18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 943: | Line 943: | ||
ગ્રીષ્માંત | <center>'''ગ્રીષ્માંત'''</center> | ||
<poem> | |||
અપરાહ્ન | ::અપરાહ્ન | ||
આતપ્ત કુટીર થકી આમ્રઘટાતલે મૂકી આરામખુરશી | આતપ્ત કુટીર થકી આમ્રઘટાતલે મૂકી આરામખુરશી | ||
આસીન હું ઉદાસીન મને. | ::આસીન હું ઉદાસીન મને. | ||
ગ્રંથકથા તણું રહ્યું અધૂરું શ્રવણ : | ગ્રંથકથા તણું રહ્યું અધૂરું શ્રવણ : | ||
::અચ્છોદ સરસિજલ તૃપ્ત સુપ્ત રાજપુત્ર | |||
શ્રાન્ત ભાલે | ::શ્રાન્ત ભાલે | ||
મુગ્ધ વનપરી, મંદ વાયુની લહર જેમ, લળી લળી | ::મુગ્ધ વનપરી, મંદ વાયુની લહર જેમ, લળી લળી | ||
સુકોમલ સ્પર્શ તણી શાન્તિ લહે ગુપ્ત | ::સુકોમલ સ્પર્શ તણી શાન્તિ લહે ગુપ્ત | ||
અનુસંધાનને સૂત્ર નેત્રને ફલક રમી રહે ચલચિત્ર : | અનુસંધાનને સૂત્ર નેત્રને ફલક રમી રહે ચલચિત્ર : | ||
સહસા કુમારની જાગ્રતિ | ::સહસા કુમારની જાગ્રતિ | ||
મધુક્ષોભ | ::મધુક્ષોભ | ||
મિલન ને | ::મિલન ને | ||
પરિણતિ. | ::પરિણતિ. | ||
કથા અહીં પૂર્ણ. | કથા અહીં પૂર્ણ. | ||
શૂન્ય નયન અતંદ્ર | શૂન્ય નયન અતંદ્ર | ||
નભ મહીં નિરાધાર આનંત્યમાં લીન : | :::નભ મહીં નિરાધાર આનંત્યમાં લીન : | ||
અર્ધ નિમીલને યદિ ન્યાળે ધરાતલ | ::અર્ધ નિમીલને યદિ ન્યાળે ધરાતલ | ||
મરીચિકાજલ કેરે આછેરે તરંગ જાણે અચંચલ મીન. | મરીચિકાજલ કેરે આછેરે તરંગ જાણે અચંચલ મીન. | ||
રવ-મર્મર-વિહીન અસીમ એકાન્ત; | રવ-મર્મર-વિહીન અસીમ એકાન્ત; | ||
મહાકાલ ગતિહીન કલાન્ત. | ::::મહાકાલ ગતિહીન કલાન્ત. | ||
શ્વેત ચારેગમ શ્વેત અગન અગન | શ્વેત ચારેગમ શ્વેત અગન અગન | ||
નીલ પર્ણપુંજ થકી ફરકંત નહીં વાયુ નહીં રે વ્યજન. | નીલ પર્ણપુંજ થકી ફરકંત નહીં વાયુ નહીં રે વ્યજન. | ||
આ નિદાઘ મહીં મધ્યદિને | આ નિદાઘ મહીં મધ્યદિને | ||
ઉર્વીથકી અંતરીક્ષે ભમરાળ ભ્રમણમાં | ::::ઉર્વીથકી અંતરીક્ષે ભમરાળ ભ્રમણમાં | ||
ડંમર જે દોડે નિત્ય પાગલ ઉન્મન | :::ડંમર જે દોડે નિત્ય પાગલ ઉન્મન | ||
-દગ્ધ અંતરમાં ધરી રહી કોઈ અદમ્ય ઝંખન - | -દગ્ધ અંતરમાં ધરી રહી કોઈ અદમ્ય ઝંખન - | ||
નહીં એ ય દ્રષ્ટિ મહીં ક્યાંય... | :::નહીં એ ય દ્રષ્ટિ મહીં ક્યાંય... | ||
