શાંત કોલાહલ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 704: Line 704:
અદૂરે કાસાર જલ પર ઝૂકી રહેલ ગુલ્મની છાંયડીમાં
અદૂરે કાસાર જલ પર ઝૂકી રહેલ ગુલ્મની છાંયડીમાં
થડને અઢેલી મૂળનું આસન કીધ તમે
થડને અઢેલી મૂળનું આસન કીધ તમે
સન્મુખ શિલાએ મુજ સ્થાન.
:::::સન્મુખ શિલાએ મુજ સ્થાન.
કિનારને સ્પર્શ કરી જતી વિચિમહીં મુજ ભીંજાય ચરણ;
કિનારને સ્પર્શ કરી જતી વિચિમહીં મુજ ભીંજાય ચરણ;
અલકલટને વળી વળી વ્યસ્ત કરી વહી જાય સમીરણ.
અલકલટને વળી વળી વ્યસ્ત કરી વહી જાય સમીરણ.
Line 711: Line 711:
‘હૃદયની સરલ રતિની સુષમાની દલેદલ તવ મ્હોરેલ વસંત,
‘હૃદયની સરલ રતિની સુષમાની દલેદલ તવ મ્હોરેલ વસંત,
વાયુની લહર સંગ અનંતે ફેલાય એનો શુચિ પરિમલ;
વાયુની લહર સંગ અનંતે ફેલાય એનો શુચિ પરિમલ;
અંતરે હું લહું એનો અકલ અમલ.’
:::::અંતરે હું લહું એનો અકલ અમલ.’
પ્રશાન્ત ઓજસે અભિભૂત હું ય ઝંખી રહી હતી તવ હાથ
પ્રશાન્ત ઓજસે અભિભૂત હું ય ઝંખી રહી હતી તવ હાથ
-મધુકર સ્પર્શ.
{{Right|-મધુકર સ્પર્શ.}}<br>
કંઇક સોલ્લાસે, કંઈ હૃદયને ભાર, આમ હું યે વદી ગઈ:
કંઇક સોલ્લાસે, કંઈ હૃદયને ભાર, આમ હું યે વદી ગઈ:
‘આ સંસારે કુલના સ્વજનહીન એકલના શૂન્ય મનોવને
‘આ સંસારે કુલના સ્વજનહીન એકલના શૂન્ય મનોવને
આજ વાજી રહી વેણુ
:::::આજ વાજી રહી વેણુ
આજ હું રાધાનું ઉર જાણું,
આજ હું રાધાનું ઉર જાણું,
જાણું કેમ ઘેલી હશે ગોકુળની ધેનુ.
:::::જાણું કેમ ઘેલી હશે ગોકુળની ધેનુ.
ઝાઝા નહીં બોલ, ભરી આવેલ નયન.
:::::ઝાઝા નહીં બોલ, ભરી આવેલ નયન.
પરિણયતણી ધન્ય ઘડી
પરિણયતણી ધન્ય ઘડી
વૃક્ષઘટા મહીં ડાળે ડાળે કીરનાં કવન.
:::::વૃક્ષઘટા મહીં ડાળે ડાળે કીરનાં કવન.
વાસરમંદિરે તવ આલિંગન કેરી શુભ ક્ષણે ધર્યો ગર્વ
વાસરમંદિરે તવ આલિંગન કેરી શુભ ક્ષણે ધર્યો ગર્વ
વિજયનું પર્વ !
:::::વિજયનું પર્વ !
મન મહીં થતું મને
મન મહીં થતું મને
કેટલાં રહસ્ય સંગોપને ધરી સૃષ્ટિ રમી રહી સહુ કને !
::::કેટલાં રહસ્ય સંગોપને ધરી સૃષ્ટિ રમી રહી સહુ કને !
કંઇક ઉઘાડ અને કૈંક આવરણ  
