18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1,226: | Line 1,226: | ||
આવ ભાઈ, તું યે અહીં આવ. | આવ ભાઈ, તું યે અહીં આવ. | ||
ખાલી નહીં ખોલી | ખાલી નહીં ખોલી | ||
અહીં વેલ ફલવતી, | :::અહીં વેલ ફલવતી, | ||
અહીં બહુ વનસ્પતિ | :::અહીં બહુ વનસ્પતિ | ||
નિબિડ છે વન | :::નિબિડ છે વન | ||
અહીં પશુ, અહીં જન | :::અહીં પશુ, અહીં જન | ||
આમ તો ન ખાલી અહીં કાંઈ | આમ તો ન ખાલી અહીં કાંઈ | ||
તો ય | તો ય | ||
આવનાર બધાંયને કાજ, ભાઈ | આવનાર બધાંયને કાજ, ભાઈ | ||
ભલી રહે ઠાંઈ. | :::ભલી રહે ઠાંઈ. | ||
સહુની યે જુદી જુદી ચાલ | સહુની યે જુદી જુદી ચાલ | ||
સાજ એક નહીં | સાજ એક નહીં | ||
નહીં રાગ એક | :::નહીં રાગ એક | ||
એક નહીં તાલ | :::એક નહીં તાલ | ||
નિજ નિજ નાદે રમી રહે નિરંતર | નિજ નિજ નાદે રમી રહે નિરંતર | ||
એને શ્રવણ ઝિલાય નહીં રવ કો અવર. | એને શ્રવણ ઝિલાય નહીં રવ કો અવર. | ||
અવ, ભૂલી ભય; ભલે નહીં પરિચય. | અવ, ભૂલી ભય; ભલે નહીં પરિચય. | ||
આટલા આકાર, આટલા વિલોલ વર્ણ | આટલા આકાર, આટલા વિલોલ વર્ણ | ||
-મહીં એક નવું પર્ણ. | :::-મહીં એક નવું પર્ણ. | ||
આવકારની ન તને, લહું, લવ તથા | આવકારની ન તને, લહું, લવ તથા | ||
મેળા મહીં કહીં એવો ભળી ગયો તું ય | મેળા મહીં કહીં એવો ભળી ગયો તું ય | ||
અવ | ::અવ | ||
તારી અવરથી નિરાળી ન કોઈ કથા ! | તારી અવરથી નિરાળી ન કોઈ કથા ! | ||
શ્વાનસંત્રી | <center>'''શ્વાનસંત્રી'''</center> | ||
વ્યતીત રાત્રી ઠીક ઠીક | વ્યતીત રાત્રી ઠીક ઠીક | ||
શીતલ હવા | :::શીતલ હવા | ||
હવે નિશ્ચલ અંધકાર | :::હવે નિશ્ચલ અંધકાર | ||
પોઢી રહ્યો ભૂમિ અને ભરી નભ. | પોઢી રહ્યો ભૂમિ અને ભરી નભ. | ||
નિતાન્ત શાન્તિ | નિતાન્ત શાન્તિ | ||
ત્યહીં શ્વાન (મારી કને સૂતેલો) | ::ત્યહીં શ્વાન (મારી કને સૂતેલો) | ||
કણસે, ભસી રહે. | :::કણસે, ભસી રહે. | ||
અંધાર માહીં અણસાર કોઈ ના | અંધાર માહીં અણસાર કોઈ ના | ||
આકાશમાં તારક અર્ધનિદ્રિત. | :::આકાશમાં તારક અર્ધનિદ્રિત. | ||
ને શ્વાનનો સતત શોર આટલો ! | ને શ્વાનનો સતત શોર આટલો ! | ||
Line 1,268: | Line 1,268: | ||
હવા હશે, પન્નગ વા વિહંગમ | હવા હશે, પન્નગ વા વિહંગમ | ||
‘થવા કશું યે નહિ | ‘થવા કશું યે નહિ | ||
ને છતાંય તે | :::ને છતાંય તે | ||
આ શ્વાનનો શોર !(ન હેતુહીન !) | આ શ્વાનનો શોર !(ન હેતુહીન !) | ||
સંચાર કૈં વાયુ તણી લહેરમાં | સંચાર કૈં વાયુ તણી લહેરમાં | ||
બીજું કશું યે નહિ | બીજું કશું યે નહિ | ||
ત્યાં સમીપની | ::::ત્યાં સમીપની | ||
કુટીરના દીપકનો અનાવૃત | કુટીરના દીપકનો અનાવૃત | ||
પ્રકાશ ઓળામય હોલવાય. | પ્રકાશ ઓળામય હોલવાય. | ||
Line 1,280: | Line 1,280: | ||
એની કરીને અવહેલના | એની કરીને અવહેલના | ||
ફરી નિશ્ચિત હું લીન બનું | ફરી નિશ્ચિત હું લીન બનું | ||
સુષુપ્તિમાં. | :::સુષુપ્તિમાં. | ||
સવારના કોમલ વાયુસ્પર્શથી | સવારના કોમલ વાયુસ્પર્શથી | ||
જાગું, | :::જાગું, | ||
કને જોઉં સૂતેલ | કને જોઉં સૂતેલ | ||
