનો કાવ્યસંગ્રહ વસુધા બચુભાઈને અર્પણ કર્યો ત્યારે આમ લખેલું : ‘મારી કવિતાના અને મારા પ્રથમ તથા પરમ સુહૃદ્ને.’ બચુભાઈએ ‘બુધસભા’ સ્થાપી અને ગુજરાતના કવિઓને એક ચોરો મળી ગયો. કોઈ પા્રમાણિકપણે પોતાની કવિતા વિશે અભિપ્રાય આપે એના જેવું કવિ માટે કોઈ પારિતોષિક નથી. ‘બુધસભા’માં આવું થતું હતું. બચુભાઈએ બુધસભા ૫૦ વર્ષ સુધી ચલાવી. કવિતાની આવી અજોડ વર્કશોપ ગુજરાતમાં નહીં પણ ભારતમાં પણ આમ સતત ચાલી હોય એવું મારી જાણમાં નથી. | બચુભાઈએ ગુજરાતના કવિઓ, ચિત્રકારો અને તસવીરકારોનો આગવો ાવાજ ગુજરાતના ઘેરઘેર પહોંચાડ્યો. એ ખરું કે ગુજરાતી કવિતા ગાંધીની દુનિયામાં ઉછરી પણ એ કવિતાને ઘડી બચુભાઈએ. સુંદરમે ૧૯૩૯માં એમનો કાવ્યસંગ્રહ વસુધા બચુભાઈને અર્પણ કર્યો ત્યારે આમ લખેલું : ‘મારી કવિતાના અને મારા પ્રથમ તથા પરમ સુહૃદ્ને.’ બચુભાઈએ ‘બુધસભા’ સ્થાપી અને ગુજરાતના કવિઓને એક ચોરો મળી ગયો. કોઈ પા્રમાણિકપણે પોતાની કવિતા વિશે અભિપ્રાય આપે એના જેવું કવિ માટે કોઈ પારિતોષિક નથી. ‘બુધસભા’માં આવું થતું હતું. બચુભાઈએ બુધસભા ૫૦ વર્ષ સુધી ચલાવી. કવિતાની આવી અજોડ વર્કશોપ ગુજરાતમાં નહીં પણ ભારતમાં પણ આમ સતત ચાલી હોય એવું મારી જાણમાં નથી. | ||
[ગ્રંથ, ઑગસ્ટ, ૧૯૮૦] | {{સ-મ|[ગ્રંથ, ઑગસ્ટ, ૧૯૮૦]||'''વાડીલાલ ડગલી'''}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||

{{Center block|width=23em|title=''' | {{Center block|width=23em|title='''૭૯.
કવિઓની ચારેક પેઢીઓના વાલી જેવા...'''| | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ગુજરાતી કવિઓની ચારેક પેઢીઓના બચુભાઈ વાલી જેવા હતા. નવા કવિને હંમેશા એમ થતું કે એની કવિતા કુમારમાં છપાય તો ગુજરાત એને કવિ તરીકે તરત સ્વીકારે. કુમારની ફાઈલોમાં શ્રીધરાણી, સુંદરમ્, ઉમાશંકર અને રાજેન્દ્રનાં કાવ્યો વાંચીને કેટકેટલા કવિઓ કાવ્યપુરુષાર્થ તરફ વળ્યા હશે! ઉમાશંકરને જ્યારે રણજિતરામ સુવર્ણચંદ્ર મળ્યો ત્યારે કુમારે જે રીતે એ બનાવને બિરદાવેલો તે જોઈ ઘણાના મનમાં થયું હશે કે કવિ થવું સારું. જુવાન ઉમાશંકરના હસ્તાક્ષરમાં લખાયેલી કવિતા સાથે એમના વિશેની વિધવિધ માહિતી કુમાર આપે. અત્યારે રાજકારણી માટે થાય છે તેવા દબદબાથી ઉમાશંકરનું સ્વાગત થયું. બચુભાઈએ યુવાન કવિઓની જે પ્રતિષ્ઠા કરી તેથી ગુજરાતમાં નવાં મૂલ્યો સ્થપાયાં. | ગુજરાતી કવિઓની ચારેક પેઢીઓના બચુભાઈ વાલી જેવા હતા. નવા કવિને હંમેશા એમ થતું કે એની કવિતા કુમારમાં છપાય તો ગુજરાત એને કવિ તરીકે તરત સ્વીકારે. કુમારની ફાઈલોમાં શ્રીધરાણી, સુંદરમ્, ઉમાશંકર અને રાજેન્દ્રનાં કાવ્યો વાંચીને કેટકેટલા કવિઓ કાવ્યપુરુષાર્થ તરફ વળ્યા હશે! ઉમાશંકરને જ્યારે રણજિતરામ સુવર્ણચંદ્ર મળ્યો ત્યારે કુમારે જે રીતે એ બનાવને બિરદાવેલો તે જોઈ ઘણાના મનમાં થયું હશે કે કવિ થવું સારું. જુવાન ઉમાશંકરના હસ્તાક્ષરમાં લખાયેલી કવિતા સાથે એમના વિશેની વિધવિધ માહિતી કુમાર આપે. અત્યારે રાજકારણી માટે થાય છે તેવા દબદબાથી ઉમાશંકરનું સ્વાગત થયું. બચુભાઈએ યુવાન કવિઓની જે પ્રતિષ્ઠા કરી તેથી ગુજરાતમાં નવાં મૂલ્યો સ્થપાયાં. | ||
બચુભાઈને તો કવિતામાં જ રસ હતો. એક દિવસે મેં કુમાર ઉઘાડ્યું. અને તેમાં સારું સોનેટ ‘નેતિનેતિ’ છપાયેલું જોયું. આ વખતે મારી ઉંમર વીસેક વર્ષની હતી. બચુભાઈને હું ક્યારેય મળ્યો નહોતો. ટપાલમાં કવિતા મોકલેલી. થોડા મહિના પસાર થયા એટલે માન્યું કે કવિતા છાપવા જેવી નહીં હોય. પણ જ્યારે મેં કવિતા પ્રકટ થયેલી જોઈ ત્યારે મને આનંદ એ વાતનો થયો કે કુમારમાં મોટા કવિઓની જ કવિતા છપાતી નથી. મારા જેવો અનુભવ લગભગ બધા કવિઓને થયો હશે. કહેવાનો મુદ્દો એ છે કે બચુભાઈ હંમેશા નવા અવાજની શોધમાં રહેતા. બચુભાઈ પાસેથી ટેઈક ઑફ લઈ આપણા ઘણા કવિઓએ કવિતાના નવા સીમાડા સર કર્યા. | બચુભાઈને તો કવિતામાં જ રસ હતો. એક દિવસે મેં કુમાર ઉઘાડ્યું. અને તેમાં સારું સોનેટ ‘નેતિનેતિ’ છપાયેલું જોયું. આ વખતે મારી ઉંમર વીસેક વર્ષની હતી. બચુભાઈને હું ક્યારેય મળ્યો નહોતો. ટપાલમાં કવિતા મોકલેલી. થોડા મહિના પસાર થયા એટલે માન્યું કે કવિતા છાપવા જેવી નહીં હોય. પણ જ્યારે મેં કવિતા પ્રકટ થયેલી જોઈ ત્યારે મને આનંદ એ વાતનો થયો કે કુમારમાં મોટા કવિઓની જ કવિતા છપાતી નથી. મારા જેવો અનુભવ લગભગ બધા કવિઓને થયો હશે. કહેવાનો મુદ્દો એ છે કે બચુભાઈ હંમેશા નવા અવાજની શોધમાં રહેતા. બચુભાઈ પાસેથી ટેઈક ઑફ લઈ આપણા ઘણા કવિઓએ કવિતાના નવા સીમાડા સર કર્યા. | ||
[ગ્રંથ, ઑગસ્ટ, ૧૯૮૦] | {{સ-મ|[ગ્રંથ, ઑગસ્ટ, ૧૯૮૦]||'''વાડીલાલ ડગલી'''}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||

{{Center block|width=23em|title=''' | {{Center block|width=23em|title='''૮૦.
સૂચિની ઉપકારકતા'''| | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વર્ષ પૂરું થાય એટલે સામયિક વાર્ષિક સૂચિ આપે. બંધ થાય અથવા રજત, સુવર્ણ આદિ પ્રસંગો આવે ત્યારે સળંગ સૂચિ આપે. આ એ શિષ્ટાચાર છે. ત્રણવર્ષ ચાલીને બંધ થતા ‘વિવેચન’ (સં. સુરેશ દલાલ) સામયિકે આ શિષ્ટાચાર દાખવ્યો તેની નોંધ લેવી પડશે. છેલ્લા અંકમાં આગળના બધા જ વર્ષોની સૂચિ ‘વિવેચન’ આપે છે. આ અગાઉ ર. છો. પરીખના પુરાતત્ત્વની સળંગ સૂચિ થયાનું સ્મરણ છે. પચીસ-પચાસ કે સો વર્ષ પૂરાં થતાં દાખવવાનો આ શિષ્ટાચાર આપણે ત્યાં ફાર્બસ ‘ત્રૈમાસિક’ દાખવ્યો છે. પોતાના પ્રકાશનનાં ૩૦ વર્ષ પૂરાં થયાં એટલે અગાઉનાં ત્રીસે વર્ષની સળંગ સૂચિ ડિસે. ૧૯૬૫ના અંકમાં ‘ત્રૈમાસિક’ આપી. ચાલુ વર્ષે (૧૯૮૫) એ ૫૦ વર્ષ પૂરાં કરશે અને પોતાની અર્ધશતાબ્દીની સૂચિ આપશે તેવી આશા છે. | વર્ષ પૂરું થાય એટલે સામયિક વાર્ષિક સૂચિ આપે. બંધ થાય અથવા રજત, સુવર્ણ આદિ પ્રસંગો આવે ત્યારે સળંગ સૂચિ આપે. આ એ શિષ્ટાચાર છે. ત્રણવર્ષ ચાલીને બંધ થતા ‘વિવેચન’ (સં. સુરેશ દલાલ) સામયિકે આ શિષ્ટાચાર દાખવ્યો તેની નોંધ લેવી પડશે. છેલ્લા અંકમાં આગળના બધા જ વર્ષોની સૂચિ ‘વિવેચન’ આપે છે. આ અગાઉ ર. છો. પરીખના પુરાતત્ત્વની સળંગ સૂચિ થયાનું સ્મરણ છે. પચીસ-પચાસ કે સો વર્ષ પૂરાં થતાં દાખવવાનો આ શિષ્ટાચાર આપણે ત્યાં ફાર્બસ ‘ત્રૈમાસિક’ દાખવ્યો છે. પોતાના પ્રકાશનનાં ૩૦ વર્ષ પૂરાં થયાં એટલે અગાઉનાં ત્રીસે વર્ષની સળંગ સૂચિ ડિસે. ૧૯૬૫ના અંકમાં ‘ત્રૈમાસિક’ આપી. ચાલુ વર્ષે (૧૯૮૫) એ ૫૦ વર્ષ પૂરાં કરશે અને પોતાની અર્ધશતાબ્દીની સૂચિ આપશે તેવી આશા છે. | ||
‘સંસ્કૃતિ’ બંધ થયુું. ‘કંકાવટી’, ‘પરબે’ હમણાં જ પચીસ અને ‘બુદ્ધિપ્રકાશે’ સવાસો વર્ષ પૂરાં કર્યા એમણે આ શિષ્ટાચાર પાળવા જેવો હતો! ‘બુદ્ધિપ્રકાશ’ની સો વર્ષની સૂચિ દિગીશ મહેતા જેવા માણસે શ્રમ લઈને બનાવી છે છતાંયે તે હજુ અપ્રકાશિત છે. | ‘સંસ્કૃતિ’ બંધ થયુું. ‘કંકાવટી’, ‘પરબે’ હમણાં જ પચીસ અને ‘બુદ્ધિપ્રકાશે’ સવાસો વર્ષ પૂરાં કર્યા એમણે આ શિષ્ટાચાર પાળવા જેવો હતો! ‘બુદ્ધિપ્રકાશ’ની સો વર્ષની સૂચિ દિગીશ મહેતા જેવા માણસે શ્રમ લઈને બનાવી છે છતાંયે તે હજુ અપ્રકાશિત છે. | ||
[ગ્રંથ, જૂન, ૧૯૮૫] | {{સ-મ|[ગ્રંથ, જૂન, ૧૯૮૫]||'''નરોત્તમ પલાણ'''}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||

