18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1,581: | Line 1,581: | ||
સાંજ મારી | સાંજ મારી | ||
કોઈની અરુણા-ઉષા; | :::કોઈની અરુણા-ઉષા; | ||
અને મૌન | અને મૌન | ||
કોઈનું છાંદસ-ગાન: | :::કોઈનું છાંદસ-ગાન: | ||
નિશીથની વેળ | નિશીથની વેળ | ||
એ જ કોઈને મધ્યાહ્ન. | :::એ જ કોઈને મધ્યાહ્ન. | ||
ફેરિયો અને ફક્કડ | <center>ફેરિયો અને ફક્કડ</center> | ||
ફેરિયો | <center>ફેરિયો</center> | ||
એજી મેરો અવલ હુઓજી કાચ | એજી મેરો અવલ હુઓજી કાચ | ||
અખળડખળ નહિ રેખ, આપનું રૂપ જુઓજી સાચ ! | અખળડખળ નહિ રેખ, આપનું રૂપ જુઓજી સાચ ! | ||
સાચ મેરો અવલ હુઓજી કાચ ! | ::::સાચ મેરો અવલ હુઓજી કાચ ! | ||
ફક્કડ | <center>ફક્કડ</center> | ||
મેં હું ફક્કડલાલ માહરો અજબ રેશમી રાગ, | મેં હું ફક્કડલાલ માહરો અજબ રેશમી રાગ, | ||
મખમલરી મોજડિયાં, ધોતી મલમલ, કસબી પાગ, | મખમલરી મોજડિયાં, ધોતી મલમલ, કસબી પાગ, | ||
તાવ મૂછનો લાવ નિહારું, દામ માગણો માગ; | તાવ મૂછનો લાવ નિહારું, દામ માગણો માગ; | ||
માહરો અજબ રેશમી રાગ. | ::::માહરો અજબ રેશમી રાગ. | ||
ફેરિયો | <center>ફેરિયો</center> | ||
બડે બડે ભડ ગયે ગુમાની શાહ સિકંદર સાર. | બડે બડે ભડ ગયે ગુમાની શાહ સિકંદર સાર. | ||
ગાંઠ ખુલી ગઠરી હૈ તેરી ? હૈ કિતનો કલદાર ? | ગાંઠ ખુલી ગઠરી હૈ તેરી ? હૈ કિતનો કલદાર ? | ||
ફક્કડ | <center>ફક્કડ</center> | ||
નગદ બગદરી બાત છોડ મૈં જાત જોઉં આકાર, | નગદ બગદરી બાત છોડ મૈં જાત જોઉં આકાર, | ||
દેખ્યો ચાખ્યો નહિ, ન ઈનકી કોઈ મંડી બાજાર : | દેખ્યો ચાખ્યો નહિ, ન ઈનકી કોઈ મંડી બાજાર : | ||
જાત મેં પ્રથમ જોઉં આકાર. | ::::જાત મેં પ્રથમ જોઉં આકાર. | ||
ફેરિયો | <center>ફેરિયો</center> | ||
અતલસ ઢાંકણ દૂર કિયો જી, કીજીયે કુછ દરિયાફ; | અતલસ ઢાંકણ દૂર કિયો જી, કીજીયે કુછ દરિયાફ; | ||
નિરખત હરખ ભયોજી ઉનકો દામ હોઈગો માફ: | નિરખત હરખ ભયોજી ઉનકો દામ હોઈગો માફ: | ||
અરે ક જી ગભરા આફુડો ? ક્યું ધડકન ? ક્યું હાંફ? | અરે ક જી ગભરા આફુડો ? ક્યું ધડકન ? ક્યું હાંફ? | ||
સાચ મેરો અવલ હુઓજી કાચ ! | ::::સાચ મેરો અવલ હુઓજી કાચ ! | ||
ફક્કડ | <center>ફક્કડ</center> | ||
ગલત ઠામ કુછ દિયોરી, પંજર પૂર્યો ઇધર હૈ બંદર ? | ગલત ઠામ કુછ દિયોરી, પંજર પૂર્યો ઇધર હૈ બંદર ? | ||
આંખ ઉલાળે ચડી, અછાડ પછાડ પૂછનું લંગર ! | આંખ ઉલાળે ચડી, અછાડ પછાડ પૂછનું લંગર ! | ||