તરુચ્યુત પિંગલ પત્ર કે છિન્ન ધૂલિકણે | તરુચ્યુત પિંગલ પત્ર કે છિન્ન ધૂલિકણે | ||
સ્વપ્ન એનું શયિત માર્ચ્છિત. | ::::સ્વપ્ન એનું શયિત માર્ચ્છિત. | ||
કવ | કવ | ||
કોણ ઇન્દ્રવન કેરી અપ્સરાનો પ્રહર્ષણ | કોણ ઇન્દ્રવન કેરી અપ્સરાનો પ્રહર્ષણ | ||
મળે સ્નિગ્ધ | :::મળે સ્નિગ્ધ | ||
સંજીવનસ્પર્શ | :::::સંજીવનસ્પર્શ | ||
અમીવર્ષણની તુષ્ટિ | :::અમીવર્ષણની તુષ્ટિ | ||
પરિચ્છન્ન મર્મ.... | :::પરિચ્છન્ન મર્મ.... | ||
સહસા બખોલનીડ થકી ઊડી આવી ચકયુગ્મ | સહસા બખોલનીડ થકી ઊડી આવી ચકયુગ્મ | ||
પૂર્વ ભણી પ્રલંબાતી છાયા મહીં | ::::પૂર્વ ભણી પ્રલંબાતી છાયા મહીં | ||
ક્રીડન આનંદરત કરે ધૂલિસ્નાન | :::::ક્રીડન આનંદરત કરે ધૂલિસ્નાન | ||
(અંગ નહીં મ્લાન) | :::(અંગ નહીં મ્લાન) | ||
પાંખ પાંખની પ્રમત ઝાપટને રવ | પાંખ પાંખની પ્રમત ઝાપટને રવ | ||
રજનો ગોરંભ ક્ષુદ્ર | ::::રજનો ગોરંભ ક્ષુદ્ર | ||
કિંતુ | :::::કિંતુ | ||
લાગે ચિત્તને હિલ્લોળ | લાગે ચિત્તને હિલ્લોળ | ||
કાળને પ્રવાહ દૂર દૂર અતીતને પ્રાન્ત | કાળને પ્રવાહ દૂર દૂર અતીતને પ્રાન્ત | ||
વહ્યે જાય સ્મૃતિ-ઉડુપિની : | ::::::વહ્યે જાય સ્મૃતિ-ઉડુપિની : | ||
દુર્દાન્ત યૌવન : | દુર્દાન્ત યૌવન : | ||
પરિચય નહીં તેની અદમ્ય પિપાસા થકી વિહ્વલ અંતરે | પરિચય નહીં તેની અદમ્ય પિપાસા થકી વિહ્વલ અંતરે | ||
જનાલયે ઘનારણ્યે નિરંતર પરિભ્રમણ ઉદ્યત. | જનાલયે ઘનારણ્યે નિરંતર પરિભ્રમણ ઉદ્યત. | ||
કોઈ ક્લસૂર | ::::કોઈ ક્લસૂર | ||
મધુગંધ | ::::મધુગંધ | ||
છન્ન લાવણ્યની સ્વપ્નમયી છાયાનું અંજન | ::::છન્ન લાવણ્યની સ્વપ્નમયી છાયાનું અંજન | ||
કરે આકર્ષણ | :::::કરે આકર્ષણ | ||
-અશ્વખુરા થકી વિદ્ધ ધરિત્રી આ મૃણ્મય અશ્મર | -અશ્વખુરા થકી વિદ્ધ ધરિત્રી આ મૃણ્મય અશ્મર | ||
નહીં તો ય સિદ્ધિ | નહીં તો ય સિદ્ધિ | ||
અગોચર સ્થાન | અગોચર સ્થાન | ||
પરાભવ માને નહીં અભિમાન | પરાભવ માને નહીં અભિમાન | ||
પ્રદીપ્ત અગ્નિનું આજ્ય બને જીવિતવ્ય | ::::પ્રદીપ્ત અગ્નિનું આજ્ય બને જીવિતવ્ય | ||
ક્ષણે ક્ષણે ક્ષીણ | :::::ક્ષણે ક્ષણે ક્ષીણ | ||
લયમાન | :::::લયમાન | ||
ત્યહીં | :::::ત્યહીં | ||
