18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 2,619: | Line 2,619: | ||
<center>કોણ તે આવ્યું | <center>'''કોણ તે આવ્યું'''</center> | ||
કો તે આવ્યું આ વળતી રાતના | કો તે આવ્યું આ વળતી રાતના | ||
Line 2,628: | Line 2,628: | ||
આંહિની અવનિ આ પોઢી ઊંઘમાં | આંહિની અવનિ આ પોઢી ઊંઘમાં | ||
આવ્યું-ગ્યુંથી અજાણ, | ::::આવ્યું-ગ્યુંથી અજાણ, | ||
કોઈને સંચાર ઘડી યે મૂક ના | કોઈને સંચાર ઘડી યે મૂક ના | ||
તમરાં એવાં એકતાન. | ::::તમરાં એવાં એકતાન. | ||
ક્યાંય રે એંધાણી એની જોઈ ના ! | ::::ક્યાંય રે એંધાણી એની જોઈ ના ! | ||
બોલનો ગોરંભો હજી યે ગુંજતો | બોલનો ગોરંભો હજી યે ગુંજતો | ||
ભળતો ઉર ને ધબકાર, | ::::ભળતો ઉર ને ધબકાર, | ||
વણ તે માણેલાં સુખની સોડમાં | વણ તે માણેલાં સુખની સોડમાં | ||
વ્રે’ની વેદના અપાર, | ::::વ્રે’ની વેદના અપાર, | ||
સોણલાં ઝરતી આ આંખ્યું લોઈ ના. | ::::સોણલાં ઝરતી આ આંખ્યું લોઈ ના. | ||
ઊંઘમાં હું, આવી ત્યારે અહીં કને,- | ઊંઘમાં હું, આવી ત્યારે અહીં કને,- | ||
જાગી જાઉં, ત્યાં છુપાય; | ::::જાગી જાઉં, ત્યાં છુપાય; | ||
ભોળાંની સંગાથ ભૂંડી ખેલના. | ભોળાંની સંગાથ ભૂંડી ખેલના. | ||
હૈયું તો ય રે ઊભરાય, | ::::હૈયું તો ય રે ઊભરાય, | ||
ઢળતી પાંપણે રે’વું સોઈ ના. | ::::ઢળતી પાંપણે રે’વું સોઈ ના. | ||
કણી | <center>'''કણી'''</center> | ||
લોચનમાં ગઈ લાગતી કણી : | લોચનમાં ગઈ લાગતી કણી : | ||
આમથી લગીર આમ વાળું તહીં | આમથી લગીર આમ વાળું તહીં | ||
કારમી એની વાગતી અણી. | ::::કારમી એની વાગતી અણી. | ||
પળનું યે પણ ચેન પડે નહીં | પળનું યે પણ ચેન પડે નહીં | ||
ઊમટી આવે નીર : | :::ઊમટી આવે નીર : | ||
વ્હેણમાં યે નવ જાય વહી | વ્હેણમાં યે નવ જાય વહી | ||
અવ કેમ રે ધારું ધીર ? | :::અવ કેમ રે ધારું ધીર ? | ||
અવળી નાની વાત, અલી ! પણ | અવળી નાની વાત, અલી ! પણ | ||
આજ મને અકળાવતી ઘણી. | ::::આજ મને અકળાવતી ઘણી. | ||
હું ય ભૂલી, કંઈ એમ સૂઝ્યું- | હું ય ભૂલી, કંઈ એમ સૂઝ્યું- | ||
ને ઝૂલવી આંબાડાળ, | :::ને ઝૂલવી આંબાડાળ, | ||
પાંદડે કોઈ લપાયેલ કીરની | પાંદડે કોઈ લપાયેલ કીરની | ||
રહી મને નહીં ભાળ, | :::રહી મને નહીં ભાળ, | ||
પાંખને તે ફરુકાવ, મીઠે ટહુકાર, | પાંખને તે ફરુકાવ, મીઠે ટહુકાર, | ||
આવ્યું કંઈ આંખની ભણી. | ::::આવ્યું કંઈ આંખની ભણી. | ||
કમલદલનું મેલતી પોતું, | કમલદલનું મેલતી પોતું, | ||
છાલકને જલ ધોઉં, | :::છાલકને જલ ધોઉં, | ||
કોઈ સરે નહીં સાર, હારી હું | કોઈ સરે નહીં સાર, હારી હું | ||
એકલી બેઠી રોઉં; | :::એકલી બેઠી રોઉં; | ||
જીભને જાદુઈ ટેરવે અડી | જીભને જાદુઈ ટેરવે અડી | ||
કોણ મારી પીડા જાય રે હણી ? | :::કોણ મારી પીડા જાય રે હણી ? | ||
અબોલ હેત | <center>'''અબોલ હેત'''</center> | ||
જલની ઝીણી લ્હેરિયું માંહિ હેરિયે હાલે નાવ : | જલની ઝીણી લ્હેરિયું માંહિ હેરિયે હાલે નાવ : | ||
એકલ દોકલ આપણે કેવલ ઉરને ભીને ભાવ. | એકલ દોકલ આપણે કેવલ ઉરને ભીને ભાવ. | ||
::: આથમણે નભ ઓસર્યો | |||
આખિર કિરણનો કલશોર, | ::::આખિર કિરણનો કલશોર, | ||
તારલે મઢી સુજની શ્યામલ | :::તારલે મઢી સુજની શ્યામલ | ||
ઓઢતી રે અંગોર; | ::::ઓઢતી રે અંગોર; | ||
અરવ લાગે છોળ, જાણે મન બોલતું ઓરે આવ : | અરવ લાગે છોળ, જાણે મન બોલતું ઓરે આવ : | ||
એકલ દોકલ આપણે કેવલ ઉરને ભીને ભાવ. | એકલ દોકલ આપણે કેવલ ઉરને ભીને ભાવ. | ||
ક્યાંકથી રે કોઈ ઉછળી | :::ક્યાંકથી રે કોઈ ઉછળી | ||
ઘેરાં ગહને ડૂબે મીન, | ::::ઘેરાં ગહને ડૂબે મીન, | ||
આવરતાં અંધારનું ધીમું | :::આવરતાં અંધારનું ધીમું | ||
રણકી રહે બીન; | ::::રણકી રહે બીન; | ||
લયમાં એવાં લીન, -હિલોળે ખેલવું ન ભૂલ્યો હાવ, | લયમાં એવાં લીન, -હિલોળે ખેલવું ન ભૂલ્યો હાવ, | ||
એકલ દોકલ આપણે કેવલ ઉરને ભીને ભાવ. | એકલ દોકલ આપણે કેવલ ઉરને ભીને ભાવ. | ||
જેમ રે અજાણ ઊઘડે | :::જેમ રે અજાણ ઊઘડે | ||
કમલ ફૂલનાં દલે દલ, | ::::કમલ ફૂલનાં દલે દલ, | ||
તેમ રે હોડી, હંસની ચાલે | :::તેમ રે હોડી, હંસની ચાલે | ||
ચાલતી અચંચલ; | ચાલતી અચંચલ; | ||
ભવની મોંઘી પલ, રે અબોલ હેતનો લીધો લ્હાવ : | ભવની મોંઘી પલ, રે અબોલ હેતનો લીધો લ્હાવ : | ||
એકલ દોકલ આપણે કેવલ ઉરને ભીને ભાવ. | એકલ દોકલ આપણે કેવલ ઉરને ભીને ભાવ. | ||
વિદાયતરી | <center>'''વિદાયતરી'''</center> | ||
સઈ મોરી વિદાયતરી | સઈ મોરી વિદાયતરી |
edits