{{Center block|width=23em|title=''' | {{Center block|width=23em|title='''૮૧.
બચુભાઈની જપાનીઝ વૃત્તિ'''| | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
બચુભાઈ (રાવત) સ્વામી અખંડાનંદના સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયમાં ૧૯૧૯થી જોડાયા. અહીં તેમણે એટલું ખંતપૂર્વક કામ કર્યું કે ‘વીસમી સદી’ના તંત્રી હાજી મહંમદે તેમને પોતાની સાથે જોડાવા નિમંત્રણ આપ્યું. બચુભાઈ ‘વીસમી સદી’માં જોડાયા ન જોડાયા ત્યાં હાજી મહંમદનું અવસાન થયું અને બચુભાઈ ગાંધીજીના નવજીવન પ્રકાશન મંદિરમાં જોડાયા. દરમિયાન બચુભાઈ તેમના મિત્ર રવિશંકર રાવળ સાથે ‘કુમાર’ માસિક પ્રકટ કરવાની યોજના ઘડી રહ્યા હતા. | બચુભાઈ (રાવત) સ્વામી અખંડાનંદના સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયમાં ૧૯૧૯થી જોડાયા. અહીં તેમણે એટલું ખંતપૂર્વક કામ કર્યું કે ‘વીસમી સદી’ના તંત્રી હાજી મહંમદે તેમને પોતાની સાથે જોડાવા નિમંત્રણ આપ્યું. બચુભાઈ ‘વીસમી સદી’માં જોડાયા ન જોડાયા ત્યાં હાજી મહંમદનું અવસાન થયું અને બચુભાઈ ગાંધીજીના નવજીવન પ્રકાશન મંદિરમાં જોડાયા. દરમિયાન બચુભાઈ તેમના મિત્ર રવિશંકર રાવળ સાથે ‘કુમાર’ માસિક પ્રકટ કરવાની યોજના ઘડી રહ્યા હતા. | ||
૧૯૨૪ના જાન્યુઆરીમાં ‘કુમાર’નો પહેલો અંક પ્રકટ થયો. આ વખતે બચુભાઈની ઉંમર ૨૬વર્ષની હતી. ૧૯૨૪ થી ૧૯૪૨ સુધી બચુભાઈએ રવિશંકર રાવળના તંત્રીપદ નીચે ‘કુમાર’ સંભાળ્યું પણ ૪૨થી તેમણે ‘કુમાર’ની બધી જ જવાબદારી સંભાળી લીધી. આમ ‘કુમાર’ ૨૬ વર્ષની ઉંમરથી તેમનું જીવનકાર્ય બની ગયું. ‘કુમારે’ ગુજરાતમાં નવોત્થાનનાં આંદોલનો વહેતાં કર્યાં. કોઈ ઉત્તમ કવિતા, કોઈ ઉત્તમ ચિત્ર કે કોઈ ઉત્તમ છબી ‘કુમાર’માં જ છપાય. રવિ વર્માનાં વિશ્વામિત્ર અને મેનકા જેવાં ચિત્રોને બદલે કનુ દેસાઈ અને સોમાલાલ શાહ જેવા ચિત્રકારોની કૃતિઓ ગુજરાતનાં ઘરોમાં દેખાવા લાગી એનું શ્રેય ‘કુમાર’ને છે. બચુભાઈએ કવિઓ અને કળાકરોની જેમ છબીકારોની પણ માવજત કરી. ‘કુમારે’ ગુજરાતી પ્રજાની કળારુચિ સંસ્કારી. જે કામ સંખ્યાબંધ વિદ્યાપીઠોએ કરવું જોઈએ એ કામ ‘કુમારે’ કળાનાં વિવિધ ક્ષેત્રોમાં કરી બતાવ્યું. | ૧૯૨૪ના જાન્યુઆરીમાં ‘કુમાર’નો પહેલો અંક પ્રકટ થયો. આ વખતે બચુભાઈની ઉંમર ૨૬વર્ષની હતી. ૧૯૨૪ થી ૧૯૪૨ સુધી બચુભાઈએ રવિશંકર રાવળના તંત્રીપદ નીચે ‘કુમાર’ સંભાળ્યું પણ ૪૨થી તેમણે ‘કુમાર’ની બધી જ જવાબદારી સંભાળી લીધી. આમ ‘કુમાર’ ૨૬ વર્ષની ઉંમરથી તેમનું જીવનકાર્ય બની ગયું. ‘કુમારે’ ગુજરાતમાં નવોત્થાનનાં આંદોલનો વહેતાં કર્યાં. કોઈ ઉત્તમ કવિતા, કોઈ ઉત્તમ ચિત્ર કે કોઈ ઉત્તમ છબી ‘કુમાર’માં જ છપાય. રવિ વર્માનાં વિશ્વામિત્ર અને મેનકા જેવાં ચિત્રોને બદલે કનુ દેસાઈ અને સોમાલાલ શાહ જેવા ચિત્રકારોની કૃતિઓ ગુજરાતનાં ઘરોમાં દેખાવા લાગી એનું શ્રેય ‘કુમાર’ને છે. બચુભાઈએ કવિઓ અને કળાકરોની જેમ છબીકારોની પણ માવજત કરી. ‘કુમારે’ ગુજરાતી પ્રજાની કળારુચિ સંસ્કારી. જે કામ સંખ્યાબંધ વિદ્યાપીઠોએ કરવું જોઈએ એ કામ ‘કુમારે’ કળાનાં વિવિધ ક્ષેત્રોમાં કરી બતાવ્યું. | ||
બચુભાઈ પાસે મામૂલી સાધનો હતાં. આ ટાંચાં સાધનો પાસેથી એમણે એવું કામ લીધું કે જાણે એ એમની પાસે અદ્યતન યંત્રો હોય અને સમૃદ્ધ સાધનો હોય. ટાંચાં સાધનોનો આવો ઉપયોગ હું જોતો ત્યારે મને લાગતું કે ગયા ભવમાં બચુભાઈ જાપાનીઝ હશે. જપાન પાસે કોઈ કાચો માલ નહીં, પણ દુનિયાભરમાંથી ભાતભાતનો કાચો માલ આયાત કરી જાપાનનાં કારખાનાંઓ એવો માલ તૈયાર કરે કે જ્યાંથી કાચો માલ લાવ્યા હોય તે દેશમાં પણ જપાનીઝ માલ વેચાય. બચુભાઈમાં આવી જપાનીઝ વૃત્તિ હતી. | બચુભાઈ પાસે મામૂલી સાધનો હતાં. આ ટાંચાં સાધનો પાસેથી એમણે એવું કામ લીધું કે જાણે એ એમની પાસે અદ્યતન યંત્રો હોય અને સમૃદ્ધ સાધનો હોય. ટાંચાં સાધનોનો આવો ઉપયોગ હું જોતો ત્યારે મને લાગતું કે ગયા ભવમાં બચુભાઈ જાપાનીઝ હશે. જપાન પાસે કોઈ કાચો માલ નહીં, પણ દુનિયાભરમાંથી ભાતભાતનો કાચો માલ આયાત કરી જાપાનનાં કારખાનાંઓ એવો માલ તૈયાર કરે કે જ્યાંથી કાચો માલ લાવ્યા હોય તે દેશમાં પણ જપાનીઝ માલ વેચાય. બચુભાઈમાં આવી જપાનીઝ વૃત્તિ હતી. | ||
[ગ્રંથ, ઑગસ્ટ, ૧૯૮૦] | {{સ-મ|[ગ્રંથ, ઑગસ્ટ, ૧૯૮૦]||'''વાડીલાલ ડગલી'''}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||

{{Center block|width=23em|title=''' | {{Center block|width=23em|title='''૮૨.
તન તોડીને કામ કરનારા મિત્રો'''| | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ વર્ષના સંજોગો કોઈ અસાધારણ વિશેષાંક કાઢવાના નથી રહ્યા. ગત દિવાળીમાં ‘ખાંભી અને પાળિયા’નો (ઓક્ટો-નવે. ૧૯૭૫) સમૃદ્ધ અંક કાઢવા માટે છ-એક મહિનાનો કામ કરવાનો ગાળો મળેલો કારણ કે આખા ગુજરાતમાંથી નાની મોટી તસ્વીરો, શોધો અને લેખનસામગ્રી મેળવવાનાં હતાં. એ બધું નેવાનાં પાણી મોભે ચડ્યાં ત્યારે એકઠું કરી શકાયેલું. ધન્યવાદ ઘટે છે એ બધું પૂરું પાડનારાઓને. | આ વર્ષના સંજોગો કોઈ અસાધારણ વિશેષાંક કાઢવાના નથી રહ્યા. ગત દિવાળીમાં ‘ખાંભી અને પાળિયા’નો (ઓક્ટો-નવે. ૧૯૭૫) સમૃદ્ધ અંક કાઢવા માટે છ-એક મહિનાનો કામ કરવાનો ગાળો મળેલો કારણ કે આખા ગુજરાતમાંથી નાની મોટી તસ્વીરો, શોધો અને લેખનસામગ્રી મેળવવાનાં હતાં. એ બધું નેવાનાં પાણી મોભે ચડ્યાં ત્યારે એકઠું કરી શકાયેલું. ધન્યવાદ ઘટે છે એ બધું પૂરું પાડનારાઓને. | ||
કોઈ કહેતું નથી કે એવા અસાધારણ અંક કાઢો ને કાઢો. કોઈ એમ પણ કહેતું નથી કે આટલાં સાધનશક્તિ વેંઢારીને શું કામ અંક કાઢ્યો? ઉલટા એના રસિકજનો, ચિત્રો, સ્વજનો, સ્નેહીઓ રાજી થયા છે. અમારો એ જ મોટો સંતોષ રહેતો આવ્યો છે. જે કોઈ વિષય નક્કી થાય છે એને માટે જે કોઈ મિત્રોને રસ હોય છે તે તન તોડીને કામ કરતા રહે છે. | કોઈ કહેતું નથી કે એવા અસાધારણ અંક કાઢો ને કાઢો. કોઈ એમ પણ કહેતું નથી કે આટલાં સાધનશક્તિ વેંઢારીને શું કામ અંક કાઢ્યો? ઉલટા એના રસિકજનો, ચિત્રો, સ્વજનો, સ્નેહીઓ રાજી થયા છે. અમારો એ જ મોટો સંતોષ રહેતો આવ્યો છે. જે કોઈ વિષય નક્કી થાય છે એને માટે જે કોઈ મિત્રોને રસ હોય છે તે તન તોડીને કામ કરતા રહે છે. | ||
[ઊર્મિ નવરચના, સપ્ટેમ્બર, ૧૯૭૬] | {{સ-મ|[ઊર્મિ નવરચના, સપ્ટેમ્બર, ૧૯૭૬]||'''તંત્રી'''}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||