અર્ચિપુંજ થકી પ્રભવંત અનન્ય સુંદર પ્રતિભાન | અર્ચિપુંજ થકી પ્રભવંત અનન્ય સુંદર પ્રતિભાન | ||
શાન્તિ... | :::શાન્તિ... | ||
ઋતુક્રાંતિ.. | ઋતુક્રાંતિ.. | ||
‘શી મધુર તંદ્રા મહીં મગ્ન? | ‘શી મધુર તંદ્રા મહીં મગ્ન? | ||
કને કોણ આવી ઊભું એથી અણજાણ?’ | :::કને કોણ આવી ઊભું એથી અણજાણ?’ | ||
ઊઘડતી આંખ લહે સ્વપ્ન જાગ્રત એકાકાર. | ઊઘડતી આંખ લહે સ્વપ્ન જાગ્રત એકાકાર. | ||
કટિ પર ધરી લઘુ કુંભ, અંગને ત્રિભંગ, | કટિ પર ધરી લઘુ કુંભ, અંગને ત્રિભંગ, | ||
મંદ મંદ સ્મિત ઝરી મંજુલભાષિણી કહે, | ::::મંદ મંદ સ્મિત ઝરી મંજુલભાષિણી કહે, | ||
‘લિયો શીત જલ’ | ::::::‘લિયો શીત જલ’ | ||
એ જ તે સમય | એ જ તે સમય | ||
સ્વેદસિક્ત તરસવિહ્વલ કોઈ શ્વાન | સ્વેદસિક્ત તરસવિહ્વલ કોઈ શ્વાન | ||
ઢુંઢે અહીં આવી ઢળ્યા પાણીનું પલ્વલ | ઢુંઢે અહીં આવી ઢળ્યા પાણીનું પલ્વલ | ||
નહીં ક્યાંય.... | :::::નહીં ક્યાંય.... | ||
કુંભ થકી ભરી દીધ પ્રાંગણની ઠીબ | કુંભ થકી ભરી દીધ પ્રાંગણની ઠીબ | ||
સદ્ય એને પાન | :::સદ્ય એને પાન | ||
અમીની નજરે ઉભયને જરા લહી રહી | અમીની નજરે ઉભયને જરા લહી રહી | ||
પશુ કરી જાય છે પ્રયાણ. | ::::પશુ કરી જાય છે પ્રયાણ. | ||
અચિંત વાયુની વાગે છોળ | :::અચિંત વાયુની વાગે છોળ | ||
દૂરની વૃષ્ટિનો મળે જ્વરહર સુશીતલ સ્પર્શ | દૂરની વૃષ્ટિનો મળે જ્વરહર સુશીતલ સ્પર્શ | ||
સિકત ધૂલિના પ્રથમ ક્ષોભનો રેલાય પરિમલ | સિકત ધૂલિના પ્રથમ ક્ષોભનો રેલાય પરિમલ | ||
અવ અંતરીક્ષ મહીં વિહંગવિહાર | અવ અંતરીક્ષ મહીં વિહંગવિહાર | ||
બર્હીકંઠનો પ્રસન્ન ટુહૂકાર | ::::બર્હીકંઠનો પ્રસન્ન ટુહૂકાર | ||
દિગન્ત ગાજે છે દુંદુભિથી ઘન ઘન | દિગન્ત ગાજે છે દુંદુભિથી ઘન ઘન | ||
ઘેરાય ગગન... | :::ઘેરાય ગગન... | ||
ઝીણેરી ઝર્મર થકી સ્તિમિત નયન. | ઝીણેરી ઝર્મર થકી સ્તિમિત નયન. | ||
<center>'''ઐકાન્તિક દિન'''</center> | |||
:::જુવારજલ | |||
જુવારજલ | |||
તરંગહિલ્લોળે ઘુર ઘુર કરી | તરંગહિલ્લોળે ઘુર ઘુર કરી | ||
હારોહાર | :::હારોહાર | ||
આવે વારવાર પુલિને | આવે વારવાર પુલિને | ||
ઉચ્છલ. | ::::ઉચ્છલ. | ||
ઉન્મત કિલ્લોલ | ઉન્મત કિલ્લોલ | ||