કંઇક ઉઘાડ અને કૈંક આવરણ  
વશીકરણનું ધારે બહુ બલ.
::::વશીકરણનું ધારે બહુ બલ.
લાધી ગઈ જેને સ્વભાવ સહજ કલા  
લાધી ગઈ જેને સ્વભાવ સહજ કલા  
આ સંસારસુખમાં ન એને કોઈ મણા!
:::આ સંસારસુખમાં ન એને કોઈ મણા!
કલા નહીં કેવલ વિભ્રમ...
કલા નહીં કેવલ વિભ્રમ...
આપણ બન્નેનું એક ઓઢણ બની રે’
આપણ બન્નેનું એક ઓઢણ બની રે’
એમ ગણી વણી લીધ જે વસન
::::એમ ગણી વણી લીધ જે વસન
એ જ તે અંતરપટ સમ.
::::એ જ તે અંતરપટ સમ.
એકાન્તે આ ઉરસ્થલે મૂકી તવ શીર્ષ
એકાન્તે આ ઉરસ્થલે મૂકી તવ શીર્ષ
અભેદને ભાવ, સ્નેહની સમાધિ મહીં તમે બની રહો લીન:
અભેદને ભાવ, સ્નેહની સમાધિ મહીં તમે બની રહો લીન:
શાન્ત નીમીલિત તવ નેણ
:::::શાન્ત નીમીલિત તવ નેણ
આંનદ ગંભીર તવ મુખ,
:::::આંનદ ગંભીર તવ મુખ,
સોહી રહે આભાથી ઉજ્જવલ.
::::::સોહી રહે આભાથી ઉજ્જવલ.
શિરાએ શિરાએ મુજ પૂર્ણિમાની નિશીથિની વીળનો આવેગ
શિરાએ શિરાએ મુજ પૂર્ણિમાની નિશીથિની વીળનો આવેગ
ચહે તવ ગહન આશ્લેષ :
ચહે તવ ગહન આશ્લેષ :
ત્યારે અરે ત્યારે જ તે આટલી સમીપ છતાં
::::ત્યારે અરે ત્યારે જ તે આટલી સમીપ છતાં
દૂર અતિ દૂર લહું મને.
:::દૂર અતિ દૂર લહું મને.
મંદિરના શુચિ ગર્ભગૃહે નિવેશિત છતાં
મંદિરના શુચિ ગર્ભગૃહે નિવેશિત છતાં
અભાગિની હજી ય અસ્પૃશ્ય !
::::અભાગિની હજી ય અસ્પૃશ્ય !
અસહ્ય છે ઇહ અવસ્થિતિ
અસહ્ય છે ઇહ અવસ્થિતિ
હૃદયને પલે પલ દહી રહી આગ
હૃદયને પલે પલ દહી રહી આગ
વીંધી રહી તીક્ષ્ણતમ દ્રઢ શૂલ.
::::વીંધી રહી તીક્ષ્ણતમ દ્રઢ શૂલ.
સત્યને મેં રાખ્યું અપિહિત
:::સત્યને મેં રાખ્યું અપિહિત
તવ સંસર્ગનાં રશ્મિ થકી  
તવ સંસર્ગનાં રશ્મિ થકી  
આજે  હવે એનું હઠી જાય આવરણ.
:::::આજે  હવે એનું હઠી જાય આવરણ.
અવિહિત યોગના લાંછન ફલ રૂપ
અવિહિત યોગના લાંછન ફલ રૂપ
હું છું વિધવા નારીની એક સૂતા:
::::હું છું વિધવા નારીની એક સૂતા:
ઘર ગામ છોડી તીર્થ સ્થલે નિલયને
ઘર ગામ છોડી તીર્થ સ્થલે નિલયને
દિન ગાળી રહી જનેતા એકલ
::::દિન ગાળી રહી જનેતા એકલ
જાણું નહીં કોણ, કહીં પિતા...
:::::જાણું નહીં કોણ, કહીં પિતા...