{{Center block|width=23em|title=''' | {{Center block|width=23em|title='''૮૩.
વધારે અવલોકનો આપો!'''| | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વસંતને અનેક મિત્રો અને હિતેચ્છુઓએ અનેકવાર સૂચવેલું ‘વધારે અવલોકનો આપો’. માસિકના બરનાં અવલોકનો એ અવલોકનનો વિશિષ્ટ પ્રકાર છે એ વાત ‘વસંત’ તંત્રીના વિશાળ ફિલસૂફ મગજમાં સ્પષ્ટ આલેખાઈ નહિ કોણ જાણે શાં કારણથી? | વસંતને અનેક મિત્રો અને હિતેચ્છુઓએ અનેકવાર સૂચવેલું ‘વધારે અવલોકનો આપો’. માસિકના બરનાં અવલોકનો એ અવલોકનનો વિશિષ્ટ પ્રકાર છે એ વાત ‘વસંત’ તંત્રીના વિશાળ ફિલસૂફ મગજમાં સ્પષ્ટ આલેખાઈ નહિ કોણ જાણે શાં કારણથી? | ||
[સાહિત્ય, અંક : ૩, ૧૯૩૨] | {{સ-મ|[સાહિત્ય, અંક : ૩, ૧૯૩૨]||'''બળવંતરાય ઠાકોર'''}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||

{{Center block|width=23em|title=''' | {{Center block|width=23em|title='''૮૪.
રસિક વિવેચનની ખોટ?'''| | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વીસમી સદીના પહેલા ચાર દાયકા સુધી ‘વસંતે’ ઉચ્ચ સાહિત્યની જ્યોત જાળવી રાખી હતી અને એના વિદ્વાન ને ઠરેલ તંત્રીના બહુવિધ જ્ઞાન અને અનુભવનો લાભ આપણને એ જ માસિક આપતું હતું શ્રી આનંદશંકર ધ્રુવ સાહેબની શારીરિક અશક્તિ અને કેટલાંક આર્થિક કારણોસર એ માસિક બંધ પડતાં ગુજરાતને ખરી ખોટ ગઈ છે. આજે સાહિત્યના વાડાઓમાં પક્ષાપક્ષીનું બળ જ્યારે વધી પડ્યું છે ત્યારે એવા ઠરેલ ને નિષ્પક્ષ તંત્રીના અમૂલ્ય અભિપ્રાય ને દોરવણીની ભારે અગત્ય છે. પણ હવે તો ‘નાથ બિન બિગડી કૌન સુધારે’ જેવી સ્થિતિ થઈ છે. શ્રી આનંદશંકરભાઈના મહામૂલા અગ્રલેખોની તેમજ એમનાં થોડાં પણ અપક્ષપાતી અને ઊંડી વિદ્વતાથી ને રસિકતાથી ભરેલાં વિવેચનોની તો જાણે હવે સદાની ખોટ ગઈ છે. | વીસમી સદીના પહેલા ચાર દાયકા સુધી ‘વસંતે’ ઉચ્ચ સાહિત્યની જ્યોત જાળવી રાખી હતી અને એના વિદ્વાન ને ઠરેલ તંત્રીના બહુવિધ જ્ઞાન અને અનુભવનો લાભ આપણને એ જ માસિક આપતું હતું શ્રી આનંદશંકર ધ્રુવ સાહેબની શારીરિક અશક્તિ અને કેટલાંક આર્થિક કારણોસર એ માસિક બંધ પડતાં ગુજરાતને ખરી ખોટ ગઈ છે. આજે સાહિત્યના વાડાઓમાં પક્ષાપક્ષીનું બળ જ્યારે વધી પડ્યું છે ત્યારે એવા ઠરેલ ને નિષ્પક્ષ તંત્રીના અમૂલ્ય અભિપ્રાય ને દોરવણીની ભારે અગત્ય છે. પણ હવે તો ‘નાથ બિન બિગડી કૌન સુધારે’ જેવી સ્થિતિ થઈ છે. શ્રી આનંદશંકરભાઈના મહામૂલા અગ્રલેખોની તેમજ એમનાં થોડાં પણ અપક્ષપાતી અને ઊંડી વિદ્વતાથી ને રસિકતાથી ભરેલાં વિવેચનોની તો જાણે હવે સદાની ખોટ ગઈ છે. | ||
[૧૪મી ગુજરાતી સાહિત્ય પરિષદનો અહેવાલ, પરિષદ, પૃ. ૩૬-૩૭] | {{સ-મ|[૧૪મી ગુજરાતી સાહિત્ય પરિષદનો અહેવાલ, પરિષદ, પૃ. ૩૬-૩૭]||'''ખબરદાર'''}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||

{{Center block|width=23em|title=''' | {{Center block|width=23em|title='''૮૫.
વિજયની શુભેચ્છાઓ સાથે ચોખવટ'''| | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ચેતન નામનું નવું માસિક જૂન મહિનાથી નીકળવા માંડ્યું છે. સાહિત્યના કદનાં ૪૦ પાનાં છે. પ્રકાશક બટુભાઈ ઉમરવાડિયા છે. ગોપીપુરા, સુરત, લવાજમ રૂ. ૪-૦૦ છે. તંત્રીઓમાં એ ઉપરાંત વિ. ક. વૈદ્ય છે. આ પહેલા અંકને ‘ટાગોર અંક’ કહ્યો છે. એટલે એમાં વિશેષ કરીને ટાગોરનો સત્કાર કરવાની સામગ્રી છે તથા તેમનું ઓળખાણ કરાવનાર લેખો છે અને તેમની કૃતિઓની વાનગી છે. આ બધાના પરિણામમાં આ અંક કાંઈક અંશે અમને નીરસ લાગ્યો છે. જો કે લખાણમાં વિદ્વતા અને વિચારસામર્થ્ય જોવામાં આવે છે. ચેતનની ભાવના અને કાર્યક્રમ સમજાવતા તંત્રીઓ કહે છે કેઃ ‘વિચારકોના જેટલા પક્ષ ગુજરાતમાં હોય તે સર્વને પોતાનું વક્તવ્ય નીડરપણે વદવાને ચેતન નોતરે છે. આ શુભ શરૂઆત છે. આ તટસ્થપણું ચાહવાલાયક છે. પરંતુ બીજી જ લીટીમાં તેઓ પક્ષો ગણાવવા મંડી પડે છે. તેમાં સાહિત્ય પત્રનો સરળતાપૂજક પક્ષ ગણાવવા મંડી પડે છે. તેમાં સાહિત્ય પત્રનો સરળતાપૂજક પક્ષ ગણાવે છે. અમે કાંઈ એવો પક્ષ સ્થાપ્યો નથી છતાં જો એવો પક્ષ ગુજરાતમાં હોય તો તે પક્ષરૂપે નથી પરંતુ ગુજરાતના ભણેલા ગણેલા એક હજાર માણસોમાંથી નવસો નવ્વાનું માણસો આ સરળતાપૂજક પક્ષમાં છે. સરળતા એ અજ્ઞાનનું પરિણામ નથી પરંતુ વિચાર કરવાની ચોખ્ખી નિખાલસ પદ્ધતિનું પરિણામ છે. આ નવા ભાઈબંધનો વિજય ઈચ્છીએ છીએ. | ચેતન નામનું નવું માસિક જૂન મહિનાથી નીકળવા માંડ્યું છે. સાહિત્યના કદનાં ૪૦ પાનાં છે. પ્રકાશક બટુભાઈ ઉમરવાડિયા છે. ગોપીપુરા, સુરત, લવાજમ રૂ. ૪-૦૦ છે. તંત્રીઓમાં એ ઉપરાંત વિ. ક. વૈદ્ય છે. આ પહેલા અંકને ‘ટાગોર અંક’ કહ્યો છે. એટલે એમાં વિશેષ કરીને ટાગોરનો સત્કાર કરવાની સામગ્રી છે તથા તેમનું ઓળખાણ કરાવનાર લેખો છે અને તેમની કૃતિઓની વાનગી છે. આ બધાના પરિણામમાં આ અંક કાંઈક અંશે અમને નીરસ લાગ્યો છે. જો કે લખાણમાં વિદ્વતા અને વિચારસામર્થ્ય જોવામાં આવે છે. ચેતનની ભાવના અને કાર્યક્રમ સમજાવતા તંત્રીઓ કહે છે કેઃ ‘વિચારકોના જેટલા પક્ષ ગુજરાતમાં હોય તે સર્વને પોતાનું વક્તવ્ય નીડરપણે વદવાને ચેતન નોતરે છે. આ શુભ શરૂઆત છે. આ તટસ્થપણું ચાહવાલાયક છે. પરંતુ બીજી જ લીટીમાં તેઓ પક્ષો ગણાવવા મંડી પડે છે. તેમાં સાહિત્ય પત્રનો સરળતાપૂજક પક્ષ ગણાવવા મંડી પડે છે. તેમાં સાહિત્ય પત્રનો સરળતાપૂજક પક્ષ ગણાવે છે. અમે કાંઈ એવો પક્ષ સ્થાપ્યો નથી છતાં જો એવો પક્ષ ગુજરાતમાં હોય તો તે પક્ષરૂપે નથી પરંતુ ગુજરાતના ભણેલા ગણેલા એક હજાર માણસોમાંથી નવસો નવ્વાનું માણસો આ સરળતાપૂજક પક્ષમાં છે. સરળતા એ અજ્ઞાનનું પરિણામ નથી પરંતુ વિચાર કરવાની ચોખ્ખી નિખાલસ પદ્ધતિનું પરિણામ છે. આ નવા ભાઈબંધનો વિજય ઈચ્છીએ છીએ. | ||
[સાહિત્ય, અંક : ૭, જુલાઈ, ૧૯૨૦] | {{સ-મ|[સાહિત્ય, અંક : ૭, જુલાઈ, ૧૯૨૦]||'''મટુભાઈ કાંટાવાળા'''}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||

