18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 94: | Line 94: | ||
|(ફોટોગ્રાફર ફ્રીજ થયેલા હસમુખરાયના વિવિધ ફોટા વિવિધ એંગલ્સથી લે છે- એકાદ ફ્રન્ટ એકાદ પ્રોફાઈલ, એમ વિવિધ ફોટોગ્રાફ્સ લે છે. દરેક વખતે આધિપત્ય રહે છે તકલીફનું.) | |(ફોટોગ્રાફર ફ્રીજ થયેલા હસમુખરાયના વિવિધ ફોટા વિવિધ એંગલ્સથી લે છે- એકાદ ફ્રન્ટ એકાદ પ્રોફાઈલ, એમ વિવિધ ફોટોગ્રાફ્સ લે છે. દરેક વખતે આધિપત્ય રહે છે તકલીફનું.) | ||
}} | }} | ||
{{ps | |||
|હસમુખ : | |||
હસમુખ : મારી આ છબી ખેંચવા બદલ આભાર. આપ એને તૈયાર કરી મને ક્યારે આપશો ? | |મારી આ છબી ખેંચવા બદલ આભાર. આપ એને તૈયાર કરી મને ક્યારે આપશો ? | ||
ફોટોગ્રાફર : આવતા અઠવાડિયે આવો અને લઇ જાઓ. | }} | ||
હસમુખ : અતિશય દીર્ઘકાળનો વાયદો લેખાય, નહીં ? | {{ps | ||
ફોટોગ્રાફર : ધોવરાવવી પડેને ભાઈ- | |ફોટોગ્રાફર : | ||
હસમુખ : ધોવરાવો તો ઈસ્ત્રી નહીં કરાવતા. મારી સાથે પરણનારના પિતાશ્રી ગાંધીજીની નિશ્રામાં છે ને એટલે...અને શક્ય હોય એટલી ત્વરા આ કામમાં રાખશો. (એટલું કહી ત્વરાથી હસમુખ જાય છે, ફોટોગ્રાફર એ જાય છે એટલે ) | |આવતા અઠવાડિયે આવો અને લઇ જાઓ. | ||
ફોટોગ્રાફર : (હસમુખરાયના ચાળા પાડતો) ધોવરાવો તો ઈસ્ત્રી નહીં કરાવતા. મારી સાથે પરણનારના પિતાશ્રી ગાંધીજીની નિશ્રામાં છેને એટલે....(હસીને)આટલો ભવ્ય, આટલો રોમાંચક હિલેરિયસ હતો અમારો પહેલો મેળાપ. શીયર એક્સાઈટિંગ-હા, એ પછી લગભગ (ગ્લાસ ઉપાડીને) લગભગ, સવા એક વરસે હસમુખરાયનો ફરી મેળાપ થયો. પડાવેલી છબીઓ એ અઠવાડિયા પછી લઇ ગયા ત્યારે હું નહોતો. મારા આસિસ્ટન્ટે એ ફોટોગ્રાફ્સ આપેલા પણ ફરી મારી છબીશાળામાં આવ્યા નહીં. ને એમની સાથે એક કન્યા હતી- હશે આશરે વીસ બાવીસની. | }} | ||
(હસમુખ અને સવિતા પ્રવેશે છે.) | {{ps | ||
હસમુખ : (ફોટોગ્રાફરને) નમસ્તે, કેમ છો ? | |હસમુખ : | ||
ફોટોગ્રાફર : તમે કેમ છો ? (સવિતાને એકીટશે જોઈ રહી) આ આ... | |અતિશય દીર્ઘકાળનો વાયદો લેખાય, નહીં ? | ||
}} | |||
{{ps | |||
|ફોટોગ્રાફર : | |||
|ધોવરાવવી પડેને ભાઈ- | |||
}} | |||
{{ps | |||
|હસમુખ : | |||
|ધોવરાવો તો ઈસ્ત્રી નહીં કરાવતા. મારી સાથે પરણનારના પિતાશ્રી ગાંધીજીની નિશ્રામાં છે ને એટલે...અને શક્ય હોય એટલી ત્વરા આ કામમાં રાખશો. (એટલું કહી ત્વરાથી હસમુખ જાય છે, ફોટોગ્રાફર એ જાય છે એટલે ) | |||
}} | |||
{{ps | |||
|ફોટોગ્રાફર : | |||
|(હસમુખરાયના ચાળા પાડતો) ધોવરાવો તો ઈસ્ત્રી નહીં કરાવતા. મારી સાથે પરણનારના પિતાશ્રી ગાંધીજીની નિશ્રામાં છેને એટલે....(હસીને)આટલો ભવ્ય, આટલો રોમાંચક હિલેરિયસ હતો અમારો પહેલો મેળાપ. શીયર એક્સાઈટિંગ-હા, એ પછી લગભગ (ગ્લાસ ઉપાડીને) લગભગ, સવા એક વરસે હસમુખરાયનો ફરી મેળાપ થયો. પડાવેલી છબીઓ એ અઠવાડિયા પછી લઇ ગયા ત્યારે હું નહોતો. મારા આસિસ્ટન્ટે એ ફોટોગ્રાફ્સ આપેલા પણ ફરી મારી છબીશાળામાં આવ્યા નહીં. ને એમની સાથે એક કન્યા હતી- હશે આશરે વીસ બાવીસની. | |||
}} | |||
{{ps | |||
| | |||
|(હસમુખ અને સવિતા પ્રવેશે છે.) | |||
}} | |||
{{ps | |||
|હસમુખ : | |||
|(ફોટોગ્રાફરને) નમસ્તે, કેમ છો ? | |||
}} | |||
{{ps | |||
|ફોટોગ્રાફર : | |||
|તમે કેમ છો ? (સવિતાને એકીટશે જોઈ રહી) આ આ... | |||
}} | |||
હસમુખ : હા...એ સવિતા છે. | હસમુખ : હા...એ સવિતા છે. | ||
સવિતા : બળ્યું, તમે તો શરમાતાય નથી-મારું નામ લેશોને તો નરકમાં જશો નરકમાં. | સવિતા : બળ્યું, તમે તો શરમાતાય નથી-મારું નામ લેશોને તો નરકમાં જશો નરકમાં. |
edits