કિન્નરી ૧૯૫૦: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 174: Line 174:
અજાણ કોઈના મધુર ઉરે,
અજાણ કોઈના મધુર ઉરે,
:::: શાને પડે સાદ?
:::: શાને પડે સાદ?
{{સ-મ|૧૯૪૩}} <br>
</poem>
== મેઘલી રાતે ==
<poem>
મેઘલી રાતે,
વિરહની કોઈ વ્યાકુલ વાતે,
:::: કોણ ઝરે છે ગીત?
નથી સોણલાં સોનલરંગી,
મારે મારગ ના કોઈ સંગી;
તોય અજાણે,
પૂરવીને સૂર પાગલ પ્રાણે,
:::: કોણ ધરે છે પ્રીત?
છલકે આભે અંધારધારા,
મલકે છે બે નેનના તારા
પોપચાં ઓઠે;
હેતભર્યા બે તેજલ હોઠે
:::: કોણ કરે છે સ્મિત?
અવર એનું રૂપ ન ન્યાળું,
સીમ તો સકલ સૂની ભાળું;
નીરવ રાતે,
વિરહની કોઈ વ્યાકુલ વાતે,
:::: કોણ ઝરે છે ગીત?
{{સ-મ|૧૯૪૩}} <br>
{{સ-મ|૧૯૪૩}} <br>
</poem>
</poem>
18,450

edits