{{Center block|width=23em|title=''' | {{Center block|width=23em|title='''૮૬.
સામયિકે પડકારરૂપ ભૂમિકા નિભાવવાની છે'''| | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અમેરિકન સર્જક-સંપાદક ફેલિક્સ પોલાક લખે છે કે, ‘હું તો છપાયેલા શબ્દોને જ વળગેલો છું ને લખવામાં વિશ્વાસ ધરાવું છું. મને ખાતરી છે કે માણસજાત જીવશે ત્યાં સુધી ભાષા કામ આપતી રહેવાની છે. ભલે ને રેડીઓ, ટેલિવિઝનનું આક્રમણ થયું દેખાતું હોય, આખરે તો તમે પુસ્તક તરફ જવાના. છપાયેલા શબ્દોનો મહિમા રહેવાનો જ.’ અલબત્ત, છપાયેલા શબ્દે પણ, વર્તમાનપત્રો દેખાડે છે એ દૂષિતતાથી, લપટાપણાથી સભાનપણે દૂર રહીને નરવું ને નક્કર, સઘન ને ટકોરાબંધ રૂપ પ્રગટાવવું પડે. એ રીતે, સામયિકો એક જીવંત, પ્રતિમાનરૂપ માધ્યમ તરીકે પડકારભરી ભૂમિકા નિભાવવાની થશે. | અમેરિકન સર્જક-સંપાદક ફેલિક્સ પોલાક લખે છે કે, ‘હું તો છપાયેલા શબ્દોને જ વળગેલો છું ને લખવામાં વિશ્વાસ ધરાવું છું. મને ખાતરી છે કે માણસજાત જીવશે ત્યાં સુધી ભાષા કામ આપતી રહેવાની છે. ભલે ને રેડીઓ, ટેલિવિઝનનું આક્રમણ થયું દેખાતું હોય, આખરે તો તમે પુસ્તક તરફ જવાના. છપાયેલા શબ્દોનો મહિમા રહેવાનો જ.’ અલબત્ત, છપાયેલા શબ્દે પણ, વર્તમાનપત્રો દેખાડે છે એ દૂષિતતાથી, લપટાપણાથી સભાનપણે દૂર રહીને નરવું ને નક્કર, સઘન ને ટકોરાબંધ રૂપ પ્રગટાવવું પડે. એ રીતે, સામયિકો એક જીવંત, પ્રતિમાનરૂપ માધ્યમ તરીકે પડકારભરી ભૂમિકા નિભાવવાની થશે. | ||
[એતદ્ ઑક્ટો. વર્ષ ૧૯૯૦, ‘સાભિપ્રાય’ ૧૯૯૮] | {{સ-મ|[એતદ્ ઑક્ટો. વર્ષ ૧૯૯૦, ‘સાભિપ્રાય’ ૧૯૯૮]||'''રમણ સોની'''}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||

{{Center block|width=23em|title=''' | {{Center block|width=23em|title='''૮૭.
સાહસને નિભાવવાનું કર્તવ્ય'''| | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘વીસમી સદી’ નામનું નવીન ગુજરાતી માસિક તેના નામ પ્રમાણે જમાનાને અનુસરતું, જનસમાજના અભિરુચિ અને રસવૃત્તિને સંતોષે અને પોષે એવું ઊંચા પ્રકારનું સાહિત્ય અને કળા રજૂ કરતું એપ્રિલ માસથી મુંબઈમાંથી પ્રસિદ્ધ થવા માંડ્યું છે. તે અંગ્રેજીમાં પ્રકટ થતાં સુપ્રસિદ્ધ માસિકો સ્ટ્રાન્ડ, નેશનલ, લંડન વગેરેની હરોળમાં ઊભું રહી શકે એવું, ઊંચી પ્રતિનું સુંદર અને આકર્ષક છે. ગુજરાતી સાહિત્યમાં આવા એક સારા ને સચિત્ર માસિકની મોટી ઉણપ હતી તે આ માસિકે પૂરી પાડી છે અને તે બદલ અમે સાહિત્યિક માસિક અને સાહિત્યકળાના રસિક તંત્રી મિ. હાજીને અંતઃકરણપૂર્વક અભિનંદન આપીએ છીએ. એ માસિકમાં જાણીતા અને સંસ્કારી લેખકોએ વિવિધ પ્રકારના લોકોપયોગી લેખો, વાર્તાઓ, નિબંધો વગેરે લખી મોકલવા કબૂલ્યું છે. વળી એમાં કેટલાક નવીન અંશો દાખલ કરવામાં આવ્યા છે. તે આપણું ખાસ ધ્યાન ખેંચે છે : | ‘વીસમી સદી’ નામનું નવીન ગુજરાતી માસિક તેના નામ પ્રમાણે જમાનાને અનુસરતું, જનસમાજના અભિરુચિ અને રસવૃત્તિને સંતોષે અને પોષે એવું ઊંચા પ્રકારનું સાહિત્ય અને કળા રજૂ કરતું એપ્રિલ માસથી મુંબઈમાંથી પ્રસિદ્ધ થવા માંડ્યું છે. તે અંગ્રેજીમાં પ્રકટ થતાં સુપ્રસિદ્ધ માસિકો સ્ટ્રાન્ડ, નેશનલ, લંડન વગેરેની હરોળમાં ઊભું રહી શકે એવું, ઊંચી પ્રતિનું સુંદર અને આકર્ષક છે. ગુજરાતી સાહિત્યમાં આવા એક સારા ને સચિત્ર માસિકની મોટી ઉણપ હતી તે આ માસિકે પૂરી પાડી છે અને તે બદલ અમે સાહિત્યિક માસિક અને સાહિત્યકળાના રસિક તંત્રી મિ. હાજીને અંતઃકરણપૂર્વક અભિનંદન આપીએ છીએ. એ માસિકમાં જાણીતા અને સંસ્કારી લેખકોએ વિવિધ પ્રકારના લોકોપયોગી લેખો, વાર્તાઓ, નિબંધો વગેરે લખી મોકલવા કબૂલ્યું છે. વળી એમાં કેટલાક નવીન અંશો દાખલ કરવામાં આવ્યા છે. તે આપણું ખાસ ધ્યાન ખેંચે છે : | ||
૧. સચિત્ર લેખો | ૧. સચિત્ર લેખો | ||
Line 1,023: | Line 995: | ||
૪. પ્રસિદ્ધ પુરૂષોનો એકરાર | ૪. પ્રસિદ્ધ પુરૂષોનો એકરાર | ||
લડાઈ અને મોંઘવારીના સમયમાં આવું સુંદર અને સચિત્ર માસિક કાઢવું એ ખરેખર જબરું સાહસ છે. તેને નભાવવું. એ આપણું કર્તવ્ય છે. અમે ઈચ્છીએ છીએ કે ગુજરાતનો વાચકવર્ગ તેનો સારો સત્કાર કરશે, અને યથાશક્તિ બનતી મદદ આપવા ચૂકશે નહીં. | લડાઈ અને મોંઘવારીના સમયમાં આવું સુંદર અને સચિત્ર માસિક કાઢવું એ ખરેખર જબરું સાહસ છે. તેને નભાવવું. એ આપણું કર્તવ્ય છે. અમે ઈચ્છીએ છીએ કે ગુજરાતનો વાચકવર્ગ તેનો સારો સત્કાર કરશે, અને યથાશક્તિ બનતી મદદ આપવા ચૂકશે નહીં. | ||
[બુદ્ધિપ્રકાશ, મે, ૧૯૧૬ની પુસ્તકસ્વીકાર નોંધ] | {{સ-મ|[બુદ્ધિપ્રકાશ, મે, ૧૯૧૬ની પુસ્તકસ્વીકાર નોંધ]||'''હીરાલાલ પારેખ'''}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||

{{Center block|width=23em|title=''' | {{Center block|width=23em|title='''૮૮.
વસંતની એ અપૂર્વ સેવા'''| | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વસન્તના તંત્રી પ્રો. આણંદશંકરે મણિલાલ દ્વિવેદીના તેજસ્વી લેખિનીબળથી લખાતા સુદર્શનનો તન્ત્ર એ પંડિતના અવસાન પછી લીધો હતો. તે તન્ત્રનો સંબંધ છોડ્યા પછી આ વસન્ત માસિકની કલ્પના પ્રો. આણંદશંકરના મનમાં સ્ફુરી. મણિલાલની પૂર્વે અને પશ્ચિમની સંસ્કૃતિયો તરફની વૃત્તિના બે આશ્રમ થયા હતા. એમના સાહિત્યજીવનના પૂર્વાશ્રમમાં પાશ્ચાત્ય સંસ્કૃતિની અવગણના નહોતી અને અનેકવાર એ સંસ્કૃતિના ગુણપક્ષનું દર્શન કરાતું હતું. આ બે સંસ્કૃતિનો સમન્વય ઘડવાની યોજનાશક્તિ સુદર્શન માસિકના આદ્યતંત્રીમાં નહોતી એમ તો નહિ કહું પરંતુ એ શક્તિનો વ્યવહારમાં પ્રયોગ કરાયો નહોતો. આ સ્થિતિમાં વસ્નત માસિકના અધિષ્ઠાતા માસિક સાહિત્ય ક્ષેત્રમાં પ્રવિષ્ટ થયા તે આકસ્મિક યોગ નહોતો. પૂર્વ અને પશ્ચિમની સાંપ્રદાયિકતાનો વિવેકપૂર્ણ સમન્વય કરવાની દૈવી પ્રેરણાને અજ્ઞાત અથવા જ્ઞાત રીત્યે હૃદયમનમાં ઝીલીને તદનુકૂલ વાણી વ્યાપાર ‘વસંત’ના અંકોમાં પ્રકટ કરવાની યોગ્યતા આ નવીન આચાર્યમાં મનોહરરૂપે જણાતી હતી. | વસન્તના તંત્રી પ્રો. આણંદશંકરે મણિલાલ દ્વિવેદીના તેજસ્વી લેખિનીબળથી લખાતા સુદર્શનનો તન્ત્ર એ પંડિતના અવસાન પછી લીધો હતો. તે તન્ત્રનો સંબંધ છોડ્યા પછી આ વસન્ત માસિકની કલ્પના પ્રો. આણંદશંકરના મનમાં સ્ફુરી. મણિલાલની પૂર્વે અને પશ્ચિમની સંસ્કૃતિયો તરફની વૃત્તિના બે આશ્રમ થયા હતા. એમના સાહિત્યજીવનના પૂર્વાશ્રમમાં પાશ્ચાત્ય સંસ્કૃતિની અવગણના નહોતી અને અનેકવાર એ સંસ્કૃતિના ગુણપક્ષનું દર્શન કરાતું હતું. આ બે સંસ્કૃતિનો સમન્વય ઘડવાની યોજનાશક્તિ સુદર્શન માસિકના આદ્યતંત્રીમાં નહોતી એમ તો નહિ કહું પરંતુ એ શક્તિનો વ્યવહારમાં પ્રયોગ કરાયો નહોતો. આ સ્થિતિમાં વસ્નત માસિકના અધિષ્ઠાતા માસિક સાહિત્ય ક્ષેત્રમાં પ્રવિષ્ટ થયા તે આકસ્મિક યોગ નહોતો. પૂર્વ અને પશ્ચિમની સાંપ્રદાયિકતાનો વિવેકપૂર્ણ સમન્વય કરવાની દૈવી પ્રેરણાને અજ્ઞાત અથવા જ્ઞાત રીત્યે હૃદયમનમાં ઝીલીને તદનુકૂલ વાણી વ્યાપાર ‘વસંત’ના અંકોમાં પ્રકટ કરવાની યોગ્યતા આ નવીન આચાર્યમાં મનોહરરૂપે જણાતી હતી. | ||
ગદ્યસાહિત્યમાં વસંત શી સેવા કરી છે એ વિચારતાં વસંતની એ સેવા અપૂર્વ લાગે છે! | ગદ્યસાહિત્યમાં વસંત શી સેવા કરી છે એ વિચારતાં વસંતની એ સેવા અપૂર્વ લાગે છે! | ||
[વસંત, ‘રજતમહોત્સવ સ્મારક ગ્રંથ’, પૃ. ૧૨] | {{સ-મ|[વસંત, ‘રજતમહોત્સવ સ્મારક ગ્રંથ’, પૃ. ૧૨]||'''નરસિંહરાવ દીવેટીયા'''}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||

