ગુજરાતી એકાંકીસંપદા/ફોટોગ્રાફર: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 130: Line 130:
|તમે કેમ છો ? (સવિતાને એકીટશે જોઈ રહી) આ આ...
|તમે કેમ છો ? (સવિતાને એકીટશે જોઈ રહી) આ આ...
}}
}}
હસમુખ : હા...એ સવિતા છે.
{{ps
સવિતા : બળ્યું, તમે તો શરમાતાય નથી-મારું નામ લેશોને તો નરકમાં જશો નરકમાં.
|હસમુખ :  
ફોટોગ્રાફર : અને જ્યાં પતિ ત્યાં સતી એટલે તમારી ચિંતા વાજબી છે-પણ આ બેનનો છે ફોટોજેનિક ફેસ. વાહ...
|હા...એ સવિતા છે.
હસમુખ : આજે અમારી પહેલી લગ્નતિથિ છે અને એ નિમિત્તે...
}}
ફોટોગ્રાફર : તમે સજોડે છબીઓ ખેંચાવા આવ્યા છો, કેમ ?
{{ps
સવિતા : (હસમુખરાયને બતાવી) બળ્યું, આ બધું અસ્ટમપસ્ટમ ભઈડે છે એ. હંધુય તમે સમજી જાવ છો ? ભૈ ના, મને ગતાગમ જ નથી પડતી....(‘ભૈ ના’ કહેતાં કહેતાં સવિતા પોતાના ગળા પર હાથ મૂકે છે-સોગંદ ખાવા એટલે)
|સવિતા :  
ફોટોગ્રાફર : એમ જ હાથ મૂકી રાખો – એકદમ સરસ ફોટોગ્રાફ્સ આવશે. (તરત કેમેરો એડજસ્ટ કરે છે. પણ એ દરમિયાનમાં હસમુખરાય સવિતા સાથે આવી ગોઠવાઈ જાય છે.)
|બળ્યું, તમે તો શરમાતાય નથી-મારું નામ લેશોને તો નરકમાં જશો નરકમાં.
}}
{{ps
|ફોટોગ્રાફર :  
|અને જ્યાં પતિ ત્યાં સતી એટલે તમારી ચિંતા વાજબી છે-પણ આ બેનનો છે ફોટોજેનિક ફેસ. વાહ...
}}
{{ps
|હસમુખ :  
|આજે અમારી પહેલી લગ્નતિથિ છે અને એ નિમિત્તે...
}}
{{ps
|ફોટોગ્રાફર :
|તમે સજોડે છબીઓ ખેંચાવા આવ્યા છો, કેમ ?
}}
{{ps
|સવિતા :
|(હસમુખરાયને બતાવી) બળ્યું, આ બધું અસ્ટમપસ્ટમ ભઈડે છે એ. હંધુય તમે સમજી જાવ છો ? ભૈ ના, મને ગતાગમ જ નથી પડતી....(‘ભૈ ના’ કહેતાં કહેતાં સવિતા પોતાના ગળા પર હાથ મૂકે છે-સોગંદ ખાવા એટલે)
}}
{{ps
|ફોટોગ્રાફર :  
|એમ જ હાથ મૂકી રાખો – એકદમ સરસ ફોટોગ્રાફ્સ આવશે. (તરત કેમેરો એડજસ્ટ કરે છે. પણ એ દરમિયાનમાં હસમુખરાય સવિતા સાથે આવી ગોઠવાઈ જાય છે.)
}}
ફોટોગ્રાફર : ભાઈ, તમે જરા આઘા ખસશો ? મારે એમનો-એમના એકલાનો ફોટો લેવો છે.
ફોટોગ્રાફર : ભાઈ, તમે જરા આઘા ખસશો ? મારે એમનો-એમના એકલાનો ફોટો લેવો છે.
હસમુખ : આપ કેવા માણસ છો ? આજે અમારી લગ્નતિથિ છે. આજે એની સાથે મારું હોવું અનિવાર્ય છે.
હસમુખ : આપ કેવા માણસ છો ? આજે અમારી લગ્નતિથિ છે. આજે એની સાથે મારું હોવું અનિવાર્ય છે.
18,450

edits