ગુજરાતી એકાંકીસંપદા/પથ્થર થર થર ધ્રૂજે: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 88: Line 88:
}}
}}
(બચાવ પક્ષનો વકીલ રાજેન દાખલ થાય છે.)
(બચાવ પક્ષનો વકીલ રાજેન દાખલ થાય છે.)
રાજેન : એટલે જ કહેતો હતો કે હરકાંતભાઈ ! સરકારી નોકરી કરવી એનાં કરતાં પ્રાઇવેટ પ્રેક્ટીસ સારી.
{{ps
હરકાંત : લો બનેવીલાલ બોલ્યાં.
|રાજેન :  
રાજેન : હવે બનેવી નહીં કહો. નહીં ચાલે ? તમારી બહેનને સ્વર્ગે સિધાવ્યાંને તો બે વર્ષ થઇ ગયાં.
|એટલે જ કહેતો હતો કે હરકાંતભાઈ ! સરકારી નોકરી કરવી એનાં કરતાં પ્રાઇવેટ પ્રેક્ટીસ સારી.
હરકાંત : પણ તમે હજુ બીજું લગ્ન ક્યાં કર્યું છે !
}}
રાજેન : હું તમારા લગ્નની રાહ જોતો ઉભો છું તમારા પછી, મારો વારો....
{{ps
હરકાંત : જોયું સાહેબ, બચાવ પક્ષના વકીલોની આ એક ટ્રીક છે. પ્રોફેશનલ ટ્રીક, જ્યારે દલીલો ન સૂઝે, ત્યારે અંગત આક્ષેપો કરવા માંડે.
|હરકાંત :  
ગુલાબ : અને ખરી રીતે તો એ આપણી રવિવારની રમતની વિરુદ્ધ છે. તમે ગમે તે આક્ષેપો કરો, ગમે તેના ઉપર કરો, પરંતુ એ તમામ પરલક્ષી હોવા જોઈએ.
|લો બનેવીલાલ બોલ્યાં.
દ્વારકા : That’s right. Objective. We must be Objective, સમગ્ર ન્યાયતંત્રનો એ પાયો છે. ઇન્સાફ કરતી વખતે, અંગત ઈર્ષા, અદેખાઈ કે પૂર્વગ્રહને કોઈ અવકાશ નથી. પૂર્વગ્રહના પાંજરામાંથી આપણે મુક્ત થવાનું છે.
}}
હરકાંત : તો એ પરલક્ષી રમતો શરુ કરીએ તે પહેલાં આપણે આત્મલક્ષી વાતો કરી લઈએ. મુંબઈથી વ્હેલા કેમ પાછા ફર્યા ?
{{ps
રાજેન : અમને તો એમ કે પંદર દિવસ તમારા વગર કાઢવા પડશે.
|રાજેન :  
દ્વારકા : તમારા બધાનો રવિવાર નહિ બગડે ને એટલે !
|હવે બનેવી નહીં કહો. નહીં ચાલે ? તમારી બહેનને સ્વર્ગે સિધાવ્યાંને તો બે વર્ષ થઇ ગયાં.
રાજેન : That’s compliment સર ! કેમ દીકરા સાથે નહિં ફાવ્યું.
}}
{{ps
|હરકાંત :
|પણ તમે હજુ બીજું લગ્ન ક્યાં કર્યું છે !
}}
{{ps
|રાજેન :  
|હું તમારા લગ્નની રાહ જોતો ઉભો છું તમારા પછી, મારો વારો....
}}
{{ps
|હરકાંત :  
|જોયું સાહેબ, બચાવ પક્ષના વકીલોની આ એક ટ્રીક છે. પ્રોફેશનલ ટ્રીક, જ્યારે દલીલો ન સૂઝે, ત્યારે અંગત આક્ષેપો કરવા માંડે.
}}
{{ps
|ગુલાબ :
|અને ખરી રીતે તો એ આપણી રવિવારની રમતની વિરુદ્ધ છે. તમે ગમે તે આક્ષેપો કરો, ગમે તેના ઉપર કરો, પરંતુ એ તમામ પરલક્ષી હોવા જોઈએ.