{{Center block|width=23em|title=''' | {{Center block|width=23em|title='''૮૯.
સામયિક શું કરી શકે?'''| | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ગુજરાતના રત્નો તેમજ કોયલાઓને ઊંડા અંધકારમાંથી ખેંચીને પ્રકાશમાં મૂકવાનું અપૂર્વ માન વીસમી સદીના માલેકને જ છે. વીસમી સદી ન હોત તો ઘણાયે સાહિત્યસૂર્યો આથમી ગયા હોત અને ગુજરાતની ચિત્રકલાનું શું? સાહિત્ય પરિષદે જેટલાં વર્ષોમાં ચિત્રકલા માટે નથી કર્યું તેટલા મહિનાઓમાં ‘વીસમી સદી’ એ કરી બતાવ્યું. | ગુજરાતના રત્નો તેમજ કોયલાઓને ઊંડા અંધકારમાંથી ખેંચીને પ્રકાશમાં મૂકવાનું અપૂર્વ માન વીસમી સદીના માલેકને જ છે. વીસમી સદી ન હોત તો ઘણાયે સાહિત્યસૂર્યો આથમી ગયા હોત અને ગુજરાતની ચિત્રકલાનું શું? સાહિત્ય પરિષદે જેટલાં વર્ષોમાં ચિત્રકલા માટે નથી કર્યું તેટલા મહિનાઓમાં ‘વીસમી સદી’ એ કરી બતાવ્યું. | ||
[‘હાજી સ્મારક ગ્રંથ’, પૃ. ૧] | {{સ-મ|[‘હાજી સ્મારક ગ્રંથ’, પૃ. ૧]||'''નૃસિંહ વિભાકર'''}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||

{{Center block|width=23em|title=''' | {{Center block|width=23em|title='''૯૦.
લેખકના વિશેષોનો પારખુ સંપાદક'''| | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
રવિશંકર રાવળ અને પુરૂષોત્તમને કલાની દુનિયામાંથી હાજીએ શોધી કાઢ્યા અને વીસમી સદીએ ચિરંજીવ બનાવ્યા. ક. મા. મુનશીને ગુજરાત સમક્ષ યથાવિધિ વ્યક્ત અને પ્રકટ કરનાર પણ હાજી મહંમદ જ. ચંદ્રશંકર પંડ્યાનાં સ્નેહગીતોને પાંખ આપનાર પણ વીસમી સદી, સમાલોચક નહિ. નરસિંહરાવને સજીવન કરનાર પણ એ જ. ‘ઉમર ખોયાં’નો રસકૂપ પ્રો. કાન્તિલાલને આગ્રાની પ્રયોગશાળામાં પણ સાહિત્યનું નિરંતર સ્મરણ આપનાર અને તેના વિજ્ઞાનને રસાત્મક બનાવનાર પણ આ જ રસાત્મા. કવિ નાનાલાલને ભૂત અને ભવિષ્યની ઊંડી બખોલોમાંથી સમજાવી પટાવીને બહાર બોલાવનાર અને વર્તમાન પ્રવાહમાં ધકેલનાર ‘કવિ’નો અંતરાત્મા છે ખરો જ પણ એ અંતરાત્માનો પ્રેરક ઘણે અંશે આ ચિત્ર જાદુગર, ગેઈટીની રંગભૂમિને મુંબઈ બહારની દુનિયા પાસે જાણીતી કરનાર અને મારી નમ્ર નાટ્યકૃતિઓને ફોટોગ્રાફમાં આબેહૂબ ઉતારી નાટ્યકલામાં નવીન રસ સીંચનાર પણ એ સાહસિક તંત્રી જ. તારાપોરને મુલ્ક મશહૂર કરનાર પણ એ ખોજા મહોલ્લાનો મહાનુભાવ. | રવિશંકર રાવળ અને પુરૂષોત્તમને કલાની દુનિયામાંથી હાજીએ શોધી કાઢ્યા અને વીસમી સદીએ ચિરંજીવ બનાવ્યા. ક. મા. મુનશીને ગુજરાત સમક્ષ યથાવિધિ વ્યક્ત અને પ્રકટ કરનાર પણ હાજી મહંમદ જ. ચંદ્રશંકર પંડ્યાનાં સ્નેહગીતોને પાંખ આપનાર પણ વીસમી સદી, સમાલોચક નહિ. નરસિંહરાવને સજીવન કરનાર પણ એ જ. ‘ઉમર ખોયાં’નો રસકૂપ પ્રો. કાન્તિલાલને આગ્રાની પ્રયોગશાળામાં પણ સાહિત્યનું નિરંતર સ્મરણ આપનાર અને તેના વિજ્ઞાનને રસાત્મક બનાવનાર પણ આ જ રસાત્મા. કવિ નાનાલાલને ભૂત અને ભવિષ્યની ઊંડી બખોલોમાંથી સમજાવી પટાવીને બહાર બોલાવનાર અને વર્તમાન પ્રવાહમાં ધકેલનાર ‘કવિ’નો અંતરાત્મા છે ખરો જ પણ એ અંતરાત્માનો પ્રેરક ઘણે અંશે આ ચિત્ર જાદુગર, ગેઈટીની રંગભૂમિને મુંબઈ બહારની દુનિયા પાસે જાણીતી કરનાર અને મારી નમ્ર નાટ્યકૃતિઓને ફોટોગ્રાફમાં આબેહૂબ ઉતારી નાટ્યકલામાં નવીન રસ સીંચનાર પણ એ સાહસિક તંત્રી જ. તારાપોરને મુલ્ક મશહૂર કરનાર પણ એ ખોજા મહોલ્લાનો મહાનુભાવ. | ||
[‘હાજી સ્મારક ગ્રંથ’, પૃ.૧] | {{સ-મ|[‘હાજી સ્મારક ગ્રંથ’, પૃ.૧]||'''નૃસિંહ વિભાકર'''}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||

{{Center block|width=23em|title=''' | {{Center block|width=23em|title='''૯૧.
બિનજવાબદાર તંત્રીઓનો રાફડો'''| | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કોઈપણ પત્રના તંત્રીની નૈતિક જવાબદારી ઘણી મોટી છે. કેમકે તંત્રી એ એક રીતે તો પ્રજાનો શિક્ષક, પ્રજાનો નેતા, અને પ્રજાનો રાહબર છે. આ જમાનામાં એ સત્ય મોટેભાગે વિસરાઈ ગયું છે અને બિનજવાબદાર તંત્રીઓનો આપણાં દેશમાં અને વિશેષ કરીને આપણાં ગુજરાતી પત્રકારત્વમાં તો રાફડો ફાટ્યો છે. | કોઈપણ પત્રના તંત્રીની નૈતિક જવાબદારી ઘણી મોટી છે. કેમકે તંત્રી એ એક રીતે તો પ્રજાનો શિક્ષક, પ્રજાનો નેતા, અને પ્રજાનો રાહબર છે. આ જમાનામાં એ સત્ય મોટેભાગે વિસરાઈ ગયું છે અને બિનજવાબદાર તંત્રીઓનો આપણાં દેશમાં અને વિશેષ કરીને આપણાં ગુજરાતી પત્રકારત્વમાં તો રાફડો ફાટ્યો છે. | ||
તંત્રી થવા માટે અમુક પ્રકારની વિશિષ્ટ નિસર્ગદત્ત પ્રતિભા, અનુભવ, નીડરતા, સત્ય માટેનો આગ્રહ અને સારાસાર પારખવાની, ક્ષીરનીર જુદાં તારવી કાઢવાની શક્તિ ઉપરાંત પરિશ્રમ અને વ્યવસ્થાશક્તિની પણ જરૂર હોય છે. તંત્રીની જવાબદારીઓ અનેકવિધ હોય છે. ગમે તે માણસ તંત્રી થઈ શકતો નથી. તંત્રી થવા માટે વિશાળ અનુભવ, સર્વાંગી જીવનદૃષ્ટિ અને જનતાને કાજે જ પત્ર અને તંત્રી છે એ સત્યનું ચિરસ્મરણ આવશ્યક છે. | તંત્રી થવા માટે અમુક પ્રકારની વિશિષ્ટ નિસર્ગદત્ત પ્રતિભા, અનુભવ, નીડરતા, સત્ય માટેનો આગ્રહ અને સારાસાર પારખવાની, ક્ષીરનીર જુદાં તારવી કાઢવાની શક્તિ ઉપરાંત પરિશ્રમ અને વ્યવસ્થાશક્તિની પણ જરૂર હોય છે. તંત્રીની જવાબદારીઓ અનેકવિધ હોય છે. ગમે તે માણસ તંત્રી થઈ શકતો નથી. તંત્રી થવા માટે વિશાળ અનુભવ, સર્વાંગી જીવનદૃષ્ટિ અને જનતાને કાજે જ પત્ર અને તંત્રી છે એ સત્યનું ચિરસ્મરણ આવશ્યક છે. | ||
[‘સ્મૃતિસંવેદન’, પૃ. ૧૫૭] | {{સ-મ|[‘સ્મૃતિસંવેદન’, પૃ. ૧૫૭]||'''ચાંપશી ઉદેશી'''}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||

