18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1,170: | Line 1,170: | ||
::::અપ્રતિમ પાર્વતી લાવણ્ય ! | ::::અપ્રતિમ પાર્વતી લાવણ્ય ! | ||
:::::હૃદિરમ્ય.... | :::::હૃદિરમ્ય.... | ||
ત્યહીં | :::ત્યહીં | ||
નિમેષ વિહીન નેત્ર થકી સરી જાય હિરણ્મય અપિધાન | નિમેષ વિહીન નેત્ર થકી સરી જાય હિરણ્મય અપિધાન | ||
કેવલ પ્રકાશ ભાસમાન : | :::કેવલ પ્રકાશ ભાસમાન : | ||
નહીં અદ્રિ, નહીં કેડી, નહીં મુજ દેહ; | નહીં અદ્રિ, નહીં કેડી, નહીં મુજ દેહ; | ||
અસ્તિ અરુ ભાતિ અસંદેહ. | ::::અસ્તિ અરુ ભાતિ અસંદેહ. | ||
સહુ ઔર થકી શ્રુતિહીન કોઈ ધ્વનિ | સહુ ઔર થકી શ્રુતિહીન કોઈ ધ્વનિ | ||
કોઈ આનંદગુંજન ! | ::::કોઈ આનંદગુંજન ! | ||
શિશુકોલાહલ | શિશુકોલાહલ | ||
કને આવી ઊભો સતુ કહે : | કને આવી ઊભો સતુ કહે : | ||
‘બાબા, જુઓ મારું માટીનું આ ઘર.’ | ::::‘બાબા, જુઓ મારું માટીનું આ ઘર.’ | ||
અન્ય બાજુએ રાજેશ :’કાગળનું મારું આ વિમાન.’ | અન્ય બાજુએ રાજેશ :’કાગળનું મારું આ વિમાન.’ | ||
મેજની ઓ પાર ઓષ્ઠ બંધ કરી ઊભો ત્રિલોચન | મેજની ઓ પાર ઓષ્ઠ બંધ કરી ઊભો ત્રિલોચન | ||
નીરખી રહેલ નિજ લોહપત્તી કેરું અસ્ત્રયાન. | ::::નીરખી રહેલ નિજ લોહપત્તી કેરું અસ્ત્રયાન. | ||
અવશેષ કૉફી તણું પાન કરી રહું ત્યહીં | અવશેષ કૉફી તણું પાન કરી રહું ત્યહીં | ||
વદંત રાજેશ : કહો બાબા, કિયું બેશ?’ | ::::વદંત રાજેશ : કહો બાબા, કિયું બેશ?’ | ||
એ જ પ્રશ્ન રમી રહે અન્ય બેઉ બાળકને વેશ. | એ જ પ્રશ્ન રમી રહે અન્ય બેઉ બાળકને વેશ. | ||
સહુને સ્વકીયનું મમત્વ. | ::::સહુને સ્વકીયનું મમત્વ. | ||
‘નાનું તો ય ઘણું મને ગમતું આ ઘર.’ | ‘નાનું તો ય ઘણું મને ગમતું આ ઘર.’ | ||
સતીશ પ્રસન્ન. | ::::સતીશ પ્રસન્ન. | ||
પેલા ચંદ્રતારકના લોક મહીં લઇ જશે તારું આ વિમાન?’ | પેલા ચંદ્રતારકના લોક મહીં લઇ જશે તારું આ વિમાન?’ | ||
હર્ષને આવેશ કહે રજુ : ‘બાબા, | હર્ષને આવેશ કહે રજુ : ‘બાબા, | ||
બાને ને બધાંને લેઈ આકાશગંગાને ઘાટ કરું ઉતરાણ.’ | બાને ને બધાંને લેઈ આકાશગંગાને ઘાટ કરું ઉતરાણ.’ | ||
માર્ગ મહીં અકારણ આવે કંઈ વિઘ્ન | માર્ગ મહીં અકારણ આવે કંઈ વિઘ્ન | ||
મળે દસ્યુદલ | ::::મળે દસ્યુદલ | ||
મળી રહે ભીષણ દંગલ | ::::મળી રહે ભીષણ દંગલ | ||
તે વેળ આ અસ્ત્ર થકી ભેદાય સમગ્ર અવરોધ | તે વેળ આ અસ્ત્ર થકી ભેદાય સમગ્ર અવરોધ | ||
થાય પરિત્રાણ....’ | :::::થાય પરિત્રાણ....’ | ||
તેજ વિકિરંત ત્રિલોચન. | ::::તેજ વિકિરંત ત્રિલોચન. | ||
રસોઈઘરથી ત્યહીં ગૃહિણીનો આવે ટહુકાર | રસોઈઘરથી ત્યહીં ગૃહિણીનો આવે ટહુકાર | ||
નિરાધાર મેલીને વિવાદ | નિરાધાર મેલીને વિવાદ | ||
નિજ વસ્તુ લેઈ સદા દોડી જાય બાળ. | ::::નિજ વસ્તુ લેઈ સદા દોડી જાય બાળ. | ||
ત્રણ થકી ભર્યું ભર્યું અત્રિનું આંગણ ! | ::::ત્રણ થકી ભર્યું ભર્યું અત્રિનું આંગણ ! | ||
નિબિડ અરણ્ય મહીં એકાન્ત કુટીર | નિબિડ અરણ્ય મહીં એકાન્ત કુટીર | ||
ને હું લીન નિજને સ્વભાવ | ::::ને હું લીન નિજને સ્વભાવ | ||
પરિચર્યા કરંત પ્રકૃતિ.... | :::::પરિચર્યા કરંત પ્રકૃતિ.... | ||
ત્યહીં અતીન્દ્રિય ને અકાલ | ત્યહીં અતીન્દ્રિય ને અકાલ | ||
રૂપ ધરી રમી રહે ગુણને ત્રિતાલ. | ::::રૂપ ધરી રમી રહે ગુણને ત્રિતાલ. | ||
અતીતે સાંપ્રતે ભવિતવ્યે | ::::અતીતે સાંપ્રતે ભવિતવ્યે | ||
વિવર્તને એ જ ગતિશીલ | :::વિવર્તને એ જ ગતિશીલ | ||
ક્ષણક્ષણને આધાર આવિર્ભાવ પામે ચિરંતન | ક્ષણક્ષણને આધાર આવિર્ભાવ પામે ચિરંતન | ||
ઉષ્માભર્યા અભિનવ રૂપને સૌંદર્ય.... | ::::ઉષ્માભર્યા અભિનવ રૂપને સૌંદર્ય.... | ||
વાતાયન થકી ત્યહીં સ્પર્શ કહી રહે બાલરવિનું કિરણ | વાતાયન થકી ત્યહીં સ્પર્શ કહી રહે બાલરવિનું કિરણ | ||
બકુલતરુની ડાળ પર ઝૂલી રહી | બકુલતરુની ડાળ પર ઝૂલી રહી | ||
ભર્યે સૂર બોલે ઝીણું બુલબુલ | ::::ભર્યે સૂર બોલે ઝીણું બુલબુલ | ||
સુનીલ લાવણ્ય મહીં આનંદની રેલી લાલ ઝાંય | સુનીલ લાવણ્ય મહીં આનંદની રેલી લાલ ઝાંય | ||
હસી રહે સદ્યજાત કિસલય. | :::હસી રહે સદ્યજાત કિસલય. | ||
આગતને | <center>'''આગતને'''</center> | ||
આવ ભાઈ, તું યે અહીં આવ. | આવ ભાઈ, તું યે અહીં આવ. |
edits