18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 174: | Line 174: | ||
અજાણ કોઈના મધુર ઉરે, | અજાણ કોઈના મધુર ઉરે, | ||
:::: શાને પડે સાદ? | :::: શાને પડે સાદ? | ||
{{સ-મ|૧૯૪૩}} <br> | |||
</poem> | |||
== મેઘલી રાતે == | |||
<poem> | |||
મેઘલી રાતે, | |||
વિરહની કોઈ વ્યાકુલ વાતે, | |||
:::: કોણ ઝરે છે ગીત? | |||
નથી સોણલાં સોનલરંગી, | |||
મારે મારગ ના કોઈ સંગી; | |||
તોય અજાણે, | |||
પૂરવીને સૂર પાગલ પ્રાણે, | |||
:::: કોણ ધરે છે પ્રીત? | |||
છલકે આભે અંધારધારા, | |||
મલકે છે બે નેનના તારા | |||
પોપચાં ઓઠે; | |||
હેતભર્યા બે તેજલ હોઠે | |||
:::: કોણ કરે છે સ્મિત? | |||
અવર એનું રૂપ ન ન્યાળું, | |||
સીમ તો સકલ સૂની ભાળું; | |||
નીરવ રાતે, | |||
વિરહની કોઈ વ્યાકુલ વાતે, | |||
:::: કોણ ઝરે છે ગીત? | |||
{{સ-મ|૧૯૪૩}} <br> | {{સ-મ|૧૯૪૩}} <br> | ||
</poem> | </poem> |
edits