{{Center block|width=23em|title=''' | {{Center block|width=23em|title='''૯૨.
તંત્રીની નજરમાંથી છટકવાનું મુશ્કેલ'''| | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
યુરોપ-અમેરિકાનાં સારામાં સારા ચિત્ર-માસિકોની બરોબરીમાં મૂકી શકાય એવું વીસમી સદીને બનાવવાનું હાજીનું વ્રત અજબ હતું. સારામાં સારા ગુજરાતના લેખકો પાસેથી લેખો મેળવવામાં તેની હૃદયકારક મીઠાશ અને સમજાવટ ઓર હતાં. એકવાર તમારા પર હાજીએ નિશાન તાક્યું પછી તમારી મગદૂર નહીં કે તમે છટકી જઈ શકો. તમારે ત્યાં હંમેશના બે ધક્કા ખાઈને પણ તમારી પાસે લખાવશે. તમે માથેરાન જશો તો તારથી તમને યાદ આપશે. વિષય માટે વસ્તુ મેળવવાનું બહાનું કાઢશો તો એ વિષય ઉપર ઢગલાબંધ સાહિત્ય આવી પડે એવી તજવીજ કરશે. આ રીતે લોઈડ જ્યોર્જ સંબંધી થોકબંધ પુસ્તકો હાજીએ મોકલેલાં. એવી જ રીતે બીજીવાર બ્રાયંડ સ્કેચ લખવાની મને ફરજ પાડી! કોણ જાણે ક્યાંથી બ્રાયંડ સંબંધી વાંચી ન શકાય એટલું સાહિત્ય લેખકના ઘરે ફેંકી ગયેલા. | યુરોપ-અમેરિકાનાં સારામાં સારા ચિત્ર-માસિકોની બરોબરીમાં મૂકી શકાય એવું વીસમી સદીને બનાવવાનું હાજીનું વ્રત અજબ હતું. સારામાં સારા ગુજરાતના લેખકો પાસેથી લેખો મેળવવામાં તેની હૃદયકારક મીઠાશ અને સમજાવટ ઓર હતાં. એકવાર તમારા પર હાજીએ નિશાન તાક્યું પછી તમારી મગદૂર નહીં કે તમે છટકી જઈ શકો. તમારે ત્યાં હંમેશના બે ધક્કા ખાઈને પણ તમારી પાસે લખાવશે. તમે માથેરાન જશો તો તારથી તમને યાદ આપશે. વિષય માટે વસ્તુ મેળવવાનું બહાનું કાઢશો તો એ વિષય ઉપર ઢગલાબંધ સાહિત્ય આવી પડે એવી તજવીજ કરશે. આ રીતે લોઈડ જ્યોર્જ સંબંધી થોકબંધ પુસ્તકો હાજીએ મોકલેલાં. એવી જ રીતે બીજીવાર બ્રાયંડ સ્કેચ લખવાની મને ફરજ પાડી! કોણ જાણે ક્યાંથી બ્રાયંડ સંબંધી વાંચી ન શકાય એટલું સાહિત્ય લેખકના ઘરે ફેંકી ગયેલા. | ||
[‘હાજી સ્મારક ગ્રંથ’, પૃ.૨] | {{સ-મ|[‘હાજી સ્મારક ગ્રંથ’, પૃ.૨]||'''નૃસિંહ વિભાકર'''}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||

{{Center block|width=23em|title=''' | {{Center block|width=23em|title='''૯૩.
સામયિકોને કારણે...'''| | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
૧૮૫૦માં આરંભાયેલો સુધારાનો વેગ, અર્વાચીન વાતાવરણ (૧૮૮૮) સુધીમાં તો મંદ પડવા માંડ્યો હતો. આ વાતાવરણમાં થતું કાર્ય પ્રતિધ્વનિનું હોય એ સ્વાભાવિક છે. પ્રથમ કક્ષાના સર્જકો અને વિચારકોનાં મંતવ્યો, ભાવનાઓનો વિસ્તાર, પુનરાવર્તન લેખનમાં થવા માંડ્યાં. ઉચ્ચ સાહિત્યનું સંશોધન અને અનુકરણ થવા માંડ્યું. એ કારણે એનાં લક્ષણો સ્પષ્ટ થવા માંડ્યાં. આ સાહિત્યને ન્હાનાલાલ, કલાપી, બોટાદકર વ. પાસેથી ભાવનાઓ મળી. ગોવર્ધનરામ, નરસિંહરાવ ન્હનાલાલ વ. પાસેથી ભાષા લાલિત્ય, લઢણો અને પદાવલિઓ મળ્યાં તો વિચારનિરૂપણ કરતી શૈલી અને ગદ્ય મળ્યાં. ગોવર્ધનરામ, રમણભાઈ, આનંદશંકર ઘ્રુવ કે અમૃતલાલ પઢીયાર વ. તરફથી આ લેખનપ્રવૃત્તિને વેગ મળ્યો. ગુજરાત વર્ના. સોસાયટી (હવે ગુજરાત વિદ્યાસભા), ગુર્જર સભા, ફાર્બસ સભા, ભિક્ષુ અખંડાનંદની પ્રકાશન સંસ્થા, ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી સંસ્થાઓની પ્રવૃત્તિ, આંદોલન અને સંચાલન તરફથી આ લખાણો પ્રસિદ્ધ કરી તેને જનતા અને વિદ્વાનો સમક્ષ મૂકવાનું બની શક્યું. ગુજરાતી, સમાલોચક, સુન્દરીસુબોધ, વીસમી સદી, સાહિત્ય, બુદ્ધિપ્રકાશ, વસંત, સુદર્શન, સ્રીબોધ જેવાં અનેક સામયિકોને કારણે. | ૧૮૫૦માં આરંભાયેલો સુધારાનો વેગ, અર્વાચીન વાતાવરણ (૧૮૮૮) સુધીમાં તો મંદ પડવા માંડ્યો હતો. આ વાતાવરણમાં થતું કાર્ય પ્રતિધ્વનિનું હોય એ સ્વાભાવિક છે. પ્રથમ કક્ષાના સર્જકો અને વિચારકોનાં મંતવ્યો, ભાવનાઓનો વિસ્તાર, પુનરાવર્તન લેખનમાં થવા માંડ્યાં. ઉચ્ચ સાહિત્યનું સંશોધન અને અનુકરણ થવા માંડ્યું. એ કારણે એનાં લક્ષણો સ્પષ્ટ થવા માંડ્યાં. આ સાહિત્યને ન્હાનાલાલ, કલાપી, બોટાદકર વ. પાસેથી ભાવનાઓ મળી. ગોવર્ધનરામ, નરસિંહરાવ ન્હનાલાલ વ. પાસેથી ભાષા લાલિત્ય, લઢણો અને પદાવલિઓ મળ્યાં તો વિચારનિરૂપણ કરતી શૈલી અને ગદ્ય મળ્યાં. ગોવર્ધનરામ, રમણભાઈ, આનંદશંકર ઘ્રુવ કે અમૃતલાલ પઢીયાર વ. તરફથી આ લેખનપ્રવૃત્તિને વેગ મળ્યો. ગુજરાત વર્ના. સોસાયટી (હવે ગુજરાત વિદ્યાસભા), ગુર્જર સભા, ફાર્બસ સભા, ભિક્ષુ અખંડાનંદની પ્રકાશન સંસ્થા, ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી સંસ્થાઓની પ્રવૃત્તિ, આંદોલન અને સંચાલન તરફથી આ લખાણો પ્રસિદ્ધ કરી તેને જનતા અને વિદ્વાનો સમક્ષ મૂકવાનું બની શક્યું. ગુજરાતી, સમાલોચક, સુન્દરીસુબોધ, વીસમી સદી, સાહિત્ય, બુદ્ધિપ્રકાશ, વસંત, સુદર્શન, સ્રીબોધ જેવાં અનેક સામયિકોને કારણે. | ||
[‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’, (ભાગ : ૩) પરિષદ પૃ. ૫૮૫] | {{સ-મ|[‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’, (ભાગ : ૩) પરિષદ પૃ. ૫૮૫]||'''ભૂપેન્દ્ર ઉપાધ્યાય'''}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||

{{Center block|width=23em|title=''' | {{Center block|width=23em|title='''૯૪.
વીસમી સદીની બીજી બાજુ'''| | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જેમ વીસમી સદીનો ગુજરાત પર અથાગ ઉપકાર છે તેમ વીસમી સદી અજાણતા ગુજરાતનું ગુન્હેગાર પણ બન્યું છે. વીસમી સદીએ ગુર્જર સાહિત્યની સુંદર કૃતિઓને જેમ ચિત્રોથી ઓર સુંદર કરી બતાવી તેમ એ જ ચિત્રોના ઠઠીરાથી કેટલાક કચરાની પણ ખોટી કિંમત અંકાવી. ગુર્જર સાહિત્યના ખોટા આંક ઘણા સમય થયા અંકાય છે પણ એ ખોટી આંકણીમાં ‘વીસમી સદી’એ તો અવધિ કરી! નિર્માલ્ય જોડકણાંઓ મોહક ચિત્રોના ચોકઠામાં કાવ્યકુંજો તરીકે શોભવા માંડ્યાં! ટાહ્યલી વાર્તાઓ રંગની પીંછી વડે ચમત્કૃતિઓ તરીકે પૂજાવા લાગી! ધ્યાને પાત્ર એવાં સાદાં માનવીઓ દેવદેવીઓ જેવા ચિતરામણમાં પ્રકટી નીકળ્યાં! બાહ્ય ખોળિયાની ખૂબસુરતીમાં આંતર તેજ ભૂલાઈ ગયાં! ચિત્ર સાહિત્યના ડાકડિમાકમાં રસસાહિત્ય ચિત્રવત્ થઈ ગયું! લેખકોના ફોટોગ્રાફ જોવામાં વાચકો લેખને વિસરી ગયા! | જેમ વીસમી સદીનો ગુજરાત પર અથાગ ઉપકાર છે તેમ વીસમી સદી અજાણતા ગુજરાતનું ગુન્હેગાર પણ બન્યું છે. વીસમી સદીએ ગુર્જર સાહિત્યની સુંદર કૃતિઓને જેમ ચિત્રોથી ઓર સુંદર કરી બતાવી તેમ એ જ ચિત્રોના ઠઠીરાથી કેટલાક કચરાની પણ ખોટી કિંમત અંકાવી. ગુર્જર સાહિત્યના ખોટા આંક ઘણા સમય થયા અંકાય છે પણ એ ખોટી આંકણીમાં ‘વીસમી સદી’એ તો અવધિ કરી! નિર્માલ્ય જોડકણાંઓ મોહક ચિત્રોના ચોકઠામાં કાવ્યકુંજો તરીકે શોભવા માંડ્યાં! ટાહ્યલી વાર્તાઓ રંગની પીંછી વડે ચમત્કૃતિઓ તરીકે પૂજાવા લાગી! ધ્યાને પાત્ર એવાં સાદાં માનવીઓ દેવદેવીઓ જેવા ચિતરામણમાં પ્રકટી નીકળ્યાં! બાહ્ય ખોળિયાની ખૂબસુરતીમાં આંતર તેજ ભૂલાઈ ગયાં! ચિત્ર સાહિત્યના ડાકડિમાકમાં રસસાહિત્ય ચિત્રવત્ થઈ ગયું! લેખકોના ફોટોગ્રાફ જોવામાં વાચકો લેખને વિસરી ગયા! | ||
[‘હાજી સ્મારક ગ્રંથ’, પૃ.૩] | {{સ-મ|[‘હાજી સ્મારક ગ્રંથ’, પૃ.૩]||'''નૃસિંહ વિભાકર'''}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||