}}
{{ps
|દ્વારકા :
|That’s right. Objective. We must be Objective, સમગ્ર ન્યાયતંત્રનો એ પાયો છે. ઇન્સાફ કરતી વખતે, અંગત ઈર્ષા, અદેખાઈ કે પૂર્વગ્રહને કોઈ અવકાશ નથી. પૂર્વગ્રહના પાંજરામાંથી આપણે મુક્ત થવાનું છે.
}}
{{ps
|હરકાંત :
|તો એ પરલક્ષી રમતો શરુ કરીએ તે પહેલાં આપણે આત્મલક્ષી વાતો કરી લઈએ. મુંબઈથી વ્હેલા કેમ પાછા ફર્યા ?
}}
{{ps
|રાજેન :  
|અમને તો એમ કે પંદર દિવસ તમારા વગર કાઢવા પડશે.
}}
{{ps
|દ્વારકા :
|તમારા બધાનો રવિવાર નહિ બગડે ને એટલે !
}}
{{ps
|રાજેન :  
|That’s compliment સર ! કેમ દીકરા સાથે નહિં ફાવ્યું.
}}
(દ્વારકાનાથ પળભરને માટે ચોંકે છે...પછી.)
(દ્વારકાનાથ પળભરને માટે ચોંકે છે...પછી.)
દ્વારકા : અરે એવી શું નાંખી દેવા જેવી વાત કરો છો ? મને મારા દીકરા સાથે નહિં ફાવે ? એ પણ જસ્ટીસ દ્વારકાનાથને ? પણ હું મુંબઈની ધમાલથી અકળાઈ ગયો.
{{ps
ગુલાબ : પણ સાહેબ, મજા તો આવીને ?
|દ્વારકા :  
દ્વારકા : હારે, બાદશાહી સ્વાગત કર્યું અનિલે એના પપ્પાનું ! આટલો મોટો થયો છતાં એવો ને એવો જ રહ્યો. સ્ટેશન પર ઉતરતાંની સાથે જ પુછ્યું પપ્પા ! પોંક લાવ્યા !
|અરે એવી શું નાંખી દેવા જેવી વાત કરો છો ? મને મારા દીકરા સાથે નહિં ફાવે ? એ પણ જસ્ટીસ દ્વારકાનાથને ? પણ હું મુંબઈની ધમાલથી અકળાઈ ગયો.
અરે બાપ બન્યો છતાં મને કહે “પપ્પા હવે તો તમને સૂરત નહિં જ જવા દઉં.”
}}
{{ps
|ગુલાબ :
|પણ સાહેબ, મજા તો આવીને ?
}}
{{ps
|દ્વારકા :
|હારે, બાદશાહી સ્વાગત કર્યું અનિલે એના પપ્પાનું ! આટલો મોટો થયો છતાં એવો ને એવો જ રહ્યો. સ્ટેશન પર ઉતરતાંની સાથે જ પુછ્યું પપ્પા ! પોંક લાવ્યા !
}}
{{ps
|
|અરે બાપ બન્યો છતાં મને કહે “પપ્પા હવે તો તમને સૂરત નહિં જ જવા દઉં.”
}}
હરકાંત : એમ કે ? નસીબદાર છો. મારો તો... મારો તો અમેરિકા ગયો છે ને જાણે એનોં બાપજ મરી ગયો.
હરકાંત : એમ કે ? નસીબદાર છો. મારો તો... મારો તો અમેરિકા ગયો છે ને જાણે એનોં બાપજ મરી ગયો.
દ્વારકા : અરે, ઉડાઉ થઇ ગયો છે. શું દોમદોમ સાહ્યબીમાં ફરે છે. ગેટ ટુ ગેધર, સાંજે બોમ્બેલીમાં ૫૭૮ રૂપિયા ને ૭૬ પૈસાનું બીલ, અને એના બધાયે મિત્રો સાથે મને ઇન્ટ્રોડ્યુસ કરાવ્યો.
દ્વારકા : અરે, ઉડાઉ થઇ ગયો છે. શું દોમદોમ સાહ્યબીમાં ફરે છે. ગેટ ટુ ગેધર, સાંજે બોમ્બેલીમાં ૫૭૮ રૂપિયા ને ૭૬ પૈસાનું બીલ, અને એના બધાયે મિત્રો સાથે મને ઇન્ટ્રોડ્યુસ કરાવ્યો.
18,450

edits