એકદા  
એકદા  
પુષ્પિત યૌવન તથા આદિમ સમયે
પુષ્પિત યૌવન તથા આદિમ સમયે
જન્મતણી ઇહ કથા
::::જન્મતણી ઇહ કથા
કહી’તી મિત્રને એક, મુગ્ધ ઉરના વિશ્રંભ થકી.
::::કહી’તી મિત્રને એક, મુગ્ધ ઉરના વિશ્રંભ થકી.


સાહચર્ય શૂન્યતામાં જેનું પરિણામ
સાહચર્ય શૂન્યતામાં જેનું પરિણામ
ભવ કૈતવનો જેને કારણે પ્રભવ.
::::ભવ કૈતવનો જેને કારણે પ્રભવ.


જે કંઈ પ્રચ્છન્ન રાખ્યું હૃદયની મહીં આજ લગી
જે કંઈ પ્રચ્છન્ન રાખ્યું હૃદયની મહીં આજ લગી
સર્વ કરું સમર્પણ:
::::સર્વ કરું સમર્પણ:
ભય નહીં, છલ નહીં, વિજયનો ગર્વ નહીં
ભય નહીં, છલ નહીં, વિજયનો ગર્વ નહીં
અવ અકિંચન.
::::અવ અકિંચન.
જાણું પ્રિય, સુકોમલ મર્મસ્થલે
જાણું પ્રિય, સુકોમલ મર્મસ્થલે
પ્રચંડ હું મૂકી રહી ભાર,
::::પ્રચંડ હું મૂકી રહી ભાર,
તો ય તે અપાર કરુણાથી તવ નેત્ર
તો ય તે અપાર કરુણાથી તવ નેત્ર
ઝરે અમીની જ ધાર.
::::ઝરે અમીની જ ધાર.
જવા દો, જવા દો, નાથ.
જવા દો, જવા દો, નાથ.
નહીં અધિકાર મારો અહીં લવ લેશ
::::નહીં અધિકાર મારો અહીં લવ લેશ
પરિતાપની પાવનકારી આગ મહીં
પરિતાપની પાવનકારી આગ મહીં
મને થવા દો નિ:શેષ.
::::મને થવા દો નિ:શેષ.
</poem>
</poem>


Line 783: Line 783:
<poem>
<poem>
રાત્રિના સધન અંધકાર મહીં નહીં કોઈ કેડી, નહીં દિશ.
રાત્રિના સધન અંધકાર મહીં નહીં કોઈ કેડી, નહીં દિશ.
કહીં જશે, પ્રિય ! કહીં?
:::કહીં જશે, પ્રિય ! કહીં?
આપણી એકાન્ત કુટિરની મહીં ઝળહળે અવિચલ દીપ
આપણી એકાન્ત કુટિરની મહીં ઝળહળે અવિચલ દીપ
આવ અહીં, આવ અહીં.
:::::આવ અહીં, આવ અહીં.


વ્યતીત-સ્વપ્નની ભયાવહ સ્મૃતિની ગુહામાં
વ્યતીત-સ્વપ્નની ભયાવહ સ્મૃતિની ગુહામાં
પ્રિય, નહીં કીજિયે પ્રવેશ
:::પ્રિય, નહીં કીજિયે પ્રવેશ
અહીંનાં પ્રશાન્ત અજવાળે નિ:સંશય આવ
અહીંનાં પ્રશાન્ત અજવાળે નિ:સંશય આવ
નયનને નવીન ઉન્મેષ.
:::નયનને નવીન ઉન્મેષ.


ગત જે પૂર્વને ભય લયમાન
ગત જે પૂર્વને ભય લયમાન
અવ નહીં એની કોઈ કથા, નહીં વ્યથા...
:::અવ નહીં એની કોઈ કથા, નહીં વ્યથા...
કેવળ વિસ્મૃતિ
:::::કેવળ વિસ્મૃતિ
આવ હે, આનંદ કેરી શ્રુતિને મધુર સૂર
આવ હે, આનંદ કેરી શ્રુતિને મધુર સૂર
ટહુકંત અભિનવ ઋચા.
:::::ટહુકંત અભિનવ ઋચા.


અનલગંગાને જલ સ્નાન કરી નીતરંત ઊભી તીર પર
અનલગંગાને જલ સ્નાન કરી નીતરંત ઊભી તીર પર
તુષારબિંદુથી તવ દ્રગ છલ છલ
::::તુષારબિંદુથી તવ દ્રગ છલ છલ
મહીન અંચલનું એ આવરણ નહીં
::::મહીન અંચલનું એ આવરણ નહીં
હે મૃણાલ મનોહર !
:::::હે મૃણાલ મનોહર !
અરવ લાવણ્ય તારું વિમલ વિરલ.
::::અરવ લાવણ્ય તારું વિમલ વિરલ.
કર મહીં દીજે તવ મૃદુ કરતલ
કર મહીં દીજે તવ મૃદુ કરતલ
આવ અહીં  
::::આવ અહીં  
આવ અહીં હૃદયને સ્થલ.
:::::આવ અહીં હૃદયને સ્થલ.


<center>'''મેડીને એકાન્ત'''</center>
<center>'''મેડીને એકાન્ત'''</center>
18,450

edits