{{Center block|width=23em|title=''' | {{Center block|width=23em|title='''૯૫.
તંત્રીઓ! આ રહી આચારસંહિતા'''| | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સામયિકના તંત્રીએ ધ્યાનમાં રાખવા જેવી મુખ્ય બાબતો આટલી છે. | સામયિકના તંત્રીએ ધ્યાનમાં રાખવા જેવી મુખ્ય બાબતો આટલી છે. | ||
૧. પોતે જનતાના કયા વર્ગ માટે પોતાનું પત્ર પ્રકટ કરે છે તે ધ્યાનમાં રાખીને પત્રનું ધ્યેય અને પત્રની નીતિ નિશ્ચિત કરવી. | ૧. પોતે જનતાના કયા વર્ગ માટે પોતાનું પત્ર પ્રકટ કરે છે તે ધ્યાનમાં રાખીને પત્રનું ધ્યેય અને પત્રની નીતિ નિશ્ચિત કરવી. | ||
Line 1,125: | Line 1,073: | ||
૧૧. લાગવગનું જોર કે પૈસાની લાલચ તંત્રીને સ્પર્શવાં ન જોઈએ. જે ઘડીએ આ બેમાંથી એકપણ એને સ્પર્શે તે ઘડીથી એ તંત્રી તંત્રી મટીને ‘સામાન્ય માનવી’ બની જાય છે. | ૧૧. લાગવગનું જોર કે પૈસાની લાલચ તંત્રીને સ્પર્શવાં ન જોઈએ. જે ઘડીએ આ બેમાંથી એકપણ એને સ્પર્શે તે ઘડીથી એ તંત્રી તંત્રી મટીને ‘સામાન્ય માનવી’ બની જાય છે. | ||
૧૨. પોતાના પત્રને પોતાનું સંતાન લેખી તેની પાછળ સતત ભોગ આપવાની વૃત્તિ વગરનો તંત્રી પોતાના પત્રને ભાગ્યે જ ઉચ્ચ કોટીનું કે આદર્શપત્ર બનાવી શકે છે. કારણકે તંત્રીત્વ એ કેવળ ધંધાદારી કાર્ય નથી પણ નૈતિક દૃષ્ટિએ ‘સેવાભાવી’ (Missonary) કાર્ય છે. મિશન વગરનો તંત્રી પ્રાણ વગરના માળખા જેવો છે. | ૧૨. પોતાના પત્રને પોતાનું સંતાન લેખી તેની પાછળ સતત ભોગ આપવાની વૃત્તિ વગરનો તંત્રી પોતાના પત્રને ભાગ્યે જ ઉચ્ચ કોટીનું કે આદર્શપત્ર બનાવી શકે છે. કારણકે તંત્રીત્વ એ કેવળ ધંધાદારી કાર્ય નથી પણ નૈતિક દૃષ્ટિએ ‘સેવાભાવી’ (Missonary) કાર્ય છે. મિશન વગરનો તંત્રી પ્રાણ વગરના માળખા જેવો છે. | ||
[‘સ્મૃતિસંવેદન’ (૧૯૫૪) પૃ. ૧૬૩] | {{સ-મ|[‘સ્મૃતિસંવેદન’ (૧૯૫૪) પૃ. ૧૬૩]||'''ચાંપશી ઉદેશી'''}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||

{{Center block|width=23em|title=''' | {{Center block|width=23em|title='''૯૬.
શિશુના જન્મ સરખો નવા અંકનો ઉત્સવ'''| | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વીસમી સદી જે દિવસે બહાર પડી હોય યાને છાપખાનામાંથી છપાઈ પૂંઠા બંધાઈ કોટમાંથી ઘરે આવી હોય તે જ દિવસે અચાનક સવારના પહોરમાં તમે ત્યાં જઈ ચઢો તો જે દેખાવ તમારી નજરે ચઢે તે તમે કદી ભૂલી ન શકો. ‘સદી’ના ઢગ ને ઢગ ચારે બાજુ પડ્યા હોય. ઘરમાં ઉત્સાહ, આનંદ કોલાહલ, ધામધૂમ ચારે તરફ દેખાય. કેમ જાણે કુટુંબમાં નવીન બાળકનો જન્મ થયો હોય! ઘરના એક-એક માણસના હાથમાં ‘સદી’ માલુમ પડવાની. બબરચી યાહસીન – એક આંખે જરા ફાંગો, સહેજ લંગડો અને મગજનો જરા ચક્રમ – પોતાનું કામ બાજુએ રાખી, કોણી સુધી બે-ત્રણ વખત સાબુથી હાથ ધોઈ નવા માસિકનાં ચિત્રો નીરખવા બહાર આવવાનો જ. ભલે પછી શેઠને બાઈ બૂમ મારે; પણ ‘સદી’ જોયા વિના તે કેમ ચાલે? | વીસમી સદી જે દિવસે બહાર પડી હોય યાને છાપખાનામાંથી છપાઈ પૂંઠા બંધાઈ કોટમાંથી ઘરે આવી હોય તે જ દિવસે અચાનક સવારના પહોરમાં તમે ત્યાં જઈ ચઢો તો જે દેખાવ તમારી નજરે ચઢે તે તમે કદી ભૂલી ન શકો. ‘સદી’ના ઢગ ને ઢગ ચારે બાજુ પડ્યા હોય. ઘરમાં ઉત્સાહ, આનંદ કોલાહલ, ધામધૂમ ચારે તરફ દેખાય. કેમ જાણે કુટુંબમાં નવીન બાળકનો જન્મ થયો હોય! ઘરના એક-એક માણસના હાથમાં ‘સદી’ માલુમ પડવાની. બબરચી યાહસીન – એક આંખે જરા ફાંગો, સહેજ લંગડો અને મગજનો જરા ચક્રમ – પોતાનું કામ બાજુએ રાખી, કોણી સુધી બે-ત્રણ વખત સાબુથી હાથ ધોઈ નવા માસિકનાં ચિત્રો નીરખવા બહાર આવવાનો જ. ભલે પછી શેઠને બાઈ બૂમ મારે; પણ ‘સદી’ જોયા વિના તે કેમ ચાલે? | ||
[‘હાજી સ્મારક ગ્રંથ’, પૃ.૭] | {{સ-મ|[‘હાજી સ્મારક ગ્રંથ’, પૃ.૭]||'''નૃસિંહ વિભાકર'''}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||

{{Center block|width=23em|title=''' | {{Center block|width=23em|title='''૯૭.
‘પડે-ઊપડે નાવ મારી’'''| | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વર્ડઝ્વર્થના કાવ્ય ‘We are seven’નો મારો અનુવાદ છંદો-ભંગથી ભરેલો હતો. તેની કાવ્યરચના પણ કચાશભરી હતી છતાં એ અનુવાદમાં નરસિંહરાવની કાવ્યશૈલીની આછી છાયા હતી અને મૂળ કાવ્યનો આત્મા એ અનુવાદમાં કંઈક અંશે છતો થતો હતો. ડરતાંડરતાં એ કાવ્ય પ્રકટ કરવા માટે એ વેળાના શ્રેષ્ઠ લેખાતા માસિક વસન્તને મોકલ્યું અને મારા હર્ષ અને આશ્ચર્ય વચ્ચે એ બીજે જ મહિને તેમાં પહેલે જ પાને છપાયું! પરંતુ આ પછી બે-એક વર્ષે મને પોતાને લાગેલું કે એ કાવ્યાનુવાદ વસન્તના વિદ્વાન તંત્રી આનંદશંકર ધ્રુવે છાપવો જોઈતો નહોતો. કેમકે એમાં ઘણી કચાશ હતી. આ કાવ્ય છપાયું તેથી ઉત્સાહિત બનીને મેં એક બીજું કાવ્ય લખીને એ વેળા અગ્રગણ્ય લેખાતા સાપ્તાહિક પત્ર ગુજરાતીને મોકલ્યું. એ વેળા બધા જ લેખકોને ગુજરાતીની કટારોમાં જ જાહેર જવાબો આપવાનો ગુજરાતીનો શિરસ્તો હતો. તેણે પોતાની કટારોમાં મને જાહેર જવાબ આપ્યો કે : ‘તમારું કાવ્ય કચરાની ટોપલીને લાયક હોવાથી તેમાં પધરાવ્યું છે.’ આ વાંચી હું રડવા જેવો થઈ ગયેલો. મારા કેટલાક મિત્રો મારી મશ્કરી કરવા લાગ્યા. ‘હવે કદી લખવું નહીં’ એવું ઘડીભર મને થઈ ગયું. પણ એ લેખનવૈરાગ્ય ઝાઝો સમય ટક્યો નહિ. ફરી હું ગમે તેવાં કાવ્યો લખવા લાગ્યો. એ કાવ્યો ‘જ્ઞાનસુધા’, ‘સુદર્શન’ અણે ‘સુંદરીસુબોધ’ એ ત્રણ માસિકોનો તો હું નિયમિત લેખક થઈ પડ્યો. | વર્ડઝ્વર્થના કાવ્ય ‘We are seven’નો મારો અનુવાદ છંદો-ભંગથી ભરેલો હતો. તેની કાવ્યરચના પણ કચાશભરી હતી છતાં એ અનુવાદમાં નરસિંહરાવની કાવ્યશૈલીની આછી છાયા હતી અને મૂળ કાવ્યનો આત્મા એ અનુવાદમાં કંઈક અંશે છતો થતો હતો. ડરતાંડરતાં એ કાવ્ય પ્રકટ કરવા માટે એ વેળાના શ્રેષ્ઠ લેખાતા માસિક વસન્તને મોકલ્યું અને મારા હર્ષ અને આશ્ચર્ય વચ્ચે એ બીજે જ મહિને તેમાં પહેલે જ પાને છપાયું! પરંતુ આ પછી બે-એક વર્ષે મને પોતાને લાગેલું કે એ કાવ્યાનુવાદ વસન્તના વિદ્વાન તંત્રી આનંદશંકર ધ્રુવે છાપવો જોઈતો નહોતો. કેમકે એમાં ઘણી કચાશ હતી. આ કાવ્ય છપાયું તેથી ઉત્સાહિત બનીને મેં એક બીજું કાવ્ય લખીને એ વેળા અગ્રગણ્ય લેખાતા સાપ્તાહિક પત્ર ગુજરાતીને મોકલ્યું. એ વેળા બધા જ લેખકોને ગુજરાતીની કટારોમાં જ જાહેર જવાબો આપવાનો ગુજરાતીનો શિરસ્તો હતો. તેણે પોતાની કટારોમાં મને જાહેર જવાબ આપ્યો કે : ‘તમારું કાવ્ય કચરાની ટોપલીને લાયક હોવાથી તેમાં પધરાવ્યું છે.’ આ વાંચી હું રડવા જેવો થઈ ગયેલો. મારા કેટલાક મિત્રો મારી મશ્કરી કરવા લાગ્યા. ‘હવે કદી લખવું નહીં’ એવું ઘડીભર મને થઈ ગયું. પણ એ લેખનવૈરાગ્ય ઝાઝો સમય ટક્યો નહિ. ફરી હું ગમે તેવાં કાવ્યો લખવા લાગ્યો. એ કાવ્યો ‘જ્ઞાનસુધા’, ‘સુદર્શન’ અણે ‘સુંદરીસુબોધ’ એ ત્રણ માસિકોનો તો હું નિયમિત લેખક થઈ પડ્યો. | ||
[‘સ્મૃતિ સંવેદન’ પૃ. ૧૭૧] | {{સ-મ|[‘સ્મૃતિ સંવેદન’ પૃ. ૧૭૧]||'''ચાંપશી ઉદેશી'''}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||