અંગથી ઉછાળી જાય | અંગથી ઉછાળી જાય | ||
ઊંઘ-આવરણ ! | :::ઊંઘ-આવરણ ! | ||
બોલે: ‘ખોલ, દ્રગ ખોલ!’ | :::::બોલે: ‘ખોલ, દ્રગ ખોલ!’ | ||
અરુણ કિરણે નીલ ગગન અમલ | અરુણ કિરણે નીલ ગગન અમલ | ||
સોહે | સોહે | ||
જલ, થલ | :::જલ, થલ | ||
તરુપર્ણ, તૃણ, ધૂલિકણ; | :::તરુપર્ણ, તૃણ, ધૂલિકણ; | ||
વનકુંજમહીં કહીં અણદીઠ | વનકુંજમહીં કહીં અણદીઠ | ||
ગાય બુલબુલ | ::::ગાય બુલબુલ | ||
નવ જાગૃતિનું, નવ ખેલનાનું કંઠભર ગાન | નવ જાગૃતિનું, નવ ખેલનાનું કંઠભર ગાન | ||
અહીં લોઢને હિંદોલ રમે ગલ. | અહીં લોઢને હિંદોલ રમે ગલ. | ||
Line 1,063: | Line 1,061: | ||
વળી વળી | વળી વળી | ||
ભીને વાન વાયરાની લહરી | ભીને વાન વાયરાની લહરી | ||
કરંત મૃદુ સ્પર્શ | :::કરંત મૃદુ સ્પર્શ | ||
-સુકુમાર શિશુ તણા જાણે કોટિ લાડ- | -સુકુમાર શિશુ તણા જાણે કોટિ લાડ- | ||
Line 1,070: | Line 1,068: | ||
ધરી લાવે મ્હેરામણ કેરો લવણ પ્રસાદ : | ધરી લાવે મ્હેરામણ કેરો લવણ પ્રસાદ : | ||
તારનાં તુફાન તો ય | તારનાં તુફાન તો ય | ||
રમે લળી લળી ! | ::::રમે લળી લળી ! | ||
સહુનો આવે છે ઓરો સાદ | સહુનો આવે છે ઓરો સાદ | ||
ત્યારે મન મારું બની રહે નિજ માંહિ લીન | ત્યારે મન મારું બની રહે નિજ માંહિ લીન | ||
એવી કોની આવે યાદ? | ::::એવી કોની આવે યાદ? | ||
અગોચર કુહેલિકા મહીં લયમાન નિખિલનું સર્વ | અગોચર કુહેલિકા મહીં લયમાન નિખિલનું સર્વ | ||
કોઈનો યે કોઈ નહીં જાણે પરિચય | કોઈનો યે કોઈ નહીં જાણે પરિચય | ||
-વૃન્ત વિશ્લથ પર્ણ- | ::::-વૃન્ત વિશ્લથ પર્ણ- | ||
ઝળુંબે આછેરો ઘેરો એનો અવસાદ, | ઝળુંબે આછેરો ઘેરો એનો અવસાદ, | ||
ધૂંધળો વિષાદ ! | ::::ધૂંધળો વિષાદ ! | ||
આમ ને આમ જ વહી સવારની વેળ | આમ ને આમ જ વહી સવારની વેળ | ||
વણમેળ. | ::::વણમેળ. | ||
લય સ્થિતિનો આખરે ઊતર્યો અમલ | લય સ્થિતિનો આખરે ઊતર્યો અમલ | ||
નિતાન્ત એકલતાની શૂલ તહીં | નિતાન્ત એકલતાની શૂલ તહીં | ||
વીંધી રહી ઉર પલેપલ. | ::::વીંધી રહી ઉર પલેપલ. | ||
આ વાર મધ્યાહ-નિખાર | આ વાર મધ્યાહ-નિખાર | ||
દૂરની ક્ષિતિજે લુપ્ત સાગર-તરંગ-પરિવાર. | દૂરની ક્ષિતિજે લુપ્ત સાગર-તરંગ-પરિવાર. | ||
Line 1,099: | Line 1,097: | ||
