18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 2,466: | Line 2,466: | ||
મલયનો વનવનમાં ભમે વાયરો પેલો : | મલયનો વનવનમાં ભમે વાયરો પેલો : | ||
સઈ રે મોરી ! | ::સઈ રે મોરી ! | ||
મારગે અંટેવાળ આવ્યો તે | મારગે અંટેવાળ આવ્યો તે | ||
અંગને લગીર લાગિયો હેલો... | ::::અંગને લગીર લાગિયો હેલો... | ||
અહીં કે તહીં અડક્યો એવી | અહીં કે તહીં અડક્યો એવી | ||
અમથી રે અટકળ, | :::અમથી રે અટકળ, | ||
ક્યાંય રે એની રેખ નહિ ને | ક્યાંય રે એની રેખ નહિ ને | ||
તોય ઝાઝી કળતર; | :::તોય ઝાઝી કળતર; | ||
સઈ રે તમે | સઈ રે તમે | ||
ફાગણને રત રંગને રેલો, | :::ફાગણને રત રંગને રેલો, | ||
એકલડી મને અળગી મેલો... | ::::એકલડી મને અળગી મેલો... | ||
મન મારું આ હાર ન માને | મન મારું આ હાર ન માને | ||
જોઉં છું રે અવસર, | :::જોઉં છું રે અવસર, | ||
લાગમાં આવી જાય ત્યાં લેવું | લાગમાં આવી જાય ત્યાં લેવું | ||
અદકેરું વળતર; | :::અદકેરું વળતર; | ||
આગનો એને ભય નહિ | આગનો એને ભય નહિ | ||
ફૂલમ્હેકથી ઢળી જાય રે ઘેલો... | :::ફૂલમ્હેકથી ઢળી જાય રે ઘેલો... | ||
ફાગ | <center>'''ફાગ'''</center> | ||
ફટાયા ફગવે રેલ્યો ફાગ | ફટાયા ફગવે રેલ્યો ફાગ |
edits