{{Center block|width=23em|title=''' | {{Center block|width=23em|title='''૯૮.
સમયનું પ્રતિબિંબ ઝીલ્યું છે?'''| | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સ્વાભાવિક રીતે કોઈ જિજ્ઞાસુ પૂછે કે, ‘વસન્તે’ સમયનું પ્રતિબિંબ ઝીલ્યું છે? તો તેનો નિયમિત વાચક જરૂર કહેશે કે ખચિત્ તેનાં પૃષ્ઠોમાં સમયનું, દેશની સ્થિતિનું અને ચાલુ પ્રશ્નોનું વિવેચન, સંજોગોનુસાર આછુંપાતળું, ઘેરું, સ્પષ્ટ, ઝાંખું, અર્ધપ્રકાશિત, ભૂંસાતું, વખતે માત્ર તિરછી રેખાવાળું ચિત્ર જરૂર મળી આવશે. અને એમાંના એ ચિત્રો-નોંધ, અવલોકન, નિરૂપણ, ચર્ચા એટલાં કિંમતી, મૌલિક, સૂચક, માર્ગદર્શક અને વિચારપૂર્ણ જણાશે કે જુદીજુદી કક્ષાના મનુષ્યોને આ લખાણ વિચારની વિપુલતાથી, ભાષા લાલિત્યથી, રસિક વર્ણનશૈલીથી, વિધવિધ અને નવીન દૃષ્ટિકોણથી, સંસ્કૃત અને ઇંગ્રેજી સાહિત્યના સૂક્ષ્મ અંશોની ફોરમથી આહ્લાદક નિવડી અનેરું માધુર્ય અને રસઝરતું જણાય છે જ. તેના પ્રવાહમાં તે આપણને ખેંચે છે અને તન્મય કરે છે અને એ જ એની મહત્તા અને વિશિષ્ટતા છે. તેથી આ પચ્ચીસીમાં પ્રકટ થયેલાં માસિકમાં કોઈ માસિક અગ્રસ્થાન લે અને ચિરસ્થાયી ઉપયોગનું થઈ પેડ એવું હોય તો તે આ ‘વસન્ત’ જ છે એમ સૌ કોઈ એકમતે કહેશે. | સ્વાભાવિક રીતે કોઈ જિજ્ઞાસુ પૂછે કે, ‘વસન્તે’ સમયનું પ્રતિબિંબ ઝીલ્યું છે? તો તેનો નિયમિત વાચક જરૂર કહેશે કે ખચિત્ તેનાં પૃષ્ઠોમાં સમયનું, દેશની સ્થિતિનું અને ચાલુ પ્રશ્નોનું વિવેચન, સંજોગોનુસાર આછુંપાતળું, ઘેરું, સ્પષ્ટ, ઝાંખું, અર્ધપ્રકાશિત, ભૂંસાતું, વખતે માત્ર તિરછી રેખાવાળું ચિત્ર જરૂર મળી આવશે. અને એમાંના એ ચિત્રો-નોંધ, અવલોકન, નિરૂપણ, ચર્ચા એટલાં કિંમતી, મૌલિક, સૂચક, માર્ગદર્શક અને વિચારપૂર્ણ જણાશે કે જુદીજુદી કક્ષાના મનુષ્યોને આ લખાણ વિચારની વિપુલતાથી, ભાષા લાલિત્યથી, રસિક વર્ણનશૈલીથી, વિધવિધ અને નવીન દૃષ્ટિકોણથી, સંસ્કૃત અને ઇંગ્રેજી સાહિત્યના સૂક્ષ્મ અંશોની ફોરમથી આહ્લાદક નિવડી અનેરું માધુર્ય અને રસઝરતું જણાય છે જ. તેના પ્રવાહમાં તે આપણને ખેંચે છે અને તન્મય કરે છે અને એ જ એની મહત્તા અને વિશિષ્ટતા છે. તેથી આ પચ્ચીસીમાં પ્રકટ થયેલાં માસિકમાં કોઈ માસિક અગ્રસ્થાન લે અને ચિરસ્થાયી ઉપયોગનું થઈ પેડ એવું હોય તો તે આ ‘વસન્ત’ જ છે એમ સૌ કોઈ એકમતે કહેશે. | ||
[વસન્ત ‘રજત મહોત્સવ સ્મારક ગ્રંથ’ ૧૯૨૭, પૃ.૫] | {{સ-મ|[વસન્ત ‘રજત મહોત્સવ સ્મારક ગ્રંથ’ ૧૯૨૭, પૃ.૫]||'''હીરાલાલ પારેખ'''}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||

{{Center block|width=23em|title=''' | {{Center block|width=23em|title='''૯૯.
આકર્ષક રજૂઆતની અસર'''| | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આપણા ગુજરાતી સાહિત્યનો પ્રચાર બંગાળી સાહિત્ય કરતાં ઘણો ઓછો છે. એ વાત તો હવે સ્પષ્ટ છે જ પરંતુ હિંદી સાહિત્યની હરોળમાં પણ તે બેસી શકે તેવી સ્થિતિ હજુ સુધી પ્રાપ્ત થઈ નથી. આપણાં માસિકોમાં ભાગ્યે જ કોઈનો ફેલાવો ૩ થી ૪ હજારનો હશે. સાપ્તાહિકનું પણ તેમજ છે. આપણે અહીં આવી સ્થિતિ છે જ્યારે બંગાળ તો ચીલઝડપે આગળ વધતું જાય છે. એક જ પત્રની જુદી જુદી આવૃત્તિઓ નીકળે અને તે નભી શકે તે બંગાળી જનતાની લોકરુચિ સૂચવે છે. | આપણા ગુજરાતી સાહિત્યનો પ્રચાર બંગાળી સાહિત્ય કરતાં ઘણો ઓછો છે. એ વાત તો હવે સ્પષ્ટ છે જ પરંતુ હિંદી સાહિત્યની હરોળમાં પણ તે બેસી શકે તેવી સ્થિતિ હજુ સુધી પ્રાપ્ત થઈ નથી. આપણાં માસિકોમાં ભાગ્યે જ કોઈનો ફેલાવો ૩ થી ૪ હજારનો હશે. સાપ્તાહિકનું પણ તેમજ છે. આપણે અહીં આવી સ્થિતિ છે જ્યારે બંગાળ તો ચીલઝડપે આગળ વધતું જાય છે. એક જ પત્રની જુદી જુદી આવૃત્તિઓ નીકળે અને તે નભી શકે તે બંગાળી જનતાની લોકરુચિ સૂચવે છે. | ||
બંગાળમાં બસુમતી સાપ્તાહિક લગભગ ૩૨ વર્ષથી નીકળે છે તે પગભર થયું અને ફેલાવો વધી ગયો એટલે ‘બસુમતી’ દૈનિક પણ સાથેસાથે કાઢવા માંડ્યું. આ દૈનિક પણ ૧૪ વર્ષની નીકળે છે. ત્યારબાદ ‘બસુમતી’ માસિક પણ નીકળ્યું. આ ઉપરાંત કેટલાંક વર્ષથી ‘બસુમતી’ વાર્ષિક પણ નીકળે છે. તે તો ઘણું જ લોકપ્રિય થઈ પડ્યું છે. કારણ કે ફક્ત બે રૂપિયામાં પોણો સો ફોર્મનો દળદાર અંક, ૮ થી ૧૦ ત્રિરંગી ચિત્રો, સંખ્યાબંધ સાદાં ચિત્રો તથા મનનીય કાવ્યો, લેખો વગેરે વિવિધ વાનીઓ પીરસે છે. ‘બસુમતી’ માસિકમાં પણ દરેક અંકમાં ત્રણ-ચાર ત્રિરંગી ચિત્રો તો ખરાં જ. સાદાં જુદા, ઉપરાંત બે વર્ષથી ‘બસુમતી’ અંગ્રેજી દૈનિક પણ નીકળે છે જે નોંધવા જેવી બાબત છે. | બંગાળમાં બસુમતી સાપ્તાહિક લગભગ ૩૨ વર્ષથી નીકળે છે તે પગભર થયું અને ફેલાવો વધી ગયો એટલે ‘બસુમતી’ દૈનિક પણ સાથેસાથે કાઢવા માંડ્યું. આ દૈનિક પણ ૧૪ વર્ષની નીકળે છે. ત્યારબાદ ‘બસુમતી’ માસિક પણ નીકળ્યું. આ ઉપરાંત કેટલાંક વર્ષથી ‘બસુમતી’ વાર્ષિક પણ નીકળે છે. તે તો ઘણું જ લોકપ્રિય થઈ પડ્યું છે. કારણ કે ફક્ત બે રૂપિયામાં પોણો સો ફોર્મનો દળદાર અંક, ૮ થી ૧૦ ત્રિરંગી ચિત્રો, સંખ્યાબંધ સાદાં ચિત્રો તથા મનનીય કાવ્યો, લેખો વગેરે વિવિધ વાનીઓ પીરસે છે. ‘બસુમતી’ માસિકમાં પણ દરેક અંકમાં ત્રણ-ચાર ત્રિરંગી ચિત્રો તો ખરાં જ. સાદાં જુદા, ઉપરાંત બે વર્ષથી ‘બસુમતી’ અંગ્રેજી દૈનિક પણ નીકળે છે જે નોંધવા જેવી બાબત છે. | ||
મનનીય અને હૃદયસ્પર્શી લેખો આવતા હોય તો કોઈપણ પત્રનો ફેલાવો વધે તેમાં શંકા નથી. એવો પણ સમય હતો કે નવજીવનની (ગ્રાહક)સંખ્યા ૧૦,૦૦૦ સુધી પહોંચી ગઈ હતી અને ગુજરાતીએ પણ તેવી જ લોકપ્રિયતા સંપાદન કરી હતી. હાલમાં હળવું સાહિત્ય પીરસી અને પ્રત્યેક અંકમાં ખાસ ચિત્રો આપી બે ઘડી મોજ અને અઠવાડિક પ્રજામિત્રે પોતાનો નવો જ વાચક વર્ગ ઊભો કર્યો છે અને એમની ફેલાવવાની સંખ્યા સહેજે બે હજાર સુધી પહોંચી જાય છે. આ ઉપરથી એટલું તો ચોક્કસ થાય છે કે વિવિધ વિષયને આકર્ષક રીતે રજૂ કરી જુદી ઢબથી જનતા આગળ મૂકવામાં આવે તો કોઈપણ પત્ર ટૂંક સમયમાં ઘણું આગળ નીકળી જાય. | મનનીય અને હૃદયસ્પર્શી લેખો આવતા હોય તો કોઈપણ પત્રનો ફેલાવો વધે તેમાં શંકા નથી. એવો પણ સમય હતો કે નવજીવનની (ગ્રાહક)સંખ્યા ૧૦,૦૦૦ સુધી પહોંચી ગઈ હતી અને ગુજરાતીએ પણ તેવી જ લોકપ્રિયતા સંપાદન કરી હતી. હાલમાં હળવું સાહિત્ય પીરસી અને પ્રત્યેક અંકમાં ખાસ ચિત્રો આપી બે ઘડી મોજ અને અઠવાડિક પ્રજામિત્રે પોતાનો નવો જ વાચક વર્ગ ઊભો કર્યો છે અને એમની ફેલાવવાની સંખ્યા સહેજે બે હજાર સુધી પહોંચી જાય છે. આ ઉપરથી એટલું તો ચોક્કસ થાય છે કે વિવિધ વિષયને આકર્ષક રીતે રજૂ કરી જુદી ઢબથી જનતા આગળ મૂકવામાં આવે તો કોઈપણ પત્ર ટૂંક સમયમાં ઘણું આગળ નીકળી જાય. | ||
[સાહિત્ય, અંક : ૪, ૧૯૨૯ની ‘પત્રચર્ચા’ વિભાગમાંથી] | {{સ-મ|[સાહિત્ય, અંક : ૪, ૧૯૨૯ની ‘પત્રચર્ચા’ વિભાગમાંથી]||'''પ્રસાદ'''}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||