નિખિલ જણાય ખાલીખમ | નિખિલ જણાય ખાલીખમ | ||
ભમી ભમી વ્યર્થ આખરે મુકામ ભણી આવે | ભમી ભમી વ્યર્થ આખરે મુકામ ભણી આવે | ||
લથડતે ડગ શૂન્ય સમ. | ::::લથડતે ડગ શૂન્ય સમ. | ||
ફરી સંધિકાળ | ફરી સંધિકાળ | ||
સાગર ભરતીજલ | સાગર ભરતીજલ | ||
અકુંઠીત આકર્ષણે કરી કોલાહલ | :::અકુંઠીત આકર્ષણે કરી કોલાહલ | ||
આવે ઉરને ઉછાળ ભરી ફાળ. | ::::આવે ઉરને ઉછાળ ભરી ફાળ. | ||
મૃદુલ આવેશમય આવે સમીરણ | મૃદુલ આવેશમય આવે સમીરણ | ||
માલતી-કુસુમ-પરિમલથી વિકલ | માલતી-કુસુમ-પરિમલથી વિકલ | ||
આલંબન ચહે | :::આલંબન ચહે | ||
ચહે જાણે આલિંગન. | ::::ચહે જાણે આલિંગન. | ||
આરક્તક પ્રતીચીવદન | આરક્તક પ્રતીચીવદન | ||
શ્યામલ વાદળઅંચલની માંહી સૂર્ય અવ લુપ્ત : | શ્યામલ વાદળઅંચલની માંહી સૂર્ય અવ લુપ્ત : | ||
મિલનમૂર્ચ્છના તણી શાન્તિ, શાન્તિ ... | મિલનમૂર્ચ્છના તણી શાન્તિ, શાન્તિ ... | ||
ઊઘડતું જાણે સ્વર્લોકનું સદન ! | ::::ઊઘડતું જાણે સ્વર્લોકનું સદન ! | ||
વ્યોમઊંચી તરુડાળ થકી કોઈ ગાય છે તેતર | વ્યોમઊંચી તરુડાળ થકી કોઈ ગાય છે તેતર | ||
-એકતારે ભાવિકનું રેલાય ભજન. | ::::-એકતારે ભાવિકનું રેલાય ભજન. | ||
ઘેરાય ઘેરાય અંધકાર | ઘેરાય ઘેરાય અંધકાર | ||
શત શત તારક દ્યુતિનો તહીં થાય રે સંચાર. | શત શત તારક દ્યુતિનો તહીં થાય રે સંચાર. | ||
ચોમેરનું સર્વ એનું જ ને છતાંય | ચોમેરનું સર્વ એનું જ ને છતાંય | ||
રૂપ ધરે છે ઈતર ! | ::::રૂપ ધરે છે ઈતર ! | ||
સીમાઓનું જાણે સંકોચન : | સીમાઓનું જાણે સંકોચન : | ||
સકલની ભણી વહે અબાધિત પ્રીતિ મુજ | સકલની ભણી વહે અબાધિત પ્રીતિ મુજ | ||
Line 1,128: | Line 1,125: | ||
સાગર, લહર, પેલી ગંધ, પેલું ગાન | સાગર, લહર, પેલી ગંધ, પેલું ગાન | ||
ગમતું ઘણું ય ઘણું | ગમતું ઘણું ય ઘણું | ||
કિંતુ અવ લેશ ના સમય | ::::કિંતુ અવ લેશ ના સમય | ||
પ્રહરઝાલર કેરા રણકાર | પ્રહરઝાલર કેરા રણકાર | ||
સીમાન્તમાં શૂન્ય.... | ::::સીમાન્તમાં શૂન્ય.... | ||
નહીં કંપતો પવન | ::::નહીં કંપતો પવન | ||
ઇહ લોક મેલી સરે અવર પ્રદેશ મારું મન. | ઇહ લોક મેલી સરે અવર પ્રદેશ મારું મન. | ||
</poem> | |||
ક્ષણને આધાર | ક્ષણને આધાર |
edits