માહરો સાથી | ::::માહરો સાથી | ||
પણે દ્વાર કુટીરનું રહ્યું | પણે દ્વાર કુટીરનું રહ્યું | ||
જૃંભાશું વિસ્ફારિત.... | જૃંભાશું વિસ્ફારિત.... | ||
નિત્ય જેમ | :::નિત્ય જેમ | ||
આવે નહીં સૂર પ્રભાતગીતના | આવે નહીં સૂર પ્રભાતગીતના | ||
કર્મણ્યકિલ્લોલ ઝરંત કંઠના... | કર્મણ્યકિલ્લોલ ઝરંત કંઠના... | ||
સાશંક હું સાદ કરું | સાશંક હું સાદ કરું | ||
ન ઉત્તર. | :::ન ઉત્તર. | ||
અવાજથી હું નીરખું ફરી ફરી. | અવાજથી હું નીરખું ફરી ફરી. | ||
ન કોઈ | ન કોઈ | ||
Line 1,302: | Line 1,302: | ||
પ્રભાત | <center>'''પ્રભાત'''</center> | ||
સુકોમલ સવારના કિરણસ્પર્શથી સ્વર્ણિમ | સુકોમલ સવારના કિરણસ્પર્શથી સ્વર્ણિમ | ||
Line 1,324: | Line 1,324: | ||
ગગન ઘનથી ગોરંભાયું | <center>'''ગગન ઘનથી ગોરંભાયું'''</center> | ||
ગગન ઘનથી ગોરંભાયું વિભોર અષાઢનું: | ગગન ઘનથી ગોરંભાયું વિભોર અષાઢનું: | ||
Line 1,344: | Line 1,344: | ||
અચલ નયને | <center>'''અચલ નયને'''</center> | ||
અચલ નયને ન્યાળુ છું આ ધરા, વન, વ્યોમ તે | અચલ નયને ન્યાળુ છું આ ધરા, વન, વ્યોમ તે | ||
Line 1,360: | Line 1,360: | ||
<center>'''સાયંસંવાદ'''</center> | |||
સાયંસંવાદ | |||
વિટુઈ વિટુઈ વિટ્ | વિટુઈ વિટુઈ વિટ્ | ||
Line 1,382: | Line 1,381: | ||
ચૈત્રનું પ્રભાત | <center>'''ચૈત્રનું પ્રભાત'''</center> | ||
શીતલ | શીતલ | ||
Line 1,411: | Line 1,410: | ||
અલસ ગ્રીષ્મ | <center>'''અલસ ગ્રીષ્મ'''</center> | ||
ગ્રીષ્મ | ગ્રીષ્મ | ||
Line 1,429: | Line 1,428: | ||
દાંપત્ય | <center>'''દાંપત્ય'''</center> | ||
ઘુઉ...ર ઘુઉ...ર ઘુર | ઘુઉ...ર ઘુઉ...ર ઘુર | ||
Line 1,461: | Line 1,460: | ||
પડદો | <center>'''પડદો'''</center> | ||
કુટીરના બંધ દ્વાર | કુટીરના બંધ દ્વાર | ||
Line 1,507: | Line 1,506: | ||
કાલ | <center>'''કાલ'''</center> | ||
આજ રે સ્વપ્નમહીં | આજ રે સ્વપ્નમહીં | ||
Line 1,533: | Line 1,532: | ||
તડકો અને ખીસકોલી | <center>'''તડકો અને ખીસકોલી'''</center> | ||
ગ્રીષ્મના માધ્યાહ્નનો તડકો | ગ્રીષ્મના માધ્યાહ્નનો તડકો | ||
Line 1,540: | Line 1,539: | ||
અરે ટહુકાર માગણનો ય છેલ્લો | અરે ટહુકાર માગણનો ય છેલ્લો | ||
ક્યારનો- | ક્યારનો- | ||
ઢોળાયેલાં પાણી સમો- | :::ઢોળાયેલાં પાણી સમો- | ||
આ રૂદ્રની ઉતપ્ત શાન્તિની માંહિ | આ રૂદ્રની ઉતપ્ત શાન્તિની માંહિ | ||
ક્યાંય વિલુપ્ત.... | ક્યાંય વિલુપ્ત.... | ||
Line 1,551: | Line 1,550: | ||
તનના તાપને- | તનના તાપને- | ||
વાતાયને ભીના કરી ઢાળેલ | વાતાયને ભીના કરી ઢાળેલ | ||
ખસના ચકથકી | :::ખસના ચકથકી | ||
જે આવતી શીતલ સુગંધભરી | :::જે આવતી શીતલ સુગંધભરી | ||
હવાની લ્હેર, એના વ્યજનથી- | હવાની લ્હેર, એના વ્યજનથી- | ||
શમવી રહે... | શમવી રહે... | ||
Line 1,579: | Line 1,578: | ||
અસ્તોદય | <center>'''અસ્તોદય'''</center> | ||
સાંજ મારી | સાંજ મારી |
edits