ઠાલી નહીં ઠઠોરી, હમરો મિજાજ બારો પંદર ! | ઠાલી નહીં ઠઠોરી, હમરો મિજાજ બારો પંદર ! | ||
પંજર પૂર્યો ઇધર હૈ બંદર ! | ::::પંજર પૂર્યો ઇધર હૈ બંદર ! | ||
ફેરિયો | <center>ફેરિયો</center> | ||
મેરો અવલ હુઓજી કાચ ! | મેરો અવલ હુઓજી કાચ ! | ||
અખળડખળ નહિ રેખ લેશ કોઈ રૂપ જુઓજી સાચ ! | અખળડખળ નહિ રેખ લેશ કોઈ રૂપ જુઓજી સાચ ! | ||
પલપલ મુખડું બદલ બદલ નખરાળ કરેજી નાચ ! | પલપલ મુખડું બદલ બદલ નખરાળ કરેજી નાચ ! | ||
સાચે મેરો અવલ હુઓજી કાચ ! | ::::સાચે મેરો અવલ હુઓજી કાચ ! | ||
ફક્કડ | <center>ફક્કડ</center> | ||
ફિર મૈ દેખું : હાથ બાપ, મર ગયો, ફણીધર નાગ ! | ફિર મૈ દેખું : હાથ બાપ, મર ગયો, ફણીધર નાગ ! | ||
Line 1,642: | Line 1,642: | ||
સાવ શામળો ભર્યો અંગરો અજબ રેશમી રાગ !) | સાવ શામળો ભર્યો અંગરો અજબ રેશમી રાગ !) | ||
ફેરિયો | <center>ફેરિયો</center> | ||
ચકળવકળ તેરી અખિયાં નિરલે અલક મલકરો ભરમ ; | ચકળવકળ તેરી અખિયાં નિરલે અલક મલકરો ભરમ ; | ||
Line 1,648: | Line 1,648: | ||
મરમી જાણે મરમ- | મરમી જાણે મરમ- | ||
ફક્કડ | <center>ફક્કડ</center> | ||
બંધ બસ બોલ ન આડુંચોડું, | ::::બંધ બસ બોલ ન આડુંચોડું, | ||
તેરો યહ બદમાસ કાચ, કણ કણ ટુકરો કર ફોડું: | તેરો યહ બદમાસ કાચ, કણ કણ ટુકરો કર ફોડું: | ||
એક ઘાવ ને... | એક ઘાવ ને... | ||
ફેરિયો | <center>ફેરિયો</center> | ||
અરે કોણ આ ખડી પડ્યું ખંડિત થઈ ? | અરે કોણ આ ખડી પડ્યું ખંડિત થઈ ? | ||
Line 1,663: | Line 1,663: | ||
એક બાર અબ દેખ ફરી, મેરો સુન લે આખિર વેણ . | એક બાર અબ દેખ ફરી, મેરો સુન લે આખિર વેણ . | ||
ફક્કડ | <center>ફક્કડ</center> | ||
નીલ ગગન હૈ | નીલ ગગન હૈ | ||
ફેરિયો | <center>ફેરિયો</center> | ||
ઔર | ઔર | ||
<center>ફક્કડ</center> | |||
ફક્કડ | |||
શ્વેત બદરી ઉત્તરમેં જાતી. | શ્વેત બદરી ઉત્તરમેં જાતી. | ||
Line 1,679: | Line 1,678: | ||
ડાલ ઉપર દો વિહંગ- એક જ ફલ ચુગનકો તત્પર ! | ડાલ ઉપર દો વિહંગ- એક જ ફલ ચુગનકો તત્પર ! | ||
ફેરિયો | <center>ફેરિયો</center> | ||
ઔર | ઔર | ||
<center>ફેરિયો</center> | |||
ઔર નહિ કછુ... | ઔર નહિ કછુ... | ||
Line 1,689: | Line 1,688: | ||
ગાયબ તો મૈ ભયો... | ગાયબ તો મૈ ભયો... | ||
ફેરિયો | <center>ફેરિયો</center> | ||
એજી મેરો અવલ હુઓજી કાચ ! | એજી મેરો અવલ હુઓજી કાચ ! |
edits